Current Conditions on 24th August 2021
ટૂંકું ને ટચ – Quick Update – Reduced Rainfall Activity Over Saurashtra Gujarat & Kutch Till 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આ અઠવાડિયું વરસાદી માહોલ ઓછો રહેશે
Caution: There is a viral Social Media post attributing to my Forecast about very heavy rains from Sunday. This post is taken out of context and is from earlier years and should not be considered as current Forecast.
ચેતવણી: મારી આગાહી ના નામે સોસીયલ મીડિયા માં અતિ ભારે વરસાદ ની પોસ્ટ ફરે છે. આ પોસ્ટ આગળ ના વર્ષો ની હોય તે અત્યારની આગાહી ગણવી નહિ.
Some Pages of IMD Evening Bulletin Dated 24th August 2021
IMD_Evening_240821
24 ઓગસ્ટ 2021 વાતાવરણ ની પરિસ્થિતિ:
હાલ કોઈ સારી અસરકર્તા સિસ્ટમ નથી.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 24th to 29th August 2021
Rainfall activity will be less over most areas of Saurashtra & Kutch with Isolated showers/rain on some days during the period. South Gujarat can get more quantum than rest of Gujarat, Saurashtra & Kutch. Conditions expected to improve for rain around 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તાર માં વાદળ તડકો મિક્ક્ષ વાતાવરણ રહેશે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના સિમિત વિસ્તરો માં ઝાપટા/વરસાદ કોઈ કોઈ દિવસ. દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ થી વધુ રહેશે. તારીખ 29 ઓગસ્ટ આસપાસ વરસાદ માટે વાતાવરણ ફરી સુધરશે.
સર પાણી ચાલુ કરી કે નોકરી
Nokari karo chho ?
અત્યારે તો નોકરી જ સમજો
સર તમારી સાઈન થઇ જાય એટલે પાકુ વરસાદ માટે
sir 925 hp ma 30August monsun dhari banaskata shudi ave che ecmwf mujab
sir gujrat sivay bharat ma bija kya aeva state che jya gujrat karta vdhare duskad padel hoy chela 100 vars ma..?
Te vigat nu hu rakholu nathi rakhto. IMD website ma ke Google ne puchho
It’s still raining….Sir may i know the reas9n
Check light clouds on Satellite
જયશ્રી કૃષ્ણ સર કષ્ટભંજનદાદા ને પ્રાથના કે આવનારી સીસ્ટમ ગુજરાત તરફ આવે
Tamari prathana dada e sambhali lidhi navo round gujarat maj aave che
Sir windy ma 5 6 tarikhe biju low bane 6 Avu mane lage che thodu velu kevay pan windy batave 6….
તોતો લાંબો રાઉન્ડ આવશે ભાયુ.
Mitro mane em chhe aaje sir ni khush kare tevi update aavashe.etale aapane aaje j nand gher aanand bhaiyo ujavi levo ho
જય શ્રી ક્રિષ્ના સર તમે જે અપડેટ આપો છો દર વખતે તેમા તમે કહો છો કે ૫.૩ કે ૩.૧ કિ.મી ની યુ એ સી અથવા ગમે તે તે કેમ જોઈ સકાય ?
3.1 km etle 700 hPa jovo
5.8 km etle 500 hPa jovo
Sir, which UAC is best for good rainfall. 3.1 or 5.8 ??
Both
Gfs e ante thodok ecmwf no track pakdyo
It’s raining here in.morva h since last 45 mins..No complaints but none of the model was showing it…
Great
Sir, IMD mujab date 31&1sep ma Saurashtra/Kutch na 50 to 75% vistarma varsad thase.. right sir??
Te vaat Vistar maate chhe…. jema 1 mm thayo hoy toe pan te vistar Varsad varo ganay !
સર ચંર્દ ને સુર્ય એક મારઞે આજે થયા છે તો વરસા મા સારા ચંસ ઞણાય કે કેમ
Chandra Syurya kyare kyan hoy te varsho sudhi aaje Computer batavi shakey chhe.
સર આ મોહનભાઇ એ જે પ્રશ્ન કર્યો એવી જ એક બાબત કાલે અમારા ગામ ના એક બુઝુર્ગ સાથે બેઠો હતો ત્યારે જાણી…એ અભણ છે એમને મેં પૂછ્યું કે હવે વરસાદ ક્યારે આવશે તો એમણે કહ્યું કે હું 2 દિવસ થી મોડી રાતે જોઉં છું કે ચંદ્ર હમણાં દરિયા થી દૂર આવ્યો છે એટલે કે સાવ દક્ષિણ માં નથી ગયો આપણા ઉપર આવ્યો છે એટલે વરસાદ થશે બહુ સારો….કેટલી માન્યતા કે કેટલી વિશ્વસનીયતા…કારણ કે એ વડીલ ક્યારે છાપું ય નથી વાંચતા કે નથી ક્યારેય ટીવી જોયું હોય..
Chandra nu position daily farey chhe
Sir aje low banse to aje tamari agahi avse ne aje apso agahi
IMD ye Low declare karel chhe.
sir pucho so ? ke kyo cho?
Tamare nakki karva nu chhe !
Samnya gnan hovu joiye ………………”?” lakhel hoy toe puchhyu kahevay !
એમાં ક્યારેક વિચારતા થઇ જઇએ કે કહે છે કે પૂછે છે? આ બધા ચિન્હો માં “વ્યાકરણ” નું થોડુંક જ્ઞાન હોવું જરૂરી છે. પેહલા ભણતર માં વ્યાકરણ ને મહત્વ આપતા હવે ભણાવતા હોય કે નહીં ભગવાન જાણે.
Sir kahe che ke low IMD ye declare karyu aaje..
sir khe 6
શુભ સવાર
Hu aje atiyre gama gayo hato mane jana maliu ke sir tamari khoti farti agahi ne layi ne gam akhu khus che
Hu pan khus chu ke ae tamari upar vishvas rakhe che
Low thai gayu ..imd ni new update ma …gujrat mate 30 thi 1 mate varsad ni agahi aapi … gujrat region lakhel che… shaurast kutch mate positive che..
Low pressure has formed in BOB!!
Anando
અશોક સરની આગળની આગાહી હેલીની હશે. ⛈⛈
GFS તો અપડેટ નથી થતું એને લાગ્યું રમકડું હોય તો ક્યો
Biju GFS https://meteologix.com/in/model-charts/standard/gujarat/accumulated-precipitation/20210906-1200z.html
Thriju http://www.monsoondata.org/wx/prec.html
Sir આજે લો બન્યું imd આજે declare કરી શકે
Sin windy ecmwf mujab atyare low bani gayu chhe am I right?
IMD aaje kaheshe Low thayu.
જય માતાજી સર અમારે આજે ચીત્રી આવી
Modal. bhale gsf. ecmwf. Ikon. hoy. kam fakt ashok bhai patel siko mare toj thay bolo ketla mitro sahmat so aama
સહમત ભાઈ
એવું ન હોય, સર બધાં મોડેલ જોઈ ને એની મિક્સ સોપારી કરે, એટલે મોડેલ અગત્યતા સ્વીકારવી જોયએ, બાકી તો અનુભવ નું ભાથું એ અમોઘ શસ્ત્ર છે
100% right
Sir ishwar pase prathna ke apni old comment fari sachi pade Jsk
Ecmf વાળા નુ અનુમાન બરાબર છે
Gfc વાળા ભલે સાતમ કરવા મામાને
ત્યા જાય . રજા
GFS update ayu che
Per kai pher nathi
Kal mate raa Jovi pdse
Track mate
Sir hal aapni website par ketla mitro comment kari rahya che?….
Comment kare chhe ke khali vanche chhe te khyal na aavey.
અસંખ્ય લૉકૉ આ સાઇટ દિવસમા ઘણી વાર જુએ છે..પણ ખાલી ખાલી કૉમેન્ટ નથિ કરતા..સર ની વીગતૉ એક દમ કીલયર કટ હૉઈ શે..એટલે પુછવા પુરતુ નથી રહેતુ
હું સર ની કૉમેન્ટ જોયલવ બધા મિત્રો ની કૉમેન્ટ જોવા વેબસાઈટ ને દિવસ મા 4થી 5 વખત જોવ સુ એટલે કૉમેન્ટ ની કરવાની જરૂર ના પડે
સાચી વાત છે મિત્ર…
Thanks sir.
Thx sir
સર અત્યારે જોરદાર ચીતરી આવિ સે પૂર્વ થી પશ્વિમ બાજુ જાય સે
આપણે આશા રાખીએ કે 2011 અને 2013 નું પુનરાવર્તન થાય…સપ્ટેમ્બર માં તમામ ડેમ તળાવ ઓવર ફ્લો થાય…જગતતાત મોજ માં આવી જાય…સાહેબ અપડેટ 30 તારીખે આપશો ને અને આશા છે ખૂબ સારી અપડેટ હશે ભેજવાળી ને વરસાદવાળી… જય દ્વારકાધીશ…
ઘણા ટાઈમે દેખાણા વડિલ.
ખેતીકામ અને નોકરી..અરશીભાઈ…ને સાવ નહિવત વરસાદ એના લીધે મોલ બચાવવા ના ધાંધિયા…
લો પ્રેશર સૌરાષ્ટ્ર ઉપર આવશે જોકે આગળ anti uac ના કારણે અરબી ના બદલે કચ્છ બાજુ ટર્ન મારશે (ફેરફાર ને આધીન)
imd gsf update thayu se atyare.
GFS ane windy app vanche kak vandho hase aetle update nay aavti hoy windy ma..
Jsk sir…kal modi ratri sudhi ma kadach imd officialy declare karse law bani gyu m … barabar ne sir? & ha aa system last system thi thodi vadhu majboot ane mota vistar ma se etle thodi vadhu speed thi aagal hali sake ..? Means k 29 tarikh na andhara pradesh kantha vistar cover kari ne 31 sanj sudhi ma to gujarat sudhi aavi jahe avu lage se.
Hello sir ji…aaje circulation chee..to Tamara matt mujab low kyare thase.. any ideas sir.. please answer sir…
10 var ahi lakhyu chhe.
Kanuda jam thi raund
Wah sir tame update api didhi new round
Kanuda na janam thi
Hu to haji himat nathi haryo B. Positiv rahu 6u……
Vavetar karya p6i thi 1vakhat varsad joyo6e
Joye kedi ave6e maro malik god’s…….
100% thase j
Mahesh bhai khedu no dikro himmat hare to aa jagat ma badha himmat harij jay ……sachu hoy to mitro chpot karjo…
Eto pani ni sagavad hase able positive dekhav thay
Bhay mare150 vigha ma Pani nathi
10minits nu 6e onli.
UAC bani gayu ? Ke pacchi kale banse ?
UAC bey divas thaya chhe
sar ecm saru batave. pan gfs to upadet thayu nathi. upadet thaya pachi khabar pade.
Ahi jovo https://www.tropicaltidbits.com/analysis/models/?model=gfs®ion=india&pkg=apcpn&runtime=2021082618&fh=246
Navi apdet ni aaturta purvak rah jov chu
Navo ravund kyare avse bhai
Kanuda na Janma thi
Have paku sir
Thx
Ha ha sir
Ok
Thank you sir
Wah sir
Thanks
Have update aave k no aave pan varsad aavshe paku
Sir,Nadiad ma july mahina ma 48 kalak pehla badha j model 2″ to 3″ jetlo varsad batavta hata ane 3″ j padyo hato.
Ecmwf a vakhte 48 kalak ma 25″ varsad batavtu hatu pan bija badha model pramane j varsad thayo hato.
Soda lemon karvu j pade.
Sir gfs 21 kalak thi km update nathi thayu?
Tropicaltidbits jov
સર, windy માં gfs 21કલાક થયાં ખુલ્યું નથી, બીજી એપ માં (દા. ત. વેધર us, wol વગેરે) માં ય ખોટકાયેલ જ હોય કે એને ચાલુ છે એવું સમજવું?
Bije chaley chhe
Sir….meteologix ma modal badalta nathi…
Badale chhe..
Sir.gsf kem update nathi thatu
Sir windy ma 2 tarikhe jamnagar mate saru batave che
Low pressure bani gyu che pan koi ye decler nathi karyu.
સર gfs મોડલ માં કાંઈક પ્રૉબ્લેમ છે 20 કલાક થયા અપડેટ થયું નથી
Khotkay gayu chhe…koi eno bhav nathi puchhtu etle Risanu chhe !!
Pan Gujarat region vala to GFS ne jnhhav aape chhe,