Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Happy Janmashtami… jay Shri Krishna…
સૃષ્ટિ પાલન કરતા શ્રી કૃષ્ણ પ્રભુ નાં ચરણો માં કોટી વંદન સર આપની આગાહી મુજબ સુરેન્દ્રનગર આ વખતે તો વરસાદ આવી જશે આતુરતા નું કારણ એટલા માટે છે કારણ કે ગઈ એકેય સીસ્ટમો માં એમણે રોડ પલળ્યા થી વધારે લાભ નહિ મળ્યો જોઈએ આ વખતે નિરાશા નહિ સાંપડે આભાર સર જય શ્રી કૃષ્ણ
Happy Janmashtami
જન્માષ્ટમી પર્વ ની બધા મિત્રો ને શુભેચ્છાઓ…
Happy janmashtmi
Varasad kiyay salu thay to jankari app jo mitro
સર રાજકોટ જીલ્લામાં ક્યારથી સક્યતા ગણાય આજ રાત્રે થી કે કાલથી
kanuda na Janam pasi
Happy janmashtmi
જયશ્રી ક્રિષ્ના જન્માષ્ટમી ની બધા મિત્ર તથા અશોક સર ને શુભકામના
*રાજાધીરાજ શ્રી દ્વારકાધીશ ના* *જન્મોત્સવ ની આપ સર્વ ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના*
*દ્વારકાધીશ આપ સર્વ અને આપ પરિવાર ને સુખી, સંપન્ન, સુરક્ષિત, રાખે અને આપ સર્વ ની મનોકામના પુરી કરે એવી પ્રાર્થના*
*જય દ્વારકાધીશ*
રાજકોટ મા પવન ઉતર નો થયો
Bhur pavan jo janam thayo
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી…
સર અને બધા મિત્રો ને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ
Jay shree Krishna
કૃષ્ણ હોવું એટલે શું ?
કૃષ્ણ હોવું એટલે Committed હોવું.
આજે સંબંધોમાંથી Commitment ભૂલાતું જાય છે
કૃષ્ણ આખી જીંદગી Commitment માટે જીવી ગયા.
એમણે રાધાને પ્રેમ કર્યો.
રાધાને મૂકીને આગળ નીકળી ગયા
પણ પ્રેમનું Commitment પાળ્યું.
આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં
પણ રાધાનું નામ લેવામાં આવે છે.
કૃષ્ણ આપણને Commitment શીખવે છે.
કાચા તાંદૂલ ખાઇને એમણે દોસ્તીનું Commitment પાળ્યું.
સંબંધોમાં મોટેભાગે ઇગો બાજુ પર મૂકવો પડે.
એ પણ કરવું પડે જે ન કરવાનું નક્કી કરીને
જય શ્રી કૃષ્ણ
Happy Janmastami to Ashok Sir & All group members Please give update for rain all areawise group members
Aaje pavan northwest thi aave chhe
કૃષ્ણષ્ટમી ની સર અને સર્વે મારા વ્હાલા મિત્રો ને મંગલ બધાઈ,,,જય શ્રી રાધે ક્રિષ્ના,,,
મારા તરફ થી આપને તથા આપના પરીવાર ને જન્માષ્ટમી પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ,, જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ,, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી
Jayshree Krishna
Jsk badha khedut bhayu ne…… badhane Happy janmashatmi….lala na pragtyani khoble khoble vadhayu.
*कृण्वन्तो विश्वम आर्यम*
श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं ।
*ॐ*
!!कृष्णं वन्दे जगद्गुरुम!!
બધા મિત્રો ને જન્માષ્ટમી ની શુભકામના
મારા તરફ થી આપને તથા આપના પરીવાર ને જન્માષ્ટમી પર્વની ખુબ ખુબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી
જય શ્રી ક્રિષ્ના
hathi goda palki Jay kaniya lal ki happy Janmashtami sar
સર તથા બધા મિત્રોને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના
*જન્માષ્ટમી પર્વની બધા મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ*
Happy janmashtmi sir ane ak prasan. Pusvo ke varsad Wendy ma jota to evu lage amra vistar ma varsad thahe pan arbi samudra ma vadhu varhe enu karan hu hoy
Te pramaney thay ke kem te nakki nathi.
System track aadharit Varsad thashe. Jo System Sautra ma Dariya kanthey hoy toe Daiya ma vadhu varsad thay.
System North Gujarat baju hoy toe Saurashtra ne faydo thay.
Ok sir
dariya ma pade ana karta north Gujarat ma aveto saru sar tenthi akha Gujarat ma varsad ave
આજ હું પુછતો તો ૨ -૩ દિવસ પહેલા…. ધરી નીચે આવે તો દરિયા માં વધુ વરસાદ પડે ને એમ… તો તમે કયો એવું કાંઈ ન હોય….. વરસાદ સિસ્ટમ ની દક્ષિણ પક્ષિમ માં પડે ને ઈ સંદર્ભ માં મે પુછયું તું
Dhari no Pashchim chhedo kyan sudhi aavey tena par nirbhar rahe Varsad.
Maro valo meher kare sarvtra lela leher thai evi prathana sathe badha gujarat weather parivar na sarve sabhyo ne Ane guru Ashok sir ne HAPPY JANMASHTAMI
Jay Dwarkadhish Vadodara ratri varsaad 88mm
happy janmashtami sir.
Happy janmashtmi badha khedut mitro ne
Happy Janmashtami Sir Ane Badha Mitro…Mitro Aaje Krishna Na Janm Divase Akha Gujarat Ma Varsad Padi J Jashe Etale Chinta Karya Vina Aaje Bhagwan Shree Krishna Ni Janm Jayanti Ujavo Ane Bhagwan Shree Krishna Ni Bhakti Karo…Jay Shree Radhe Krishna Ji Ki Jay Jay Ho…
Happy janmastmi Jay matsji
Hello Ashok Sir , Happy Janmashtami……
Sir Happy janmastmi sir vatavarn Jota avu lage che ke Kana no janm na vadhamna suarastra ma
chalu varsad ma thai
Jai ”Sri Krishna”
Jai dvarka this
Happy janmastami sir
Happy janmashthami.jay Shree Krishna.
Jsk. Happy janmastmi
શ્રીમાન શ્રી અશોક સાહેબ તેમજ સમસ્ત મિત્રો…
ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા જીવનમાં ..
પ્રેમ,સુખ અને ખુશીઓ લાવે. ..
તમને અને તમારા પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
જન્માષ્ટમી ની ખુબ ખુબ શુભકામના સર તથા બધા મિત્રોને સિસ્ટમ ના પવનો ઉતર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયા છે સાંજ સુધી માં સૌરાષ્ટ્ર ને પણ કવર કરી લેશે તો આશા રાખીએ કે આજ સાંજથી સારો વરસાદ વરશે જય મુરલીધર
બધા મિત્રો ને જન્માષ્ટમી ની શુભકામના
Happy janmashtmi
sir aaje japta chalu thay sake ?
Happy janmashtami sirji
શ્રીમાન શ્રી અશોક સાહેબ તેમજ સમસ્ત મિત્રો…
ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા જીવનમાં ..
પ્રેમ,સુખ અને ખુશીઓ લાવે. ..
તમને અને તમારા પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
Jay Drawkadhish sir and all freind
Sarji jay sree Krishna . Mitro amari Dwarka nagri ma aap badhanu svagat se. Aje gfs pan sistam ne Dwarka baju darsan karva lavi rahiyu se.sarji aje Matra vadhari sake.