12th October 2021
Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય
Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.
Current Weather Conditions on 6th October 2021
In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.
Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.
A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.
A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.
પરિસ્થિતિ:
6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.
નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021
South Saurashtra:
Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.
North Gujarat, Kutch & North Saurashtra :
Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.
East Central Gujarat :
Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.
South Gujarat:
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021
દક્ષિણ સૌરાષ્ટ્ર:
દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.
નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:
મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.
મધ્ય પૂર્વ ગુજરાત:
મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.
દક્ષિણ ગુજરાત:
છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021
Jamkandorna 10 mm, Jesar (Bhavnagar) 6 mm & Jetpur 4 mm aaje sanjna 6 vagya sudhi ma Varsad. Jovo Rainfall Data
Adadho inch pdi gyo 3 vage. Magfli na pathra palli gya
Sir amare aajno 2.15 thi 3.15 sudhi ma 25mm varasad haju ketala divas aavu vatavaran raheshe? please reply
Aagahi vancho
નમસ્તે સાહેબ ખુબખુબ આભાર આપની અમુલ્ય સેવા જે ખેડુતો ને બહુજ ઉપયોગી રહે છે. સચોટ માર્ગદર્શન ના આધારે ખેડુત ભાઇ ઓ ખેતી નુ કામ કરી શકે છે.
અત્યારે ૨૦ મીનીટ વરસાદઅડધો ઇંચ જેવો આવ્યો
Weather r. Ma AQI 120Moderately polluted એટલે શુ?
Weather r etle shu?
એર ક્વોલિટી ઈન્ડેક્સ,હવા ની શુધ્ધતા નો અંક સુચવે છે જેમ ઓછું તેમ સારું, ફક્ત અંદાજ હોય છે.
KADAKA BHADAK SATHE JUNAGADH MA VARSAD 1.45pm thi
sir aatla heavy thunderstorms nu karan shu? aa vakhte der ek var aatla heavy thunderstorms thaya che.
suki hava ane bhej vali havane hisabe
All kuchh ane lagu North Gujarat mathi aaje chomasa a viday lidhi,imd mid day bulletin 8-10 -2021.
સર
ઢસા જોરદાર ગાજવીજ સાથે વરસાદ નેવાધારૂ
Kdaka bhdaka thva lagya border upar, ta. Tankara
સર મોરબી માં બપોરે 1 p.m વાગે જોરદાર ઝાપટું આવ્યું અડઘી કલાક સુધી
Hadvu varsadi japtu.
Have varsadi japtu.
વંથલીમાં આખા ચોમાસા દરમિયાન ના પડ્યો હોય તેવો કડાકા ભડાકા સાથે વરસાદ આજે ૧:૪૫ થી ૨:૩૦ સુધીમાં અંદાજે ત્રણ ઇંચ પડ્યો
Ahmedabad zydus road upar kal no 1” upar varsad ane atyare 1” varsad padyo..Hal slow varsad chalu chhe..
Navrangpura Ahmedabad ma varsadi japta
ફુલ ગાજ વીજ ચાલુ છે જૂનાગઢ બાજુ
રાજકોટ માં અટાણે ૧ વાગ્યા માં આયોજન થવા માંડયું છે.. ઢનનન.. ટણનન
Shihor pankhat,, dist Bhavnagar,, Pavan saathe full varsad
આજે પણ વરસાદ આવે તેવુ વાતવરણ થતુ જાય છે જય શ્રી કૃષ્ણ
જુનાગઢ-વંથલી વચ્ચે અત્યારે ગાજવા મંડ્યો
Sir imd gfs 10 day ma to date 17,18 ma all gujarat ma varsad batavi didho..have tame kaho ketala % ganavu varsad nu?
joya rakho 4 divas sudhi
Samjay gayu avu vatavaran 4 divas rahse varsadi mahol
Maro jawab jene aapel hoy te sa ndarbh ma
Bhadti topi paheri na levay
મતલબ એ કે ચાર દિવસ માં ફેર ફાર થય શકે
Sorry
Sir satat 4divas varsad batave to ketla parsantege samjavu.
Aavata 4 divas batavey to 75%
Ok thank you
Mitro mare aa varse vatana nu vavetar karvu se. To koi mitro ne vatana vise jankari hoy to janavjo.
અમારા ગામમાં ગયા વર્ષે ૨,૩ ખેડૂતો એ વાવેતર કર્યુ હતું …પાંચેક વિઘા માં.. ૧૫ મણ થયાં હતાં.. ને ૧૯૫૦ રૂપિયા માં ગામમાં થી વેપારીઓ લઈ ગયાં હતાં
Sar aajno 4ins aaspas amara lokesanma aaju baju kai nathi. Pastardi ma 6
રાત્રે 2.30 વાગ્યા ની આસપાસ જોરદાર કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ
વરસાદ ની માહિતી આપવા બદલ તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર
Congratulations sir
Congratulations sir
15 date varu low heran kare evu lage k nai sir?
Congratulations Sir ji…
Congratulations sir ji
Thanks for new update sirjeeeeee…
Sir congratulations ak sawal che a imd nu rainfall departure map ma ghana badha centre large excess ma che pan varsaad atu bdhu nathi thyu che. For example Vadodara city 99% pr che pan Vadodara district na Ghana centre ma varsaad ocho che su a map ma akha varsh nu varsaad consider thaaye che ?
Haal aa Map ma ger samaj thay… karan ke aa Map 1st October thi hisab rakhe chhe.
CHomasa nu badhu bhusi nakhyu.
Thanks sir
Congratulation sir
Kale vadhse
Congratulations
sir apple store ma application nathi aavti Gujarat weather ni pella aavti hati hamra nathi aavti plz check
https://itunes.apple.com/us/app/gujarat-weather/id973780912?mt=8&uo=4
link App maate itune ma
Sur, Tmari koi app on 6e ame to Google ma thi j site kholi 6i
Google Play ma Gujaratweather https://play.google.com/store/apps/details?id=gujaratweather.android
Aplle Itune ma https://itunes.apple.com/us/app/gujarat-weather/id973780912?mt=8&uo=4
Jetpur Talukana Jetalsar. Mandalikpur Navi Juni Sakadi Tatha Aju Bajuna Gamoma 2 thi 2-50 Inch Varsad
My heartiest congratulations to *ASHOK SIR*
Congratulations sir
સાહેબ આ બફારો ક્યાં સુધી રેશે??
Bhej hoy bafarom thay.
ઉપલેટા મા વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ
Jay mataji sir…aaje aakha divas na ashay bafara bad Sami sanje vijdi chakara thaya …varsad nthi
Congratulations sir
Chotila aju baju vijali Thai pan varsad na avyo aavi Jay to amare jaroor se
ધોરાજી માં જોરદાર વરસાદ ચાલુ છે.
શર ખૂબ ખૂબ અભિનંદન 1 વન નંબર માટે
અશોકભાઈ
આમ તો અમે ઉતર – પૂર્વ સૌરાષ્ટ્ર માં આવીએ પણ અમારે તો આજે જ બપોર પછી વરસાદે બઘડાટી બોલાવી દીધી
Joradar vijadi sathe kadaka bhadaka shathe dhimidhare varasad chalu chhe atyare
manavdar na chudva ma jordar zaptu
સર આજે અમારે 6.15 થી 7.35 સુધી માં જોરદાર વીજળી ના કડાકા ભળાકા સાથે 3 ઈંચ વરસાદ થયો.
અમારે આજે ગાજ વીજ થઈ.વરસાદ ના આવ્યો.અને જ્યાં વરસાદ હતો ત્યાંની માહિતી આપવા બદલ તમામ મિત્રો નો આભાર.
અમારે હાલ પણ ગાજવીજ બહુ છે, પણ વરસાદ નથી.