23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
સર ની akila માં updet
Thx. Sir
Sir aaje સંતોષ કારક વરસાદ પડી gyo
સૌરાષ્ટ્ર કચ્છ માટે આવતું અઠવાડિયું મેઘ મહેર કરે તેવું દેખાઈ રહ્યું છે..
બાકી મહોર તો સાહેબ જ મારી સકે…
Aaj na chhapa ma k kal na
Aaj na chhapa Akila and Sanj Samachar
Ahi mukay gaya chhe.
ગામ:હડિયાણા
તા:જોડિયા
જી:જામનગર
સંજય પટેલ
Ok sir….thanks
Sir amare dhrangdhara ma saro evo varsad padyo minimum 1kalak hagi chalu se dhimi dhare chalu se gam. Kondh
टंकारा .40.50 m.m बारीष पवन के साथ
SirTankara ma jordar varsad
Extremely heavy wind n rain….
પવન અને વિજળી સાથે મધ્યમ વરસાદ ચાલુ થયો….. પંદર દિવસ બાદ…..
Sir amare 25 minit no dhimidhare varasad chalu6 have garmi ghate try lage6e
Morbi ma dhodhmar varsad ni sharuaat.
Morbi ma vijdi na kadaka sathe varsad nu agman
Sar Hamaro varo kyare avse garmi thi pareshan the Gaya siye have Sabrah nahin thi tha tu
Morbi ma varsad ni entry….
Sir 925,850,700 ane 500hpa Pawan ma main kya Pawan ni ghumari jovani hoy ?
Badhay
Sar ane mitro g20 magfali sele ketli tarikh sundhi vvai. ?
5 tarikh sudhi
ભાઈ ઈ નિર્ણય જાતે જ લેવાનો હોય આમાં પાછળ પણ સારા વરસાદ થાય તો સારું કામ કરે મે વાવી તેને 9 દિવસ થયા
July ni 15 sudhi kai vandho nai pachotra varsad na thai to upadhi ane varsad thai to faydo sikka ni bai side che hirabhai
ભાઈ થોડીક વિગત આપો પાછોતરા વરસાદ નો થાય અને પાણી ની સગવડ હોઈ તો કેવું રે અમે પણ હજી બાકી સવિ વાવણમા
પછોતરા વરસાદ ના હોય અથવા ઓછા હોય અને પાણીની સગવડ હોય તો મગફળીને પાણ આપીને તૈયાર કરવામાં વધુ ફાયદો થાય….પછી તમારી જમીન અને આબોહવા ઉપર વધારે આધાર રાખે
G-20 MAGFADI ame gaya varshey 18-07-2021 na roj vaveli ane utaro pan saro hato (22-28 MAN) sudhino hato
Ama mahtvanu ( rait ) vatavarn bhag bhjve
થોડી મોડી કેવાય ભાઈ
તમારો આખો વિસ્તાર જ મગફળીનો ગઢ કહેવાય……તમારી પાસે ચોક્કસ જાણકારી હોય જ
Sir AA thunder clouds no guchho surendranagar thay ne Rajkot baju aave chhe Rajkot ?
Viramgam ni aaspas bov saro varsad pade chhe
Sir virmgam ma 7pm 8.30pm saro varsad padyo
Ashok Sir ane bdha friends aaje sanj thi kadakao sathe mota bhage hdvo kyarek mdhyam varsad varasyo che ane aanand che ane hju garmi che to vdhu varsad aave to saru k jethi thodi vyavasthit thandak thay 🙂
Bhare dodhmar varsayo bhai…….
Great great bro 🙂 ahiya amare Ranip ma dhimo mdhyam hto 🙂
Atyare thndo pavan che…aaje rate Santi thi Suva mdse thandak ma 🙂
Hello sir, Good rain falling over vadodara with lightning strikes & rumbel of thunder!!!! Firstly 8:20 pm thi extremely heavy hato 8:50 pm sudhi, still falling moderate at 9:10 pm…..
7:00 pm thi 8:00 pm – 13mm varsad.
Sir
Aa round ma varsad sathe Pavan nu jor vadhare se tenu su karan hoy sake
Kem ke jya monsoon bechi gayu se tya pan pavan vadhare rahe se
Vachche break hati etle
Ahmedabad no akhare varo avyo
Dodhmar mini vavajoda jode 6:15-7:00 padyo
Pachi 8 vagya thi zordar vijadiyo jode madhyam varsad chalu che
1.5-2 inch vanchr hse kadach anuman…
પોરબંદર વારી પાંખ આગળ હાલી હોઈ એવું લાગે…
Ha
સર હાલ અરબી સંમુદ્રમા ગોળ ઘુમરી કય સીસ્ટમ કેવાય
500 hpa sudhi nu UAC
Hal je varsad varse 6e ema mukhya kayu paribad bhag bhajve 6e ketla level na Pavan ne ecm k gsf please answer
Main 850hPa 700 hPa 500 hPa
Wundargrowund ma 20% batave che amare halvad ma dhodhmar chalu che kadaka bhadaka sathe
Vadodara ma jordar vijli na kadaka bhadaka sathe dhodhmar varsad chalu ane vijli na kadaka to bhayankar thai rahya che
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા બે રાઉન્ડ વરસાદ ના સારા મા સારા આવીયા છે મજા પડી ગઈ…….
મોરબી માં ગાજવીજ છે પણ વરસાદ નથી
Amdavad ma katakana bhadaka sathe varsad ni padhramni
namste sir Aaje Bapore 30 minut mate Saro aevo varsad padyo sir…khub j pavan hato ahi khub j tree padi gya gharo ne Nukasan thau 6e…sir..
Sir…ae time Pavan speed ketali hati ae jani sakay?
Deesa nu official record madey
Sir amare jetpur ma junisankli kyare varsad aavse
આજે તો અજીબ જ વરસાદ વરસે છે,વાજતે ગાજતે જાન માંડવે આવે 5 મિનિટ રહે,સ્પીડ થી વરસે વયો જાય,ફરી વાદળ ઉપડે પૂર્વ માંથી ને વાજતે ગાજતે આવે,ને દરિયા તરફ જાય આવી રીતે ત્રણ વાર આવ્યો અને ફરી અત્યારે કોમેન્ટ લખું છું ત્યારે શુરુ થયો છે,
અરબી સમુદ્રમાં સમુહ લગ્ન નું આયોજન છે ત્યાં બધી જાન જાય છે, વચ્ચે વચ્ચે હોલ્ટ કરે છે
Jay mataji sir….last 3 divas ni khub garmi bad aaje 3 vagya psi atmosphere change thyu ane atare bhare pavan ane vijdi sathe dhimi dhare varsad nu aagman thyu 6e….
Porbandar City Ma Gajvij sathe Varsad na round chalu sanje 5 vaga na.
porbandar jilla na gramya vistaro ma saro varsad.
Bhayandar ma ajano varasada andaje 40 mm asapas
7:05 pm thi dhamakedar varsad ni entry 20 minutes tofani, hal dhimi dhare chalu chhe
Jsk sir. Bhayavadar 2″ jeva amee chata. Bopore Magfadi vavi mathe Sona nu ren thi gayu.
Amee chhantna ma 50 mm?
Anand gujarat vijadi sathe Varsad chalu chhe..
Sir atyare amare 7:15thi 7:35 Saro avo varsad avi gayo atyare pan dhimidhare chalu j chhe vatavaran ma thandak prasri gay maja padi gay
વિજળી ના કડાકા ભડાકા સાથે સરસ વરસાદ વરસી રહ્યો છે
Porbandar ma full varsad salu
Arbi pankh active thai lage sir ji.. Porbandar City ma halva bhare japta chalu
આજે અમારી આજુબાજુ ઢાક ભાયાવદર પાનેલી જામજોધપુર વસનપુર જામવાડી ભાણવડ બધે જ બોવ સારો વરસાદ પડી ગયો અને પવન પણ બોવ હતો જાડવા અને વીજપોલ પણ બોવ પડી ગયા છે બોવ નુકસાની છે
Gajvij Ane bhare Pavan sathe juhapura Ahmedabad ma akhre bhare varsad
Sar aaje bapor pasino saro vavni layak vrsad.
bedi chowkdi rajkot
full gaje pan madhyam varsad..
sanosara pipdiya khijdiya baju
wether bug radar batave che.
tamare vavni thy gai sir?
25 mm chhe
Sanosara ma kay nathi khali chhata aavya
આજે મેટીયા મા નાનુ એવુ જાપટુ પળીગયુ
Metiya_no_taluko_batavo_bhay
Sir wounder ground ma jam kalyanpur no umero karo .plzzz
Te nathi
Sir amare jordar varsad chalu chhe
Sirji live clouding jova mate ni app janavo ne?!
Weather.us
Amare aje pan vavni jog varsad na thyo..
Khali dabaa aya ho!
Saurashtra vala mitro thodo ahiya Madhya Gujarat ma pan varsad aava do yaar, kantali gaya chiyea aa gharmi ane bafara thi. 4 diwas thi varsad no ek chaanto pan nathi padyo ane terrible gharmi ane bafaro che aje to
Haji saurashtra ma pan bhukhya daah jeva chhiye!!!
Rajkot na pan aava j haal hata last three four days thi. Aaje aavyo varsad. Have Ashok Sir ni “Aanando” update ni raah chhe.
સૌરાષ્ટ્ર નો બોવ મોટો વિસ્તાર છે, અને વરસાદ રોજ પડે છે તે માંડ ૧૦% વિસ્તાર માં પડતો હશે. એટલે અહીંયા પણ બધા ગરમી થી બફાય છે અને વરસાદ ની આતુરતા થી રાહ જ જોવે છે