Update 11th June 10.00 am. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Intensified Into An Extremely Severe Cyclonic Storm Over East Central Arabian Sea: Cyclone Alert For Saurashtra & Kutch Coasts (Yellow Message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું બિપોરજોય મજબૂત બની અત્યંત ગંભીર વાવાઝોડું થયું – સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે અલર્ટ (‘યેલો’ મેસેજ)
Cyclone is 410 kms. Southwest from Saurashtra Coast @ 10.00am
વાવાઝોડા નું સેન્ટર સૌરાષ્ટ્ર કિનારા થી 410 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 10.00am.
JTWC Warning Number 20 Dated 11th June 2023 @0300 UTC
Based on 0000 UTC ( 08.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” intensified into an Extremely Severe Cyclonic Storm over East Central Arabian Sea: Cyclone Alert for Saurashtra & Kutch Coasts (Yellow Message)
The very severe cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral Arabian Sea moved north-northeastwards with a speed of 9 kmph during past 6-hours, intensified into an Extremely Severe Cyclonic Storm and lay centered at 0530 hours IST of today, the 11th June, 2023 over the same region near latitude 17.9°N and longitude 67.4°E, about 580 km west-southwest of Mumbai, 480 km south-southwest of Porbandar, 530 km south-southwest of Devbhumi Dwarka, 610 km south-southwest of Naliya and 780 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northward till 14th morning, then move northnortheastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) around noon of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 40 (ARB/01/2023)
TIME OF ISSUE: 0945 HOURS IST DATED: 11.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: ESCS BIPARJOY) 11th June 2023 @ 0230 UTC ( 08.00 am. IST)
Note:
As per the above IMD as well as JTWC tracks:
The ESCS ‘Biporjoy’ is expected to track towards/near Saurashtra & Kutch Coasts, so everyone should remain cautious. Be vigilant about high winds and rain. Rain quantum expected will be updated as and when things are clear.
ઉપર દર્શાવેલ IMD તેમજ JTWC ટ્રેક મુજબ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર નું અત્યંત ગંભીર વાવાઝોડું ‘બિપોરજોય’ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ બાજુ ગતિ કરશે જેથી વધુ પવન અને વરસાદ અંગે સાવચેત રહેવું. જયારે વધુ જાણકારી મળશે ત્યારે વરસાદ ની માત્ર બાબત ની અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Amare varsad nathi pan pavan bahu bhaynkar se to varsad na surendranagar distic ma keva chance rahse?
Kutch lagu vistaro najik chho
Chomasu kyare entry lese hve sir?
Chomasu Gujarat maate vaar chhe
Jambusar dist. Bharuch. Amare vadado to thay chhe par jem pashu paalak potana dhor hankari Jay chhe tem pavan lakdi lai ne vadado pachhad padelo chhe.
Profile picture tamaru rakho. Aa profile picture nahi.
Ok sorry sir
Change karo profile picture
Changed
Good
Barobar che bija loko gotade chade che
Sar amare ratno bhuj Saro varsad thyo ndima Pur avi gyu Jay shree krishna
Sir paddhari baju varsad na chans khara?
Avi jase mukesh bhaiAvi jase mukesh bhai
સર મારી કૉમેન્ટ ઓછી હોય પણ હું તમારી કૉમેન્ટ વાચતો હોવ છું, છેલા એક વીક થી રાહ જોવ છું, તમારી આગાહી નથી આવતી, પણ આ વખતે વરસાદ વિશે અપડેટ નથી આવતું કેમ, કયા અટકિયું છે, એવું હોય તો મુઠી ભાત ની મનોરથ કરી નાખીએ
મનોરથ થઇ ગયો !
Sir amare hal pavan pan nathi ane tadko full che.to vavajodu avse ke nahi.Ane mari comment gayab thai jai se
Tamo Pashchim Saurashtra ma aavo. Pavan and varsad aavey
અમારા ધ્રોલ એરિયા ના પ્રશ્ન નો જવાબ મળી ગયો આભાર સર
ગુડ મોર્નિંગ અશોકભાઇ.
અમદાવાદમાં અત્યારે સખત બાફ, તડકો અને છૂટાં છવાયા વાદળો છે.
આ બિપોરજોયની અસર હેઠળ અમદાવાદમાં વરસાદની કોઇ શક્યતા છે?
આપનાં જ્ઞાન વર્તુળથી અમને ખૂબ લાભ મળે છે. ખૂબ ખૂબ આભાર.
North Gujarat ne asar thay
Sir arvalli Uttar purv gujarat ma aave..amare kevi shkyta che ans aapjo plz
Medium
Sir Unjha Uttar Gujarat ma aave..amare kevi shkyta che ans aapjo plz
Sir amare kalawad baju haji pavan nathi to vavajoda na pavan kayar thi lagu thase.
JTWC Cyclone Track & Forecast Track @ 08.30 am based on 05.30 am 13th June 2023
IMD Cyclone Track & Forecast Track @ 05.30 am. 13th June 2023
IMD Cyclone Track & Forecast Track and Wind Quadrant @ 5.30 am. 13th June 2023
આ નકશામાં જે અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ કલર બતાવેલ છે. કોઠા માં આપેલ પવન ની સ્પીડ પ્રમાણે જે તે વિસ્તાર માં પવન રહે. બાકી ના વિસ્તાર માં તેનાથી ઓછો પવન.
Sir dwarka baju speed pavan ni 90 k anathi high
Ahi Map aapel chhe. Samjavel pan chhe
Yes 91 bateve chhe
Jsk sar have porabandar thi ketlu sete se vavajodu yogy lage to javab apvo
Porbandar thi 300 km and Dwarka thi 265/70 km
14 થી 16 ઉત્તર ગુજરાત સારી વરસાદ કેમ લાભ રહેશે
Aavashe
Sir 7,8,9, inch varsad ni comment aave se ne aaya ta haji mand vavni thay avu che to te aankda Sacha che?
નમસ્તે અશોકસર,તમે જે જ્ઞાન આપી ને બધા ને શીખવ્યું તેના પર થી ઘણા લોકો ને ફાયદો મળ્યો છે અને બધા તેની રીતે બધું શીખવા અને જાણવા લાગ્યા છે જેના થી ખેડૂત ને ફાયદો બોવજ થયો છે અને બધા સાક્ષર થયા હું પેલા થીજ તમારી એપ નો ઉપયોગ કરું છું અને જોવ છું બધું તેના પર થી ઘણો ફાયદો મળ્યો છે તમે જે શીખવ્યું અમને બધા ને એ બદલ તમારો ખુબખુબ આભાર…જયશ્રી કૃષ્ણ
જય નારાયણ
Kora ma 20 vigha soyabin vavya ta. AAA
વાવણી લાયક વરસાદ થયો અમારે..
Sir તમે આ વર્ષે ચોમાસુ વાવેતર નું શાનું આયોજન કરેલ છે? આગતરુ વાવેલ કે હવે વાવેતર કરવાનુ છે?
Cotton amuk orvi ne
Mirchi Magfali
અમારે આખી રાત વરસાદ ચાલુ રહ્યો નદી નાળા છલકાઈ ગયા
Sir vavajodu dwarka thi ketlu dur 6 and jamnagar jila ma varshad ketla ench sudhi padse tamara andaj pramane ans please
Heavy Rainfall warning for Gujarat (Kutch, Devbhumi Dwarka, Porbandar, Jamnagar, Rajkot, Junagarh and Morbi districts): Light to moderate rainfall at many places in coastal districts of Saurashtra & Kutch with isolated heavy rainfall on 13th June. Light to moderate rainfall at most places with heavy to very heavy rainfall at isolated places very likely over Kutch, Devbhumi Dwarka, Porbandar, Jamnagar, Rajkot, Junagarh and Morbi districts of Saurashtra & Kutch on 14thJune. The intensity of rainfall would increase with heavy to very heavy rainfall at a few places and extremely heavy falls at isolated places very likely over… Read more »
Thenks for Update sir
Aanu gujrati kari ne moklo sir
Hu na pahonchi shaku !
Ok sir
ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી (કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જીલ્લા): સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ 13મી જૂને છૂટોછવાયો ભારે વરસાદ. મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે સંભાવના 14મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ. અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે અને 15મી જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે અને ગુજરાતના પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ… Read more »
imd ની આગાહી છે

thanku mane javab maligayo sar
ગુજરાત હવામાન 13/06/2023 9:42 am ગુજરાત (કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓ) માટે ભારે વરસાદની ચેતવણી: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે 13મી જૂને છૂટોછવાયો ભારે વરસાદ. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ 14મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ. કચ્છમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે. દેવભૂમિ દ્વારકા અને જામનગર અને 15મી જૂનના રોજ ગુજરાતના પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ.… Read more »
ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી (કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જીલ્લા): સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ 13મી જૂને છૂટોછવાયો ભારે વરસાદ. મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે સંભાવના 14મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ. અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે અને 15મી જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે અને ગુજરાતના પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ… Read more »
ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી (કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જીલ્લા): સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ 13મી જૂને છૂટોછવાયો ભારે વરસાદ. મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે સંભાવના 14મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ. અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે અને 15મી જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે અને ગુજરાતના પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ… Read more »
Sir good morning…. Porbandar ma aje akhi rat varsd varsyo andaje 7inch… And hvi windy ma biperjoy pn porbandar thin dur jatu batvte to sir hvi amare pavan ke varsd ni skyata khari agla 2 divas mate……
Yes
gai kale bapor pachhi. thi aje. 9AM sudhi ma
Vavni layak saro varsad.avi gayo
Ekdam santi valo varsad. Pavan ni speed normal.5/10km.jevi.
Yesterday 1:30 pm thi today 9:00 am total 86 mm varsad, ratre gajvij, pavan Midiam hata, haju sudhi maa aa vistar ma koi nuksani nathi.
સાહેબ ગયા વરસની જેમ હમારે સુત્રાપાડામાં દે ધના ધન ચાલુ છે વરસાદ કયા જઇને અટકે નક્કી નહિ. ૯ ઇંચ તો પડી ગયો.
સાહેબ વરસાદ નુ પ્રમાણ કેવું રહેશે રાજુલા સાઈડ?
સુરેન્દ્રનગર માં વરસાદ કેવો રીસે સુરેન્દ્રનગર ને સૌરાષ્ટ્ર મા ગણવુ કે કચ્છ મા કેમ કચ્છ મા વરસાદ હૉય તૉ અમારે પણ વરસાદ હૉય છે
Lagu Kutch ( Surashtra and North Gujarat)
અમારે સુરેન્દ્રનગર ના કાયમ લોચા જ હોય છે
સૌરાષ્ટ્ર ની આગાહી માં અમે રહી જઈ છીએ કચ્છ ની આગાહી માં પણ અમારે ટીપુંય નથી આવતું અને ઉત્તર ગુજરાત ની આગાહી માં પણ કોરું રિયે છે
અને આ વખતે પણ રહી જસુ એવું જ લાગે છે
रात्रि थी 8:15 सुधी धीमी धारे तो क्यारेक स्पीड थी वरसाद वर्षी रहयो छे बहुज अंधारू अने अंदाजे 50km/H पवन नी स्पीड हसे… हजी काले तो शु थासे
Jsk sir, Sabdo ma harakh no ulekh possible nathi hal evu kachu Sonu varsi rahiyu che rat na 2345h thi + COLA second week pan jor kartu dekhay che.
Ha ji cola week 2nd may asa bandhay chhe. Ape saras dhyan doryu.
COLA Second week ma tamoye shu joyu ?
Amo lal kalar hoy etle varsadni sambhavna ganie sir.
Lal dekhay chhe ?
Avo lal kalar chhe sir
Je comment hati te week two maate hati
sir, bhavnagar ma kevi sakyta varsad ni
Pashchim Saurashtra Kutch and lagu North Gujarat ma vadhu varsad..baaki na vistaro ma normal chhuto chhavayo
Rajkot paschim saurashtra ma j aave ke madhya
Madhya bhag (Pashchim ni border)
Ok thank you sir
રાધનપુર પાટણ બાજુ કેવા વરસાદ આવ છે
Sir good morning
Gondal talukama jarmar jarmar varsad avyo .. vadhu varsad ni skyata khari?
Jasdan ma varshad nu kevu rahese
Jsk સર… મોડી રાતથી અત્યાર સુધી માં રેડે રેડે વાવણી લાયક થઈ ગ્યો…. હવે જોવાય કેટલોક આવે
હજી ખેતર બારે પાણી નથી નીકળ્યા પણ જમીન ધરાય ગય સાવ
Jsk mama have vavni karay?
IMD Cyclone Track & Forecast Track and Wind Quadrant @ 11.30 pm. 12th June 2023
આ નકશામાં જે અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ કલર બતાવેલ છે. કોઠા માં આપેલ પવન ની સ્પીડ પ્રમાણે જે તે વિસ્તાર માં પવન રહે. બાકી ના વિસ્તાર માં તેનાથી ઓછો પવન.
Vavni layak thay gayo varshad
સર અમારે ગય કાલે ઝરમર વરસાદ બાદ આજે વહેલી સવારે ૬/૩૦ થી ૭ વાગ્યા સુધી ગાજવીજ સાથે સારો વરસાદ પડયો વાવણીલાયક થય ગયો
હવે પવનની ઝડપ કેટલીક રહી શકે
Pavan maate MAP ahi mukish
rat thi dhimo full saras varsad pade che vavni layak varsad thai gayo che haji chalu che nadiyu ma pani pn avi gaya che thoda ghana
Very hevy rain
Tamara email address ne kaink taklif thai chhe !
Chek
Samu namu thai gayu !
ગામ ધંધુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ ગઈકાલ બપોરના 12:00 વાગ્યા થી જરમર બાદ સાંજના પાંચ થી આઠ જોરદાર અને ગઈ રાત્રીના બાર વાગ્યાથી અવિરત મેઘ વર્ષા ચાલુ લગભગ 5 ઈચ વરસાદ મધ્યમ પવન અને કડાકા ભડાકા સાથે ચાલુ
Mitro akhi rat dhime dhime varsad chalu hato Ane atiyare 6 thi 7 am sudhi gaj vij sathe dhodhmar varsad padiyo.
Junagadh ma aakhi rat bhare varsad 6 thi 7 ench
sr. jay makhodal.
aje savare 6 vage .last 24 kalak no
kul varsad . 8. inch .
સર અમારે મધ્ય રાત થી 6.15 સુધી ભારે વરસાદ પડ્યો છે.પવન સાથે.. તો શુ હજુ વધુ વરસાદ અને પવન આવશે…? Plz answer sir
vavazodu najik avyu hoy pavan rahe temaj varsad pan
સર વાવાઝોડુ બહાર નીકળયા પછી અમરેલી ભાવનગર જિલ્લામાં પવનની સ્પીડ અને વરસાદ બન્ને કેવું રહેશે
કારણકે સિસ્ટમ અમારાથી ઘણી દુર છે એટલે
Tamaro prashna samjano nahi. Bahar nikadiya pachhi etle ?
Landfol thaya pachi
Landfall pachhi pavn ochho thai jaay. Landfall thi ketla dooor hov tena par aadhar hoy.
Amare jordar varshad chalu thyo che vavni thay gay ..
Amare jordar varsad madhyam pavan jam khambhalia distik ma
Porbandar City Ma madhya raat thi Gaj vij ane tofani bhare pavan sathe Bhare varsad continue chalu.
સર જૂનાગઢ જિલ્લાના પચ્છિમ કાંઠે કાલ બપોર થી લઈ ને આખી રાત અવિરત મેઘ મહેરબાની રહી 4 ઇંચ જેટલું પાણી વરસ્યુ ખાસ પવન હતો નહી 70 ક્રોસ નથી કાર્યો હજુ સુધી અને કોઈ જાન માલ ને મોટુ નુકશાન નથી સર સેટ્ટેલાઈટ જોતા વાવાજોડું અત્યારે અમારા લેવલ માં છે દરિયા માં તો હવે પવન અમારે વધવા ના આજે કોઈ સંજોગ છે??
Yes
Pavan maate IMD Map aape chhe area pramane.
Ahi hu mukish
Bov varsad paydo sir amare rate nadiyu chela vya para todi naykha
Sir vavajodu dariya kathe lend thase tiyare Pavan ni speed ketli hase varsad ni matra kevi rese jamnagar Dhrol said jay dwarkadhis