Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023

Update 15th June 2023 @ 8.00pm.

Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.

JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.

 

 

INDIA METEOROLOGICAL DEPARTMENT

HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST

8.Hourly_Bulletin_15062023_1300UTC

VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.

વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.


Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

1 knot= 1.85 km./hour

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023

 

4.4 41 votes
Article Rating
695 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
22/06/2023 2:45 pm

તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »

Place/ગામ
Rajkot
Paresh
Paresh
20/06/2023 6:36 am

asadi bij na ram ram bhaio

Place/ગામ
Paldi ta visangar
Kd patel
Kd patel
19/06/2023 10:25 pm

Saurast ma 20 thi 30 june varasad ma gep koi moto varasad nahi thai

1 julie thi 8 julie saro varasad no ravund avase

Kd patel ni agahi

Place/ગામ
Makhiyala
Ajaybhai
Ajaybhai
19/06/2023 10:16 pm

Sir avta divso ma daxin sourastra ma varsad ni sakyata che??

Place/ગામ
Junagadh
Divupatel
Divupatel
Reply to  Ajaybhai
20/06/2023 10:21 pm

Sar ne ram eM

Place/ગામ
Rajada
Devraj
Devraj
19/06/2023 6:51 pm

Comashu khetlhuk aagadh vadhiu sar

Place/ગામ
Jamnagar
PRATIK RAJDEV
PRATIK RAJDEV
19/06/2023 6:28 pm

sir aavta divaso me coastal saurashtra ma je varsad ni sakyata chhe te kya paribad na karane ?

Place/ગામ
RAJKOT
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
19/06/2023 4:36 pm

Namste sir Kale 5 inch varsad Thayo saheb Danta Ma …

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Devraj
Devraj
Reply to  Ashok Patel
19/06/2023 7:07 pm

imd10દિવસના મોડલોમા 500hp925hp850hpમા બવ ફરક નથી26/27/28મા સારુ બતાવેછે700 hpમા નથી બતાવતુ

Place/ગામ
Jamnagar
Kuvadiya meram
Kuvadiya meram
19/06/2023 4:28 pm

Sir morbi maliya na gamda ma aa vavajoda ma saro evo varsad thayo se ane vavani pan sari thy se chella ghana varso pachi 15 junn aju baju amare avi sari vavani thy

Place/ગામ
Gam nagadavas taluko jilo morbi
Pratik
Pratik
19/06/2023 3:20 pm

તારીખ 19 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️આજે 19મી જૂન 2023 ના રોજ નૈઋત્ય નુ ચોમાસું કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે તેમજ પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની ભાગો માં અને ઝારખંડના કેટલાક ભાગો; બિહારના કેટલાક વધુ ભાગો અને સબ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના બાકીના ભાગો માં આગળ વધ્યુ છે ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 16.5°N/55°E, 17.0°N/60°E, 17°N/65°E, 17°N/70°E, રત્નાગીરી, રાયચુર, કાવલી, 18°N/85°E, 20.5°N/87.5°E, કેનિંગ, શ્રીનિકેતન, દુમકા, 26.5°N/87°E અને 28°N/86°E.  ▪️ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળ માં… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
19/06/2023 2:47 pm

Sir, biparjoye mate imd ne 98 bulletins issue karva padya, landfall prakriya na alag 8 aa ak record hase, Chhta haju biparjoye no end nathi aavyo.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Kandoroya lagdhir
Kandoroya lagdhir
19/06/2023 2:10 pm

Sarji have je sistam modelo batave se 27 thi 1 ma te surasta sudhi avse ke Kem? Modelo to fariya rakhe se . Sarji tamaro andaj su kahe se? Ketla taka sakyta se saurashtra mate? 60 taka asha rakhi sakay ?

Place/ગામ
Satapar dwarka
Paresh
Paresh
Reply to  Kandoroya lagdhir
19/06/2023 9:37 pm

Bhai windy ma 700 hpa ma jovo usc arebiyansi thi saurasta sudhi lambay se tamare uac ne amare bob ni gadi

Place/ગામ
Paldi ta visangar
Devraj
Devraj
19/06/2023 1:29 pm

cek pooto

Place/ગામ
Jamnagar
Devraj
Devraj
Reply to  Ashok Patel
19/06/2023 2:15 pm

Sar tame samjhi javh aaetle cale

Place/ગામ
Jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
20/06/2023 3:24 pm

Moj karavo so sr. tame to comady sho ma trai mayara jevi se

Place/ગામ
Kalavad
Dharmesh sojitra
Dharmesh sojitra
19/06/2023 1:14 pm

સર ચોમાસું ક્યાં પહોંચ્યું અને સૌરાષ્ટ્રમાં પોગતા કેટલા દિવસ થશે

Place/ગામ
Kotda sagani rajkot
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
19/06/2023 12:59 pm

Check the profile

Place/ગામ
Khakhra (dhrol)
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
19/06/2023 12:58 pm

સર 800hp માં ગ્વાલિયર અલ્હાબાદ ઉપર લો બને છે અને ભેજ પણ સારો બતાવે છે તો વરસાદ માટે ના ચાન્સ કેવાક ગુજરાત માટે…?

Place/ગામ
જી.પોરબંદર ગામ. માલણકા
masani faruk
masani faruk
19/06/2023 12:52 pm

First week ma sharuvat thai gai.

Place/ગામ
Jambusar
Screenshot_2023-06-19-12-46-12-692_com.android.chrome.jpg
Paresh dudhagara
Paresh dudhagara
19/06/2023 12:11 pm

Weather. Us open nathi thatu sir

Place/ગામ
Dhrol
Anand Raval
Anand Raval
19/06/2023 10:56 am

Good morning sir..sir have je aagal ma je bangal ma system thavani che te kadach sir.. complete gujarat ma nahi but only gujarat sudhi j pahonche to su sir saurashtra ne to pan fayado thay te kahejo…ke pacchi system par aadhar rahe.. please answer sir.. and second sir je June ma end ma system thavani che teno labh SAURASHTRA ne malse..?

Place/ગામ
Morbi
masan faruk
masan faruk
19/06/2023 10:50 am

Patel sir advance ma congratulations aa vakhate tamari update ane amari coment na agau na tamam record tuti jashe. Avi aasha chhe.

Place/ગામ
Jambusar
Last edited 1 year ago by masan faruk
Sanjay virani
Sanjay virani
19/06/2023 10:29 am

Sir. Lotre tiket ni koi sakyta khare? Or place kem mare vare vare lakhvu pade se. Parminet save ni koi ne jan hoi toa janavo.

Place/ગામ
Damnagar
Malek Mustak
Malek Mustak
19/06/2023 9:35 am

સર દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડુ પહેલાં ખેડૂત મિત્રો એ વાવણી કરી લીધી હતી અને વરસાદ ઓછો પડ્યો તમામ બીયારણ બગડી ગયું છે તો હવે સારો વરસાદ ક્યારે થી ચાલુ થશે જરા આગોતરા એંધાણ જણાવો

Place/ગામ
ગામ.દહેગામ તા.જંબુસર જી.ભરૂચ
Last edited 1 year ago by Malek Mustak
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
19/06/2023 11:04 pm

સર તમે શક્યતા કહો એટલે અમે ૨ થી ૩ ઈંચ ગણી

Place/ગામ
Kotda sagani rajkot
Paresh
Paresh
19/06/2023 7:07 am

sar dem na deta hoy to janavjo

Place/ગામ
Paldi ta visangar
Jogal Deva
Jogal Deva
19/06/2023 7:05 am

Jsk સર…. Cola સેકન્ડ વિક માં સતત પાંચ દિવસ થી કલરફુલ શે અને પેલા વિક માં થોડોક કલર આવ્યો એટલે 50/50 જેવું થઈ ગ્યું ગણાય હવે વરસાદ આવવના ચાન્સ માટે જૂન એન્ડ અને જુલાઈ શરૂવાત માં??

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ketan patel
Ketan patel
18/06/2023 11:54 pm

નમસ્તે સર,

વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ સેટ કરવુ 

જે મિત્રો ને પ્રોફાઈલ માં ફોટો સેટ કરવો છે તો તે ફોટો કેવી રીતે સેટ કરવો તેના માટે એક વિડીયો અહીં રજૂ કરું છું.

જે વિડિયો ની લીંક નીચે આપેલ છે

https://youtu.be/69IMkClmeOA

Place/ગામ
Keshod
Rajesh patel
Rajesh patel
18/06/2023 11:34 pm

Sir gujrat karta rajsthan ma ati bhare varsad pade chhe aa biparjoy no 25/30 inch na samachar malya chhe pali vistar ma mara mitro tya atvana chhe pali ma

Place/ગામ
Morbi
Jayesh Chaudhari
Jayesh Chaudhari
18/06/2023 10:31 pm

સતલાસણા અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Kuldipsinh rajput
Kuldipsinh rajput
18/06/2023 10:05 pm

Jay mataji sir….aaje pan Sami sajna vijdina chamkara Amara thi north direction ma continue chalu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Muru kuchhadiya
Muru kuchhadiya
18/06/2023 9:48 pm

Sir ame like (+) kariye e tamne khabar pade kone like karyu?

Place/ગામ
Kuchhadi porbandar
Vpatel
Vpatel
Reply to  Ashok Patel
18/06/2023 11:24 pm

Ha ha…..,

Place/ગામ
Surat
Jayesh Chaudhari
Jayesh Chaudhari
18/06/2023 9:46 pm

દાંતા અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે

Place/ગામ
સતલાસણા, મહેસાણા
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
18/06/2023 8:42 pm

Danta -ma Satat 1 kalak thi Dhodhmar varsad chalu chhe

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
મયુર
મયુર
18/06/2023 8:11 pm

હવે પછીના વાવાઝોડાનું નામ tej હશે જે ભારત દ્વારા રાખવામાં આવશે

Place/ગામ
Chhapra
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
18/06/2023 8:04 pm

Danta ma -dhodhmar Varsad 7:30 thi Chalu chhe ….

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Retd Dhiren patel
Retd Dhiren patel
18/06/2023 7:42 pm

Jsk sir, MJO miter vagar ni gadi ye plot No 1,2 nd 3 ma unda muriya mukiya che ‍♂️‍♂️‍♂️.

Place/ગામ
Bhayavadar
Kirit patel
Kirit patel
18/06/2023 7:37 pm

આજે બનાસકાંઠા બાજુ કેવું છે ભાઇ ઓ

Place/ગામ
Arvalli
kanjibhai vajeshibhai patel
kanjibhai vajeshibhai patel
Reply to  Ashok Patel
19/06/2023 12:13 am

Right sir

Place/ગામ
Ghesda
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
Reply to  Ashok Patel
19/06/2023 10:05 am

જબરદસ્ત છે… રાત્રે સમી સાંજ થી અતિભારે વરસાદ પડ્યો સવારે અમે ખેરોજ પાસેથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેતી જોઈ.. ગઇરાત્રે પોશીના વિસ્તાર માં 12થી 14 ઇંચ વરસાદ પડ્યા ના સમાચાર છે.. અંબાજી આસપાસ ખૂબ જ નુકસાન થયું છે ગઈ રાત્રે..

Place/ગામ
Idar
JAYDIP
JAYDIP
18/06/2023 4:35 pm

Sir Imd lightening choti gyu che.

Place/ગામ
Veraval
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  JAYDIP
18/06/2023 5:45 pm

https://meteologix.com/in/lightning/gujarat/20230618-1205z.html
આ ટ્રાય કરો

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Paresh
Paresh
18/06/2023 3:25 pm

sar ape kidhu ne 5 inch avi gayo ane have navi gadi ma pan modlo saru bata ve se bob to North gujrat avya vagar rahej nahi

Place/ગામ
Paldi ta visangar
Haresh bhai mer
Haresh bhai mer
18/06/2023 3:15 pm

Saheb Pawan kya re dhimo padse

Place/ગામ
Jalalpur
Pratik
Pratik
18/06/2023 2:29 pm

તારીખ 18 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ડિપ્રેશન (ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો અવશેષ) દક્ષિણ રાજસ્થાન અને પડોશના મધ્ય ભાગોમાં છેલ્લા 6-કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યુ હતુ અને આજે 18મી જૂન 2023ના રોજ ભારતીય સમય અનુસાર સવારના 08:30 કલાકે અક્ષાંશ 26.2°N અને રેખાંશ 73.8°E પર, કેન્દ્રીય હતુ.   જે જોધપુરથી લગભગ 80 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને અજમેરથી 90 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ હતુ. તે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આજે 18મી જૂનની સાંજ સુધી ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખે તેવી શક્યતા છે.  ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) 16.5°N/55°E, 17.0°N/ 60°E, 17°N/65°E, 17°N/ 70°E, રત્નાગીરી, કોપ્પલ,… Read more »

Place/ગામ
Rajkot
Raj Dodiya
Raj Dodiya
18/06/2023 1:58 pm

Aaj dup chav jevu vatavran pavan thodo vhdharo che

Place/ગામ
Hadmatiya ta tankara
Karu bhai odedara
Karu bhai odedara
18/06/2023 12:36 pm

Sir Bob ma back to back be system bane have su thay aapne ti ?

Place/ગામ
Kutiyana
Ashok sojitra
Ashok sojitra
18/06/2023 12:04 pm

Sir mare photo rakhvo chhe pan Mane maro password bhulay gyo chhe to imail Ane password moklo ne maro

Place/ગામ
Hariyasan
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok sojitra
18/06/2023 12:40 pm

Tame Login karo tyare forgot password evu niche lakhelu avshe.tena par click karo ane agad je kai vigat mange te fill up karine fari navo password set kari dyo.

Place/ગામ
Visavadar
Ashok sojitra
Ashok sojitra
Reply to  Umesh Ribadiya
18/06/2023 5:04 pm

Nathi thatu evi rite pan kari joyu

Place/ગામ
Hariyasan
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
18/06/2023 6:20 pm

Eatle toe youtube ma weather channels vadaani ‘Bhagti’ haley chhe.Only one click and enjoy Faka-Fojdari.

Place/ગામ
Visavadar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
18/06/2023 8:31 am

વાવાઝોડા થી નૈઋત્ય ચોમાસામાં વિલંબ થશે?????

Place/ગામ
Manavadar
Hamirbhai gojiya
Hamirbhai gojiya
18/06/2023 7:14 am

સાહેબ જય મુરલીધર
વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જ્યારે જ્યારે સ્થિતિ બાબતે પ્રશ્ન કર્યા ત્યારે ત્યારે સચોટપણે જવાબ આપવા બદલ ખુબ ખુબ આભાર
આપણે કાલાવડ (જસાપર) સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ત્યારે તમને રૂબરૂ મળવા નો મોકો મળ્યો હતો

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Kirit patel
Kirit patel
18/06/2023 7:08 am

Sir amara baju vadad to varse aeva che pan kem varsta nathi su karan hoi shke?bhej gati gayo hase k

Place/ગામ
Arvalli
Devraj jadav
Devraj jadav
18/06/2023 6:24 am

Second week cola 3divas thi positive se aetle sakyta (sara round)vadhu janay se

Place/ગામ
Kalmad muli
Raj
Raj
18/06/2023 1:40 am

El nino kiyare bese che have toh varsad thi thai ka March mahina chi chalu che

Place/ગામ
Rajkot
Khedut
Khedut
Reply to  Raj
18/06/2023 10:40 am

Tame khedut cho Raj bhai ????

Place/ગામ
Kutiyana
Bhavesh
Bhavesh
Reply to  Raj
18/06/2023 1:01 pm

Kem thai ka anaj khav Cho k Khali hava

Place/ગામ
Nathuvdla Dhrol
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Raj
18/06/2023 6:58 pm

Pl No more Nagative Comments. ” Bharat ek Krushi Pradhan Desh che”. Aabhar

Place/ગામ
Bhayavadar
nik raichada
nik raichada
17/06/2023 11:08 pm

Porbandar city And District ma Vavazoda na bhare Pavan varsad thi Mota paye Vij poll Ane Vruksh Padya hta Aje savar thi Porbandar city ma Finally Pavan ocho thata Normal Vatavran thyu.

Place/ગામ
Porbandar City
Patelchetan
Patelchetan
17/06/2023 10:55 pm

Sir Kale Haji vatavaran che varsad

mate amari Baju…?

Place/ગામ
Himatnagar
Devraj
Devraj
17/06/2023 10:50 pm

footo rakvani mahiti aapjone

Place/ગામ
Jamnagar
Devraj
Devraj
Reply to  Ashok Patel
18/06/2023 10:06 am

Bravjar ma kabar nathi padhti

Place/ગામ
Jamnagar
Malde
Malde
Reply to  Devraj
18/06/2023 11:43 am

Play store mathi word press application download karo asani thi profit picture set thay jase

Place/ગામ
Bhogat kalyanpur
Malde
Malde
Reply to  Ashok Patel
18/06/2023 1:29 pm

Email dwara account create kari profile picture ni jgya ae click karo galary mathi picture uthavo set thay jase jevi rite Facebook picture set kariye tevi rite saral chhe

Place/ગામ
Bhogat kalyanpur
અંકિત ટાંક
અંકિત ટાંક
17/06/2023 10:39 pm

સરજી 23 થી 30 નુ જરાવવા વિનંતી અમુક weather વારા એમ કહે છે કે નવો રાઉન્ડ શરૂ થાય ધન્યવાદ

Place/ગામ
સિનુગરાં અંજાર kutch
Ahir Arjan
Ahir Arjan
17/06/2023 9:59 pm

Hello serji an frens

Place/ગામ
Ta.kalyanpur. Meghpar titodi