22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
Sir,costal saurastra na talaja,mahuva,rajula,una,savarkundla, badha model varsad batave che pan kora dhefa padya che badhaye korama kapasiya and magfali ni vavni kari hati tena fatakda futi gaya ,to kaik prakash pado sir have amara area upar.
Vatavaran yogya chhe.
Alag alag divase varo aavey
Thank u sir for replay
kalavad na mota vadala ma varsad bov padiyo pan paldiyu nathi 1/2 divas ma varo aavse
Namste Saheb,Danta aajubaju danta ma Dhodhmarvarsad chalu chhe
Ashok sir Upleta taluka nu Bhayavadar ma vavni karavine varsad hoyu gayu che to Aaj kal ma sakyata khari ans.plz
Varsad premi nu Bhayavadar.
Turn by turn.
Jsk sir, Barobar.
Jal Hi jivan
ઉપલેટા કોરું ધાકોડ છે હજુ સુધી
અસહ્ય ગરમી માંથી આજ રાતે રાહત મળી જશે સર કે હજી ગરમી સહન કરવી જોસે?
સર બધાય મોડલો વરસાદ બતાવે છે.પણ જોઈ એ એવો થતો નથી.કંઇક ઘટતુ લાગે છે.
Rajkot ma to Bafaro ne Makoda nu samrajya 6. varsade to Neta jevu karyu Opening karine Gayab
Good afternoon sir, is there any possibility for another round of rainfall in Ahmedabad within 2 days?
26 sudhi 1st round
તાલાલા ગીર પંથકમાં હળવા મધ્યમ ઝાપટા
વગર વરસાદે ચોમાસુ બેસી ગયું સારૂ કેવાય
Yes saru kahevay.
IMD mujab badhu teone barobar lagey chhe.
Visavadar na amuk gramy vistar vavani ma baki hata tya pan aaj savar na vavani thai gai chhe.Visavadar taluka 100% vavani
નાના કોટડા ,મોટા કોટડા, હડમતીયા મોટા ,વિસાવડ, નવાણિયા ,પિરવડ,હજુ બાકી છે
સર આપણા ઉપલેટા તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી તો એક બે દિવસ માં વારો આવી શકે?
Chomasu bese gayu chhe etle varo aavi jashe
Vadodara ma 1 vage ek zaptu avyu hatu pachi atyare pacho dhodhmar varsad chalu thayo gajvij sathe
Bhai tamaro dhodhmar varsaad 1mm hoye che vadodara motu city che jagya lagso toh saru.
sar manavadar thi kutiyana pata ma hav koru dhakol che to kyare vavni tha che kay hoy to janavo
Turn by turn
Sir Dhrol Jodia aaju baju Haji koru che kai sakiyta aagahi samay ma
પશ્ચિમ સૌરાષ્ટ્ર વાળા મિત્રો કયો કઈ છે ક્યાય દરિયા પટ્ટી માં વાવણી જેવો વરસાદ….
અહીંયા અમારી સાઇડે તો ખુબ ભેજ વાળું વાતાવરણ છે
વરસાદ નું નામ નથી….
હોય તો જણાવજો…
Vadodara City ma savar thi dhoop-chao ni vache megh garjana che intervals ma pan city upar padva thi sharmaye che.
Jambusar dist.bharuch
Kadaka bhadaka sathe varsad chalu 2:30 pm
Sir amare aje savar no bhur Pavan(utrado) se e pan khub garam avu vatavaran atyare me kyarey nathi joyu Ane varsad pan nathi.ek be divas ma varo avse?
Tamarey chomasu bese gayu chhe
Aaje chomsu baigayu.hoi Avo mahol che.pan versaad nathi.
Mundra thi khechi, pure Puri saurashtra, south gujrat, east central gujrat lai lidhu.
Amdavad ma 4 inch (IMD pramane) padyo etle line khechi kadhi
તારીખ 25 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 25 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ અને દક્ષિણપૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 23°N/60°E, 23°N/65°E, મુન્દ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, સિદ્ધિ, ચાઇબાસા, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલમાંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, ગુજરાત રાજ્ય, મધ્યપ્રદેશ, રાજસ્થાનના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, પંજાબના ઉત્તરીય ભાગો અને હરિયાણાના ઉત્તરીય ભાગોના… Read more »
vagar varsad chomasu besadi didhu sar
Sachi vaat che
Varsad aavse aavse katke btake bdhaj no varo aavijase
Sachi vat bhai amare khali kyarek pdya chhata toy chomasu besadi didhu
Morbi ma kyre varsad aavse?
sir banaskata ma varshad ni sakyta che
Wunderground ma andaj karo
Welcome Monsoon and Happy Monsoon to all
The Northern Limit of Monsoon now passes through 23°N/60°E, 23°N/65°E, Mundra, Mehsana, Udaipur, Shivpuri, Siddhi, Chaibasa, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are likely to become favourable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat State, Madhya Pradesh; some more parts of Rajasthan; remaining parts of Chhattisgarh, West Bengal, Jharkhand and Bihar; some parts of Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Jammu-Kashmir-Ladakh-Gilgit-Baltistan-Muzaffarabad, northern parts of Punjab and northern parts of Haryana during next 3-4 days.
Aaj to moto thekdo maryo chomasa ee…Kutch Mundra thi Mehsana sudhi chomasu pochyu – IMD Ahmedabad
Savare 5 30 vagye 20 minit saro varsad
જય દ્વારકાધીશ સાહેબ તડકો કાઇઢો
Sir amara dhrangadhra na aaju baju na gamdama aagahi samay varo aavse sir baki to bafaro se full ne hath tali aapi ne jato re se machar udata hoy evoo
Alag alag divase varo aavey
lage c mal badho dariyama gayo.
Sir rate kadaka bhdaka bau thya pan japtuj padyu
NOAA પણ કોલા ની લાઈન માં……..આજે ખૂલતું નથી
Good morning sir..sir paschim saurashtra ma…morbi side..aavnara day ma..rain ni sakayata che ke nahi.. please answer aapjo sir..
.
IMD chomasu line aaje aagad lidhi.
નમસ્કાર સર આ સીઝનની પહેલી પોસ્ટ
કરછ મા હજી કઇ ખાસ છે નહીં તો આજથી શરુઆત થાય ઍવૂ લાગી રહયૂ છે
Sahebji, Gir Gafhada – Una vistarma meghraja risae gaya hoy avu lagechhe, aavata 2 thi 3 divasma shakyata khari ?
Bhai una porbundur.train modi.che sir ni date.30.puri thava.do.pachi kejo.k.gaadi.moli che.
સાહેબ,કોલની લિંક ઓપન નથી થતી.
COLA jeva bija ghana chhe
IMD GFS Jovo.
You don’t have permission to access /wx/prec.html on this server. Cola
Yes aaje evu aavyu.
Tropical Tidbits na GFS model ma “Accumulated Precipitation” option select karo etle Cola bani jashe. Ha pan Colour alag hase.
Coca cola ni bottle tuti gai che, navi banta vaar lagse!! Thodo samay biji brand ni soda thi chalavu padse.
Vadodara ma vehli saware kala dibaang vadalo north mathi avya gajvij vadhare hati pan thoda chaanta j avya.
Savli , manjusar padyo dhodhmaar 1 inch
હારીજ બાજુ કેવી શક્યતા
30 sudhi ma thai jashe.
રાત્રે ૪:૦૦ am પછી ૧ કલાક વીજળી નાં કડાકા ભડાકા સાથે વાવણી લાયક વરસાદ ……….
Sorry sir, gam ni East side vavni layak varsad nathi jyare west side vavni layak varsad che…..atyare bija khetar side jaine joyu!!
સર ગયા વર્ષ સપ્ટેમ્બર થી જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર માં દરિયા કાંઠે મોડલો બતાવતા હોઈ છતાં વરસાદ આવતો નથી ગયા વર્ષ પણ ચોમાસા માં લાસ્ટ માં એમ થયું હતું આ વર્ષ પણ એમ જ થાય છે સર થોડો પ્રકાશ પાડજો
Comments vancho Kodinar babat.
Pradip Bhai varsad uac k system thi south west ,west ma Sid ma vadhu hoi che Ane atiyare 850 ,700 hpa upr
Uac Saurashtra thi south ma dariya ma che te jem saurashtra ni najik avse tem madto labh badha ne madse aevu lage che…..
રાત્રે ૩:૨૦એ એમ થી જોરદાર પવન અને ગાજવીજ સાથે ખુબ સારો વરસાદ વાવણીલાયક
sar varsad loli pop api ne jato rahesa
sar aje amara upar thai ne varsad gayo amreli sudhi pahucho pan amare na padyo ravtrik varsad ni haju ketli rah jovi padse uttar Gujarat na moto bhag koro se
Sachi vat pareshbhai amare upar thai ne gyu pan na aavyo bus 10 minite dhimo dhimo aavyo…bus hve aavi jse…
Sir ayo sui gya pachi….
1 vage asapas
Pavan jode zordar
..
રાજકોટ ના પેલેસ રોડ ગુંદાવડી પવન સાથે વરસાદ ચાલુ 15મિનિટ થી 5.30 થી
Chotila ma kadaka Ane bhadaka sathe full varsad chalu thayo
4 na takore dhamakedar entri
હાલમાં ગાજવીજ અને, પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ
Meghraja nu swagat che 🙂
Kadakao, jordar pavan sathe jordar varsad….moj moj ane fakt moj….moje dariya boss 🙂 Ashok sir na keva pramane rate sui gya pchi 12:30 vage aaspas chalu thyo 🙂 Atyare hve jor naram pdi gyu che varsad nu ane lightning show chalu che. Ghna divse kadako sambhdya….rat na thay to mja aave koi vahan no avaj nai kasuj nai fakt pure gdgdat ane varsad na j aavajo 🙂
Heavy Rain started in Ahmedabad from 12.25,with too much lightning.
Finally… અમદાવાદમાં ધોધમાર વરસાદ
Jay mataji sir….aaje ishan disha mi thi gajvij sathe dhimi dhare varsad ni sharuvat hve thai 6e…