Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
Sir ji .1:am thi jordar varsad chhe hji continue varsad chalu j chhe
Ante bdha sui gya etle Rajkot ma dhima dhima varsad ni saruvat thai 5 minit thi…joi kevo ave ee hve…hope for best rain
Crystal mall baju kevu k chhe ?
Saru che…10 minit jevo sari speed ma ryo aa bju crystal mall side ranitower pani halta kri didha…atyre hve svv dhimo thai gyo…15 mm jevo hse…tmari bju ?
છેલી ૩૦મિનીટ થી ધોધમાર વરસાદ પડે છે ..
12vagya thi dhimi dhare varsad chalu 6e kiyare full speed ma aave 6e
Sir khoto vahem hato k ame Aaj bachi gya pan 10:00pm 22-7-2024 na dhoy nakhya Haji 12:30am jordar chaluj che varsad
Atyare Pavan sathe ati bhare varshad chalu.
Visavadar ma 11pm thi jordar chalu thayo chhe
ઉમેશ ભાઇ અત્યારે છે કે નહિ રાત્રે કેવોક પડ્યો
સુરેન્દ્રનગર વરસાદ વિના રય જશે યિયત ની સુવિધા હોય તો આપી દેવાય મોડલ મા જે બતાડે છે તેમા પણ વરસાદ નથી બતાવતુ બાકી ભગવાન ના હાથ મા છે bob વારી યુએસી પણ ગુજરાત પર નહિ આવે અને વરસાદ પણ નહી આવે માટે યિયત વારા યિયત આપી દેવુ
Sir 10 vagya sudhi na rainfall deta uplabdh hoy karo ne
Nathi uplabdh
Sir ji imd rain forcast 03 km to morbi mate pani ma besi gyu che.
3 divas nu forcast 6 ekey divas varsad khas batavtu nathi
Saav nahivat varsad batave 6.
To aa system pan last moment ma track badli ne locha marse???
Morbi mate trough ke uac ke serzone Kai madad nai kare???
Shu jovo chho
Color kevo chhe
Te color na mm ketla?
Yellow colour 6. Ane tena mm 1 thi 10 hoi evu batave 6.
Samajva ma Kai mistake hoi to janavjo
Etle color pramey varsad ni shakyta hoy.
Aavi ritey IMD GFS Regular jovo.
Sir have khamaiya kare to sari vat chhe aaje jam kalyanpur ne aaspas ma 10 thi 15 inch padyo…..
Jam khambhaliya 2…3 jevo hase
Porbandar city ma Continue Savare 4 vaga no varsad chalu che
Porbandar City Ma savare 4 thi night 10 sudhi ma Total Aje 4 inch Upr ane hju chalu.
સાહેબ, સેટેલાઇટ ઇમેજ માં જેવા વાદળ જુનાગઢ બાજુ છે એવા જ રાજકોટ બાજુ છે તો જુનાગઢ માં વરસાદ ચાલુ જ છે અને રાજકોટ માં એ વાદળા એક ટીપુ ય નથી વરસાવતા. આવુ કેમ ?
Alag Alag vistar ma Pavano alag chhe. Vadad ma kyarek saav aachha hoy and Varsad aavato hoy.
Amare 11 am thi 4 pm sudhi dhimo- bhare 54mm varsi gayo.
Varsho pehla Kutch ma varsad jaray Noto padto. Loko pani mate tarasta hata, dam Khali rehta hata pan have situation badlai gai che. 2-3 varas thi kutch ma bahu saro varsad pade che.
Amare ajano 1 foot puro thai giyo haji akdharo 2G 3G ni spide chalu j se kyarek 10 15 minit 4G ni spide pan avijai se.
Jsk, Aug nu aagotru aapo KD patel pl.
Sir amare mahisagar Jilla na Lunawada ma varsad Kem nathi padto
Overall North and East Central Gujarat Region ma Varsad ni kachash chhe. Vatavaran chhe. Parinam aavey toe maniye !
Aasha rakho.
Sir on which site we can get two hourly rainfall data?
Ahi Aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Direct jotu hoy then contact Gandhinagar SEOC.
Sir tme call karo chho k email? Athva koe alag rite approach karo chho?
Sent email to you.
1:30 pm thi 7:15 pm na viram bad,varu-pani krine ayne akdharo midiam speed thi chalu j chhe,joeye savare jagiye tayare kevi paristhiti hoy.
Sogathi dem gabdu padyu chhe
આ વર્ષે ચોમાસા નાં નામ નું નાહી નાખવું પડશે!!!!!
ચોમાસુ હજી બાકી છે પણ હવે ધીરજ ખૂટી ગઈ!!!!!
Amari vadhare varsad ne karne khuti gai chhe. Aagho jato nathi……
Imd no chart jota to rajkot thi jamnagar, morbi badha no varo avi jai tevu lage chhe. Pan model aa vakhate sacha sabit nathi thaya. Joi have su thai.
સર વરસાદ થી વંચિત સી અમારો વારો આવી જાસે સર આજ સાંજે ૬ વાગ્યે થી વાદળો આવાનુ ચાલુ થયું છે વાદળ જોતા એવું લાગે છે કે વરસાદ આવી જાસે તમારું સુ કેહવુ સર આવસે વરસાદ
Mari passey negative vichar na hoy !
Jetpur ma varshad j nai japta j ave che.,…………..
માળીયા હાટીના માં ફરી વરસાદ ચાલુ થયો છે…8.45 pm થી
Sir jamngar morvi. Rural. Koru chhe
Nilang Upadhyay, savar sudhi ma good news aapjo Rajkot na..pakku
Lagti nathi Rajkot no varo aave
Rat jagi lai ho avto hoito.. 2017 ek rat ma 20 inch hto 15 July akhi rat moj kri hti varsad joine…Weather lover etle…kheti ma kai nthi pure weather rain lover rya tmne ane aai ghna bdha mitro ne mru khbr che
Umeshbhai hve to thakya rah joine. Roj sanje em thai avse avse.. ne pchi udi jaai..
Savre sudhi ma aavi jashe
Sir , surat ma 24 Kalak ma almost 10 inch varsad thai gayu che , sir Haju Vadhu varsad Na chance che surat ma aa round ma ??
Aavey chhe toe aavava diyone!
Pan maap bar jay to agharu pade chhe.
Amare kari vadldi tane vinvu git upar band chhe have thi
Sir badhi weather agency thodi AI tool no upyog karti hoy to 1(one) ke 2(two) model to chokkas forecast batavva joyene
Model ma kyarek ek kyarek biju mujab chaley. Fix nathi rahetu. Soda Lemmon karvi padey!
Sir have ame dhraygya varap khari 26 thi?
Sir talod sabarkantha ma aa round ma varaad ni aasa rakhi sakay
Aaje ame bachi Gaya 1-2 inch jetloj padyo
Rajkot ma toh 1 inch pan nasib nathi
Amre aje 4.5inch che junagadh city ma
Sar windy na 3 model ma ikon vadhu varsadh batave ce windy aapdet ketli kalake badhale det aapjo
12 kalak mafat varu.
Kaavadia bharo toe kalak and 6 hours.
તમે પણ ધિરુભાઈ સરવૈયા ની જેમ હાસ્ય કરો છો સર તે પણ રાજકોટ ના
Aama Rajkot kyan vachma avyu ?
6″varsad che totel 35″thayo
Sir ji jasdan gadhada baju kevik sakyata javab aapva vinti amare sav nablu chhe
Te babat comment ma ulekh Karel chhe.
Sir bayad arvalli baju koi sakyta khari varsad ni have to forcast modelo pan sath nathi aapta have aa round ma asha rakhi sakay amare aa season ma khoob ocho varsad thayel che
IMD GFS jovo
Sir imd gfs ma to kai khas saro varsad batavtu hoy tevu lagtu nathi tamara andaj pramne su lage che pls ans apjo
Tema color pramane jovo.
Jsk સર… અમારે 15 થી 22 તારીખ સુધી માં 200+ મિમિ… આતો જામનગર માં એવરેજ ઓછો સે એટલે ગણાય નય બાકી અમારું ગામ વેસ્ટ માં જામનગર જિલ્લા નું છેલું ગામ સે… અમારાથી 4 કિમિ છેટી સે દ્વારકા જિલ્લા ની હદ… આહિર સિંહણ થી દ્વારકા લાગી જાય
Sir akha gujrat ma varsad che pan maliya(mi) taluka ma varsad nathi a round ma varsad na chans kharo sir plz ans.
??
માલીયા મીયાણા આમતો ગુજરાત મા જઆવે
આ મોડલ પણ 400 પાર જેવુ લાઞે છે વરસાદ બતાડે છે પણ આવતો નથી
સર આ રાઉન્ડ માં તો ઘેડ બરડો બારાડી ને ઓખા ને તહેસ નહેસ કરી નાખ્યાં. મીડ લેવલ નું uac કચ્છ ના અખાત આસપાસ થી હટતું નથી. હવે અમારી બાજુ 10+ ઇચ વરસાદ તો એક ઘા માં પડી જાય છે
Junagadh savar no continue varsad chalu che 10/15 minit no break aavyo to
Sir aavi tapal (SMS) avyo che pn hve aava SMS nai upar thi direct full valve khule eni aturta purvak rah joi rahya chiye divso jta jai che aaj avse kal avse em mann ne kai kaine ghna divso thi…hve upar vdo kaik bvv saro chamatkar kre to saru aaj kal maj hve apdi side
Dhari par jeva thunderstorm thaye che eva shear zone upar kem ni thata ?
Bahu saro prashna karyo.
Karan gotvu padey.
Shear zone ma je Poorva and Pashchim na pavano saam saame funkata hoy.
Dhari ma pan evu j hoy pan Sea level and 1.5 km kyarek 3.1 km sudhi.
East West shear zone na Banne chhede toe Thunder chhe temaj Poorva baju na pavano (North baju) par pan Thunder dekhay chhe.
Shear zone ma banne chhede varshad vadhare hoy.
Dhari ma utar baju garmi vadhare hoy etle tya gaj vij vadhare ane chhuto chhavayo varshad hoy jyare daxin baju thanda pawan hoy etle gaj vij ochhi ane varshad sarvatrik ane vadhare hoy.
Aajno divas pan koro rajkot mate
Sir,hu 7-8 years thi badha model jou chu.
Badha model 24/48 kalak baki hoy ane ek raste aave ane varsad moderate/heavy batavto hoy to possibility 80% varsad aavvani.
Jo badha model light rain batavta hoy to varsad aavvani possibility 50%.
Aa vakhte 48 kalak baki hoy tyare badha model positive hoy chhe ane 24 kalak baki hoy tyare variation ghanu vadhi jay chhe.
Aavu Gujarat ma j thay chhe k bija state ma pan thay chhe?
Haal Maharashtra ma pan aavi sthiti chhe. Bija Rajyo Abhyas nathi karyo.
સર અમરેલી વિસ્તારમાં ખેતરબારા પાણી નિકળ્યા નથી તો આ રાઉડમા સારા વરસાદની આશા રાખી શકાય?
Yes
Rajkot sahit aasha chhe.
Baaki Jamin par padey te final ganay.
( Screenshot share Karva ma samajfer na thay etle edit Karel chhe.)
Dhrangadhra ma kevo varasad rahese sir ?
Haji Kai khas varsad avyo nathi ekay tmraund ma .
Rajkot to Jasdan and SUrendranagr na bhago ma kachaash chhe. Aasha rakho.
કોટડાસાંગાણી મા એવુ જ છે અશોકભાઈ
Aakha divas ma zapta j aavya atyare paso 30 minutes thi dhodhmar pale se varsad.
sar haji ketli rah jovi padse varsad mate javab apjyo
Anukul paribado chhe. varo aavi jaay evi aasha chhe. Jamin par padey tyare final.
Sri ashok patel zoom Earth ma Gfs 28km ma savare 7:00 am thi varsad chalu thay 6e to koei aasa
IMD 3 Km Sudhi na Forecast aavey chhe.
Jamin par padey te sachu.
Sau koi raah joiye chhiye.
પખ na pani amrit vani .
Jara vigatvar samjavso Hira bhai.
Puspa naksatranu pani amrut sman gnvama aavese aa pani vaveli mosm ane sngrah krvamate utamgnai .
Amare AEK mahinathi saru japtu nathi aa 100,%che aaju baju Sara Pani no strot nathi jo pak ne Rahat male evo aave to pachi aavshe