Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Shadab Mansuri
Shadab Mansuri
25/08/2024 10:12 pm

Sir, Ukai Na catchment vistar ma haju varsad Na chance hai ? Karan ke
hamna Ukai ma heavy inflow aavi Rahyu che

Place/ગામ
Surat
Anil Patel
Anil Patel
25/08/2024 10:04 pm

Amreli nu aa varse bhare varshad ma nam j nathi aavtu… jarmar jaramr ma diwso pasar thai jai che… varshad man muki ne varasto nathi ane koi agahi kar ni agahi ma bhare ati bhare ma nam nathi aavtu.. indra dev naraj lage che

Place/ગામ
Nana ankadiya Amreli
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Anil Patel
25/08/2024 10:19 pm

Aagahi 29 sudhi chhe ane aaje 25 haju puri nathi thai

Place/ગામ
Visavadar
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
25/08/2024 10:01 pm

Moderate rain continue since 7 PM to till now

Place/ગામ
Thebachada, Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
25/08/2024 9:58 pm

System track west-south chhe.Satellite image animation jota haal south baju vadhu sarki rahi chhe.

Place/ગામ
Visavadar
Ramesh Patel
Ramesh Patel
25/08/2024 9:56 pm

Dhimi dhare varshad chalu

sir tamari aahgai la javab

Place/ગામ
Mandvi Kutch
Vimal kotu
Vimal kotu
25/08/2024 9:56 pm

Jasdan ma 3.30 thi dhimi gati ae chhalu haju chhalu j chhe

Place/ગામ
Jasdan,dist-rajkot
Bhargav sir
Bhargav sir
25/08/2024 9:49 pm

સુરેન્દ્ર નગર, મૂળી, ચોટીલા બાજુ સાંજ થી અનરાધાર પડી રહ્યો છે તો શું ગાડી એ બાજુ થી રાજકોટ આવી રહી છે ? તો રાજકોટ વાસીઓ રાત્રે તૈયારી રાખે. હાલ માં પણ માધ્યમ ગતિ એ ચાલુ જ છે વરસાદ. RMC data મુજબ 180mm થઈ ગયો આજ નો…imd માં 163mm. 10ઇંચ પૂરો કરશે.

Place/ગામ
Rajkot
ધીરજ રબારી
ધીરજ રબારી
25/08/2024 9:44 pm

આ સેન્ટર છે એવુ દેખાય છે કાંઠે વરસાદ નથી પણ આવી જશે ઈ પાક્કું

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Screenshot_2024-08-25-21-43-19-10_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
Hamirbhai gojiya
Hamirbhai gojiya
25/08/2024 9:40 pm

જય મુરલીધર સાહેબ

બાલ ગોપાલ ના જન્મોત્સવ ને હવે ઘડીયુ ગણાય એટલી વાર છે એ સમય ને સાચવી લેશે મેહુલીયો??

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Shashwat Pandey
Shashwat Pandey
25/08/2024 9:39 pm

Is there any chances of Heavy Rain in Ahmedabad?

Place/ગામ
Ahmedabad
Shadab Mansuri
Shadab Mansuri
25/08/2024 9:35 pm

Sir, surat ma hadvo varsad che ,
haju bhare varsad Na chance che sir ??

Place/ગામ
Surat
Raj Dodiya
Raj Dodiya
25/08/2024 9:16 pm

Savar thi sanj shuthi ma saro varsad system morbi ni utar baju Pasar thase avu lage che hal ful chalu

Place/ગામ
Hadmatiya ta tankara
Devrajgadara
Devrajgadara
25/08/2024 9:09 pm

ગાડી ધ્રોલ નજીક પોહચી વિજળી ના ચમકારા સાથે સર

Place/ગામ
Drangda jamnagar
Devraj Jadav
Devraj Jadav
25/08/2024 9:06 pm

Bhukkaaa bolave kalmad muli baju ho jarur hati tevo pade se badha jilani hare Kari dese aa round ma

Place/ગામ
kalmad
Sanjay virani
Sanjay virani
Reply to  Devraj Jadav
25/08/2024 9:49 pm

Amane toa hare kari didha ho! Nakar toa payor duskal hato

Place/ગામ
Bhalvav //Lathi
chaudhary paresh
chaudhary paresh
25/08/2024 9:02 pm

sar varsad kal no khovai gayo se to have darsan dese

Place/ગામ
Paldi ta visnagar
Ashok nakiya
Ashok nakiya
25/08/2024 8:58 pm

Vadar fatu amar 3kalak ma 10icha

Place/ગામ
Ga digasar ta muli di s.nagar
Pratik
Pratik
25/08/2024 8:56 pm

તારીખ 25 ઓગસ્ટ 2024 ડીપ્રેશન ની સ્થિતિ  ભારતીય હવામાન વિભાગ અનુસાર નાઈટ બુલેટિન  ❖ રાજસ્થાન અને લાગુ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 25મી ઓગસ્ટે બપોરબાદ 17:30 કલાકે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ પૂર્વ રાજસ્થાન પર અક્ષાંશ 24°N અને રેખાંશ 75.6°E નજીક કેન્દ્રિય હતું. જે ચિત્તોડગઢ (રાજસ્થાન) ના લગભગ 110 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, રતલામ (મધ્યપ્રદેશ) ના 130 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ અને ઉદયપુર (પૂર્વ રાજસ્થાન) થી 190 કિમી પૂર્વમાં હતું  આ સીસ્ટમ લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 12 કલાક દરમિયાન પૂર્વ રાજસ્થાન પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી… Read more »

Place/ગામ
Rajkot
Dipak chavda
Dipak chavda
25/08/2024 8:52 pm

સર અમારે સિસ્ટમ દુર હતી ત્યારે સારો વરસાદ હતો પણ જેમ નજીક આવી એમ વરસાદ નથી બે દિવસ થી જરમર વરસાદ સે હજૂ અમુક ગામ વરસાદ મા બાકી સે તો વારો આવી જસેને સર

Place/ગામ
Nanimal ta palitana
Ashish
Ashish
25/08/2024 8:46 pm

સર જી પવન નું જોર કેવુંક રેસે મોરબી જિલ્લા ના ગામડા માં..

Place/ગામ
મોરબી જિલ્લા
Garmbha dinesh
Garmbha dinesh
25/08/2024 8:44 pm

આજે 6થી 8 અતિ ભારે વરસાદ

Place/ગામ
સાયલા, જી, સુરેન્દ્રનગર
Harshad.a.surani
Harshad.a.surani
25/08/2024 8:41 pm

4 વાગ્યા બાદ થી અત્યાર સુધીમાં કુલ 6ઇંચ વરસાદ પડી ગયો અને હજી પણ ચાલુ છે ગામ બાવરી તા ધ્રાંગધ્રા જી સૂ નગર

Place/ગામ
બાવલી
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
25/08/2024 8:39 pm

8 vagya thi hadvo/madhyam varsad chalu chhe

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Hardik Patel
Hardik Patel
25/08/2024 8:38 pm

સર ધનસુરા અરવલ્લી માં આજે આખો દિવસ કોરા જેવું રહ્યુ હવે વરસાદ ની કેટલી શક્યતા ગણાય અરવલ્લી બાજુ વરસાદ ની અમારે આ ચોમાસા માં ખુબ ઓછો વરસાદ છે

Place/ગામ
Dhansura
JJ patel
JJ patel
25/08/2024 8:37 pm

175 mm + 30 mm= 205 mm hal madhyam gati a varsad chalu che

Place/ગામ
Village: makaji meghpar- Ta:-કાલાવડ di - jamanagar
Pravin patel
Pravin patel
25/08/2024 8:37 pm

હળવદ માં ફુલ વરસાદ

Place/ગામ
Junadevliya morbi
Bharat.adalaja
Bharat.adalaja
25/08/2024 8:34 pm

S.nagar saro varsad chalu se

Place/ગામ
Kholadiyad
Mustafa Vohra
Mustafa Vohra
25/08/2024 8:31 pm

Sir system atyare Kai baju paunchi 6

Place/ગામ
Bharuch
Vikram maadam
Vikram maadam
Reply to  Ashok Patel
25/08/2024 9:01 pm

સેટેલાઈટ જોતા હજુ ..ઉદયપુર થી ૧૦૦ કિમી આસપાસ પૂર્વ માં હોય એવું લાગે છે m.p. વાળો જે ખાંચો રાજસ્થાન ને લાગે ..તે બોર્ડર પૂરી થાય તેની આસપાસ ..!!

Place/ગામ
TUPANI તા. દ્વારકા
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
25/08/2024 9:51 pm

ટર ભેટે piyor khathiya vadi

Place/ગામ
Kalavad
Jayeshpatel
Jayeshpatel
25/08/2024 8:30 pm

સુરેન્દ્રનગર માં ડાયરેકટ થઈ ગયો કોક ડિયા પાડી દયો નકર સવાર પડતા આંકડો બહુ ભયંકર આવશે

Place/ગામ
સુરેન્દ્રનગર
Nayan
Nayan
25/08/2024 8:10 pm

Sir aa round ma vadal fatva jevi ghatna aakar lai sake che ?

Place/ગામ
Dholidhar
Parbat
Parbat
25/08/2024 8:02 pm

Sir amare kyare varsad chalu thase??

Place/ગામ
Khambhliya
PATEL SANJAYKUMAR
PATEL SANJAYKUMAR
25/08/2024 7:59 pm

Aajno varsad 7 ઇંચ upar hase

Place/ગામ
SARLA , MULI
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
25/08/2024 7:53 pm

Sir round upar round avi rahiya se bhare pavan sathe

Place/ગામ
Surendranagar
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
25/08/2024 7:52 pm

ઊંડ૧ ડેમના ૧૦ ગેટ ખોલ્યા સર અમારે ધ્રોલના ખાખરા માં આશરે ૮ઇંચ વરસાદ પડ્યો તેવું લગેસ

Place/ગામ
ધ્રોલ ખાખરા
Shaktisinh Jadeja
Shaktisinh Jadeja
25/08/2024 7:40 pm

વર્ષે તો વાગડ ભલો.. સાહેબ રાપર કચ્છ માં ગાજવીજ સાથે દે ધના ધન

Place/ગામ
Timadi ta jodiya dist Jamnagar
Ajayrajsinh
Ajayrajsinh
25/08/2024 7:36 pm

Extremely heavy winds sathe dhodhmar vardad chalu che 1 kalak thi surendranagar.

Place/ગામ
Surendranagar
Umesh Ribadiya
Umesh Ribadiya
25/08/2024 7:33 pm

Rajkot ne haji શિરામણ જ thayu chhe. Full dish haju baki chhe..

Place/ગામ
Visavadar
Last edited 2 months ago by Umesh Ribadiya
Shashwat Pandey
Shashwat Pandey
25/08/2024 7:33 pm

Sir system is too close but still not rain like warning or models?

Place/ગામ
Ahmedabad
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
25/08/2024 7:32 pm

સર આનંદો!! ફૂલ વરસાદ તમે કહેતા હતા કે મારીપાસે મફત ઠંડક મોડેલ હોયસે પણ તમારો અભ્યાસ સચોટ હોય સે

Place/ગામ
ધ્રોલ ખાખરા
Tabish Mashhadi
Tabish Mashhadi
25/08/2024 7:28 pm

Aje Ahmedabad Sarkhej ma Bapore zordar zhaptu pachi kasu nathi
Ahmedabad ma kyare avse sirji?

Place/ગામ
Ahmedabad Sarkhej
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Ashok Patel
25/08/2024 10:31 pm

9 vagya pachi ek dodhmar zhaptu
Lage che kale no kadhse

Place/ગામ
Ahmedabad Sarkhej
Uttam
Uttam
25/08/2024 7:02 pm

Aaje no 7 vaga sudhi no 8inch varsad Hal ma pan chalu j 6e medium

Place/ગામ
Nandpur jamngar
Javid
Javid
25/08/2024 7:00 pm

Wankaner na amuk gramy vistar ma jordar 10 inch

Place/ગામ
At arnitimba ta wankaner
Dhaval Jodhani
Dhaval Jodhani
25/08/2024 6:59 pm

સર્જી ઉતર ગુજરાતમાં વાદળો વચ્ચે જે ખાલી જગ્યા છે તે સિસ્ટમ નું સેન્ટર છે ?

Place/ગામ
Rajkot
1000025802
Shubham Zala
Shubham Zala
25/08/2024 6:59 pm

Surendranagar, rajkot baju na akda joiye ne mann ne shanti thyi.
Vadodara ma saaje 1 inch varsaad.

Place/ગામ
Vadodara
Ashish patel
Ashish patel
25/08/2024 6:53 pm

અમારે ભુક્કા બોલાવે છે.

Place/ગામ
Halvad
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
25/08/2024 6:48 pm

અશોકભાઈ અને મિત્રો

અમારે સાડા ત્રણ વાગ્યા થી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો સાડા પાંચ પછી બંધ થયો પછી ધીમીધારે ચાલુ છે, ઘણા ગામડાઓ આજે આવી ગયા

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
डिगेश राजगोर
डिगेश राजगोर
25/08/2024 6:46 pm

छेल्ला 1 कलाक थी भारे पवन फूंकाई रहयो छे अने वातावरण मा अलग ज माहौल लागि रहयो छे एक दम अंधारू..

Place/ગામ
मांडवी -कच्छ
Yogirajsinh zala
Yogirajsinh zala
25/08/2024 6:45 pm

Akhu Gujarat High alert pr che ane Gujarat nu ek matr radar bhuj nu chaltu nathi

Place/ગામ
Morbi
Jaydeep pipaliya
Jaydeep pipaliya
Reply to  Yogirajsinh zala
25/08/2024 8:35 pm

ભુજ રડારનું કામ ખરા ટાઈમે જ વિદ્યા કામ નો આવે

Place/ગામ
Nyara, Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Jaydeep pipaliya
26/08/2024 9:36 am

Evu na hoy, IMD mujab Aug Sep Below avg forcast karayu hatu te dhyan ma rakhi repering nu aayojan kariyu hoy, Pan aavo saras varsadi round chalu thase e thodi khabar hoy.

Place/ગામ
Bhayavadar
Sanjay Gajera
Sanjay Gajera
25/08/2024 6:43 pm

સૌરાષ્ટ્ર કચ્છ માટે ગાડી રવાના થઈ ચૂકી છે

Place/ગામ
Dhoraji
Shihora Vignesh
Shihora Vignesh
25/08/2024 6:42 pm

Light medium varsad chalu che 2 kalak thi……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Sanjay virani
Sanjay virani
Reply to  Shihora Vignesh
25/08/2024 7:40 pm

આખરે આતુરતા નો અંત આવ્યો ને??

Place/ગામ
Bhalvav //Lathi
કાંતીલાલ ભોરણીયા
કાંતીલાલ ભોરણીયા
25/08/2024 6:39 pm

આખો દિવસ ઝરમર ઝાપટાં ચાલુ

Place/ગામ
ખજુરડા તા.જામકંડોરણા જી.રાજકોટ
1 5 6 7 8 9 18