Update on 15th August 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Current Meteorological features based on IMD Bulletin :
The Well Marked Low Pressure area over NW Bay of Bengal near North Coastal Odisha has Concentrated into a Depression over land and was 30 km Southwest of Bhubaneshwar at noon. It is likely to track West Northwestwards during next 24 hours.
A trough runs from the Cyclonic Circulation Associated with the above Depression to Southeast Rajasthan across South Chhattisgarh and South Madhya Pradesh at 3.1 km above mean sea level.
The Axis of Monsoon trough at mean sea level now passes through Anupgarh, Hissar, Aligarh, Banda, Ambikapur, Rourkela, center of the Depression over Coastal Odisha and thence towards Eastcentral Bay of Bengal.
There is a feeble Off-shore trough at mean sea level now runs from South Maharashtra coast to Kerala coast.
A fresh Low pressure is likely to develop over North Bay of Bengal and neighborhood around 18th August.
નીચે આપેલ 3 પાના નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 3 page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
IMD Bulletin No. : 02 (BOB/05/2018)
Saurashtra, Gujarat & Kutch: 16th August to 20th August 2018
Due to the effects of the Depression System over Odisha and a trough at 700 hPa from Southeast Rajasthan to the Depression center and later the Western end of this broad circulation is expected be over Saurashtra, Gujarat and Kutch and also later due to a UAC at 500 hPa, widespread rainfall is expected over whole Gujarat (Saurashtra, Kutch & Gujarat). The rainfall will start from the Eastern side of Gujarat over border areas of Gujarat/Maharasthra & Gujarat/Madhya Pradesh and later the rainfall area will move Westwards.
South Gujarat & Central Gujarat expected to receive 75 mm to 100 mm rainfall during the forecast period with few places receiving more than 100-150 mm.
North Gujarat expected to to receive 35 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75 mm.
Saurashtra expected to to receive 50 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75-100 mm.
Kutch expected to to receive 35 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 15 ઓગસ્ટ 2018
બંગાળ ની ખાડી ની સિસ્ટમ મજબૂત બની ડિપ્રેસન થયું જે ઓડિશા પર છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. સિસ્ટમ છતીશગઢ /વિદર્ભ/એમપી પર જશે.
દક્ષિણ પૂર્વ રાજસ્થાન થી આ સિસ્ટમ સુધી 700 hPa માં (3.1 કિમિ ની ઉંચાઈએ) એક ટ્રફ છે જે એક બહોળા સર્ક્યુલેશન તરીખે આવતા દિવસો માં રહેશે. આગાહી સમય માં આ સર્ક્યુલેશન નો પશ્ચિમ છેડો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર આવશે.
ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, હિસાર, અંબિકાપુર, રૂરકેલા, ડિપ્રેસન ના સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
એક સામાન્ય મોન્સૂન ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ સુધી છે.
થોડા દિવસો માં બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર થવાની શક્યતા છે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ 2018
ડિપ્રેસન સિસ્ટમ તેમજ 700 hPa નું બહોળું સર્ક્યુલેશન, તેમજ 500 hPa નું યુએસી ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. વરસાદ પહેલા ગુજરાત માં પૂર્વ બાજુ મહારાષ્ટ્ર/ગુજરાત બોર્ડર અને એમપી ગુજરાત બોર્ડર વિસ્તાર માંથી ચાલુ થશે અને ત્યાર બાદ પશ્ચિમ બાજુ વરસાદ આગળ વધશે.
દક્ષીણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 50 મીલીમીટર થી 100 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 100-150 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
નોર્થ ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 35 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
સૌરાષ્ટ્ર : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 50 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75-100 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
કચ્છ : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 35 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Chotila ma mideyam versad se
Sir tamari agahi 100 % sachi padti hova thi kheti kamo ma ayojan thi kam thay sakese thanks
Dhoraji ma chhata khari bandh thay gayo
હડમતીયા (ટંકારા) છાંટા ચાલુ…
Chotila ma dhimi dhare 2 kalak thi varsad chalu se
શુભ સવાર,
દાહોદમા રાત્રે 3 વાગેની આસપાસ 1 કલાક સુધી જોરદાર વરસાદ પડ્યો. તે બાદ સવારે 6:50 થી 7:30 સુધી હળવા-મધ્યમ-ભારે-અતિભારે ઝાપટાની જેમ મોટા મોટા છાટા છાપરા તોડ નાખે એવો વરસાદ પડ્યો. તે બાદ 8 વાગે થી વિરામ લિધો છે. પવન રાત્રે ઉતર દિશા તરફથી ભારે ફુકાતો હતો. હાલ પવન સામાન્ય છે. રાત્રી નો વરસાદ ઉતર દિશા તરફ થી આયો અને સવારનો વરસાદ દશ્રિણ દિશા તરફ થી આયો. ગાજવીજ આખી રાત સુધી થય.
દાહોદના દશ્રિણ તાલુકામા વધારે વરસાદ પડ્યાના સમાચાર છે.
Gd News sir
Jasdan,babra panthak ma morning 6 vagya thi 10:30 sudhi ma andaje 15-25mm varsad hju pan dhimi dhare chalu
નમસ્તે સર
ગામ કરીયાણા તા. બાબરા સવારથી મીડીયમ વરસાદ સાલું છે
આભાર સર
લાઇવ વરસાદ અને વિજળી જોય શકાય?
હાલમાં વરસાદ અને વિજળી ક્યા અને કેટલા વિસ્તારમાં સાલું છે
તે જોય શકાતું હોય તો તે લીંક આપવા વિનંતી
લખાણ તો બહુ બેસ્ટ છે પણ ઈમેલ એડ્રેસ ખોટું છે
Sir halvad ma dadbalati bolave che
Ketlo aavyo
Rajkot ma 8 thi chalu dhime dhime speed vadhe che thaxs God of farmer
Ajab Keshod dhimi dhare Chalu
Himatnagar ane aju baju vistar ma medium to heavy varsad 10:00 am thi chalu…jordar gajvij sathe (10:33 am) continues varsad chalu
સર કાલે વરસાદ નુ જોર વધસે. જાફરાબાદ અમરેલી
Modasa aravalli ma dhodhmar varasad chalu 9:30am thi. Thanks sir
કપાસ મગફળી ને જેમ જીવનદાન મળ્યું ‘,તેમ ખેડૂતોને પણ હૈયે ટાઢક વળી છે,
Thank you weather god.
I miss you sir
Vadodara 8 vagya thi varsaad nu viraam NW direction thi pavan avi rahya che.
લલોઈ,બાંગા,બેરાજા….આ વિસ્તારમાં ધીમી ધારે..અને વધતી સ્પીડે…એક કલાક થી વરસાદ ચાલુ
Araniyala mendarda ma chhanta chalu
Mitana (tankara) ma chhata Chalu 9am thi.
Sir
Dhasa vistar ma 5am thi halvo bhare varsad 1.5 inch…. Haju dhimidhare saru ….
Aaj rat thi bhare varsad ni sakyata batave che badha model to kevi sakyata ? pavan kevo rahshe ?
to: motq dadva
ta :gondal
dist: rajkot
30 minutes thi dhodhmar varshad chalu se..ati bhare..thanks sir & God
Bagasara ma dhimi dhare chalu 8.30 thi dis amreli
bhesan talukana sankrola MA halvo varsad chalu.
Ashok sir…..
Rajkot ma Varshad ni speed kyare vadhashe ??
મોરબી માં ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ થયો શે ટાઈમ નવ વાગે
savar thi dhimi dhare varsad chalu.at.
pratappur.ta.jasdan.di.rajkot
આનંદો……
Sir depression hju mp maharastra border per ane vaddodo samuh gujarat per che to aa system jem Gujarat ni najik aavse to varsad mate kone vadhare labh malse gujarat /saurastra ma means s.guj. , n. guj. ??
Labh ger laabh jovo ma… je thay te joya rakho !
Kalavad ma dhimi dhare varsad chalu
Bhesan ma dhimi dhare varsad salu.
Gandhinagar ma ATI bhare varsad Pani nikadvana pipes tuka pade che
Good morning
Varasad sir ne em keto hoy evu lage che “”HUKUM MERE AAKA “” tame nakki karel tarikhe mare game em kari ne hajar thavu j pade.wah sir tame mahenat kari ne je taran ane fix date aapo cho dhany che tamne thanks sir.
Sir
Limdi to Bagodra on Ahmedabad Highway
Heavy Rain.
Dwaraka ma kyare sabase varasad
Motimarad ma Kah jarvanu chalu thayu.
Thanks sir
Vadodara padra ma 1-45 to 7-00 vagya sushi ma 4to5 inch varsad padyo
Sir morbi baju have thodo sata chalu thiya
Sir good morning
Have lage 6e amare parho mukva ni tyari thay 6e 9 .30 am thaya 6 kok chhata khare6 mitro pachim vada dosto thodi shanti rakho 2 pm vagva diyo sahu shara vana thay jase
Sir,
IMD 17/8/18 na roj depression declare karyu thodi vaar pahela.
Sachu k nahi?
To varsad ni matra vadhvani sakyata ??
15 tarikh thi Depression chhe
Nindar ma chovo ?
Modasa (Arravali) ma pavan sathe dhodhmar varsad chalu ….
Kaliyanpur kilo dwaraka ma kyare sabase varasad
Gadhada Swamina Botad saro aevo aek 1 inch varsad padyo have dhimo padi gayo.
Gadhada khub ochho varsad hato.
Saro varsad avel chhe. Vadi e patla ma jaboliya thaya chhe.
Hi sir namste
8:45 am thi dhimidhare varsad chalu dhime dhime vadhato jay 6
Upleta ma 9 :00 am thi dhimi dhare varshad chalu thayo
Gondal ma dhimi dhare chalu
અમરેલી માં વરસાદ સાલું ૭. ૩૦ થીં હાલ સાલું
ધીમો ધીમો
Sir bhyavadar ma chata chalu thaya 9.00am
Gondal ma varshad dhime dhime chalu
sir haju deprataion che ke well markma fervayu plese answear
Depression
Sir amare mangrol baju kyare prahvo mukse?