2nd July 2020
Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 3rd To 10th July 2020
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા તારીખ 3 થી 10 જુલાઈ 2020
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
The monsoon trough at mean sea level continues to pass through Ganganagar, Narnaul, Aligarh, Sultanpur, Patna, Raiganj, Shillong and Imphal.
The Cyclonic Circulation over South coastal Odisha & neighborhood between 3.6 km & 5.8 km above mean sea level tilting Southwestwards with height persists.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Arabian Sea extending up to 5.8 km above mean sea level persists.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood tilting Southwestwards with height between 3.1 km & 5.8 km above mean sea level persists.
The off-shore trough from North Maharashtra coast to Karnataka coast persists
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC around Gujarat State on different days. Another UAC is over North Bay of Bengal.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 4th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 5th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 6th July 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં અલગ અલગ દિવસે ગુજરાત આસપાસ નું યુએસી નું લોકેશન તેમજ બીજુ યુએસી નોર્થ બંગાળ ની ખાડી આસપાસ છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 3rd to 10th July 2020
UAC at 700 hPa would benefit Saurashtra, Gujarat & Kutch on different days as per the location of the UAC, giving rainfall on different days at various locations.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period between 30 to 50 mm total.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium/Heavy rain on some days at different locations with isolated very heavy rain. Cumulative rainfall during the forecast period between 50 to 100 mm total.
Cumulative rainfall over some of the places with very heavy rains would total up to 200 mm during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 2nd July 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir Ahmadinejad no varo aavse k kem ???
Savratrik ma badha aavey evu hu samju chhu.
Weather guru ne amara lakh lakh pranam.
Happy Guru Purnima Ashok sir……
Porbandar City Ma Bhare Pavan sathe Full Dhodhmar Varsad chalu bapore 12:15 Vaga no.
Porbandar Na Bhuka Bolava Nu chalu.
ગુરુપૂર્ણિમા નિમિત્તે સર આપના ચરણોમાં મા શત શત વંદન
Happy guru purnima sir, thanks for enlightening in the field of meteorology.
Porbandar City ma bhare varsad chalu
Bharuch city ma varsadi zapta chalu che
gsf ni upadte ma varsad vadhi gyoh sausrat mate.. amre 2inch hse svar thi atiyar lagin ma.
ગુરુ પૂર્ણમાના ભાવસભર
વંદન. જય શ્રીકૃષ્ણ.
મુંબઈ માં ગઈ કાલે ૭ થી ૮ ઇંચ
અને આજે સવાર થી સરો વરસાદ ચાલુ .અજનો અંદાજે ૫ ઇંચ.
અત્યારે ૧ પીએમ ચાલુ છે.
કાંદિવલી.
સર અને બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
Sir morbi ma kem nathi varasad
વેધર ગુરૂ ને પ્રણામ આજ ના દિવસે સારો વરસાદ પડી રહ્યો છે
Ajay bhai chavda morbi maliya temaj samgra saurastra ma saro varsad thy jase
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
જમીન કરતા અરબ સાગર માં વધુ વરસાદ પડશે આ સિસ્ટમ થી એવું લાગે હે
સર લો પે્શર બની ગયુ
uchho te pahela comment vancho.
Jawab aapel chhe tran vaar.
ગુરુ પૂર્ણિમા નિમિતે આપણા ગુરુ અશોક સર ને વંદન છે,,
Morbi maliya varsad ni kevi sambhvna che sir
Aaju baju vatavarn saru se jovo aavta 3 ke 4 kalak ma bhai
વેધર ગુરૂ અશોકભાઇ ને નમન
Bav saro varshad che 11:00 thi 11:45 sudhi
Jabalpur , Tankara , morbi
Sir, skymet loko ae aem kahel chee… have.. saurastra ma low pressure thayu chee…to 6 to 8 heavy rain ni saurastra…sir… please answer sir..jay gurudev
Yes Low thayu chhe Saurashtra Pashchimey najik ma.
તો પણ વરસાદ નથી આવતો
ગુરુ પૂર્ણિમા નીમેતે વેધર ગુરુ એવા અશોક પટેલ ને
નમંન
મોરબી માં ધીમીઘારે વરસાદ ચાલું છે
Reply
Jay gurudev
Gurupurnima na shubh divashe aapshri ne vandan.
Aabhar
સર જય શ્રીકૃષ્ણ ગુરૂ પુણિઁમા ના જય શ્રી કૃષ્ણ
Sir
Happy Gurupurnima
Sirji pachim saurastra ma ek ras Thai ne varshi rahiyo che
હવે ઉત્તર ગુજરાત ,સાબરકાંઠા વિસ્તાર મા કેવી શકયતા કયારે રહેલી છે ?? આજના ચાર્ટ જોતા તો અમારા માટે તો વરસાદી અસર ઓછી થતી જોવા મળે છે…
ગુરૂ પૂર્ણિમા ના વંદન
Badhey varo aavi jashey
Pranam.
વેધર ગુરૂ ને વંદન
ગુરુજીને ગુરુ પૂનમના સાદર પ્રણામ
Sir namste
To:ghunda(khanapar)
Ta :tankara
11am to 12:18 pm
2.5 inch varsad
Guru purnima na guru ne naman
Guru na charano ma vandan
Guru purnima na pavan parv pr guruna charno ma shat shat naman.
સર અમારા ગામ માં સારો વરસાદ ચાલુ જોરદાર ૧ કલાક થી દે ધનાધન ૨” ઈચ વરસાદ પડીઓ હજી ચાલુ છે ગામ . ખારવા તા .ધોલ જી. જામનગર
ગુરુ દેવ ને સત્ સત્ નમન
જય શ્રીકૃષ્ણ સર. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ના મિટે ભેદ. ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારે વેદ. આજના ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે મારા વેધર ગુરુ અશોકભાઈ ને ગુરુ પુર્ણિમા નિમિતે હાર્દિક શુભેચ્છા…..તથા ગુજરાત વેધર એપના સર્વે ખેડુત મિત્રો ને ગુરુ પુર્ણિમા નિમીતે હાર્દિક શુભકામનાઓ….. જય શ્રી ઉમિયાજી………
ગુરુપૂર્ણિમા ના પાવન દિવસ અમારા વેધર ગુરૂ
અશોક સર ને કોટી કોટી વંદન
સવાર થી ધીમીધારે વરસાદ સાલું પોરબંદર
Ashok Sir, Gurupurnima nimitte aapne vandan 🙂
Sar sistam ma have farfer thai ke kem .have bav ocho ferfar thai ke moto at arnitimba ta wankaner
Guruprrnima na pavan divse Mara weather guru na charno ma sat sat vandan
गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मे श्री गुरुवे नमः aaj na divas na khub khub abhinandan
સર આપને ગુરુપૂર્ણિમા માં ના વંદન
વેધર ગુરુ ને નમન
ગુરુ પૂર્ણિમા નીમેતે વેધર ગુરુ એવા અશોક પટેલ ને
નમંન
સર મને એવુ લાગે છે કે ડિપ્રેશન સુધી આ સીસ્ટમ આવી જશે.
Guru purnima na weather guru ne vandan
વેધર ગુરૂ ને નમન
guru purni ma na subh dine mara guru ne pranm.
avta chovish kalak ma low mathi dip.. bani jase. tyar bad dd. pan banvani skyata che.. avu anuman che.