30th July 2021
Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021
તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_300721Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.
હાલ ની પરિસ્થિતિ:
એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.
બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.
ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.
તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.
IMD Two Week Precipitation Forecast
Map_extended_280721Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021
Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.
Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.
વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir gujarat bodar vistar ma shara vadalo dekhay che
Afghanistan ઉપર થી જે સૂકા પવનો વાય છે તેમાં 850hpa માં તારીખ 9 થી સુધારો થાય છે અને અરબી ના ભેજયુક્ત પવનો આવશે તેવીજ રીતે 700hpa માં પણ સુધારો થવાના ચાન્સ છે તારીખ 9 પછી ઝાપટા નું પ્રમાણ ડેફીનેટલી વધશે આશા રાખી મધ્યમ સુધી માત્ર વધે
વાહ…..સરસ
Kola image change thay chhe !
Etle?
Cola image ma date 20/8 pachhi colour purava lagyo chhe
Sir . Skymet news ma West prashant mahasagar ma 4 toofan bane chhe tena lidhe india ma monsoon gatividhi nabli padi shake chhe 8 . 10 divas . Te toofan nabla no pade tya sudhi bob ma system banvana chans no ganay sachu hase ?
Prashant Mahasagar ma ghani System chhe
Ando kedi muksho sir
Sar imd 4 week sema jovay
http://www.gujaratweather.com/wordpress/?page_id=21114
સર રમકડા સેમા જોવાય
http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
Sar dt 7,8 MA halava varsad ni sakyta 6
સર ગૌરવભાઇ ની આજે ફેસબૂક update વાચી, એમનૂ કહેવૂ છે કે સપ્ટેમ્બર મા mjo ફેસ 4-5 હશે એટલે શૂ?
Link jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=18620
4 & 5 etle Thailand, phillipines and te baju
13 Aug thi mjo India ocean ma Avi che right?
Yes Zone 2 & 3
Mitro gfs bogus forecast model chhe tene adhare cola chale chhe etale tene adhare aapane aagahi na karvi karan ke teno kai netho nathi hoto ecmwf sauthi bharosapatr chhe pan tema atyare kai varsad jevu batavata nathi am pan putr na paranmathi ane vov na baranamathi aa varse varsade sharuat j nabali kari chhe mate varas pan nabalu j thashe aa varas ma kai kadhi levanu nathi etale khoti have rah jovo ma aa dukaliyu varas chhe.
Haju almost 2 mahina baki chhe chomasha na. Be positive always
Model koi bogus ke kharab nathi..A to tamne advance mahiti (andaj) ape 6..ena adhar par kheduto nu khetikam nu Ayojan thai sake…baki varsad thavo na thavo a model nakki nathi karta a kudarati prakriya 6.. baki varsad ne avu hase to a to 2-4 divas ma pan 10-15 inch varsi jay 6..
Imd 4 week pan kay saru no aaviyu
bhai 2012 ma badha modal kharab hata pan 1 ratma badhu puru kari didhu
ફોટો દેખાય સે સર
NO
પૃથ્વી ની હારે કેટલા કિમી. વાતાવરણ હારે ફરતું હોય છે.ટીવી ની ડીશ એન્ટેના સેટેલાઇટ ની બિલકુલ સામે આવે ત્યારે ચેનલ પકડાતી હોય સે તો પૃથ્વી ફરતી હોય સે સેટેલાઇટ તો હજારો કિમી. આકાશ માં સ્થિર હોય તો લિંક તૂટી જતી કેમ નથી
Satellite pan farti hoy chhe.
Setelite ટોટલ 3 જાત ની આવે. એક આવે. લો અર્થ ઓરબિટ જે. બવ સ્પીડ માં ધરતી નું ફરતે પ્રદક્ષિણા કરે બીજી મીડિયમ અર્થ ઓર્બિટ અને ત્રીજું હાઈ અર્થ ઓરબીટ. જેમાં હાઈ અર્થ છે તે 36000 હજાર કિલોમીટર ઉપર હોઈ છે. જે. ધરતી ની ફરવા ની. ગતિ સાથે મેસ કરતી હોઈ છે એટલે. એ સેટેલાઈટ જ્યાં. મેકેલ હોઈ ત્યાં જ રહે. ધારો કે. ગુજરાત ઉપર મેકી તો ત્યાજ રહે. કાયમિક
ગુગલ મા જે એકાઉટ છે તેજ નયખુસે સર કાય ભુલ નથિરાયખિ કદાચ કાય હોયતો જણાવ સો સર
Google ma @gmail.com @mail.com nahi !
Profile picture sek
Profile picture maate wordpress App download karo and register karo toe pan kam thai jashe.
Sar error j ave se su karan
Tamaru email address toe sachu ne ? ke nahi ?
Yas
Sir tarikh 7.8 ma dhrol 700hpa ma bhej 70% batave chhe 850hpa ma 90% batave se japta ni skiyta ganay
Bhej ne badle Varsad jovo.
Sir savare ane sanje sandhya khili ti aje.
4 thi 9 Aug
Reliance foundation kahe se varsad thase
Ambalal kahe se varsad thase
Manorama mohanti kahe se varsad nahi thay
Aama sachu kon
4th & 5th aaje puri thashe
Haaaaa
9 August sudhi Rah juo su thay 6 etle khyal avi jase sachu kon 6..
Suraj ni farte kundaru (vado) hatu.
Sar. LAL. Kah. Aavel. Se
sar aje sandhya khili se
Sanivar ni sandhya khile to varsad nu jor samjvu
Sir china and japan na dariya ma ek shathe 4 sistam bani che, e pan ek j sidhi line ma ane arbi and bob na 925 hpa thi 700 hpa sudhi na pavan pan tyaj khechay jay che. To ena karne apde sistam nathi banti.
Sar aje Hamare pan chitri avi se ane haju akas ma dehkay se
Varsad Thai avu lage che
Sir hadvo varsad etle 1inch sudhi ganay
7.5 mm sudhi hadvo Varsad.
sir August-15 tarikhthi varsad saurashtrama ave aevu lage che
Paven ni speed o6ithay mad mad ….bahu mahenat bad .
Hi this is good app very useful to farmers
Imd 4 week forecast updet nathi thayu..
Update Wednesday thay Che ne?
Thai gayu chhe… jovo
I m d for vik apdet thai gayu sar
Yes ahi update thayu chhe.
Sir tme ketata ke pavan nu jor agahi na divso ma rahese..hji dhimo padiyo nathi Pavan ketla divso rese hji pavan?
agaahi samay sudhi pavan vadhu raheshe em lakhel.
Pavan aaje chhelo divas… kaal thi pavan 15-25 km thashe
આજે અમારે પણ ધીમો પડી ગયો ઘણો ….
Varsad to hmna nthi dekhato pn vatavarn 10thi sudhrse next week ma aasa se kaik nva juni thse
Sir have saro varsad thay Evi sakyata khari
Hu LGAKN
Atmanirbhay
Bhyni ane margsha ma khas bhyni ma je vava joda ma varsad thyo bhyni ma varsad thay etle varsad khechve bhyni no avar mdha dhove varsad pachotra jordar varse varsad hju dhoy nakhse aapde joy si sistam gujrat upar aavta atke che kem ke je vava joda ane varsad bhayni .margsha ma thyo teno pavar hji puro thiyo nathi have pavar puro thvama che mdhama puro thay pachi ek pachi ek sistam gujrata j aavse
Magha Nakshatra 31st August na puru thay.
ભરણી નક્ષત્ર વાવાઝોડું હતું?
Vavazodu 15th May aaspaas hatu je Krutika Nakshatra thay.
J. D. ભાઈ ને પૂછ્યું
Date 15 pachi bob active thay che ane back too back shistam chalu thse fainal..
Abhyas chalu rakho kirit bhai
હવે આગોતરું એંધાણ આપો કય જણાતૂ હોય તો જામનગર ના ધોલ તાલુકાના માં ને આજુબાજુ ના ગામો માં
jovo andaj maate https://www.wunderground.com/forecast/in/dhrol
Sr kola ma kalar poora no have varasad no sakiyata khari ne
મીત્રો આવનારી તારીખ 16 સુધી કોઈ મોટો વરસાદ નથી રેડા ઝાપટા થી હલાવવુ પડશે
તારીખ 17 થી વાતાવરણ સુધરે છે
18/19/20/21 મા એક સારો રાઉન્ડ આવી શકે જો ફેરફાર ના થાય તો ત્યાં સુધી રેડાં ઝાપટા થી હલાવવુ પડશે
અશોક સર મારો એક સવાલ છે આપડે ભાદરવા મહિના માં વરસાદ આવે એમાં છાંટા મોટા હોઈ એનું સુ કારણ હોઈ શકે અને બીજી વાત એ કે કિયા લેવલ માં વરસાદ ના છાંટા મોટા પડતા હશે
Kya level na chhata hashe te fix na hoy.
Bhadarva mahina dar Varshe alag alag tarikhe aavey.
Thunderstorms thay tyare chanta mota hoy mota bhage
સર દક્ષિણ ગુજરાત થી કેરલ સુધી જે થ્રોંગ હોય છે અને વરસાદ હોય છે તે વાદળો સેટેલાઇટ માં કેમ નહિ બતાવતા હોય નીચલા લેવળમાં વાદળો હસે
Hal trough nathi
Trough hoy tyare jovay vadad
Saheb have varsad kyare thai tem lage se
Aaje Ashok Sir garmi vdhi che thodi savarna 9vek vaga thi 🙂
Ane khali khotu vaddiyu vatavaran tuti gayu che to saru che 🙂
Garmi ane bafaro vdhe etle moj aavse pachad pachad 🙂
mitro cola pojetiv thaya avta divso mate
સરર મારિ કોમેઇટ આવતિ નથિ વેઇટીગમા વયજાય સે
Havey pachhi comment prasiddh nahi thay.
Tamaru email address khotu chhe.
sir gujarat ma je japata padi raya hata have gatado thi gayo che have sakyta che
sir have ek pachi ek modal positive thava layga che aasa che thoda divas ma badha model positive thay jay ane aakha gujrat ma saro aevo varsad aavi jay
Jsk sir…sir 7…8 tarikh ma bhej saro batave se 700hp & 850 hp 2y level ma 70 % upar ane surface level 90 % up..to reda nu praman vadhu rahi sake 2 divas 7 ne 8 tarikh ?
Yes zaapta ke hadvo aavi shakey
Ha sir aavu pan kaik kaho to pan dharpat thay pan tame kaho to thay baki nay
Nice
Sar. 8.9.10. Ketli. Varsad. Sakyta
Chhuta chhavaya
Chomasu dhari kay baju se..?
Ane aavta divso ma ky baju jase..?
Koy mitro ne khabar hoy to kyo
Mane haji barabar abhyaas karta nathi aavdtu
Ganganagar thi North M.P. thi NE BOB