14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Halvu japtu aavi gyu…. 3mm
જાફરાબાદ તાલુકા ના ગામોમા 1કલાક થી વરસાદ શરુ દુધાળા ગામ
Thanks sir
Tamara hisabe Hu aaj forecast ran Jota sikhi gyo chu.
Hu 4 vars thi tamari veb jov chu.
Mara prasn bahu ocha hoy che.
Thenks sar aama thodu ghanu aavdi jayto kheti kamnu ghanu aayojan thay sake…..
આજે પવન વધી ગયો દ્વારકા કોષ્ટલ માં …સ્પ્રિંકલર પણ સારી રીતે હાલવા ના દયે એવો ..
Aje 2reda Sara avi gaya
Sir અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ અમારે છે
થરાદ ૪૭ mm @10%
લાખણી ૪૬mm @ 7%
વાવ ૬૨mm @12%
હવે આવે તો સારું નહિતર કાઠું કામ છે.
sir 20 tharike monsun dhari noth gujarat bodar shudhi ave tevu lage che sistam mp avata nabali padi jashe
Amare ek sim ma sari pan jevo varsad thayo.
સર જી કયારે વરસાદ આવશે
Gfs last update ma positive thayu
Dwarka…Kaliyanpur ma kyare varshdi mahol banshe????
Hello sir system gujarat najik Ave ane mjo 3 phaze ma Ave to gujarat ne vadhu labh made ne ? Kemke dt.19-20 ma mjo 3 phaze ma avse aevu lage che
MJO phase 2 etle Arabian Sea
phase 3 etle Bangad ni khadi
Havey tamey j nakki karo shu kem thay !
Hu kahu MJO nu kai netho nathi raheto.
જુન ૨૧ ની જેમ ફેસ બે માં ઊંધી ચોકડી મારી mjo એ….
ગોડલ મા 10એમએમ જેવુ જાપટુ
Good afternoon sir … Sir Gaurang raninga aaje new update aapi 6e 45 minite pehla ke saurastma 19 20 21 Sara varsad ni sakyta btavi 6e nd mjo face 2 ma pn aavi gyo 6e tene lodge 16 low bnse … Aa vise tmari su prtikriya 6e ssir … Pls ans ….
19 tarikh thi badhaj leval bhej vadhi jay che to varsad ni sakiyta khari.
Jyan tamey bhej joyo tyan V arsad pan joiy shakay !
Gathia leva Kandoy ni dukane jaav and Besan joyu pan Gathiya chhe ke nahi te toe jovu padey ne !
તારીખ 21 22 ગુજરાત માં વરસાદ ની શક્યતા વધારે છે
Sir aa visal pansuriya ni aagahi ketali sachi hoy che
Hu koi Group ma nathi ke Hu te vanchi shaku
સર
જૂનાગઢ મા ધોરાજી રોડ પર 1 કલાક થી વરસાદ ચાલુ છે
Dakshin pashim bangal ma uac taiyar thayu che…. 16 ni rat athva 17 ni savar sudhi ma low bani Jay…. Sharuaat ma uac ma utar taraf gati karshe…. Tyar bad 16/17 ma low banya baad WNW tarf gati karshe…
600hpa મા ટ્રફ અને ભેજના કારણે અમારા વિસ્તાર મા રેડા ઝાપટા ચાલુ થયા આજ સવારથી એક પછી એક રેડુ ચાલુ જ છે. આવુ મારુ માનવુ છે.
600 hPa suku chhe
Nichala level jovo
Nichala etale 850 hpa ne?
850 hPa and niche
Ashok bhai++
Good morning sir..jsk..sir tamara matt mujab low na chance kyare chee…thavanu.. and second ae ke.. ecmwf model karta imd model ..sir aagal pacchal batave chee..ke sir low thay tyare ..nakki thay.. normal sir track.. ecmwf mujab j rahe ne sir..?
Low thay te pahela UAC hoy pachhi Low (2/3 divas lagshe)
સર કોલા પહેલા વીકમા કલર પુરાણો તો હવે 80% વરસાદ નું પાકુ ગણવુ
sir avati apdet ma anando to lakhajo j kem ke jetalo ave atalo pan Ghana divase avse. atale bhale bhare japta avine pan jevo thay toy saru kevay.
Je rite weather blog na worldwide rank declare thaya,aem models na top 5 rank ?
Google ne puchho etle kaink kaheshe
Menu ma badha j ramkada ni gothavan ane teni samaj aapeli j chhe,chhta pan new member hoy etle saav common prashno pan thai shake.toe eva prashno ni jo Gujarati ma Mahiti muki do to tamare varamvar typing karine reply nahi aapvo pade.direct teni link reply kari do etle solution madi jaay.
Jemke,prashn:chomasu Dhari kem jovay?
Reply: link
Ahi menu ma chhe વાતાવરણ ના પરીબળો ની સમજણ
Nilesh vaadi ni pdf? Menu ma nathi
aavu tamoye lakhel:
“Brilliant work by Nilesh vadi &Pratik pansuriya
અશોકભાઇ તમારી ઉદારતાને ધન્યવાદ,બાકી માર્કેટિંગના આ જમાનામાં પોતાના પ્લેટફોર્મ પર બીજાની માહિતિ કોણ મુકવા દે?
વાહ!! એક દિવસ એવો આવશે કે અશોકભાઈ દ્વારા તૈયાર થયેલા યુવાનો ગામડે ગામડે ને શેરીએ શેરીએ હશે.”
Te link ahi Menu ma chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
Koi pan link ma 4 thi 10 biji link hoy te jovo…. Gujarati nu Document PDF
Ok sir madi gayu_weather chart..imd monsoon onset aama te link chhe
Ahi je prakarna prashno aave chhe teni amook babato tema nathi.
Etle Ashokbhai mane lagyu ke tamare basic babato na javab mate samay na bagadvo padey.
તમારી વાત સાચી પણ ઘણા ને મારી જેમ ખોલવા ની આળસ હોય એટલે એકનો એક પ્રશ્ન રિપીટ થયા કરે.
I am currently learning English.
Predicwind.com aa nvu rmakdu
Eva toe ghana chhe APP google play ma jovo
એના મોડલો પણ. Pwg ને એક બીજું છે એવા તો ઘણા છે
Mitro cola cola na karo first week ma 1 devas mate lal ghum thase karnke system no trak 1 devas no hoy evu lage che mate upadhi karo ma sau sara vana thase
sir chomasu dhari kevi rite jovay?
Ahi ghani var kahel chhe.
IMD Bulletin vancho… tema English ma bhaley lakhel hoy pan Axis of Monsoon kyan thi kyan jaay te lakho and pachhi windy ma aa location par pavan jovo.
When will the mjo come in 3 phase ?
Please check Menu for MJO since you can follow English !
sar amare Visnagar ma vadadr to Nathi pan Chandra piras padto dekhay se to upla leval ma bhej ne karane ke Kai biju
સિસ્ટમ જેટલી વધારે લો લેટિટ્યુડ માં બનશે એટલી ગુજરાત તરફ આવવાની શક્યતા વધશે..નબળી સિસ્ટમ બનશે તો સિસ્ટમ બનવાના લોકેશનને આધારે બહોળા સરક્યુલેશન નો થોડોઘણો તો લાભ મલશે.. ચોમાસું ધરી બાબતે મારા અભ્યાસ મુજબ સર ની વેબ પર ૧-૨ દીવસમાં વિગતવાર માહિતી મુકીશ
Sar plese ans me
Sar tamne kevu lage che model jota
Varsad avse ke nahi atiyare pak Sukay che
Plese ans me
14 sudhi nu aapel chhe.
Windy ma jovo and andaj karo
સૌથી ખરાબ સ્થિતિ
સુરેન્દ્રનગર -60
અરવલ્લી -63
ગાંધીનગર -64
ગુજરાત રીજન -45
સૌરાષ્ટ્ર &કચ્છ -48
ગુજરાત -47
ગુજરાત ના બધા જિલ્લા વરસાદ ની ખેંચ અનુભવે છે. સૌરાષ્ટ્ર કચ્છ કે ઉતર ગુજરાત માં તો ઘણી વખત વરસાદ ની તંગી ઊભી થતી હોય છે પણ આ વખતે તો દક્ષિણ ગુજરાત માં ય વરસાદ નથી.
Sir aaje pavan thodo vadhi gayo che
Kyare dhimo padse
Havey aamaj raheshe 14 sudhi….1/2 divas thaya 20-30 range ma pavan thayo chhe
Chotila ma jeremer vresad salu se
Somalian jet aa vakhate nabda hoy evu laage chhe.
Amary side ma aaje saro varsad padi gyo 1&1.5 inch jevo … Ame bakat rahi gya game tya thi vadlo nikle amary baju aave tya vadlo fagi Jay… Varsh fagi no Jay to saru.
Jesar na report chhe
રેલિયા પણ વાવડ છે.
Bas 5 divas!
Sir hal ni windy update mujab ecmwf ane gfs bai model Gujarat mate positive che jo badhu barabar chale to aakha Gujarat ma varsad no saro round pako baki hari ichha
Sirji,
Chomasa darmiyan dhari ne chodine system chali sakey?
Bijo question Western Disturbance weak hoy ane BOB mathi avati System strong hoy toe WD system ne west baju aavati roki sakey?
Amuk BOB low Myanmar ke Bangladesh baju jaay chhe… kyarek
Arabian ma System hoy tene te lagu na padey.
Dhari BOB SYstem maate chhe
WD nabadu hoy and BOB System strong hoy toe System Pashchim baju avata rokay nahi pan dhimi chaley and vadhu time rahe
Thank You Sir
सर
महाराष्ट्र मे बारिष के कब चांस है
Ghadik Hindi mey… Ghadik Gujarati mey !
Low thay pachhi varo aavey
हा हा….હા હા…
Sir dhari babat 1 saval pusvo to k law kanthe thi enter thya pasi dhari no purv chhedo km jovay km k system center thi east ma to samsama pavan na hoy system landfall thya pasi.
BOB ni System na Pavano System thi Poorva baju thi India ma enter karey… Poorva chhedo System Center mathi paas thay.
Etle ke Poorva Chhedo Normal thi kyarek Dakshine hoy
Bob menas
BOB etle Bay of Bengal etle Bangad ni Khaadi
Bay of bangal
bob એટલે બંગાળની ખાડી
નાના રેડા સાલું થયા 3.pm થી
હા મેંદરડા અને સમઢિયાળા માં પણ સારો રેડો પડી ગયો
અલગ અલગ મોડેલ જોતા મારા અભ્યાસ પ્રમાણે એક ecmwf સિવાય એક પણ મોડેલ સીસ્ટમ ને ગુજરાત બાજુ બતાવતા નથી imd gfs પ્રમાણે ગઈ સીસ્ટમ ની જેમ જ 700hpa નો traf બનશે આજ ના મોડેલ જોતા આવું લાગે છે કાઈ ભૂલ હોય તો કહેજો સર
IMD GFS ECMWF nu essence nakhe chhe
જય શ્રી કૃષ્ણ…… વડીલ એક પ્રશ્નનો જવાબ જોઈએ તમારી પાસેથી કે સિસ્ટમ ટ્રેક બાબતમાં ecmwf…અને વરસાદ બાબતમાં…gfs…તો.. સિસ્ટમ વગર વરસાદ કયાથી આવે ? થોડુ આછાપાતરૂ તો નહીં દેખાતુ હોય ecmwf વાળાને ?.. વરસાદ માટે..?
Vardad UAC hoy toe, Shear zone hoy toe, Low hoy toe, Bahodu circulation ke through hoy toe, bhej yukt pavan bhagye jata hot toe ochhi matra, achanak vadank varo pavan bhj varo. Vigere
આભાર
Sr ecmwf jovu hoy to Kay rite jovay
Windy ma ECMWF pahela hoy j chhe
વીંડી વાપરી તો તેમાં પેલા બાઈ ડીફોલ્ટ ecmwf સિલેક્ટ કરેલું જ હોઈ પણ gfs કે icon જોવું હોય તો મેનુ માં જઈ સ્વથી નેસે આ ઓપ્પશન હસે જે આપને બદલાવી શકીએ. અને વિંડ લેવલ અને ભેજ એટલે કે હુયુમિડીટી સિલેક્ટ કરી જતે લેવલ ના ભેજ પવનો સીસ્ટમ જોઈ શકીએ અને સેટેલાઈટ પણ. એવું ઘણું છે. અને ટ્રોપીકલટિડ બીટ્સ વેધર યુએસ. મિટીયોલોજીક્સ. વગેરે
I m d 4 vik apdet thau se sar
Yes 4 week update thayu chhe
Ashok Sir, Aaje to savar na 10sek vage j kundalu thyu surya farte….hope for the best 🙂
તે બરફ ના કરિસ્ટલ. બરફ કણ હોઈ છે. જેના થી થાય છે. બરફ ના સ્ફટિક