17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
7/8km dur dhodhmar varsad pade che.
Je mitro ne varsad shru thay te coment karine janavjo atle thodi himat male
Comment to karvi si parntu prassidh that I nathi
Prasiddh nathi thati karan ke email address khotu chhe.
mitro ni madad lai ne email address sachu kem karay te shikho
Tyan sudhi tamari comment prasiddh nahi thay
Sir what is outgoing longwave radiation (olr) anomalies . Is it evedent for break monsoon in our area
OLR anomaly etle OLR ni Normal thi shu farak chhe te.
OLR Baspibhavan sathe connection hoy…. Jem OLR ochho tem Baspibhavan vadhu.
OLR map aapel chhe
Sir આ ભાઈ નો પ્રશ્ર્ન નો સંદર્ભ એક જેસોન nicholson નામ નાં accuweather નાં analyst નાં અનુમાન માટે છે.. તે ઓ એ tweet કરિયું છે કે olr negative anamoly ને કારણે aug end માઁ ફરીથી break monsoon થશે…
સર olr માં પ્રૃથ્વી ના ગોળા માં બધા કલર બતાવે તે શું દર્શાવે છે.
અમારે પ્રોપર દ્વારકા અને દ્વારકા જીલ્લો અને મધ્ય પશ્ચિમ કચ્છ માં જરાય બાષ્પીભવન જેવુ વાતાવરણ જ નથી.. જે આ મેપ માં પણ બતાવે છે ઠંડો પવન વાય છે …..
સર બીજું લો પ્રેશર ૨૮/૮ /માં સકીયાતા છે
Sar kalavad shitla varshad nu paman
Ketlu reshe
K m rehe 25 August sudhina thaise
Saurashtra maa 1inch
Mitro aaj no se kyay varsad ?
Sar 900hpa surface pavno ma chomasu dhari dekhai upar niche thay saake sarface pavno ma
Dekhay
Vadodara ma dhimi dhare varsad chalu thayo
Mahavev me prathna aakha Gujrat ma 5″ varsad aave eki shathe Jay bholenath
Bhai ame oan ej prarthana kariye chhiye pan varsad thay to ne?
મિત્રો પશ્વિમ સૌરાષ્ટ્ર માં અને મધ્ય સૌરાષ્ટ્ર મા આજની રાત…… શનિ. રવિ …. રાહ જોવો……… લોટરી લાગી જાય એવી શક્યતા છે
Sir wankaner ma haju ak chato pn nathi padyo 23 pachi saro round avse saurast ma
Sir.22.23 તારીખ માં 700hpa rajashthan જયપુર ઉપર બહોળું circulation ના હિસાબે ત્યાંના પવનો ગુજરાત ઉપર થી પસાર થાય છે ભેજ પણ સારો છે તો કેટલો chance રહે
3 divsh thi utar pavan thai jai bopar pachi vadra pan thai pan varse nhi,pachla varso ma jyre pan utar disha ma pavan thai adar(mandan me) thai j pan aa vakhte aevu nthi mane lage che hal bhej ghate che,
Sir1sistam 29na bane che te agotaru kevay che pan bane to saru gujrata ma je ghat che te ochi thase
સર એક સવાલ હતો કે કોઈ પણ જમીની high pressure સમુદ્રી સતહ ઉપર ભેજ ઉત્પન્ન થતો રોકી શકે કે નય?
Jo Jamin par na High Pressure vistar Dariya najik hoy toe te vistar na Dariya ni sapati par Baspibhavan ochhu thay.
Good job sir (because boiling point depends on to the pressure )
????
મુળી તાલુકા માં વરસાદ કીયારે આવ સે સર
અમરેલી ટોપ ૧૦ મા ૧ નં ૧૧૧ mm
Vamja bhai amreli vistar ma 4 inc to padi gyo have jya nathi tya jay to saru
Amreli no dhebi dem ovarfull na 2 darvaja khola aje
Sir,Bob ma navu low bane che sachu che..
Sar have varsad ne su karvo se mol mari gya se have jajo aveto siyadu mol kari
રોહિત ભાઈ વરસાદ આવશે. ચિંતા નાં કરો.
Kedi
How china stealing India’s rainfall ?
https://youtu.be/l_fZcT3xT3U
Himalaya na parvato na karane j Monsoon no labh India ne made chhe.
Tibet par pahonchta sudhi ma monsoon clouds mathi ghanu nichovay jaay chhe. Etle China e clouds par “seeding” karse
Good information bhai
Sir aaje gaj vij valo varsad thay sake
Kale matirala ma ghano padi gayo
Sir kalavad takula ma kedi aavshe varshad
21 22 23
Sir I m not able to see monsoon axis…If u can put one screen shot of that ..Then it will help several users like me…
925 hPa windy wind chart check karo…. blue color hoy te roughly Axis of Monsoon ke chomasu dhari
Sir widny ma ecmwf and gsf bey model 700. HPa ma Bhej 90% batave che.
Dt-21 and 22 ma to ketala % ganay varasad Chan’s .
Varsad jovo windy ma
સર મારી કોમેટ આવેછે
Aa aavi !
Sir.damnagar-gariyadhar-palitana aas paas koi sakyata khare varsad ni?
Ta.manavadar
Aaje amare garmi pan se ane pavanani disha badalay se.joye shu thay aagal.
COLA 2 week ma colore aavyo mitro
Sir gondal kya aria ma ave utar saurashtra. Daksin saurashtra. Purva saurasta .paschim saurashtra k madhya saurashtra naksama joine andaj nathi avto etle puchyu. Please ans sir
મધ્ય સૌરાષ્ટ્ર મા આવે
Sir પાટડી ધ્રાંગધ્રા માટે ખાસ કૉમેન્ટ આપો please
https://www.wunderground.com/forecast/in/DHRANGADHRA
Good news vatavaran ma sudharo thay che 21.22.23.ma saro varsad aavse……..aavta divaso ma new low bob ma bne che je aakha gujrat ma moto savtrik raund aave che bare medh khanga dt 2 thi 12 dt suthi
Javid bhai, tya sudhi ma ta badhay pak.. Nu save puru thay jase
Sachi vat se bhai…pan aa badha bhayu ne dwarka ane tene lagu jamnagar na vistar ni paristhiti ni khabar nathi kadach…gy sal ativrusti ma marya ane aa varse kore kora ma &ha kalavad ane jamjodhpur ma padel varsad jamnagar ma ganay jay on paper…baki lalpur na gamda ni halat bov kharab se..joyi have aagad shu thay…dhora na chara purtu varsh thy jay to saru…baki ta hari ichchha balvan
Ayare to lage che Pan gujarat aavta aavta badhu badlai jay che.
sir modalo jota banaskata kale sharu vatavaran batave che bhej pan sharo batave che to varshad ni asha rakhi sakay
Aaje pan amreli bhavnagar botad gir somnath no varo chhe.Abhyas barobar chhe ne sir ?
Sir keshod ma akhi rat zakariyo varsad kyay pani nu tipu pan bhegu na thay tevo aavyo tena badale khali 1 kalak j varasyo hot pan mota chhate hot to pan jevu thay jat.aam chhata jevo aavyo tevo tene swikaravo chhe kem ke jevo aave tevo swikarashu to saro pan aavashe j be divas ma
Sir, pashim saurashtra ma varsad avse k? Kai system ma k vatavarn ma ferfar thyo? Aya pashim no pavan se ane khulu akas se.
Sir,amare 30mm aspas varsad padyo gay kale..amari North- West ma bhare varsad padyo gangadiyo gando tur thyo,ghodapur nadima ..
Sir aa varsad sauth gujrat thi jharkhand sudhi na thorough thi padyo???
Yes
700 hPa and 600 hPa
સર અમારે પાક સુકાઈ છે હવે
To sir shu val khole Jaspal baki sinta na kar vandargravund 3 divsh div kodinar matra sari batave she…
Imd morning bulletin ma 20 to 21 gujrat mate saru kahe che.
Gujrat mate saru morbi ane Rajkot mate nahi
Avi jase umesh bhai aaj no varo che aapdo
Sir
Kal ratri no Amare Andaje 25mm varsad
Patchim saurastra mate havej Aasha che bhai pavano farta aane vatavaran bandhata var na lage આપડી પરીક્ષા સાલી રહી સે પાસ થય જાસુ તો ઈંનામ માં વરસાદ મડસૈ B pojitive patchim saurastra mate pan 21.22 Aasha che joyye kona kona bhag ma prasadi madey che..!
પશ્ચિમ સૌરાષ્ટ્ર માં થોડી ઘણી આશા હતી એ પણ હવે મરી ગઈ,ઠંડો ઠંડો પવન વાય હવે
1/2 દિવસ રાહ જોવો…
લીલીયા પંથકમાં જનરલ ચારથી પાંચ ઇંચ વરસાદ પડતા લીલીયા ની માં આવેલી દુકાનોમાં પાણી ઘુસી ગયેલા છે
Amaro varo kav jani Aavo
Mjo rivers ma kem Jay che?
MJO etle Gheli mathe ghado !
Chhella 40 divas nu MJO nu shu position hatu te jovo
http://www.gujaratweather.com/wordpress/?page_id=18620
તા જી અમરેલી
ગામ મોટા માચીયાળા
કાલ બપોર બાદ બે કલાક માં 5ઈચ વરસાદ પડો અમારે
sir amare akhirat jar mar aavyo pan khabochiyay no bharana sari jakar aave aethi pan aocho
આજે.. સુરત થી વલસાડ સુધી વધુ સંભાવના છેઃ ક્યાંક ભારે પણ પડીજાય..
18 Aug thi aaj savar sudhi no total 70mm.