Current Conditions on 24th August 2021
ટૂંકું ને ટચ – Quick Update – Reduced Rainfall Activity Over Saurashtra Gujarat & Kutch Till 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આ અઠવાડિયું વરસાદી માહોલ ઓછો રહેશે
Caution: There is a viral Social Media post attributing to my Forecast about very heavy rains from Sunday. This post is taken out of context and is from earlier years and should not be considered as current Forecast.
ચેતવણી: મારી આગાહી ના નામે સોસીયલ મીડિયા માં અતિ ભારે વરસાદ ની પોસ્ટ ફરે છે. આ પોસ્ટ આગળ ના વર્ષો ની હોય તે અત્યારની આગાહી ગણવી નહિ.
Some Pages of IMD Evening Bulletin Dated 24th August 2021
IMD_Evening_240821
24 ઓગસ્ટ 2021 વાતાવરણ ની પરિસ્થિતિ:
હાલ કોઈ સારી અસરકર્તા સિસ્ટમ નથી.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 24th to 29th August 2021
Rainfall activity will be less over most areas of Saurashtra & Kutch with Isolated showers/rain on some days during the period. South Gujarat can get more quantum than rest of Gujarat, Saurashtra & Kutch. Conditions expected to improve for rain around 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તાર માં વાદળ તડકો મિક્ક્ષ વાતાવરણ રહેશે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના સિમિત વિસ્તરો માં ઝાપટા/વરસાદ કોઈ કોઈ દિવસ. દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ થી વધુ રહેશે. તારીખ 29 ઓગસ્ટ આસપાસ વરસાદ માટે વાતાવરણ ફરી સુધરશે.
ખેડુતો સાતમ આઠમ કરો ધૂમ ધામ થી આનંદો ધન્યવાદ સર નવી અને જોરદાર અપડેટ બદલ
Sir aagahi ma n.g mate thodi chokhvat karjo m.p r.j border ni thodi chokhvat karjo
Good news
Jay dvarkadhish
Vah “sahab” vah
1 to 6+ inch
Sir tamari agahi avi gy akila ma chhe e, saurastra mate sari agahi chhe
Chotila ma kevo adaj ganvo sir
Thanks for new updet
Sir. Have a ‘tuku ne Tach’ ne ‘anando’ Kari nakho Karan ke bov lamba samay psi pak ne pan thay evo raund avi rahyo se etle. Bhare Varsad vala vistar ocha Hase pn pan thay Jay eva vistar vadhare lage se Etle have tamari mohar Mari dyo
સર જોતાં આવડે સે સારૂ જ સે ગુજરાત માટે પણ તમારી સય સિક્કા વગર અઘામુ લાગે સે હરખ વધારે સે એટ્લે અહક થાય સ્વાભાવિક સે
જય શ્રી ક્રિષ્ના
અશોકભાઈ અકિલા મા આપની આગાહી આવીગઈ ????
સર આતો વડિલો વાતુકરતાતા એટલે એમજ તમને જરાક પુયસુ બાકિતો દ્વવારકા વોરો કરે એમથાય બાકિતો મગફળિ નાઓકસીજન પુરુ થાવા આયવુ હવે બહકા ભરેસે ઞફળિ સર તમેહવે આનંદ નીવાત કરો
અકિલા માં સર ની આગાહી આવી ગઈ છે આનંદો
Sir Ecmfw ane GEM aek modal che ke alg che
Alag
Sara samachar avi gya che akila ma thank you sie
સર.. સારા સમાચાર.. અકિલા ની અપડેટ વાંચી.. આનંદ થયો.. તમારી વેબ પર આવી જાય એટલે તમારી સહી થઇ ગણાય.. આભાર
Akila ma aapni navi update aavi gai che.।।
Bas ema utter gujarat mate સ્પષ્ટ જણાવ્યુ નથી, એમા એવુ કહ્યુ che ke kacha લાગુ utter गुजरात मा pan idar, sabarkantha vistar માટે shu લાગુ પડે.। E જણાવો please.।
સર તમે અકિલા માં આગાહી આપી દિધી છે
તારીખ.31થી 6 ની
Sir update ma aanando jarur lakhjo akila ma update aavi gai chhe Shubh samachar thanks thanks a lot
Apdet aavi gay che akila nwuz ma. Subha samacar
સર વિન્ડી ecmwf ની સિસ્ટમ ટ્રેક પ્રમાણે તો પશ્ચિમ સૌરાષ્ટ માં બાકી રહેલી ખાધ પુરી કરી દેશે એવું લાગે સે
સાહેબ અકિલા માં આગાહી આપી? હેડિંગ માં ટાઈપ મિસ્ટિક છે
30 થી 5 તારીખ સુધી માં
સર આ સિસ્ટમ થી સૌરાષ્ટ માં મોરબી બાજુ લાભ મળશે
વાહ સરજી શું ટાઈટલ મૂક્યું !
” શ્રી કૃષ્ણના જન્મ ના વધામણાં બાદ વરસાદ નો નવો રાઉન્ડ ” — આભાર નવી અપડેટ બદલ
સર ની મહોર લાગે એટલી વાર છે
Low મજબૂત હસે કે નબળુ તે કેમ ખબર પડે..ભેજ ઓછો હોય તો નબળુ ગણવું.કે pressure jovanu.pressure કેટલું હોય તો મજબૂત ગણવું અને કેટલું હોય તો નબળુ ગણવું.low નબળુ કે મજબૂત નો વરસાદ ની માત્રા માં શું ફરા પડે
IMD mid day bulletin ma Saurashtra- kauch mate sara samachar Che..30th thi Saurashtra-kauch ma thunderstorm activity chalu thay jay ne..1 sept ma heavy to very heavy rainfall nu kidhu Che..
Sar sistamne ante sayklon nade ke na nade
Sir ecmwf namatu aaptu nathi and gsf update thatu nathi gsf and time ma khotkay vadhare… ?
Meteologix ma jovo GFS
Sir.have.bhjai.tiyar.tha.ke.kacha.chhe
.
મહેશ.ભાઇ.તમે.દરેક.શબ્દો.વચ્ચે.આ.રીતે.પુણૅ વિરામ ના મુકો
( વાંચવામાં તકલીફ પડે છે માટે આ રીતે લખો)
સર એક સવાલ હતો કે ગઈ સીસ્ટમ ની સામે જે એન્ટી સાયક્લોન હતું તે રાજસ્થાન ના પશ્ચિમ ભાગ ની ઉપર હતું આં વખતે તે રાજસ્થાન ના ઉપર ના ભાગ માં એટલે કે પંજાબ ની આસ પાસ સે તો તેના કારણે તો ecmwf આં સીસ્ટમ ને અરબી સમુદ્રમાં નય ઉતારતુ હોય ને આવું બની શકે?
System ne dhari nu jova nu hoy
તો તો ધરી ને અને એન્ટી સાયક્લોનિક કાઈ લેવા દેવા ખરું કે નય મતલબ નીચી કે ઉચી કાઈ પણ પ્રક્રિયા માં આં ભાગ ભજવી સકે કે નહિ
Location par hoy Anticyclone na
સર હવે વરસાદ આવવામા ખાલી તમારા સિક્કાની જરુર છે, ક્યારે સિક્કો મારો છો ?
છેલ્લે એક જ નડશે જો નડશે તો.. એ છે anti cyclone ..jo e nai nade to sab salamat hai..
Cola માની ગયુ..પણwindy gfs હજુ કૉપ ભવનમા છે
જયશ્રીકૃષ્ણ જેઠાભાઈ આ GFS ને સાતમના ટાઢા થેપલા ખાઈને પેટમાં દુ:ખતુ હોય એવું લાગે છે એને સોડા લેમન પાવી જોસે’ જોઇએ હવે એક બે દીવસમાં દુ:ખાવો કેવોક ઓછો થાય છે. હા, હા, હા,
સર વરસાદ ની માત્રા કરતા વીસ્તાર ની માત્ર મહત્વની છે વરસાદ તો એટલો તો થવાનોજ છે 10% વરસાદ ઓછો હોયતો ચાલે પણ 10% વિસ્તાર રયજાય તો મુશ્કેલ છે
Kharekhar kheduto na dukhni vat karo chho.thanks
Best thinking
gujrat upar system avti hoy tyare anti cyclon nde pachhu nade chhe
Tropical tidbit -GFS positive thayu gujarat mate dt 31 and 1 sep ma.
કોલા રંગ બદલી રહયું છે સર આશા રાખીએ આ અપડેટ માં આનંદો શબ્દ આવે
sir aa GFS ae godade chadavanuj kam kare 6 2 lo ke uac hoy to ae varefere aek moto round kari banene 1 karidye 6 ghanivar mark karyu achi badli nakhe 6e.
Good morning sir
Setelit image ma je vadalo dekhay chhe teni disha change thay chhe 4/5 divas ma pahela teni disha Tibet baju hati. So good news for Gujrat ?
જેમ જેમ લો-પ્રેશર નજીક આવશે તેમ તેમ તમારી સાઇટ પર ટ્રાફિક જામ થતું જશે આજ થી જ સાઇટ લોડ લે છે
તમારા ચાહકો નું લિસ્ટ ઘણું લાબું છે
Sir have bhajiya no ghanvo nakho
Sir, amara jodiya taluka ma વરસાદ કયારે આવશે.
કાનૂડો પ્રથમ વખત ગોકુળ પધારે ત્યાર બાદ
Hello sir … Sir IMD low presser declaire kryu 6e to 29th aug… thiii Saurashtra ma varsad na chance khra ….
Sir have aa tukune tach lambu lah kedi these
Ashok Sir, Garmi vdhva mandi che 1 2 di thi rate ane divse bhi ane modelo na btavya pramane varsad jo 1kdum najik ma j hoy to this is good sign 🙂
Sir sistam saurastra uper avi ne dipresan ma fervase?
Gfs pan positive thayu cola ma positive batave che cola and wind gfs ma jajo tafavat nathi hoto lagbhag same j hoy che
6 tarikhe bob ma pachu law banne che…
અત્યારે 500 જણા ની જાન માંડવે આવી છે તેનુ જમવાનુ તૈયાર કરવાનુ હોય પછી કેવળી જાન આવે એ પછી