11th September 2021
Relay Low Pressure System From Bay Of Bengal Expected To Give Beneficial Rain For Saurashtra, Kutch & Gujarat – 13th To 18th September 2021
બંગાળ ની ખાડી ની રિલે લો પ્રેસર સિસ્ટમ થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદી ફાયદા ની શક્યતા તારીખ 13 થી 18 સપ્ટેમ્બર 2021
Current Weather Conditions:
The Low Pressure Area over Eastcentral & adjoining Northeast Bay of Bengal now lies over Central & adjoining North Bay of Bengal with Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move Northwestwards and concentrate into a Depression over Northwest Bay of Bengal off North Odisha-West Bengal coasts during next 48 hours. Then It is very likely to move West-Northwestwards across North Odisha and North Chhattisgarh
during subsequent 2-3 days.
The Low Pressure Area over East Rajasthan & neighborhood with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height persists.
The monsoon trough at mean sea level now passes through Jaisalmer, center of Low Pressure Area over East Rajasthan & neighborhood, Nowgong, Pendra Road, Sambalpur, Puri and thence Southeastwards to the center of Low Pressure Area over Central & adjoining North Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The trough from Northeast Arabian Sea to Eastcentral Bay of Bengal across Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Odisha extending between between 1.5 km & 7.6 km above mean sea level tilting Southwards with height persists.
The Western Disturbance as a trough in Mid-tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 64°E to the North of Lat. 32°N persists.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 11th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 13th to 18th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Beneficial rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 13th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 13 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફાયદાકારક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 13 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે મધ્ય અને લાગુ નોર્થ બંગાળ ની ખાડી પર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 48 કલાક માં આ સિસ્ટમ ડિપ્રેસન માં ફેરવાશે, નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ કિનારા નજીક. ત્યાર બાદ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે નોર્થ ઓડિશા અને નોર્થ છતીશગઢ પર થી ત્યાર બાદ ના 2-3 દિવસ માં.
પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો પર હજુ લો પ્રેસર છે અને તેનું યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી સી લેવલ પાર જેસલમેર, રાજસ્થાન વાળું લો, નાવગાવ, પેન્દ્ર, પુરી, બંગાળ ની ખાડી વાળું લો સુધી લંબાય છે.
નોર્થઇસ્ટ અરબી સમુદ્ર થી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી એક ટ્રફ 1.5 કિમિ થી 7.6 કિમિ ના લેવલ માં છે જે ગુજરાત, રાજસ્થાન, એમ.પી., છતીશગઢ, ઓડિશા પરથી પસાર થાય છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
આજે છાપા ની આગાહી નથી – No Forecast given to News Paper today.
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
વાહ સર મજા કરાવી દીધી વરસાદે અને તમારી નવી આગાહી એ.
Akhi rat thi varsad chalu kyarek dhimo to kyarek full. Haji pan chalu j 6e. Andaje 8 thi 9 inch varsad hase have pani ni samsya dur thy jase.
Ratri na 12:00 vagya pachi vijadi na kadaka bhadaka sathe dhodhmar Varsad chalu thayo che atyare 07:45 am vagya che haju pan dhodhmar varsad chalu che.
Gamni nadima aakhi rat pani chalu ne chalu rahyu che.
A ronak bhai tamare kai nadi ma pani aave fofal ma
Na Na Pravin Bhai aa to chibhda gamni local nadini vat che.
Good Morning Sir, Rat na 12 thi avirat varsad chalu chhe haju pan chalu j chhe andaje 8 inch uper hase.
Dondi ma pur aaviyu ke nai ??
Aavi gayu
Dt 12/9/21 7:00 am thi
Dt13/9/21 7:00 am sudhi total 9.5 inch
Kalavad talukanu satiya gam
Good
Sir Rajkot ma Ratre 12:30 e chalu thayel varsad akhi rat ubho nathi ryo… kyarek dhimo kyarek bov fast.. andajit ketla mm hase??
97 mm savar na 4.00 sudhi
Sir Upleta ma ketlo thyo hase
Rainfall figure update thai gaya chhe.
click karo – Click here
Vaah
Aaj rat na varsad ma central and west zone na ankada ma moto tafavat
1 am thi shalu she 7:30 am sudhi no varsad aandaje 7″ 8″ hoy tevo.
Kalawad 147 mm Savar na 4.00 vagya sudhi and pachhi vadharano
Sir Lodhika no ketli hase andaje
7:30 am pasi to full speed pakdi lidhi she.
Sir. Amara jasdan. Vishtar sav ocho varshad. Se. To chans. Se
Saro varsad chalu
Nayre2dam overflo
All Gujarat ma saaro varsad thay ej god’s pase inc6a
We all regular visitors of this site should felicitate great weather guru Mr. Ashokbhai at Rajkot with his kind permission for his selfless services to Gujarat perticularly FARMERS.
સર અમારે કેશોદ ના પિપળી બાવાની મા રાતનો ૨થી ૨॥ ઇચ જેવો વરસાદ થયો હજુપણ ચાલુસે વરસાદ સર તમે અમને વરસાદ ની આગાહી કરો અમે તમને અમારા એરિયાની માત્રા જાણ કરીયે ખુબ ખુબ આભાર તમારો સર મારી કોમેડ તમારા સુધી પહોચતી હોયતો જવાબ આપસો..જયશ્રી કૃષ્ણ ..સર આભાર..
Thordi ma ratna 1vagya savar na 5 vagya sudhi sambela dhar varsad padiyo
Hal dhimi dhare chalu 6
lunivav ta.gondal chhaparvadi 1 dem ovarflo ratre bhare varsad padyo 4.5 inch haju chalu chhe midiyam kate
Sir akhi rat varsad, kyarek dhimo kyarek full. Sir ratno varsad lagbhag badhi jgya ye hato.
Falla gama no kankavati dem overflow thay gayo.
Gai rat thi atyar sudhino 40mm
Moti tanki rajkot
40 mm? Vadhare hase
Rajkot 97 mm Savar na 4.00 sudhi. Tyar baad vadharano.
Moti Banugar ma jalbanbakar…ratri na 2.00am to7.00am ..14 inch varsad..dt. 13.09.2021
જય માતાજી સર અમારે ધોરાજી તાલુકામા આજે રાત્રે ૩,૧૫ મીનેટે ધોધમાર વરસાદ ચાલુ થયો છે અંદાજે ૫ ૬ ઈંચ પડીયો છે હજી ચાલુ છે
Ratno 4 thi 5 inch vasad andaje
Haju chalu chhe
Good news sirji
Ahmedabad ma dodhmar varsad
Kadaka bhdaka jode
2 kalak thi chalu
Ratre 12 vagya aaspas bhi pdyo to
રંગીલા રાજકોટ ને મેઘરાજા એ રાત થી રંગ માં રંગીયા સર મજા કરાવી રાજકોટવાસીઓને અત્યારે સવાર 5 30 થી જોરદાર ચાલુ
સર&મિત્રો આખીરાત વરસાદ ચાલુ છે અમારે ક્યારેક ધીમો ક્યારેક મીડીયમ ક્યારેક ભારે,,અત્યારે પણ ધીમીધારે ચાલુ છે,,રાતે ગાજવીજ હતી અમુક સમયે,,,
અમારે ધ્રોલમાં રાત્રી 8:00 pm થી અત્યાર સુધીમાં ૫.૫ઇંચ વરસાદ વરસ્યો
Congratulations sir! Friends it a matter of confidence. Last day of forecast period proved it. Heavy rain in Junagadh this night.
Namste sar aje akhirat varsad pdyo haju panchhalu chhe Pani ni samsya aje dur Kari didhi
Vah sir amare jam kandorana ni aaju baju bahu saro varsad padyo aaj rat no
ધ્રોલ તાલુકા ના જાબીડા મા ફુલ વરસાદ
રાત્રી દરમ્યાન 4થી 5ઇંચ વરસાદ અંદાજે
Jsk sir. Mehulo pet bharine het varsave che. Upleta taluko, Bhayavadar
Jsk sir 6 thi 6 kntinyu
Sir jamnagar n Rajkot Aaju baju je aa thunder clouds haju ketalo time rese ?
Jamnagar ma kal sanj thi stormy weather che. Lightening bhu j che. First time in season Jamnagar ma whole night varsad rahyo che e pan stormy weather sathe. Pavan Bahu che.
Sir Rajkot MA to aakhi rat bhukka khadhya n atyare pan haju lashes chge sir as Kai system no rain chhe n may be imd lightening khotkanu lage chhe
સર અમારે ઉંડ ડેમ ૧ ઓવરફલો રાતના અગયાર થી સવાર ના છ વાગ્યા સુધી ભારે ચાલું
Gm sir n frnds
Akhi rst satat n ekdm saro varsad che.. atlo cntnu a season ma pehli var sayad
Sir amarey aakhi rant atibharey varsad theyo haju chuluj che.. haju ketla dives versad chalu rehsey..
Again rain started at university road rajkot
જુનાગઢ માં આખી રાત જોરદાર વરસાદ વરસ્યો છે , હજુ પણ ગાજ વીજ સાથે ચાલુ જ છે.
મિત્રો જોરદાર વરસાદ છે મોજ ડેમ બાજુ તો જણાવજો આમારે ડુમિયાણી આખી રાત્રી દરમીયાન વરસાદ વરસીરહ્યોછે
Aa system ma agahi samay ma aa j ni rat saurashtra mate sari gay hoy evu dekhay se
Sir
Gm. Jsk.
Aa sal arbi samudr ma koy system kem bani j nay?
Have agal na samay ma banse k nay .
Badha keta hoy k chomasu puru thay te pela ek var to arbi ma system bane j .. ans apjo . Moj padi jay evi
Arabian ma Chomasa pahela and pachhi system baney
Thx. Sir
ભારે થી અતિભારે વરસાદ વડોદરા ,પોર,કરજણ અને તેની આજબાજુના વિસ્તાર ચાલુ છે, હું અત્યારે ત્યાંથી સાપુતારા જવા માટે નીકળ્યો છું
South Vadodara ma yes bhukha kadhya che akhi raat madya Gujarat na ghanna centre ma bhaare varsaad thyu hse pan maare noth Vadodara baju 10 -15mm hse.
Aliabada 15 inch +++ last 24 hour
Sir aliabada dist taluko jamnagar 2 am thi 5 am sudhi ma andajit 8 inch jevo ati bhare varsad PADI rahyo Che
Varsad nu roudra swarup jova madyu aje
Ratrina 11 thi savarna 5 sudhino 200 mm thi vadhare varsad. Haju avirat chalu chhe.dt. 12 no divas no 75mm
Total 250 mmm thi vadhu.
Wah….
Aje ratna 12 pchi saro varsad
Gam tadav bharay jay tevi asha
નમસ્કાર સર, આજે સાંજ થી કન્ટીન્યુ ચાલુ જ છે વરસાદ મધ્યમ ભારે,અતીશય ગાજવીજ સાથે આવો નજારો બે ત્રણ વર્ષે જોવા મડે છે,આ લખું છું ત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે.ખુબ ખુબ આભાર સર આ વર્ષ નો અમારે ૪૦ ઈંચ પ્લસ થય ગયો વરસાદ.
હાડાટોડા ધ્રોલ માં રાતે 12 પછી થી ધોધમાર વરસાદ શરૂ હજી ધીમી ધારે ચાલુ છે વીજળી ના કડાકા ભડાકા સાથે
ટોપ ગેર મા વરસાદ ચાલુ ધોધમાર 2.45 થી 4 વાગ્યા સુધી.