8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
મોરબી થી માળીયા વચ્ચે 5:00 વાગ્યા થી ચાલુ અતિયારે ફુલ સ્પીડ પકડી 7:30 થી
Sir
Sanj thi Atyar sudhi ma Andaje 90mm
Varsad.Aakhi rat kyarek dhimo kyarek full varsad. Atyare dhimo chalu chhe.
તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા
ગય રાત નો સાંજે 2થીસવારે 6 વાગ્યે સુધી વરસાદ
અડધાં નો અડધો ઈંચ વરસાદ હતો ટહ ટહ વરસાદ હતો
12mmજેવો
Addha nu addho etle paa thay !
Morbi ma pan veli savarthi ek dharo avirat varsad chalu j he
Bhai koy keso ke sher zone,trough,ટ્રફ aa 3vastu kevi rite jovay windy ma plz yar
koi Mitro madad kari shakey.
Sir tame to madad karo bija koy no kare to kay nahi tame to koyo
૧૨/૦૭/૨૨ રાજકોટ
☔☔☔☔☔☔☔☔☔☔☔☔☔☔☔
રાત્રી ના ૧૨:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી ના વરસાદ ના આંકડા
Central zone: ૧૫૪ mm
East zone: ૧૩૭ mm
West zone: ૧૧૯ mm
Sir have tame j rainfall data update Kari do atle Rajkot no khyal aavi jay
Update thaya aakada
Rajkot 91 mm As per Gujarat Government S.E.O.C.
IMD 119 mm till 05.30 am. ( IMD official 08.30 am sudhi nu ganay…etle haju vaar chhe)
Rajkot Rain. 12/07/22.
From 12 am to 7 am
Central Zone 154 mm
East Zone 137 mm
West Zone 119 mm.
Sir aiya comment ma vachyu ke rajkot, jamnagar badhey rat thi savar varsad che. Pan IMD satellite savar 6.25 am ni image ma vadad nathi dekhata. Em kem.
Vadad hoy
Kada vadad hova jaruri nathi
Savare 5.30 thi gandhidham adipur ma dhodhmar varsad. Haji chalu.
આખી રાત વરસાદ ચાલુ રહ્યો અત્યારે પણ ચાલુ છે ક્યારેક ધીમો તો ક્યારેક ફુલ તળાવો ફુલ થઈ ગયા સોસાયટીમાં પાણી ભરેલા છે
ગોધરામાં રાતના ૧૦વાગ્યા સુધી માં આશરે ૧૮૫mm વરસાદ..સવાર નાં ૫ વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો…
Aakhi Rat medium varsad chalu rahyo and vehli savarthi full speed maa
Aakhre aaturta no ant aavyo!!
Good
Tamre side ochho hato ne have jene na hoy te 2 3 divas ma saro thay jay aevi asha chhe
Rajkot rain since night 9 pm to morning 6 am as per RMC
East zone 101 mm
Central zone 99 mm
West zone 77 mm
૧૨/૦૭/૨૨ રાજકોટ
☔☔☔☔☔☔☔☔☔☔☔☔☔☔☔
રાત્રી ના ૧૨:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી ના વરસાદ ના આંકડા
Central zone: 88 mm
East zone: 47 mm
West zone:70 mm
હજી પણ ધીમો ફુલ વરસાદ ચાલુજ છે
Rajkot ma anradhar varsad
Jamnagar ma ratre 10 vagya thi light to moderate rain chalu che. Still continue.
Rajkot 5:00 am thi twenty/twenty
Target-Bodeli Chota udepur
Rajkot 3:00 am dhodhamar
Su varsad pde che atyre apde aai Rajkot…20 inch hto varsad eni yadd apave evi speed ee vrse che atyre full force ma…Moj pdi gai
સર
12/07/22
ઢસા વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ 1.30am. થી નેવાધારૂ …..
સાહેબ રાતના 10 થી ધીમો ફાસ્ટ , તહતહ વરસાદ ચાલુ છે , મેઘલી રાત હોય એટલે મને પણ આપની જેમ ઊંઘ ના આવે…
1am thi dhimi dhre varsad chalu6
Sir dhrol ma 11.30 pm thi varsad chalu che.saro evo pade se.atyare 1 am vagye pan chalu chhe.
આજે સાંજે સાત વાગ્યા થી સાડા આઠ વાગ્યા સુધી (દોઢ કલાક) નો ધોધમાર વરસાદ વરસ્યો પછી ધીમે ધીમે હાલમાં વરસી રહ્યો છે….
Sir
Tough na lidhe
North Gujarat ne have next 4 days ma saro varsad malse, right sir ?
Dhari ni vat karo chho ne ?
Ke bahodu Circulation 700 hPa ?
Yes sir
Dhari
Saheb have toa thaki gaya ho આ ટહ ટહ amreli-bhavnagar vala.
Falla kankavati dem ni mahiti hoy to koi mitro pase to apjo
Savar sudhi ma over flow bhai
ફરી થી સ્ટાર્ટ થયો 15 મિનીટ થી ધોધમાર વરસે છે
Mobile Chenj karyo ama Mari e i Chenj Thai gay. My misstic
જે મિત્રો સર, વરસાદ કયારે કયારે આવશે અથવા ઝરમર ઝરમર જ આવે છે એમ પુછી પુછી ને સર ને થકવે છે ઈ મિત્રો ૧૬-૧૭ તારીખ પછી હાથ જોડીને કહેશે કે સર હવે વરાપ કયારે દેશે, વરાપ કયારે દેશે
ame nahi kaiye gaya varshe na tarsya siye
Sir systam no badho varsad to dariya ma padi jay avu lage che modal jota
Rajkot ma 15 minutes thi saro varsad raiya road
Rajkot ma dhimidhare calu Vjjadi pan thai6e pavn6e
Vijadi thay chhe ?
Ys
રામાપીર ચોકડી રાજકોટ જોરદાર વરસાદ ચાલુ થયો
ઉત્તર ગુજરાત ભારે અવાશે?
Dear sir,
Rajkot ma varsad sharu
ગોધરા માં ૪ કલાક ની ધુઆધર બેટિંગ પછી એકદમ ધિમો થયો છે અત્યારે.. સાંચા આકડા તો કાલે સવારે જ ખબર પડે
Sir amare varasad chalu thyo te divas no roj aave Che.
Pan ek joradar 2 kalak aavi jay to maja aavi jay.
Agahi samay ma avi jase sir?
Vadodara ma pan constant varsad chalu che ek sarkho padya kare che pawan sathe dhime dhime jor vadhi rahyu che
Yes jordaar ak aj speed ma che thodi vadyu che
ધીમી ધારે શરૂ છે અત્યારે
સર અને કોઈ મિત્રો પાસે આંબા ની કલમ અને નર્સરી બાબત ની જાણકારી હોય તો કહેજો
સાવર કુંડલા તાલુકાના ઠવી – વિરડી ગામ વયા જાવ
Nursery nu nam apo bhai
Sir uttar gujarat ma varsad kyare aavse
Vijapur, Dantiwada, Bhabhar aa badha kyan aavya ?
Sir, jamnagar talukana dhutarpar gamma darroj jarmar-jarmar j varsad ave 6e to sir have jordar varsad kyare avse? & haju khetar bara pani pan nathi nikadya. Sir bor -kuva bhrai tevo varsad kyare thase amare??
30મિનીટ સારો વરસાદ પડયો ટ્રેલર સારું બતાવે છે પિક્ચર કેવું આવે આવતા દિવસો મા હિટ કે સુપર હીટ.
સર 14/15 તારિખ મા કાયક અલગ જ દેખાઈ સે આવુ બોવ ઓછું જોવા મળે અલગ અલગ આટલા બધા uac
Atala badha UAC kyan joya ?
સર 700hpa એક અરબ મા અને એક બંગાળ વાળુ લખવામાં કાય ફેર પડી ગયો કે સુ સર મારે
700 hpa Jove che bhai windy ma j bahodu circulation batabe che, tema GFS,ecwmf bey modal batave che
Hahaha
Is godhra going to be next bodeli or ahemdabad…fingers crossed…its torrential rain…
Aje amare bharuch ma saro varsad pdyo hji chalu 6
Heavy rain in godhra since last 2 hours…
Sayla.s.nagar 30 minit thi saro varsad.sir wonder ground ma sayla tipe kari to Rajasthan nu batave che. Amaru sayla add karva vinanti.
Tamare MULI na varsad thi aasharo karvo.
Tamaru gaam nahi med padey.
Ok thank you sir