5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
આભાર પ્રતિક ભાઇ ❤❤
Atyare zaptu hatu.
Sir ji 3 diwas thi dwarka sudhi varsaad aave che pan amare 20km dur bilkul varsaad nthi , ane atayant bafaaro che , bas have dwarkadhish na aashirwad thai jay. gai kal ratre jabardast dense clouds pan hta pan chhanto pan nahi , aahak thai rahyu che toh jignasha vas puchva jai rahyo chu k have 2diwasa ma ketli skyata hju ,, yogy lage toh jawab aapso thanks
Uchat jeev na rakho etle parinam madey.
Thank you sir ji
Climate change thi des na hvaman age schot aagahi thy skti nathi 2025 shuthi ma aagahi Krvani technology vhdhu schot thàse MRUTYUJAY MHAPATRA (Sandesh newspapers)
Climate change Karodo varsh thi thay chhe and thashe. Kudarat passey manvi parmar chhe.
Aagahi sachot nathi thati enu bahanu Climate change chhe te vaat sathe hu shamat nathi.
16મી અને 18મી સદીમાં પણ ભયંકર દુષ્કાળ પડેલા છે.ત્યારે ક્યા કોઈ ઉદ્યોગો કે પ્રદુષણ હતું.ક્લાયમેન્ટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ એ બધુ કુદરતને પહોંચી ના શકાય એટલે એના પરનો દોષનો ટોપલો છે
સરકારી એજન્સી તાજી સચોટ આગાહી ન આપવા પાછળ કામચોરી, લાલિયાવાડી, ને ટાંચા સાધનો કારણભૂત છે. પછી ઓળીયો- ધોળિયો આવે કલાઈમેટ ચેન્જ ઉપર.
A galat che mausam koi nu che ni jo khyi ne badalayi jaaye che. Etla maate IMD diwas ni atli badhi bulletin aape che. Nana ma nanu paribal pan motu kaam kri jaaye che. IMD forecast kre che evu ni khetu ke avu 100% thse. Dar minute ma hu a lakhu chu atyaare pan mausam ma eva fer badal thata hoye che je forecast models dar minute upadate ni kri ske avu krvu hoye toh khabar ni ketla billion dollar nu budget joiye.
2025 shuthi ma aagahi Krvani technology vhdhu schot thàse avu khe che imd chef bake sir ni mehnat thi aapna ma thi pn Dhna mitro tyaar thyel che weather station vagar
bhai pahla Bob mathi low pressure avta nata have Gujarat ma Vadhu Ava Mandya se
Majak: Pahela na jamana ma Bangad ni khadi ni System ne rubaru maal lai ne Gujarat sudhi avavu padtu hatu. Dhari par chaline !
Havey toe jamano zadapi thayo..Work from Home thayu and Online transfer thi Bangad baju na maal ne Gujarat sudhi pahonchadey chhe.
Haha
Porbandar City ma fari full tadko and bafaro..
Gai ratri no 21 mm varsad thayo.
Hi sir.amare ratre dramiyan 40mm varsad padiyo.baki aju baju gamoma 70mm.baki thundar Strom bhaynkar hatu.
ગુડ મોર્નિંગ સર, દાહોદમાં છેલ્લા બે દિવસથી અત્યંત ભિષણ બફારો થતો હતો અને પવન સાવ નહોતો, જેના પરિણામે આજે રાત્રે 1 વાગ્યા થી સવારનાં 7:45 વાગ્યા સુધી અમારે 100 mm(4 ઈંચ) કે તેથી વધુ વરસાદ પડ્યો છે, છેલ્લા 6 કલાક થી સતત વરસાદ અને ભારે ગાજવીજ થી જોરદાર વરસાદ પડ્યો. હાલ બંધ થયો છે અને વાતાવરણ ખુલ્લું થાય છે. આ સિઝન નો સૌથી શાનદાર વરસાદ પડ્યો, રાત્રી 1 વાગ્યા થી જાગી રહ્યો છું ફકત વરસાદને નિહાળવા માટે. પવનની દિશા ગય કાલ થી ઉતર પશ્રિમ થય ગય છે અને આજે ઉતર દિશા થી પવન વાય છે.. રાત્રે વરસાદ પડયો ત્યારે પવન… Read more »
હા…દાહોદ ની ટકાવારી ઓછી હતી…ચાલો આ રાઊન્ડ માં સુધરી જાય તેવી આશા.
Vadodara ma gai kaal raat thi chaanta chutti chalu che ane gai kaal sudhi pawan Northeast no hato etle aa pawan varsad mate anukul noto ane aaj thi varsadi vatavaran bandhai rahyu che ane pawan pan Southwest no thase etle saro varsad thai sake che aavta diwaso ma
Kaale raatre thoda thi chuki gya dhahod na vadalo avta avta rhi gya Vadodara upar.
Sachi vaat che pan aje evu vatavaran bandhayu che Vadodara upar etle kasu kehvay nai
કાલ બપોર પસી થી આજ સવાર સુધીમાં શિવરાજગઢમા દોઢ ઇંચ વરસાદ.
IMD મોર્નિંગ બુલેટિન મુજબ
ચોમાસું ધરી હાલ નલિયા, અમદાવાદ, ઈન્દોર, જબલપુર, પેન્દ્રા રોડ, ઓડિશા માથી પસાર થઈ ને વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર આંદામાન સમુદ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 સુધી વિસ્તરે છે.
Haal ni parishtiti pramane windy ma joiae to GFS model ma Arab ma low bnel che tena karne 850 hpa ni dhari vadhu daxin jhukav aavyo bangal vali system sathe …aetle varsad dariyaa ma vadhu thai rhyo che.. Mumbai ma bhare varsad che ……maru anuman che aa.
Chomasau dhari Gujarat Rajya mathi paas thay chhe. 925 hPa
Dhari 850 hPa sudhi thai jashe.
GFS 850 hpa ma
સર રાતે 9 વાગે જોરદાર એક રેડો આવિયો જય શ્રી કૃષ્ણ
Dahod, mahisagar ane panchmahal vada bhaiyo ratre kevu hatu varsad?
Dahod 83 mm
Upleta top ma 99 mm.
Ha sir kale Saro varsad aavi gayo
ઉપલેટાના તલંગણા ગામમાં 8 ઇંચ હતો
Panchmahal in ma khas nathi
Central India ma system mate high way banavi didho bob to arabi !!!
Sir, jamnagar gramiy no varo darek var rahi jai chhe, ke ochho varsad ave chhe aa vakhate pan avu thai tem lage chhe.
તા.જી.અમરેલી
ગામ. મોટા માચિયાળા
ગય રાત નાં કડાકાભડાકા સાથે ડોઢ ઈંચ વરસાદ થયો 1.5 ઈંચ
Satellite image showing Dense clouding over east central
But no rain and very uncomfortable atmosphere
So true
Hi Sir,
It seems this much expected system is fizzling out of steam. System seems to be weakening soon & only 50-50 chance of good rains in gandhinagar.
Till date Gandhinagar city has received only 47 per cent of seasons target.
It seems difficult to achieve its target in remaining half of the season. What is your observation for gandhinagar?
Clouds moving away does not mean System has fizzled. Cloud develop in few hours.
This is a three four days event. Different locations get rain depending on the Shear zone winds.
Gujarati prashna: Gandhinagar ma varsad avey tevu nathi lagtu. amare bahu ghat rahe tevu lage chhe.
Gujarati Jawab: System na vadad jata rahe etle System nabadi padi tem na hoy. Shear zone ma vadad nava bata jaay and Varsad nakhye jaay alag alag location ma shear zone na location aadharit.
Akadam khara gurugi ho ketli mehanat Kare se.
Guruji: khara (khijay teva) ke kharaa(sachaa) !
Guruji : sachaa chhe bov j dhiraj vala chhe . 100 % paripakva chhe .
Jay gurudev .
Sir . Atyare 1 vagye jasdan ma ratri jevu andharu thayu chhe. varsad chalu thay gayo gajvij sathe .
Sacha
આજે માણાવદર વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
સર તમારી આગાહી પ્રમાણે વરસાદ આજે રાત્રે થી ચાલુ થાય એવું લાગે છે જોય સવાર સુધી માં શું થાય છે
અમારા ગામ થી પશ્ચિમ તથા ઉત્તરપશ્ચિમ ના એરિયા માં ખૂબ સારો વરસાદ પડ્યો અને અમારે સમ ખાવા પૂરતા છાંટા જ પડયા. આની પહેલા ના રાઉન્ડ માં પણ અમારે વરસાદ ઘણો ઓછો છે હજી ડેમ એકેય ભરાના નથી હવે એક સારો રાઉન્ડ આવી જાય તો સારું બાકી હરી ઈચ્છા બળવાન.
hi sir
imd gfs ane wrf akj 6 ke alag alag
Alag model
WRF 3 divas nu aape chhe
સર
તા 08/08/22
આજનો વરસાદ
ઢસા વિસ્તાર
09.40 pmથી 10.40 pm એક કલાક મા 5/6 ઇંચ ઢસાજં નવાગામ જલાલપુર કાચરડી આંબરડી ઢસાગામ આંબરડી નાના મોટા ઉમરડા પાટણા ઘોઘા સમડી આજુબાજુ ના વિસ્તારમાં જોરદાર ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદ હજુ મધ્યમ વરસાદ શરૂ છે ભંયકર વિજ કડાકા ભડાકા છે
Paliyad vichchhiya baju mokalo Haji aa somasana pani Pan nahi hala. Last three round ma Santa sivay kae nahi aau
Paschim surastra ma system lok thai tevu lage se.budabudiya bolav se.
અમારે 8.30 થી 9.30 સુધી ધોધમાર વરસાદ થયો અજી ધીમો ધીમો આવે સે
Sir, hal vadhu vajan kya model upar rakhvo
Imd gfs, gfs k pachi Ecmwf
કોઈ ઉપર ભરોસો ન રાખતા ભરોશા ની ભેંસ પાડો જણશે , ભગવાન ઉપર ભરોસો રાખો
ખુદ પોતે સિસ્ટમ કે વરસાદ વખતે અનુભવ કરી, કાયમ તે બે મોડેલ ઉપર ભરોસો કરાય અને એમાં પોતાના વિસ્તાર કરતા જનરલ વિસ્તાર માં કેમ રહ્યું એ જોવાનું.
System treck mate Ecmwf nu perfomance gfs karta saru rahe 6..ane varsad ni matra ane vistar mate imd gfs ane gfs banne jovo…jyare system bane athva banavi hoy tyare banne model joine Anubhav karo etle vadhare janva malse…
Porbandar City ma stiil continue with medium intensity with lightning
9.30 10.30 vaga sudhi ma full varsad palo atyare dhimo palo pan sir vijli Congo Africa jevi Thai se 1 second ma 3 var
Atyare porbandar na gamda ma midiyam varsad salu se aj no 4 thi 5 ins hase bhare gaj vij sathe
Rainfall data 10 vagya sudhi na ahi chhe. Baaki na savarey
વરસાદ બંધ થઈ ગયો પણ વીજ બોવ થાઈ છે
ધોધમાર વરસાદ પડે છે. 2 કલાક થઈ ગયા.
akhre thodok bhag ma avyo aek jhaptu avyu
Sir amare sanjna 7thi10 ma 5inch varsad se mara mapya mujab.
Sir hal sata pade se.aju baju vijali dhaba Dhabi bole se ek dam najik ma.aavta divaso ma vistar vadhi sake?
Amare jordar varsad pade che,, Sanosara,, Dhola, panchtalavda, aaju baju 1 kalak thi
Thodo dhako mari do ne.hu jov 4 divas thi tya roj pade se amare 3km thi rahi javi si
Sir aje hevi varsad andaje 4 thi 5 inch jetalo haju chalu che
Oho bov padyo bhai
ભારે વરસાદ શરૂ છે જામ ખંભાળિયા માં
Weather.us માં હાલ જોરદાર lightings બતાવે છે .઼.. વધારે વરસાદ દરીયા મા જ વરસતો લાગે છે …
Junavadar gadhada botad
Porbandar pase nu slow moving and byankar thunderstorm hmne pan joiye che
E baju nu thunderstorm apdi side aavana chances bahuj ocha che. Apde MP & south gujarat valu thunderstorm lagu pade
Aje to bahuj bafaro che avti kale apde thunderstorm thavana chances vadhare che
9:05 pm thi madhyam varsad chalu thayo chhe, gajvij pan madhyam chhe.
જૂનાગઢ ના ગ્રામ્ય વિસ્તારો મા આજે જોરદાર વરસાદ પડ્યો.
Sir bhayavadar ma aaje 3thi4 icha jevo varsad padi gyo hase haji chaluj chhe
6 વાગ્યાનો સતત બહ-બહાટી બોલાવે
Aje jamnagar ke jamnagar talukana ak pan gamma varsad nathi. To have avti kal na chanse ketla 6e sir?
સર અતિભારે વરસાદ, લીલા દુષ્કાળ જેવી સ્તિથી થઈ ગઈ છે.
Avajj j kare 6e varsto nathi ee km?
ધીમી ધારે સાલુ સે સેલી ૧૫ મિનિટ થી કડાકા ભડાકા સાથે
Southwest સાઇડ દુર દુર વીજળી ના ચમકારે કોઈક મોતીડાં પરોવી રહ્યું છે, કઈક નવા જૂની થશે વરસાદ માં.
ચારે બાજુ વીજળી થાય છે પણ થોડાક છાંટા પડી ને વ્યો જાય છે
ગાજી વીજ બહુ થાય છે પણ ગાજે એવો નથી આવતો