Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Sanjay virani
Sanjay virani
30/06/2023 4:52 pm

Sir. Gai kal 4inch bad aaj fari jaan avi gay se. Kintu janya disco karva ma bov pan sarmai se.

Place/ગામ
Bhalvav(lathi)
Bijalbhai bharvad
Bijalbhai bharvad
30/06/2023 4:49 pm

અમારે જોડિયા માં અનરાધાર વરસાદ પડે છે

Place/ગામ
Jodiya
Kirit patel
Kirit patel
30/06/2023 4:45 pm

Sir n.g mate kaik kaho .vadad kem gayab thai gaya

Place/ગામ
Arvalli
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
30/06/2023 5:07 pm

Sir arvalli ma only dhnsura baju vadhu varsad hase,taluka var vat karu to meghraj,bhiloda,malpur aatalo varsad nathi…sir have varsad ni shkyta che aa raund ma k puru aem puchu chu..amare rajasthan bordar vistar ma 20 mm varsad thyel che

Place/ગામ
Arvalli
Milan patel
Milan patel
30/06/2023 4:43 pm

Bhayavadar, taluko upleta, Khate aavel moj dem overflow thy gyo che

Place/ગામ
Bhayavadar
Narendra Baraiya
Narendra Baraiya
Reply to  Milan patel
30/06/2023 6:21 pm

wah sara samachar

Place/ગામ
Reliance Greens, Moti Khavdi, Jamnagar
Kishan
Kishan
30/06/2023 4:41 pm

આજે ધીમીધારે સતત વરસાદ ચાલુ છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Devraj
Devraj
30/06/2023 4:38 pm

કાલાવડ વાળા જણાવજો કેવોછે અમારે કાલ રાત10:30 pm

Place/ગામ
Jamnagar
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Devraj
30/06/2023 4:54 pm

Sav nathi bhai vat Joy 6i aavi jay to saru

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Sojitra kaushik
30/06/2023 6:35 pm

Gam nu nam sudharo mara mat mujab tamaru pipar hovu joy

Place/ગામ
motabhadukiya(kalavad)
Paresh ahir
Paresh ahir
30/06/2023 4:37 pm

સર અમારે તથા આજુબાજુના ગામોમાં બારે મેઘ ખાંગા થયા છે.નદી નાળા સપાટી ઉપર વટાવી ગઈ છે.નીચાણ વિસ્તારમાં પાણી ઘુસી ગયા છે.

Place/ગામ
અલીયાબાડા જામનગર
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
30/06/2023 4:29 pm

અમારી પરિસ્થિતિ થોડી વિચિત્ર છે વરસાદ સવાર નો આવે છે પણ હજી સુધી ખેતર ની બારો પાણી નથી નીકળ્યા.

Place/ગામ
લાલપુર - જામ
Sharad Thakar
Sharad Thakar
Reply to  Ashok Patel
30/06/2023 4:45 pm

Amare to. Aavu lage chhe. Ke last ma moj karavse 2 divas thi tapke chhe

Place/ગામ
Patelka
Ashok
Ashok
Reply to  Ashok Patel
30/06/2023 4:52 pm

Sir amare pan same position 6 sharam muki deshe??

Place/ગામ
Kalavad bava khakhriya
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
30/06/2023 5:06 pm

Amarey avuj se bov saram aave se

Place/ગામ
Kalavad
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
30/06/2023 5:17 pm

Jsk સર…. તમે એક કોમેન્ટ માં પેલા પણ કીધું તું કે વરસાદ ઉગમણો થી આથમણો ચાલે શે આ રાઉન્ડ માં તો હજી આશા રાખી શકયે કે આવશે વધુ વરસાદ હજી કેમ કે હજી જામનગર થી દ્વારકા પટી ઝરમર ઝરમર જ શે…. હજી આગાહી ના ત્રણ દિવસ શે પણ તોય અહક થાય શે… અમારે ફુલઝર -2 ડેમ હજી ગ્રાઉન્ડ લેવલ પર જ શે… પ્લીઝ ans

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
Reply to  Ashok Patel
30/06/2023 7:46 pm

સરમ મૂકી દીધી અડધો કલાક થયા જોરદાર વરસાદ ચાલુ છે.

Place/ગામ
લાલપુર - જામ
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
30/06/2023 4:21 pm

sir amara gam sindhudi ma 2 vaga thi avirat vrsad chalu6e.aaj sudhi n hto aaje moj kravi didhi,bajuna gam mota vdala thi bhartbhai gamdha kai samachar nthi apta asha rakhu6u k temne pn saro vrsad avyo hse.

Place/ગામ
Rajkot
Kanjariya bhikhu
Kanjariya bhikhu
30/06/2023 4:19 pm

સર અમારે સાટા સિવાય કાઈ નથી આવ્યુ અમારા વિસ્તાર માટે ઓછી શક્યતા છે સર.

Place/ગામ
Chapar ta.kalyanpur davarka
Vishal gajera
Vishal gajera
30/06/2023 4:14 pm

Junagadh 1 kalak na viram bad pacho ati bhare varsad chalu.

Place/ગામ
Junagadh
Mohit thakrar
Mohit thakrar
Reply to  Vishal gajera
30/06/2023 4:22 pm

Kai baju bhai citiy ma to dhimo ave che

Place/ગામ
Junagadh
Dilip
Dilip
30/06/2023 3:47 pm

Sir rainfall 2 pm sudhi na update karo ne please…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Drashishbhai
Drashishbhai
30/06/2023 3:40 pm

Sar

Junagadh ma avirat varsad chalu 6

Aajno 5 inch thi vadhu thai gayo

Kale 3 pm pachhi thi atyar sudhi ma 16 thi 17 inch thai gayo

Haju dhodhma chalu 6

Place/ગામ
Junagadh
Kirit patel
Kirit patel
30/06/2023 3:31 pm

Sir aaje to aakash khuli gayu aavu kem? Kai ferfar thyo k su? Aaje to varsad aavse aem hatu

Place/ગામ
Arvalli
Alpesh pidhadiya
Alpesh pidhadiya
30/06/2023 3:27 pm

Sir aaje gondal babra jasdan ma sakyta chhe??

Place/ગામ
Nadala babra Amreli
chintan kalavadiya
chintan kalavadiya
30/06/2023 3:21 pm

Kankvati falla dem ni mahiti koi pase hoy to kejo kem ke hadiyana ma atyre varsad bhukka bolve chhe

Place/ગામ
jamnagar / Hadiyana
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  chintan kalavadiya
30/06/2023 4:36 pm

Uparvas ma samanya varsad chhe no tention

Place/ગામ
Mota vadala
Bhavesh
Bhavesh
Reply to  chintan kalavadiya
30/06/2023 4:48 pm

2 patiya upadel che

Place/ગામ
Nathuvdla Dhrol
Shikhaliya vishal
Shikhaliya vishal
30/06/2023 3:19 pm

Turn by turn badhano varo avi gyo. Ane je vistar baki rai gya 6e teno pn aaj ke kal na divas ma varo avi jase. Je mitro na gam ma haji sudhi varsad avyo nathi te mitroye khoti chinta karvi nay, kal sanj sudhima badha vistar no varo avi jase.

Place/ગામ
Dhutarpar, jamnagar
Dipak chavda
Dipak chavda
Reply to  Shikhaliya vishal
30/06/2023 4:15 pm

તો સારુ ભાઈ અમે હજી બાકી સવી

Place/ગામ
Nanlimal ta palitana
ParbatK
ParbatK
30/06/2023 3:13 pm

Sir kale rate 12 vaga nu bhare gaj vij jamngar baju dekhay rahiu che pan amare khali chataj pade che to have varo avse k nai amaro??

Place/ગામ
Khambhliya (mhadeviya)
Rajendra
Rajendra
30/06/2023 3:12 pm

Snagar ma varsad na kai chans

Place/ગામ
Snagar
parva
parva
30/06/2023 3:10 pm

Junagadh, Jamnagar ma 10+ inch varsad ane haju varse chhe!

Place/ગામ
RAJKOT
રમેશ ચૌહાણ
રમેશ ચૌહાણ
30/06/2023 3:09 pm

ગઈકાલે મારા ગામથી પૂર્વે ઈડર તાલુકાના ગામડા માં ૨ થી૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પશ્ચિમમાં ફક્ત છાંટા પડ્યા હતા.. આજે રાત્રે અમારા બાજુ શક્યતા ખરી કે ? 30 સુધી મા.

Place/ગામ
કાવા ,ઈડર, સાબરકાંઠા
Rajesh
Rajesh
30/06/2023 3:09 pm

ધોરાજી માં હવે વરસાદ ધીમો થયો….

આજ નો વરસાદ લગભગ 2.5 ઇંચ થી વધુ હસે..

Place/ગામ
DHORAJI
Rajesh ponkiya
Rajesh ponkiya
30/06/2023 3:03 pm

જ્ય શ્રીકૃષ્ણ સર, પાટણવાવમાં બારે મેઘ ખાંગા, કાલ અને આજ બપોરના બે વાગ્યા સુધીમાં 15 ઈચ વરસાદ થયો’ ઓસમ ડુંગરના બધા ડેમો ઓવરફ્લો . સોળે કળાએ ડુંગર ખીલી ઉઠ્યો છે’ આવતા રવીવારે પર્યટકોનો જોરદાર ધસારો થશે ‘અહીં ટપક્વેશ્વર નો ધોધ પ્રખ્યાત છે.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જી: રાજકોટ
Kishan
Kishan
Reply to  Rajesh ponkiya
30/06/2023 4:52 pm

Ha Bhai bov saras jagya se.
Hu be vakahat aavi gyo.

Place/ગામ
Manavadar dist.junagadh
Bhavesh
Bhavesh
30/06/2023 3:00 pm

Sir gai ratre dhrol ni aaju baju khub saro varasad che 5 inch jevo ane atiyare pan saro varasad padi rahiyo che ratre thunderstorm bau hatu atiyare 40 ni speed jeva Pavan sathe heavy rain chalu che.

Pavan achhanak vadhvanu Karan su.

Place/ગામ
Nathuvdla Dhrol
Naresh chaudhari
Naresh chaudhari
30/06/2023 2:47 pm

North Gujarat less rain will come universally..Sir Ashok Jawan will request

Place/ગામ
Harij
chintan kalavadiya
chintan kalavadiya
30/06/2023 2:40 pm

કાલે કીધું હતું મે કે સર એ કીધું એટલે વરસાદ આવશે જ અને આજે જામનગર નો વારો આવી ગયો સારી રીતે એ પણ સાથે જોડિયા માં પણ સવાર સુધી માં ૪ઇંચ હતો ત્યાર પછી ની ખબર નથી

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
30/06/2023 2:29 pm

Bhare thi atibhare varsad ni aagahi vacche aje to Vadodara ma aakash khuli gayu ane tadko nikalyo che. Badha weather models je pramane vadhu varsad batavta hata e pramane bahu padyo nathi enu su Karan?

Place/ગામ
Vadodara
Gunjan Jadav
Gunjan Jadav
30/06/2023 2:26 pm

Good afternoon sir

આજે સવારનાં ટાઈમે સારો વરસાદ પડયો, થોડો સમય ધીમી ધારે તો થોડાક ટાઈમે ફૂલ વરસાદ. એકાદ ઈંચ પડ્યો.

Place/ગામ
DAHOD
Umesh Ribadiya
Umesh Ribadiya
30/06/2023 2:20 pm

Visavadar heavy rain..Ozat 2 (badalpur) overflow na samachar chhe.

Place/ગામ
Visavadar
Gami praful
Gami praful
30/06/2023 2:19 pm

11:25 am thi bhare varsad 20 minutes, pachhi thi dhimi dhare chalu chhe, 1:00 am thi 2:00 pm sudhi 51 mm, hal pan halvo varsad chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
ધીરજ રબારી
ધીરજ રબારી
30/06/2023 2:08 pm

જૂનાગઢ વિસાવદર તથા ગિરનાર માં જોરદાર વરસાદ ના હિસાબે ઓઝાત નદી નો કહેર ઘેડ માં ગામ અને ઘર બંને માં પાણી છે વરસાદ ના ઉપર વાવળ હોય તો જણાવજો મિત્રો સવાર નો જોખમ છે ઘેડ ને પાણી ચડવાની પ્રક્રિયા જરાય ધીમી પડી નથી જોરદાર વધારો છે..

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  ધીરજ રબારી
30/06/2023 2:48 pm

ભારે વરસાદ ચાલુ જ છે

Place/ગામ
Visavadar
Satish vaghasiya
Satish vaghasiya
Reply to  ધીરજ રબારી
30/06/2023 2:55 pm

Haji dhrafad & aambajal nu Pani ozat ma aavse..

Place/ગામ
Nani monpari
Bhargav sir
Bhargav sir
30/06/2023 2:03 pm

રાજકોટ ની આજુબાજુ બધે જ ચોટીલા, જૂનાગઢ, જામનગર, મોરબી સહિત ધોધમાર પડે છે. રાજકોટ નો વારો કેમ નથી આવતો. ભેજ નું પ્રમાણ ઓછું કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે… કે pchhi સર્કસ ને લીધે. એવી માન્યતા છે એટલે

Place/ગામ
Rajkot
Rajendra
Rajendra
30/06/2023 2:03 pm

snagar ma varsad aavse?reply karjo

Place/ગામ
surendranagar
Pratik
Pratik
30/06/2023 1:53 pm

તારીખ 30 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) 29.4°N/70.7°E, બિકાનેર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં (એટલે ​​​​કે રાજસ્થાન અને હરિયાણા અને પંજાબના બાકીના ભાગો) ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર નબળુ પડ્યુ છે જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણ ઉત્તર પ્રદેશ ના મધ્ય ભાગો તથા તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ હવે ઉત્તર-પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
30/06/2023 1:52 pm

જય માતાજી અશોકભાઈ અને મિત્રો,

અમારે ગઈકાલે 2 ઇંચ જેટલો અને અત્યારે 1 વાગ્યાનો સારો એવો વરસાદ પડી રહ્યો છે, જે હજુ પણ ચાલુ છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Sashikant patel
Sashikant patel
30/06/2023 1:52 pm

સર એકે પણ મોડલ અમારાં વિસ્તાર મા આટલો વરસાદ બતાવતો ન હતો. તો આ ક્યા પરીબળ ના કારણે પડીયો.અદાજે 5ઇંચ હશે.

Place/ગામ
ખારવા(ધ્રોલ)
Naresh
Naresh
30/06/2023 1:45 pm

સર આજે અમારે સારો વરસાદ પડ્યો આ સીઝન નો હજુ ચાલુ છે

Place/ગામ
રાજુલા
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
30/06/2023 1:43 pm

Aaje savar na 06 vagya thi continue varsad chalu chhe kyarek dhimo to kyarek full

Place/ગામ
Mundra
Dilip Varu
Dilip Varu
30/06/2023 1:41 pm

Junagadh madhuram 10.30 thi continue varsad 3 thi 4 ” jevo

Place/ગામ
Junagadh
Zulfikar kapasi
Zulfikar kapasi
30/06/2023 1:41 pm

G afternoon sir,

Amare dhoraji ma De dhana dhan

Place/ગામ
Dhoraji
Vishal gajera
Vishal gajera
30/06/2023 1:32 pm

Junagadh ma 10 vagya thi andajit 3 inch upar padi gayo hase haju continue j che.

Place/ગામ
Junagadh
nik raichada
nik raichada
30/06/2023 1:30 pm

Porbandar City ma Kada vadado thi gherayelu avdu andharu vatavarn Che chatta ek chaato nathi padyo Matra pavan che.

aje pan Porbandar koru dhakod.

Place/ગામ
Porbandar City
Vipul
Vipul
30/06/2023 1:29 pm

Sir unjha nu shu thachhe varshad avse ke nahi javab apava vinati

Place/ગામ
Unjha
Vipul
Vipul
Reply to  Ashok Patel
30/06/2023 1:40 pm

Ok sir Thank you

Place/ગામ
Unjha
Happy banugariya
Happy banugariya
Reply to  Ashok Patel
30/06/2023 2:50 pm

Sir amare Gondal and ajubajubma khetar bar pani pan nthi nikda hve varsad avse aa round ma ke nahi plz ans apjo…?

Place/ગામ
Gondal
Paras
Paras
30/06/2023 1:26 pm

જામનગર મા રાત્રિના 2 થી બપોર ના ૧૨ સુધી મા ૧૦.૫ ઈંચ વરસાદ આજકાલ છાપા મા ન્યૂઝ આવ્યા.

Place/ગામ
Jamnagar, vavberaja
Ashwin j. Sherathiya
Ashwin j. Sherathiya
30/06/2023 1:25 pm

Sir varsad bahuj chhe AEK dharo 10 12 inch jevo thay gayo have jor kyarthi ghatse ? have to mol ne pan Pani lagi Gaya chhe thanks

Place/ગામ
Kalana ta. Dhoraji
Umesh Ribadiya
Umesh Ribadiya
30/06/2023 1:17 pm

Visavadar ni tamam nadiyu ma ‘ghodapur’Heavy rain continuously

Place/ગામ
Visavadar
Last edited 1 year ago by Umesh Ribadiya
Karan
Karan
Reply to  Umesh Ribadiya
30/06/2023 1:28 pm

Thodo porbandar baju moklo!!

Place/ગામ
Porbandar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Karan
30/06/2023 1:50 pm

Nirant rakho avshe j.Ashok sir ae list mokli didhu chhe

Place/ગામ
Visavadar
Kd patel
Kd patel
30/06/2023 1:16 pm

Amare last 21 kalak ma 10″ varasad haji chalu j se.varasade bah bahati bolavi kapas to paso giyo.

Place/ગામ
Makhiyala ta junagadh
Vatsal
Vatsal
Reply to  Kd patel
30/06/2023 2:28 pm

Mandavi ma kevu rese?

Place/ગામ
Amreli
Umesh Ribadiya
Umesh Ribadiya
30/06/2023 12:35 pm

Visavadar ma savarna 10 vagya thi avirat varsad chalu chhe

Place/ગામ
Visavadar
Bhavesh patel
Bhavesh patel
30/06/2023 12:33 pm

Dhoraji no bharat 2 dem vaheli savare overflow thayo bharat 1 na report khabar hoy te kahejo

Place/ગામ
Dhoraji
Satish vaghasiya
Satish vaghasiya
30/06/2023 12:32 pm

Visavadar gramya ati bhayankar varsad last 2 kalak thi chalu

Place/ગામ
Nani monpari
1 6 7 8 9 10 17