15th September 2023
Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023
ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023
તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.
14 Centers of Gujarat State has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023
Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023
Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.
IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.
Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.
Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.
ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.
2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023
તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »
તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »
સર જસદણ બાજુ સાવ કોરુ સે હજી તમારી અપડેટ પર પુરે પૂરો વિશ્વાસ સે પણ અહક થાય સે મોડલો બતાવે સે પણ આવતો નથી freemetio wonderground windy nu setelite rain and thunder બધુ બતાવે સે પણ હજી નથી આવતો તો એનુ સુ કારણ હોઈ સકે સક્ય હોઈ તો રીપ્લે આપવા વિનંતી
Sample toe avyo ne sanj na 4 sudhi ma ?
હા સર sample તો આવ્યુ
Amare have liver marse ke aatla ma j halavi levanu ??????
Sir, south Gujrat thi je off srotruf kyare active thase?? Tame agahi ma amuk day kahelu pan te have kyare?kem ke Amreli na south area ne teno labh malto hoy se khani var..
Pls ans
Aagahi samay ma
18-09-23
Rajkot till 4 pm ☔
East Zone 28 mm
West Zone 35 mm
Central Zone 27 mm
wah re wah
Sir……લો પ્રેશર વિખેરાઇ ગયું છે તો હવે વરસાદ ની માત્રા અને વિસ્તારમાં ઘટાડો જોવા મળે ? પશ્ચિમ સૌરાષ્ટ્ર ને હવે કેટલોક લાભ મલે
Sir, amare jamnagar & ajubajuna vistar ma sav nahivat varsad 6e to have vadhare varsad kyare avse?
Nahivat etle ketlo ?
10 mm jetlo
20 mm jetlo
Sir, as per cola aavti kal kutch ane north gujarat mate saro avo varsad btave che.. north gujarat ma to aje pn che to amaro kal na divas ma varo avi jay em che??
Aagahi samay ma
sir, amare 6.45 thi saru thyelo varsad andaje ekad kalak ma 1 to 1.5″ jtlu varsi gyu.. atyre hju gaaj vij chalu che..
Amare ketlo varsad pdiyo hse sar
Jay shree krishna sir….kutch na suka mulak na Lakhpat temaj abdasa mate varsad ni sakyta?..bin piyar Pak ne jivat dan male.
Kutch ma varsad thase
સાહેબ ધ્રોલના ખાખરામાં ૩૫મીમી જેવો પડયો હવે સિસ્ટમ ઉપરથી વૈગય એમ સમજવું કે હજી ૨૦મીમી જેવો પડી શકે
System kyan chhe ?
Ee toe badha gotey chhe!!!
Mitr visavadar ma varsad bandh thayo ke haju chalu j chhe?
To be continuing..but havey dhimo padyo chhe.
Sir law pressure vikhay gayu chhe ane have uac chhe to shu sir varsad ni matra ma fer padi shake ke a badhu agahi ma tame aavari lidhel j hoy?
Forecast model badhu gani lidhu hoy.
Sir amare savar na 10 vagya no varsad chalu chhe dhimo dhimo 4 p.m. haju chalu chhe andaje 50 milli padi gayo Jay shree Krishna
માળિયા હાટીનામા ખુબસારો વરસાદ ૧.૩૦ કલાકથી પડી રહ્યો છે.
Junagadh ma kale rate 1.30 am to savar sudhi ne tyar bad 10 pm thi varsad continue chhe
10 am thi
આજે લીલીયા તાલુકાના ગામમાં બપોરે બે થી ત્રણ વાગે ધીમીધારે ગામ બારા પાણી નીકળ્યા તેવો વરસાદ આવ્યો . અને આજે ચાટો ચાટો ચાલુ છે
Ashok Bhai jasadan vistara ma varsad hgi avyo nthi kai varo avse
Varo aavi jaay evu vatavaran batave chhe.
sir please update rainfall data.jay shree radhe krishna ji
sir aaje juthal gam ane aspas na vistar ne ritsar na dhoy nakhya have bhale bija no pan varo aave.maliya taluko jillo junagadh
વરસાદ ન પડે ત્યાં સુધી અહક થાય પણ સરની આગાહી પર હું એટલો વિશ્વાસ રાખું છું કે સૂર્યનો ફૂલ તાપ હોય અને સર કહે કે વરસાદ આવશે એટલે હું રેનકોટ સાથે રાખું અને આકાશ વાદળ છાયું હોય અને સર કહે કે વરસાદ નહીં આવે તો હું છત્રી પણ સાથે રાખતો નથી..માટે મિત્રો ધીરજ રાખો
મિત્રો કેટલોક વરસાદ પડી ગયો વિસાવદર જૂનાગઢ આસપાસ rainfall data તો જોયા પણ સવાર ના છે અહીંયા ઓઝત્ માં પાણી આવી ગયું નોર્મલી સવારે પડ્યો તો 18 કલાક તો લાગે જ પાણી ને આ તો 8 કલાક માં
Rainfall Data 2.00 pm sudhi update thayel chhe.
Hu atyare bahar thi aavi gayo chhu.
Visavadar 283 mm chhe aajno
Atyare 3:17pm visavadar ma haju medium varsad chalu chhe.2pm sudhi 283mm ane tyar baad pan chalu chhe.aajno atyar sudhino 300mm thai gayo hashe.
Aa season no total ketlo thayo hase Visavadar ma ..Umeshbhai
2400mm till 4pm
Aa badhu ahi rainfall data ma chhe
100ઈંચ મા 140મીમી ઘટે ખાલી!!
Sir jamkandorna ma varsad padyo che aje rat no but deta ma batav tu nathi update nathi thayu
Gai kaal na 10 mm chhe. Ahi Data jovo
Junagadh ma 11 vagya thi saro varshad chalu
પોરબંદરમાં 11 વાગ્યા થી ધીમી ધારે ચાલુ છે.
Sar aaje aakha savrtra ne meghraja tarbol kari deshe aevu lage che rain stat in porbandar jilo
Hve to Saurashtra ma bhi varsad na samachar che….to pela Shihora Vignesh bhai ne aavyo k nai? 2k inch khro k? 🙂
Akhi rat zarmar varsad pachi savarthi viram lidho che Ahmedabad ma….
Makarba vistar ma kal no 2.5-3 inch varsad….
Haju vatavaran che
Wankaner vistar na gramy vistar ma Saro varsad che atiyare chalu che
તારીખ 18 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયું છે જો કે તેનું આનુસાંગિક UAC હવે પૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ રાજસ્થાન પર ના UAC થી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસા ની ધરી હવે જેસલમેર, અજમેર, શિવપુરી, સીધી, ડાલ્ટોનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વમાં મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય… Read more »
Sir gondal taluka bovj ocho varshda che aaroundma varo ivesake
Morbi thi Rajkot varsad pochyo chhe, have Gondal pan pochi jase
Sir ji
જવાબ ની અપેક્ષા સાથે પ્રશ્ન પૂછું છું.
કોઈ તો સ્પેશિયલ ફેક્ટર આ વખતે વિસાવદર ની આજુબાજુ હોવું જોઈએ. કેમ કે કોઈ પણ સિસ્ટમ ક્યાંય પણ હોય એ વિસાવદર ને તો ભરપૂર વરસાદ આપે જ છે તો એવું કોઈ પરિબળ હોય સકે જે આખી સીઝન માં જે તે વિસ્તરમાં એક્ટિવ રેહતું હોય.?
Geographical location
Heavy to very heavy rains at a few places with isolated extremely heavy falls very likely over Banas Kantha, Junagadh, Mahesana, Morbi, Patan in next 24 hours.
જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓ દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં આવેલા છે તેથી તેઓ વધુ વરસાદ અનુભવે છે.
જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતોને કારણે વધુ વરસાદ પડે છે. જ્યારે ગિરનાર પર્વતની પાછળ આવેલા ભેસાણમાં ઓછો વરસાદ પડે છે
ભૌગોલિક સ્થાન.જેમ કે ગિરનાર અને ગીરની ટેકરીઓ વચ્ચે વિસાવદર આવેલું છે.તેથી ઉપલા લેવલના ભેજવાળા પવનો ત્યાં અવરોધાય.આ વખતે જ વધુ વરસાદ પડે છે એવુ નથી પણ ઘણા વર્ષોની સરેરાશમા વિસાવદર સૌરાષ્ટ્રમા સૌથી ટોપ પર છે.
1 pm sudhi ma 75 mm
Hu bahar chhu
3.00 pm. Sudhi
Ok
Ashok sir tame kidha pramane 16 ka 17 ka 18 ma chalu thay jase theks sir aje chalu thay gayo ane baki hoy tay pan chalu thay Jay …theks sir
અમારે કાલથી અત્યાર સુધીમાં 4 ઇચથઈ ગયો છે હજી ચાલું છે. આખી સિસ્ટમ આવે સાઉથ રાજસ્થાન ઊપર ત્યારે અમારે વધારે વરસાદ આવે છે 4 વરસ પહેલાં અમારે આવુજ થયું હતું.
10am cantiniu.dhimi dhare.
Aale le ato avi gayo. Mane Lage se ke sarji a Val kholi nakhiyo. Coments Kari Ane 30 minit ma to chalu. Dhimo dhimo chalu se 1 kalak thi varsad. Jay dwarkadhish
Sar gondal talukano varo Aavse
Porbandar City ma savar thi saro varsad chalu
સર અમારે ગયી રાત 2વાગ્યા આસપાસ નો દોઢ ઇંચ જેવો અને આજ સવાર થી continue હળવા ભારે ઝાપટાં ચાલુ જ છે અને વાતાવરણ એકદમ ઘેરાયેલું જ છે
Sir… dharana pramane j…25 minutes thi saras madhyam gati thi varasad aave chhe..ane tamare pan aj samaye avi rahyo chhe teva samachar chhe…!
Imd week 4 ma pan thoduk green 6e
અમારે થાણાપીપળી તા.વંથલીગત રાતના આશરે દોઢ વાગ્ય થી આજ સવારના સાત વાગ્ય સુધીમા સવા પાંચ ઈંચ વરસાદ થયો અને થાણાપીપળીથી વાયવ્ય, પશ્ચિમ, દક્ષિણ અનેનૈરૂતય ખૂણા-દિશા બાજુના નજીકના ગામડાઓ મા અમારા ગામ કરતા ઓછો વરસાદ હોવાના વાવડ સંભળાય છે.
રાજકોટ ( નાનામવા રોડ ) હવે ભાદરવા વરસાદ ની સંતોષ કારક શરૂઆત થઈ.
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા સ્પીડ પકડી છે ….
Gam. Kholadiyad.
Ta. Vadhavan dist. Surendranagar
Dimi dhare savarno varsad chalu
Sir visavadr ma kaya paribado na lidhe atlo badho varsad pade che
Geographical location
sir 10 thi 12 na ankada aave to upadate karjo
Sir upleta na rat na varshad na akda avela nathi
Sir dhimo dhimo rada chalu thiya