22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
અશોકભાઈ જેમ જેમ TV મીડિયા આગાહી કારો આગાહી આપે છે તેમ વરસાદ ખેંચાતો જાય છે એવુ કેમ?
Evuj hoy che Bhai aa badha nu kaam. Jyare bhare varsad ni aagahi kare e diwase ek chaanto pan na pade ane tadko nikle ane jyare koi aagahi na hoy tyare bhare varsad pade. Hu pehle thi kehto avyo chu ke jyare jameen par pani pade tyarej sachu ghanvanu!!
Sir avta 72 hours ma evu lge che Saurashtra ma sara ma saro varsad pdse ghna areas ma khas to coastal patto ne lgu area ne Madhya Saurashtra aspas barobar che
Ha UAC ghanu najik aavyu chhe saurashtra thi , right sir ?
Gujarat Rajya par chhe
mitro surendranagar ma 2 divas khub saro saro varsad dehadta hata imd gfs wndrgr vigere pan kai khas varasad nathi avyo , mane to have vishvas uthi gyo che
સાચી વાત છે, windy,imd GFS,Google weather,weather Chanel,sattelite image ma pan ,wanderground, etc tamam model ma gai kale ane ratre 90%+ chance batavta hata….humidity pn 80+ hati chata varsad na ek tipu na avyyu…….khabar nai su taklif pade che…..have 24 kalak ma varsad nahi Ave to bin piyar nu tamam kapas nu biyaran fail jase…..ame to haal ma totaly varsad pr depend chiye …..bijo koi pn Pani strot nathi
પેહલા તો મોડેલ બતાવતા હોય તે શક્યતા હોય એ સમજો. બીજુ વલોણું (uac.)લોકેશન ચેન્જ થતુ હોય એટલે વરસાદ વિસ્તાર બદલ્યા કરે. એટલે જ મોટા ભાગ ના આગાહી વાળા “ટોટલ આગાહી સમય માં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં હળવા, મધ્ય, કે ભારે વરસાદ જોવા મળશે” એવુ લખતા હોય છે. આગાહી સમય માં બધા ને પેહલા દિવસે વરસાદ ન આવી જાય, તેમજ ટોટલ આગાહી સમય માં બધો વિસ્તાર ન પણ આવરી લ્યે. એવુ પણ ઘણી વાર બનતુ હોય છે.
100% બતાવે તયારે જ વરસાદ આવે.7 વર્ષ થી જોવું છું
Aa badha weather models, aagahi karo fakt andaaj matej hoy che. Emathi Khali 40 thi 45% sachu padtu hoy che ane emathi pan jameen par ketlu pani pade che e jovo pachi compare karo.
Amare gai kal sanj no 67 mm.
સાહેબ કાલે તમે એક કૉમેન્ટ ના જવાબ મા એવું કીધું હતું કે 26 તારીખ સુધી વરસાદ નો પહેલો રાવુન્ડ પૂરો પછી બીજો ચાલું થશે તો અમારા વિસ્તાર મા તો આ રાવુંડ મા 12 મી મી જ ભાગ મા આવિયો છે તો હવે બીજા રાવુંડ મા વારો આવી જાસે કે કેમ નહિતર પાછું મશીન ચાલું કરી દય સ્કય હોય તો જવાબ આપવા વિનંતી
Aagahi vancho
સાહેબ આગાહી સમય મા તો હળવો મધિયમ અને ભારે વરસાદ અને અમુક સેન્ટર મા અતિભારે એવું લખેલ છે પરંતુ અમારે આ 12 મીમી હળવા વરસાદ મા આવે કે હજૂ થોડો એમાં ઘટે છે ઈ ખબર નથી પડતી
આવી ગયો સાહેબ આજે 3 વાગિયા થી રેડા પછી રેડાં એમ અતિયાર સુઘી મા એક દોઢ ઈંચ જેટલો થય ગયો હસે thanks સાહેબ
Sir Ratrina 1.50 Thi 2.30 sudhi ma andaje 1.25 inch jevo varsad padi gayo
સાહેબ અશોક 26 થી 3 તારીખ ઉત્તર ગુજરાત સિસ્ટમ રાઉન્ડ કેમ લાબું ચાલશે..વાતે સાચી..
Naresh Chaudhari System chalshe lambi te vaate kem?
Hahahaha!!!!
સર કોલા ખૂલ્યું પણ ૨૩ તારીખ થી બતાવે છે અપડેટ નથી થયું,
કોલા ખુલે છે. પણ સાહેબે કહ્યું એમ 22 જુન ની અપડેટ બતાવે છે.
મિત્રો કોલા હવે ખુલે છે.
સર mjo સર્કેલ ની અંદર હોય તો સારું કે બહાર?
Circle ni inside etlu nabadu.
Circle oopar etle 1 ni strength
Circle ni bahar vadhu em majboot.
Haal ma kyarek lito adaa avaro thai chhe. Technical mistake hoy shakey.
સર .mjo. ક્યાં ફેસ મા છે
Hu MJO nathi check nathi karto
Ratre amare 104 mm varsad padi gayo.
Mast varsad thai gayo pan bafaro nathi gayo haju ratre 3 to 4 inch padyo chhata pan
Chhata Mundra ma 8mm batave chhe! Lo bolo have shu manvu!!
Sir cola khule to chhe pan 22 tarikh thi
Sir cola week 1ne week 2 khuli to gyu pan update ma locha lage che
Update etle COLA ni ?( 22 June ni chhe)
Yes sir, 22 june ni che.
1 कलाक थी विजणी ना कड़ाका -भड़ाका साथे धोधमार वरसाद
Ek kalak thi dhodhmar varsad bhare gajvij sathe chalu.
Have bandh thyo
Aa vakhat lage che k veraval ne aa round ma kai malse nai fakt 3 divas ma 2 japta j aayva, roj windy ma batade che k varsad aavse pan kai aavtuj nathi
આ વરસાદ કોના થી સરમાય છે અશોકભાઈ?
Full pavan sathe full varsad chalu thyo che jamnagar ma addhi kalak thi jini jini vijdi pan thay che
Bhuj ma last 20 minutes thi madhyam varsad chalu gai vij sathe
Freemeteo no Anubhav nthi kryo koi var…Kal apde Rajkot mate saru btave che…joiye km re che aai ee hve…hope k saro varsad ave ne aa grmi bfara ma thi kaik Rahat mde
gaya varse perfect haltu, aa vrase roj 50mm dekhade on ground Nil/Sannata.
Hmm…aaj kal ma sari asha che joi km thai
એક કલાક થી ટોપ ગિયર મા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. વાવણી થઈ ગઈ હજુ ફૂલ ફોર્મ મા ગાડી ચાલુ છે
Morbi ma Kai nathi
હા મોરબી મા કઈ નથી અમારી સાઈડ ના ગામડા મા બધે વાવણી લાયક છે
સર
ઢસા વિસ્તાર મા બે ત્રણ દિવસ મા ઝાપટાં હળવો વરસાદ કપાસીયા જાય એવો થયો છે બફારો બહુ છે
તો હવે આગળ વાતાવરણ કેવુ રહેશે અને સારા વરસાદ ની કેવી શક્યતા ?
તા ગઢડા જી બોટાદ
Sir jamjodhpur ma 7:45thi8:30ma 2 inch jevo varsad che aje
સોરી સેલા વાયા ગયા
7:15 pm thi 7:50 pm anradhar,7:50 thi 8:30 pm midiam, tyare bad break.
જામોધપુરમાં ૭:૪૪ થી ૨૦મિનિટ ધોધમાર પછી ધીમીધારે ૮:૪૪ સુધી.
સર જયશ્રી કૃષ્ણ જામજોધપુર ભુકા બોલાવી દીઘા સેવા વાયા ગયા…મજાઆવી ગઈ…
Sir,tame ek week ni aagahi karo chho a perfect j hoy chhe,turn by turn badhano varo aavi jato hoy chhe.
Ghani var last ball par six pan vagi jay chhe.
Tame day by day ni aagahi karo to a to ekdam perfect hoy avu mane lage chhe.
Ghani var tame indirect kahyu chhe ane enu result madyu chhe.
Last night amdavad nu pan joyu.
Tame day by day possibilities district wise kahi sako sir?
Possibility maate freemeteo.in pan jovo
જય શ્રીકૃષ્ણ સર’ દ્વારકાધીશની જ્ય હો’ સર અમારે બધાએ કાલે વાવી દીધુ હતુ કપાસીયા / મગફળી બંને ‘આજે તો બધા હીંમત હારી ગયા હતા’ પણ ઉપરવાળો બધાનું જુએ છે અને આજે પાણ જોગ થઈ ગયો હવે બધા ખુશ’ જય હો.
Jasdan ma magfali Korama vavi didhise varsad avijase
Ramjibhai !
ઓવર ઓલ હજુ મહિના આખર સુધી વાતાવરણ સારુ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ મોટા ભાગ ના વિસ્તાર માં વારો આવી જશે. અમારે જસદણ ઉત્તર, પૂર્વ દિશા માં 28 કિમી. થાય. અમારે 16 જૂન ના ગામ ની અમારા બાજુ ની એક સીમમાં 3 ઈંચ વાવણી લાયક વરસાદ હતો અને બીજી સીમ કોરી હતી તેમજ 17 જૂને વાવણી વાવી.પછી 23 જૂન નો પાછો અઢી ત્રણ ઇંચ વરસાદ આવી ગયો. અને સાહેબ લોકો કોરા માં મોંઘા ભાવ ના બિયારણ વાવી ખોટા સાહસ કરી બિયારણ ફેઈલ જાય તો ખેતી ખર્ચ વધારે છે.કદાચ બે ત્રણ દિવસ વાવવા નુ વહેલા મોડુ થાય તો શુ ફેર પડે?… Read more »
પેલી તારીખ થી સૌરાષ્ટ્ર મા વરસાદ ના વિસ્તાર અને માત્રા ઘટી શકે ???
યસ… અરબ વાળુ uac.ટ્રફ ને એવુ બધુ 1 જુલાઈ આજુબાજુ સઁકેલાઈ જશે.
તેમજ હાલ imd મુજબ uac.મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક 3.1 થી 5.8 કિમી. ની ઉંચાઈએ છે. જેનું આગળ ના દિવસો માં કેમ થાઈ જોઈયે..
Hu 2 year thi tamri website day ma 10 var jov chu jasdan ma hu n bhupat 2 j comment kare che
Jasdan ma haji vavni layak varsad che j nai thai jai to saru bhupat bhai ke che am kora ma magfali lagbhag badhe vavai gay che
Sir 30 minute saro avo varsad aayo
Jyan sudhi 4-5 inch sathe varsad nahi pade tya sudhi surat ma bafaro ocho nahi thay,aaje ne gai kale sawar thi tadko che bilkul varsad nathi shu paribal ha she ashokbhai varsad na aav vana karan pachal.aaje to imd a east rajasthan sudhi chomasu declare kari didhu.
Haal na paribado ma Kya vistar parthi Bhej Yukt pavano pasaar thata hoy tena par chhe.
Mumbai ma badhane aasha hati te haju bahu falibhut nathi thai karan thodu location unchu nichu thay Circulation nu etle Varsad vistar badalay jaay.
Aava changes chalu j hoy etle aasha rakho.
Jay mataji sir… Aaje sanje 5pm thi 7pm gajvij bhu thai pan thodo aavyo dhimi dhare…amara thi North ma unjha,sidhpur baju saro varsad padyo aaje…atare bafaro bhu 6e ratre bijo round aavse aevu lage 6e…
sar varsad hatha tali apine jato rahese sar kya sudhi avu chalse pelo varsad avo kem avese
Kora ma magfali lagbhag vavai gai chhe.
Jodiya dhrol ma Kai date ma chance chhe.
Aavi jashe varo
જય માતાજી
સર તમારા આવા જવાબ વાચી ને રાજી થઈ જાય
Sir amare 30 minit thi gajvij shathe dhodhmar varsad salu se
Morbi ma rate koy sakyata khari?
કેમ ભાઈ મોરબી નો વારો આવ્યો?? સેટેલાઇટ માં તમારા ઉપર વાદળ બતાવે છે
Gaj vij hare varsaf chalu thyo che full
Good evening sir
Dhimi dhare Valsad saru thayo
Thank god yaar
(Edited by Moderator)
Sir Cola khulvana koi chance khara?
Aa COLA na Bapa chhe
click karo
Nathi khultu
Bija mitro kaho
AA NOAA NWS CPC khule chhe ke nahi. Ahi marey khuley chhe.
Cola sivay badhu khuley chhe
Khule che!!
Khule chhe
Khule che
Khule chhe.
Khule chhe sir
nova khule chhe
Khule chhe
ખુલે છે
Khule he sir
Ha sir cola khulta nathi..
COLA nu nathi puchhto
tene bhuli jaav.
Bija vikalp chhe.
Open thay chhe sir
યસ noaa રેગ્યુલર ખુલે છે. મિત્રો cola ખુલે કે noaa જે મોડેલ gfs.હોય એ જોવાય. બધા થોડાઘણા ફરફાર સાથે gfs.જ ગણાય.
હા સર ખૂલે છે
Khule chhe
Khule chhe
Sat khule se
Vah sir
Website link
Shu kaheva/puchhva mago chho ?
Have madi giyu menu mathi
Em toe mara Gaam ma Kyare/Ketlo varsad thashe na prashno maate aa Freemeteo Menu Ma chhe (Ramakadana Kabaat Ma)
OK sir
જય શ્રીકૃષ્ણ સર’ સર અમારી ફરતે ગોપીઓના રાસ ગરબા લેવાનું ચાલુ થઈ ગયુ છે ‘ બસ હવે વચે દ્વારકાધીશ આવે એટલે બધા ખુશ ‘ શણગાર કરે છે’ હમણાં જ આવી જસે ‘બોલો ક્રીષ્ન કનૈયાલાલ કી જય
Mitro Comment Policy Para 5 mujab comment karo. forcast upar bharoso rakhi.
સર ૨ દિવસ માં એક છાંટો નથી.થોડુક વાતાવરણ એક દિવસ રહ્યું ને કાલનું તો વાતાવરણ ખુલ્લું થયું છે.તડકો છે તો સર શું વરસાદ આવશે કે પછી અમે રહી જાશું આ રાઉન્ડ માં plz ansar sar
Vatavaran ne badalta vaar nathi lagati.
મન માંથી ગાયઠ kholi nakho
મન માં કોઈ ગાઠ નથી સર પણ નજર ની સામે થી જતો રહે છે.એટલે કહેવું પડે છે.૨૫ જુન સુધી અમારા વિસ્તારમાં વાવણી નો વરસાદ નથી ઘણા વર્ષો પછી આવું બનવા જઈ રહ્યું છે.એક વાત તો નક્કી છે સર આ વર્ષે પક્ષિમ સૌરાષ્ટ્રમાં વરસાદ દગો દેવા નો છે.
Te tamoye dhari lidhu hoy toe KUDARAT tathastu kahi na diye…etle મન માં કોઈ ગાઠ na rakho.
ધારી તો નથી લીધું મન માં કાંઈ પણ અત્યાર ની જ વાત કરીએ તો ઉપર કાળા વાદળો ઘેરાયા છે ગાજવીજ પણ બહુ છે.પણ……? વરસાદ નથી..
Pipaliya ranavav 1 kalak ma 2″ upar varsad te pan asanak
Ishwariya/Kutiyana ketle ?
કુતિયાણા ૨૫ ને ઈશ્વરીયા ૩૪ km
ચોમાસુ આગળ વધી ગયુ પણ સાબરાંઠાના વિસ્તારો માં હજુ સુધી વરસાદ પડ્યો નથી એવું કેમ થાય છે.
Line sadang khenchay chhe.
Eno matlab vatavaran yogya thayu.
Sir hu aaje bapore 1 vagya thi 6 vagya sudhi rajkot ma hato varsad nathi bafaro bovaj hato bhale savare varsad aaivo hoy pan haju saurashtra ma Kai khas varsad aaivo nathi pan tamari mahor 30 tarikh sudhini che to aavi jase boss imd ye liti to lambi khechi che boss
Thanks
Have toa Uac thodu location badle toa saru.
Sir dhansura arrvalli ma ajakal ma skyata khari varsad ni magafali vavi dithi che ane gai kale thodo j varsad thayo che dana bagade avo
M. P. Lagu padey. Circulation chhe.
Visavadar ma 4:45 thi aajno second round.. koi pan sin-sapata vagar jordar varsad
Vagar varsade chomasani entry
હવામાન ખાતાએ છાશ આપી દીધી મુખવાસ ને પાનના બિડા આપી દીધા. પરંતુ હજુ જમવાનું ન આવ્યું .
Maharashtra na bhag nu aapadey Jamiye chhiye !
mane pan evu lagtu hatu pan atmvisvas no hato k maharastra ne ocho labh male che hal na paribalo no , tame emaj khava mango cho ne
Aama evu hoy ke UAC center hoy tyan maal na hoy !