Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
chaudhary paresh
chaudhary paresh
26/08/2024 9:23 am

sar amare varsad ni saha khare kem ke sistam na dakchin ma varsad hoy amare bilbul varsad bandha se

Place/ગામ
Paldi ta visnagar
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
26/08/2024 9:14 am

Jay matajiiii sir …. Sir 23rd to 29th Aug. ma Aa varsad no Saro round chali rahyo che pn aaje 26th Aug thy che amare Haji vadhare varsad aavyo nathiii … Aavnara divso ma saurashtra nd Rajkot dis. ma varsad ni tivrta ketli rehse … Plz reply ….

Place/ગામ
Satodad - jam-kandorna
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 9:09 am

Khergam(Navsari) e kaprada(Valsad) ne hamfavi nakhyu chhe. 3000mm+

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Suresh pada
Suresh pada
26/08/2024 9:06 am

Sir amare dhimidhare Zapata pade che to Sara varasad ni shakyata kyarthi che

Place/ગામ
Junavadar gadhada botad
Dharm harshadbhai
Dharm harshadbhai
26/08/2024 9:02 am

Happy Janmashtami To All Friends Of Gujarat Weather Group

Place/ગામ
BOTAD
Jadav bharat
Jadav bharat
26/08/2024 8:47 am

જસદણમા મજબુત વરસાદ કયારે આવછે

Place/ગામ
Jasdan
Raviraj bhai khachar
Raviraj bhai khachar
Reply to  Jadav bharat
26/08/2024 10:13 am

Aaj thi aapdo varo

Place/ગામ
Gam. Nilvda ta. Babra dist. Amreli
डिगेश राजगोर
डिगेश राजगोर
26/08/2024 8:41 am

रात्रि थी क्यारेक धीमी धारे तो क्यारेक स्पीड मा जापटा नो दौर चालु छे…

Place/ગામ
मांडवी -कच्छ
Mayur patel
Mayur patel
26/08/2024 8:26 am

Vijapur ma rate 100 mm ass padyo Pavan vadhu che .vatavaran and system na moment parthi lage che bapore bhuka bolavshe

Place/ગામ
Vijapur, north gujrat
Krutarth Mehta
Krutarth Mehta
26/08/2024 8:18 am

Extremely heavy rains in Vadodara with heavy winds. Atibhare varsad chalu che sawarthi bhukka bolave che

Place/ગામ
Vadodara
Devrajgadara
Devrajgadara
26/08/2024 8:14 am

સર સીસ્ટમ પસચીમ સૌરાષ્ટ્ર માં આજે આવસે અમારે હજુ ઓછો વરસાદ છે હાલ સીસ્ટમ કેટલે છે તમે કીધું ng માં પણ સમજાણું નય

Place/ગામ
Drangda jamnagar
Rajesh
Rajesh
Reply to  Ashok Patel
26/08/2024 9:50 am

Kalno tah tahiyo varsad aave che amne labh kyare malse sir

Place/ગામ
Upleta
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 8:13 am

8 vagya sudhi 28mm. Haju chalu chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Shubham Zala
Shubham Zala
26/08/2024 8:05 am

Kaale ratre 3 inch varsaad pachi 5 vagya thi chalu che varsaad andaaj bija 1.5 inch.

Place/ગામ
Vadodara
Arun Nimbel
Arun Nimbel
26/08/2024 8:03 am

Vadodara ma kale sanj pchi viram hato, aaje savare 5 vagya pachi moderate to heavy rain chalu che.

Place/ગામ
Vadodara
Arun Nimbel
Arun Nimbel
26/08/2024 8:02 am

Satellite image jota DD around udaipur pase Rajsthan and North Gujarat Border par che.

Place/ગામ
Vadodara
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
26/08/2024 7:57 am

હજુ પણ અવિરત ચાલુ છે

Place/ગામ
Chuda .Surendranagar.
Kalpesh menpara
Kalpesh menpara
26/08/2024 7:56 am

Sir kalavad baju pavnujor kavuk rahsha

Place/ગામ
Mota Vadala
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
26/08/2024 7:50 am

અશોક ભાઈ અને મિત્રો
જય માતાજી ,
અમારે રાત્રે ધીમો અને વહેલી સવારથી ભારે તો વચ્ચે અતિભારે વરસાદ ચાલુ છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Alpeshkumar Makvana
Alpeshkumar Makvana
26/08/2024 7:33 am

Extremely very rain in khambhat continue whole night….. And 7:30 am still heavy rain continue

Place/ગામ
At-Gudel Ta- Khambhat
Raj Dodiya
26/08/2024 7:29 am

Good rain over night

Place/ગામ
Hadmatiya ta tankara
Krutarth Mehta
Krutarth Mehta
26/08/2024 7:12 am

Extremely heavy rains in Vadodara with heavy winds. Atibhare varsad bhukka bolava che

Place/ગામ
Vadodara
mitesh kothiya
mitesh kothiya
26/08/2024 7:07 am

સર , આ સિસ્ટમનો સૌથી ઓછો લાભ અમરેલી જિલ્લા ના દરીયાકિનારાના વિસ્તારમાં ઓછો મળશે

Place/ગામ
કૃષ્ણગઢ તા.સાવરકુંડલા જિ.અમરેલી
જયંતીલાલ.આર. મોડીયા.
જયંતીલાલ.આર. મોડીયા.
26/08/2024 7:07 am

સર, આજે રાત્રે 1:30 કલાકે ફરીથી ચાલુ થયેલો છે,ભયંકર વરસાદ ના ઝાપટા પડી રહ્યા છે.. વાવાઝોડામાં પવનની જેવી ગતિ હોય એવી ગતિએ વરસાદ પડે છે.. ધીમો પડે… વળી પાછો આંચકાપાવન સાથે ધોધમાર ઝાપટા નાખે છે. સર સિસ્ટમ ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગર ઉપર આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

Place/ગામ
સરવાળ,તા: ધ્રાંગધ્રા, જિ: સુરેન્દ્રનગર.
Akash
Akash
26/08/2024 6:28 am

Wunderground forecast gandu thyu.

Jem jem system najik ave aem precipitation vadhtu jai che.

Place/ગામ
Rajkot
Kandoriya bhimashi
Kandoriya bhimashi
26/08/2024 6:08 am

Sir amare kutiyana ma haju kas j aave chhe full aavvani shakyata chhe ke? Please reply

Place/ગામ
Chauta ta-kutiyana
રમેશચંદ્ર ચૌહાણ
રમેશચંદ્ર ચૌહાણ
Reply to  Ashok Patel
26/08/2024 6:33 am

સિસ્ટમ નોર્થ બાજુ આવી ખરી પણ અમારે ગયા બે દિવસ મા હળવા ઝાપટાં સીવાય ખાસ કંઈ વરસાદ આવ્યો નથી.. અમારે સિસ્ટમ નું કેન્દ્ર હોઈ ભારે વરસાદ ની શક્યતા ખરી? કે પછી જ્યાંથી સિસ્ટમ પસાર થાય ત્યાં ભારે વરસાદ ન આવે ?

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
રમેશચંદ્ર ચૌહાણ
રમેશચંદ્ર ચૌહાણ
Reply to  Ashok Patel
26/08/2024 8:48 am

ઓકે તમારા જવાબ થી વધુ આશા બંધાઈ

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
Tabish Mashhadi
26/08/2024 5:03 am

Ahmedabad ma bhukka
Ati zordar

Place/ગામ
Ahmedabad Sarkhej
Yahya Shaikh
Yahya Shaikh
26/08/2024 4:53 am

Ahmedabad ne ban ma lidhu che since 4:30 AM
Bhukka bolave che Varsad

Place/ગામ
Ahmedabad-Sarkhej
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 4:34 am

As per IMD cyclone bulletin High probability of cyclone in arabian sea 96hrs onwards. What to expect? Further intensification of the system may bring more rain to kutch and western saurashtra accompanied by strong winds?

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Bhavesh Parmar
Bhavesh Parmar
26/08/2024 4:33 am

ધોળકા માં લાસ્ટ 2 કલાક થી ભારે વરસાદ

Place/ગામ
AHMEDABAD
Shreyas
Shreyas
26/08/2024 1:55 am

Rajkot rain data

Place/ગામ
Rajkot
Screenshot_20240826_015314_Chrome
Mayur patel
Mayur patel
26/08/2024 1:38 am

Vijapur ma bhayankar varsad chalu che

Place/ગામ
Vijapur, North gujrat
Rohit
Rohit
26/08/2024 1:22 am

24 hours Outlook for the Flash Flood Risk (FFR) till 1730 IST of 26-08-2024:

Product GFS FFR | Timescale: 24-hr Region: REGIONAL

Product Date: 2024-08-25 12:00 UTC | Valid Date: 2004-08-26 12:00 UTC

Thanks

(Rest has been deleted by Moderator)

(Please refer PDF Document relevant pages from IMD Night Bulletin given in main update…..Moderator)

Place/ગામ
Rajkot
Gautam Panara.
Gautam Panara.
26/08/2024 12:52 am

અમારા ગામ માં બપોર થી રેડા ઝાપટાં રૂપી વરસાદ ચાલુ છે. રાત્રિ ના 12 વાગ્યા સુધી માં 2 ઇંચ જેવો આવી ગયો છે.

Place/ગામ
Dahinsarda (aji)
Bhargav sir
Bhargav sir
25/08/2024 11:57 pm

રાજકોટ 10pm સુધી નો 175mm. હજુ 24 કલ્લાક માં 7 કલ્લાક બાકી છે. બસ 7માં નંબર પર છે તો સવારે 1st નંબર પર આવી જસે તો screenshot લેવો પડશે.જો સુરેદ્રનગર વાળી ગાડી સમયસર પોચી જસે તો. હાલ માં તો વાતાવરણ સાવ શાંત છે..

Place/ગામ
Rajkot
Dharam patel
Dharam patel
Reply to  Bhargav sir
26/08/2024 1:57 am

Surendra nagar vari gadi amre upar pochi બહબહાટી બૉલાવે હે

Place/ગામ
ધુનડા ( સજજનપર) જી મૉરબી
Krutarth Mehta
Krutarth Mehta
25/08/2024 11:50 pm

Vadodara ma aje akho diwas bhare varsad na zapta chalu rahya hata bhare pawan sathe. Koi koi to atibhare varsad na zapta avta hata 30 min na gap ma. Weather is now very pleasant like hill station!!

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
25/08/2024 11:29 pm

Aaje kai khas notu ahiya….sanje bar nikdya ta to khub thnda pavano thi thri gaya bhai 🙂 hahaha

Place/ગામ
Amdavad
Rohit
Rohit
25/08/2024 11:28 pm

સર આપડે રાજકોટ માં જે આજે પડિયો 8 ટુ 10 ઇંચ જેવો . તે હજી આપ ની આગાહી સમય માં તેવો હજી ભારે આવી સકે.? Windy મા તો હજી બતાવે છે. કે રાજકોટ માં હજી 2 day ma 8 ઇંચ ની આજુ બાજુ. હજી જાજુ જોતા નથી ફાવ તું એટલે આપ ને પૂછી યુ.

Place/ગામ
Rajkot
Dharam patel
Dharam patel
Reply to  Ashok Patel
25/08/2024 11:56 pm

Abhi to telar he picture to abhi baki he ne sir amre 4.5 thy gayo raju chalu he avirat

Place/ગામ
ધુનડા ( સજજનપર) જી મૉરબી
Kuldipsinh rajput
Kuldipsinh rajput
25/08/2024 11:25 pm

Jay mataji sir…aaje satat 3 ja divse meghraja ae dhodhmar varsavanu chalu karyu 6e….kyak kyak vijdi no chakari thay 6e Ane Pavan pan 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhargav sir
Bhargav sir
25/08/2024 11:24 pm

Insat pic માં સવારે એટલા વાદળ નોતા તોપણ રાજકોટ માં આશરે 7.5ઇંચ પડી ગયો. અત્યારે ફૂલ વાદળ છે પણ હળવો વરસાદ ચાલુ છે. તો સિસ્ટમ હજી ઘણી દૂર છે તો આજ રાત્રિ થી રાજકોટ માટે રેડ એલર્ટ ગણી શકાય ? Generally રાજકોટ માં અડધી રાત્રે જ આવતો હોય આ વખતે ઘણા સાય પછી દિવસ માં આવો વરસાદ આવ્યો છે…સિસ્ટમ ની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર ના ક્યાં જિલ્લા માં થશે ને ક્યારથી ?

Place/ગામ
Rajkot
Nilesh parmar
Nilesh parmar
25/08/2024 11:21 pm

Sar dhrol 9thi 10 Saro varsad chha

Place/ગામ
Dhrol
Ravi Patel
Ravi Patel
25/08/2024 11:17 pm

Sir 9.30 to 10.30 vachee bvv srs varsad padiyo andajit 2 3 inch jevo gam otala ,ta,tankara

Place/ગામ
Otala
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
25/08/2024 11:15 pm

સાહેબ અમારે આજે બપોર ના૧૨:૩૦ થી વરસાદ ચાલુ થયો છે ધીમો.. વધારે … ધીમો.. વધારે અને વચ્ચે ક્યારેક ક્યારેક બંધ પણ અત્યારે પવન ઘણોજ વધી ગયો છે વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે

Place/ગામ
Chuda .Surendranagar.
Ashish patel
Ashish patel
25/08/2024 11:03 pm

અમારે 5 ઇંચ 2 કલાકમાં પડ્યો

Place/ગામ
Halvad
Harsukh Akabari
Harsukh Akabari
25/08/2024 11:03 pm

સર. તથા મિત્રો આ સાત દિવસ નો શિવપુરાણ નો પોગ્રામ છે. અને દરેક દિવસે કથા પુરી થાય પછી અલગ અલગ મેનુ છે એટલે બધા ને ફૂલ ડીસ મળશે. કોઈ નિરાશ ન થતા. જય દ્વારકાધીશ

Place/ગામ
Balambhadi kalavad
JJ patel
JJ patel
25/08/2024 10:56 pm

8 vagya thi jordar gajvij sathe hadvo/madhyam varsad chalu
chhe (have 200mm+)

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Umesh Ribadiya
Umesh Ribadiya
25/08/2024 10:55 pm

May be Aaje pan full night Ashok Patel’s control room chalu rehshe.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
25/08/2024 10:51 pm

Visavadar ma 8pm thi light medium rain chalu chhe

Place/ગામ
Visavadar
Shihora Vignesh
Shihora Vignesh
25/08/2024 10:43 pm

આજે મેઘરાજા સારી batting કરી રહ્યા છે ક્યારેક ધીમો ફૂલ ૪ વાગ્યા નો ચાલુ છે અને હજી પણ ચાલુ જ છે….પવન નું જોર પણ વધારે છે…….બસ હવે આવતા બે દિવસ માં તળાવ ભરી દે એટલે વા ભાઈ વા.
Sir હજી આવનારા ૨ દિવસ સીસ્ટમ આધારિત વરસાદ ની આશા રાખી શકાય ને?કેમ કે આજ નાં imd બુલેટિન મુજબ સીસ્ટમ ગુજરાત, એમપી,રાજસ્થાન બોર્ડર પર છે એટલે પૂછ્યું

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Shihora Vignesh
26/08/2024 8:22 am

jsk vignesh bhai, Moj padi gai ne. saru saru varsavo

Place/ગામ
Bhayavadar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
25/08/2024 10:39 pm

Jay mataji sir…aaje aakho divas koro gyo pan sami sajnu Pavan nu jor vadhi gyu 6e Ane dhimi dhare varsad ni sharuvat thai 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Jaydip jivani
Jaydip jivani
25/08/2024 10:30 pm

Ajjno atyar sudhino 4.5 inch varasad

Place/ગામ
Ghunada (khanapar)
kaluhirapara
kaluhirapara
25/08/2024 10:22 pm

અશોકભાઈ જસદણ તાલુકા બાજુ પવન નુ જોર કેવું રહેશે અને ધીમી ગતિએ વરસાદ પણ સારો છે

Place/ગામ
જસદણ લીલાપુર
1 6 7 8 9 10 18