3rd July 2019 Update
Southwest monsoon has further advanced into some more parts of Gujarat, Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Deesa, Udaipur, Kota, Gwalior, Shahjahanpur, Najibabad, Mandi and Lat. 33°N/Long. 79°E.
The Well Marked Low Pressure area over North Chhattisgarh and adjoining areas of Jharkhand & Odisha now lies over Northeast Madhya Pradesh & neighborhood and associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwards with height.
In association with its likely westnorthwest ward movement, conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, some more parts of Rajasthan, Himachal Pradesh, Jammu & Kashmir, remaining parts of Uttar Pradesh and Uttarakhand and some parts of Haryana, Chandigarh & Delhi during next 48 hours.
આજે ચોમાસુ ઉત્તર ગુજરાત માં ડીસા સુધી પહોંચી ગયું. નકશો જોવો.. વેલ માર્ક લો પ્રેસર હાલ નોર્થ ઇસ્ટ એમપી પર છે. ચોમાસુ હજુ 2 દિવસ માં અરબી સમુદ્ર, ગુજરાત ના બાકી ના ભાગો માં આગળ ચાલશે.
IMD Advance Of Southwest Monsoon Map
Current Weather Conditions on 1st July 2019
Well Marked Low Pressure Now Over Northwest Bay Of Bengal Near Coastal Odisha & West Bengal – Expected To Concentrate To A Depression by Tomorrow & Will Track Towards Madhya Pradesh.
વેલ માર્કંડ લો પ્રેસર નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને લાગુ ઓડિશા/પશ્ચિમ બંગાળ ના કિનારા પર છે – 24 કલાક માં હજુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થશે અને એમપી બાજુ ગતિ કરશે.
As per IMD :
Southwest monsoon has further advanced into some more parts of north Arabian Sea, Gujarat & Madhya Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Ahmedabad, Bhopal, Jabalpur, Pendra, Sultanpur, Lakhimpur Kheri, Mukteshwar and Lat. 31°N/Long. 80°E.
The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining areas of north Odisha, West Bengal and Bangladesh coasts now lies as a Well Marked Low Pressure area over Northwest Bay of Bengal & adjoining areas of West Bengal and Odisha coasts. Associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to concentrate into a Depression during next 24 hours.
In association with this, conditions are very likely to become favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, Chhattisgarh, some parts of Rajasthan & Himachal Pradesh, some more parts of Uttar Pradesh and remaining parts of Uttarakhand during next 72 hours.
Due to likely westward movement of Low Pressure System, widespread rainfall with Heavy to Very Heavy falls at a few places &
Extremely heavy falls at isolated places very likely over Odisha on 01st July, Chhattisgarh, Vidarbha on 01st & 02nd July, East Madhya Pradesh on 2nd & 3rd July and over Telengana on 01st July, 2019. Konkan & Goa, Madhya Maharashtra, Marathwada, Gujarat region, East Rajasthan and West Madhya Pradesh are very likely to witness enhanced rainfall activity from 3rd July on wards.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 1st July to 6th July 2019
The trough at mean sea level now runs from northwest Rajasthan to Center of the Well Marked Low Pressure Area over Northwest Bay of Bengal across North M.P. & Adjoining U.P., and Gangetic West Bengal and extends up to 0.9 km above mean sea level.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood persists & now lies between 2.1 & 3.6 km above mean sea level.
An East-West Shear Zone runs roughly along Lat. 20°N between 4.5 & 5.8 km above mean sea level.
The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan & neighborhood persists and now seen at 3.1 km above mean sea level.
Forecast:
Due to cumulative effects of the UAC over South Gujarat, the East West Shear Zone & the UAC associated with the BOB System tracking towards M.P., more benefit to Gujarat Region compared to Saurashtra & Kutch Region.
South Gujarat & East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall on few days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Light/Medium Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall.
Note: Forecast based on majority models except German Model. The only Model which is very positive for both Gujarat & Saurashtra is the German Model.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 જુલાઈ થી 6 જુલાઈ 2019
હાલ ટ્રફ 0.9 કિમિ ના લેવલ માં નોર્થ વેસ્ટ રાજસ્થાન થી WMLP સેન્ટર સુધી લંબાય છે વાયા નોર્થ એમપી અને લાગુ યુપી અને પશ્ચિમ બંગાળ.
દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર એક યુએસી છે 2.1કિમિ અને 3.6 કિમિ ના લેવલ માં.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 20N Lat. પર છે, જે અરબીયન સમુદ્ર, દક્ષીણ ગુજરાત પર થી WMLP સુધી લંબાય છે. જે 4.5 અને 5.8 કિમિ લેવલ માં છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તારો પર 3.1 કિમિ ના લેવલ પર યુએસી તરીકે છે.
હવામાન ખાતા મુજબ: બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા પરિબળો સુધારતા હોય દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 72 કલાક માં સમગ્ર નોર્થ અરબી સમુદ્ર, ગુજરાત, એમ પી, છતીશગઢ , રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ ના થોડા ભાગો, યુપી ના થોડા વધુ ભાગો અને ઉત્તરાખંડ ના બાકી ના ભાગી માં બેસી જશે.
આગાહી:
દક્ષિણ ગુજરાત ના યુએસી, ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તેમજ બંગાળની ખાડી ની સિસ્ટમ આનુસંગિક યુએસી કે તેનો ભાગ ની સંયુક્ત અસર થી ગુજરાત રિજીયન માં સૌરાષ્ટ્ર કચ્છ રીજીયન કરતા વધુ ફાયદો થશે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં મધ્યમ/ભારે અને ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ ની શક્યતા છે, આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક મધ્યમ/ભારે વરસાદ ની શક્તા આગાહી ના અમુક દિવસો.
નોંધ: આગાહી જર્મન મોડલ સિવાય ના ઘણા મોડલ પર આધારિત છે. જર્મન મોડલ પ્રમાણે ચાલે તો સૌરાષ્ટ્ર નો બેડો પાર થઇ જાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Respected sir,
Upleta, Bhayavadar ni aaspas hal varsad na ketla sanjogo chhe ? Kyare thase ? Hal vatavaran dekhay chhe, pan varsad aavto nathi. Tamaro abhipray janavsho
સર
હાલ સિસ્ટમ નબળી પડી ગય એવું લાગે છે
તો આપણા સૌરાષ્ટ્રના ભાગનુ Uac પણ ગયું હવે જે
આવે તે બોનસ
Sir devbhumi dwarka ma varsad aave avu lagese tamne?
Samnya varsad
Sar pavan nu jor kal thi vadhare jova malse ke nay kem ke aakho divas pavan nathi hoto jevo varsad nu jor vadhe taya pavan pan sathe hoy che
General pavan nu jor raheshe
Sir dhoraji ma kiyare varshad aavahe
સર એક લખતાં ભુલી ગયો સવ તેને ગોડલ નજીક થાય તો તે ગોડલ તાલુકો હસે તમે સુધારો કરી સકો તો કરજો આભાર
સર પાઠ ખિલોરી માં એક બે દિવસ પહેલા એવો વરસાદ પડો કે ઉભો કપાસ થીજી ગયો નેં લીલે લીલો કપાસ સુકાય ગયો તૈય મારાં સગાં છે તેમને વધારે નુકશાન થયું છે તેણે વાત કરી કે આજુબાજુ નાં ખેતર માં પણ આવું બનુ છે નેં બીજી તેમનાં ગામ ની સીમ પણ આ રીતે થયું છે નેં તેણે બીજું પણ કીધું કે વાડીએ મંજુર બારથી આવા તા તેં હતાં તેં કહેતા હતાં કે પીળો હલદર જેવો ગોળા દેવું આવું વરસાદ થાસે તેં જૈય જૈય બેજુ તૈય આવું થયું છે તેમ વાત થય તેં મંજુર તો ભાગવા મડા હતાં એટલે તેં ગામ માં… Read more »
ઘણી વખતે એવું બનતું હોય છે અતિશય ખેતર માં પાણી ભરાતું હોય સવાર નો વરસાદ થી ઠંડુ પાણી ખેતર માં ભરાઈ રહે તે કુંણો મોલ સહન ન કરી શકે તેને પણ શ્વાસ લેવા જોઈએ
હા અશોકભાઈ રમેશભાઈની વાત સાચી છે, મારા પણ સગા છે એમનું કેવું છે કે લાલ કલર નો પવન ફૂંકાતો હતો અને એ જ્યાંથી પસાર થયો ત્યાં કપાસ દાજી ગયો, તેમના ખેતરની બાજુના ખેતર માં પણ આ રીતે નુકસાની થયેલ છે.
1. તો આવું કેમ બન્યું હસે અને શું હસે, કઈં ખ્યાલ હોય તો જણાવવા વિનંતી.
2. આ પહેલા પણ કોઈ જગ્યા એ આવું થયેલ છે કે કેમ, તમને ખબર હોય તો જણાવવા વિનંતી
Anaa phota hoy toe moklo email ma
Sri imd ni merbani this Kutch ma vagar varsad de chomasu besi gayu abhar dar varas ni jem aa varas ma pan aavu j Thaiyu
At, Chhatar, ta tankara,di morbi, pada todi nakhiya avo varsad, pan ek sim kori.. Chhatoi nai ne biji badhi sim ma full varsad
Sir,biju a ke gairate varsad chalu hato ane radar image ma kai batavatu na hatu.mate aa pan 100% sachu na kahevay.
Sir
ashadhi bij ni subhkamna
Vatavran dhabdiyu thay gayu che to have kevi sakyata che?
Icon modal to haju 5/6/7 ma saru batave che pachu nathi padtu….
Kevu rahshe sauratra ma 5/6/7dhasavistar ma varsad thashe ?
Padi gayu pachhu !
Sir,date 2&3 ni ratri darmayan tharad na chutachavaya gramay vistaro ma halva thi madhyam varsadi zapta
વૃક્ષ વાવો વર્ષા લાવો
Amare sasan nu aakhu jungal 6 to pan varsad nthi
સર અમારે સાયલા માં 30મિનિટ નો લગભગ 10 મીલીમીટર જેટલો વરસાદ
Sir amare tankara ma koru chomashu besi gyu.
Have to ram Jane kyare varo aave aama to Kay have lagatu nathi varasad aave evu.
Aasa rakhi vavani thay evi?
Sanosara pan vavani baaki chhe
Jilo: rajkot
taluko jasdan
gam. Sanathali
Asistam no Varshad sanathali game lagu pad6
Prasna ripit karu chu, jarman model MA varsad ni matra haju solari nakhe evi batave che to chu ae sachu padse?
German ma 5/6/7 ma matra fri gai chhe.
Sir 800hpa and 850hpa Bey ma bhej hovo joi k aek ma hoy to chale?
Banne vachhe 0.5 km farak hoy
Aaj nu vaatavaran joy ne have vishvas udi gayo varsad uparthi…jay bhagwan ane jay jagannath…
Mahuva talakana gamdama jordar varsad Gaj Vij Sathe 3 to 4 pm andaje 1to 1.5 inch.
Sir. Vadodara said sarvtrik varsad bdha modal k Che 4/5date no pn avu Kay lagtu nathi.
Sir saturday thi windy ma 850 hpa ma south west pavano majboot thay che tenathi nichala level na vadad thi varsad thase ne ??
Yes possible
Sir ,,,good evening
Aje Ashadhi bij na divse sanje sidhsar(sayla) gam shakti ma na mandva ni prsadi svrupe 1″ thi vadhu varsad thayo…….
Sidhsar(sayla- bhagat nu gaam)
Jo ashadhi bij na vijli thay to pancham kori na jay evi lok vayka chhe.
Aaje imd lightning ma atyare 6:00 vagye rajkot aaju baju ane 3:00 vagye morbi pase vijli batavtu hatu to mitro vijli ni khatri kari samachar aapjo.
Jsk. Sir. Aaje Pashchim Saurashtra ma varsad ni aek pan comment na aavvanu karan 700 hpa & 500h hpa ma bhej na hovane karane nathi aavati barabar ne ??M i Right Sir ??
Hu Bahar Gaam chhu
Aaje bij ni vij ke varsad hoy to comment karjo mitro
Sir, gay kale amare vatavarn ma sudharo hato ne lalpur ni aas pass na gamda ma varsad pan saro padi gayo to parantu aaje sav divadu fuki didhu 6e, sir najik na divso ma kay vatavarn ma sudharo thase ke aavuj rese hamna to.
Chotila ma denidare versad se celi 19.minite thi
Sir kutch ma imd e chomasu besadi didhu eva samachar che…Have varsad kyare aave e raah joie chhie…
Ratre check karish reply aapish Sagamte
Sir Rajkot Jamnagar dwarka vara patta ma aavta 8 ke 10 divas ma vavni layak varsad na chans chhe sir
Aaje Hu Bahar Gaam chhu etle abhyas nathi
sir… kale 3 date. na sanje … ICON model vantusky amare 5…6.. date na… nami vrsad btavtu htu … ne aje kay nathi btavtu …. to su smjvu … ??
GFS jovo
GFS pan 7…..thi lyne 13 sudhi … 0.1….. 0.2… evo btave … kahli jra jra blu … ground btave
Jamnagar ma kedi
Varsad na chance gatiya
Sir Pavan ni gati Kiyare dhimi padse plz janavso
Pavan vadhu raheshe
Wankaner ma 1 each varsad 3.45 pm
Dt 5/6 ma morbi ne chans khari
Javab aapva vinati sir
Asadhi Bij Na Ram ram
Sir jarman haju nathi sudhartu aeno matlabh lag bhag sachu ketu hase?
Prashna nathi samjano
સર
આજે હવામાન વિભાગ ની દયા થી આખા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માં ચોમાસું બેસી ગયું
Sir vatavaran ma kai sudharo che k saurastra ma ?
Sr aaje pavan na hisabe badhu koru kat. thay gayu to dwarka khmbhaliya ma hal badhu jota varsad ni sakiyata se riple
Pavan full raheshe
Sir amare tya pacham (ashadhi) ni vijli nu bahu mahtva
Sir g…till 11 July only normal rain shown in different models… means half of the July complete with only showers??? Rest of the days are weak or be positive…can this position change or remains under deficit???sir g..pls let us know
Current situation is of deficit.
Hope it improves
Good
સર તો લો ક્યા મોડલ મા જોવાય ?
Windy
IMD
Nullscool.net
Aabadha ma MSLP jovo
Bij pan kori
Sir low utter side khasyu. Labh ghhatse.
Sir aje to ashadhi bij kori jase evu vatavaran che ? Gam :Arni. ,Ta.upleta.,dist.:rajkot
Sir be divasthi badha weather application dhima chale chhe su problem chhe?
Teno khyal nathi
Sir gujarata najik c banyu enathi kai costal aria nr labh thase????
Yes
Sir agave me kyarey puchyu nathi ke amare varsad kyare avse, tame mukeli badi website par joy lay chhe,amara vistar ma Haji sudhi ek chhatoy padyo nathi(timbadi ta jodiya) badha model pan ghadik batave chhe ghadik nathi batavat (windy BBC..), And sir ek uac ni vat thay rahi chhe pan 700hpa avata divso ma khas bhej batavat nathi to kevak chance chhe??
850 & 800 hPa jovo