Current Weather Conditions on 6th July 2019
Saurashtra & Kutch Has To Wait For Widespread Meaningful Rainfall – Southwest Monsoon Expected To Cover Whole India Within Two Days Except Parts Of West Rajasthan.
સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા બે દિવસ માં પશ્ચિમ રાજસ્થાન ના ભાગો શિવાય સમગ્ર દેશ માં બેસી જશે.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Sikar, Rohtak, Chandigarh, Una and Amritsar.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Haryana, Punjab and some more parts of Rajasthan during next 48 hours.
The Cyclonic Circulation over Southeast Uttar Pradesh and adjoining Northeast Madhya Pradesh now lies over South Uttar Pradesh & adjoining north Madhya Pradesh and extends up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over North Pakistan & adjoining Punjab and extends up to 1.5 km above mean sea level.
The trough at mean sea level from Northwest Rajasthan to Northeast Bay of Bengal persists and runs across Northeast Rajasthan, South Uttar Pradesh, Jharkhand & Gangetic West Bengal and extends up to 1.5 km above mean sea level. The other branch of it now runs from Jharkhand to Manipur across Bangladesh and Assam & Meghalaya.
The Cyclonic Circulation over south Gujarat Region & neighborhood persists and now seen between 3.1 and 3.6 km above mean sea level.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal & adjoining Gangetic West Bengal now lies over West Bengal & adjoining Jharkhand and extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 6th July to 13th July 2019
Very windy and cloudy conditions expected throughout the Forecast period with winds reaching 25-35 km at some time during the day.
Forecast:
South Gujarat & East Central Gujarat could receive scattered Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall till 7th July. The rain quantum as well as rainfall area will be less for rest of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall. Saurashtra & Kutch has to yet wait for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 6 જુલાઈ થી 13 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, શિકર, રોહતક, ચંદીગઢ, ઉના, અને અમૃતસર થી પાસ થાય છે. હજુ ચોમાસુ હરિયાણા પંજાબ ના બધા ભાગો તેમજ રાજસ્થાન ના થોડા વધુ ભાગો માં આગળ ચાલશે આવતા 2 દિવસ માં.
યુએસી 1.5 કિમિ ની ઊંચાઈ નું હાલ દક્ષિણ યુપી અને લાગુ નોર્થ એમપી પર છે.
સી લેવલ નું ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તે 1.5 કિમિ ની ઊંચાઈએ છે. બીજી પાંખ ઝારખંડ થી મણિપુર જાય છે વાયા બાંગ્લા દેશ , આસામ , અને મેઘાલય.
3.1 કિમિ થી 3.6 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત/દક્ષિણ સૌરાષ્ટ્ર અને લાગુ વિસ્તારો પર છે, જે હવે યુએસી નું ટ્રફ થશે.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી બાજુ થી એક નવું યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે જે હવે પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે.
આગાહી:
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 35 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં છુટા છવાયો મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે 7 તારીખ સુધી. ત્યાર બાદ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઓછો રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. સીમિત વિસ્તાર માં અમુક દિવસ મધ્યમ વરસાદ. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir tame agahima date ma akhi tarikh lakho year sathe juni agahi fare se ane badha loko puchhiya Kare se.k aa agahi sachi se.
Taikh Mahino and Year 2 years thi lakhu chhu.
Sir gujarat ma normally varsad no ketlo time jato rahyo … (baaki deleted… Moderator)
1 month jevu
Sir.
એક થોડા લાંબા ગાળા નુ એંધાણ આપો. તમારું એંધાણ 50%સાચું પડે તો પણ તે અમારે માટે 100% જેવુ છે.
OK
Sir can you give long range forecast 10-12 days…as you say OK to Rambhai
when you give lrf in next update or in few days?
I do not forecast for long range.
He was asking for advance indication and it is not forecast.
Kyare aavse varsaad
Hello Sir tame post Ma vache aakhi date lakho jethi bija germarge n dori sake
Sir
Amba lal aje zee gujrati ma 20 21 na Varshad na ashar
સર આજે ફરીથી કોઈ એ ટીખળ કર્યું છે,
આનંદો…ગુરુવાર થી ભારે વરસાદ નું આગમન…અશોક પટેલ…અકિલા ની જૂની આગાહી વોટ્સઅપ માં વાઈરસ થઈ છે, કોઈ એ ગેરમાર્ગે દોરાવુ નહીં
tikhad karvanu karan kale guruvar ane … 11 date hati …. 3ja varshe etle ke …. 2017 ma lagbhg avu htu …. ane sir ni e akila vari updat avi hti tyare….. jema khali date. j lkheli hti year month nahotu … etle ketlak chanchiyao ane farti kre wtsp ma …
Sir Saurashtra katchh ma varsad thava no change Kaya Mahina ma chhe
Hu LGAKN
Ashok bhai tamari gaya varsh ni agahi WhatsApp and fb ma farti thay 6
Mara mitro Avi juni agahi khoti rite na fela vo
Sir amare dhrol Jamnagar baju koi chance che chomasu Saro varsad padva nu amare majur manso mp javanu kahe che to ketla divas rah jovanu kai Sakai haju ketli rah Jovi padse andaje
Pls answer
Hu LGAKN
Hu LGKAN no meaning su thay.
સર તમારી જે આગાહી વાયરલ થઈ છે whatsapp માટે સાચી છે કે ખોટી તે જણાવશો
Toe ahi shu jova aavel chho ?
Good answer sir
A whethar gujarat na station ne avene na pusho aap board vacho badhu ahi gujarati ma apel 6e
Aaje mane pan koie 11 July 2017 ni post batavi.
Wapp ma fare che. Chokhvat krvibpdi k as 2 varas juni post che.
Sir tme aje nvi apdet kri se? 11 tarikh ni apdet no msg WhatsApp ma ghume se
Aaki tarikh chhe ? Varas lakhel chhe ?
Khali 11 tarikh lkheli se
Sir 4vik na varshad na forecast Ni link hoy to apone 2vik ma to Kay nathi
http://nwp.imd.gov.in/cfs_rf.php
amato 8 augst sudhi dhoru dekhay chhe koy chansh nathi have mathu padse afinal duskalllllllllll
Sir Viking 4 Mujab 26julay to 1aug.to teni vasvniyata ketli ganvi. Ketla %
Viking 4 shu chhe ?
Sir varsad mate upper na kya level ma ketlo bhej joye
Pahela taiyar bhajiya khaav and comment vanchya rakho.
Badhane ekadiya na path haal na bhanavi shaku.
ગુડ ઈવનીંગ સર. અત્યારે ગાંધીગ્રામ રાજકોટ મા ચિતરી ( ઘોડા ના પુછડા જેવુ) દેખાય છે. સર આના પર થી કોઈ સંકેત સમજવો?? અને તે ઘણી ઉંચાઈ એ છે.
Mari passey te baabt abhyas ochho chhe.
Sir aapne pahela aavu Ghani vakhate thatu ke vavani layk varasad chutachavaya vistarma thato Ane pachhi 15-20divas ke kyarek ek mas varsad n aavto tene amare tya kharel aapi evu kahevatu je ne aapane atyare chomasu Himalay baju jatu rhyu tem kahie chie.amare Ghani vakhat Pak varsad vagar Bali gayel chhe.
Hal fari ek var juni update whatsapp ma viral thay chhe.. to koye ena taraf dhyan na aapvu….
Aaj vari navu laptop jevu Mobile ma pan
Sir tmari what’s app ma agahi viral thai che 11 July 2017 ni
Jema 13-14-15 Sara ma saro varsad pdyoto Gujarat bju thi chlu thyoto 14-15 saurashtra kutch ma hto bhuka kadhyata varsad e ai rajkot ma 20 inch jevo pdyoto ek rat ma ne dam overflow thai gyata….hve jldi j avo ek round avi jai bhagwan ne prarthna…
Sir eu.da.au.us aa badha model jota avu lage chhe ke 18 pachhi vatavaran ma sudharo aavse pan tame joi ne kaik aagotru aapo to kaik khabar pade
સર તમે બધા મોડેલ વિસે જાણો છો જોવો છો તો પણ તમે લાંબા ગાળા ની આગાહી નથી કરતા અને લોકો ને 4 વિક ની ખબર પડી જાય છે કે ચાર વિક સુધી વરસાદ નથી એમ કહે છે
આતો હવામાન છે એ કુદરતી છે ક્યારે બદલાઈ જાય કાઈ ખબર નપડે વાયુ આવવાનું હતું સાઈડ માંથી નીકળી ગયું u ટર્ન મારશે આવી કોઈને ખબર હતી નઈ એમ વરસાદ ને આવવું હશે તો ગમે ત્યારે તત્કાલ સિસ્ટમ ઉભી પણ થઈ જશે અને વરસી પણ જશે માટે કોઈ નેગેટિવ ન વિચારો ઈશ્વર ઉપર ભરોસો રાખો …જય માતાજી
Very very good Bhai akdam sachi vat 100% sachi vat bhai
Right chhe ,kudrat Oopar bharosho rakho badha
Sir 1 knot brbr ketla km thay pavan
IMD Weather chart ahi menu ma jovo
Badhu lakhel chhe
Athva Google Bhai me puchho
સર આપડા દેશ ના મોસમી પવનો ની વિશેષતા છે કે તે અનિયમિતતા ધરાવે છે પણ શું આટલી હદે હોય કઈ?અને સર આપડા ભારત દેશ નો પશ્વિમ કિનારો વાતાભિમુખ હોવા છતાં પણ વરસાદ પડતો નથી કુદરત? ક શું જવાબ આપવા વિનંતી .
Chomasu kayam aniyamit hoy chhe
Aa teni khasiyat chhe
હા સર તે સાચું પણ બધા એવું સમજે છે કે પશ્વિમ ભાગ વતભિમુખ હોવાથી ત્યાં ભારે વરસાદ હોય પણ હકીકત માં નથી .મારું એમ કેવા નું છે કે આવા લોકો ને કોણ સમજાવે.
Sir…1 prasn se k el nono ni asar hoy to te samanya rite aakha bharat na chomasa par asar kre k pasi state wise pn kare…k koi simit vistar sudhi pn hoy,
Koi evu spast Taran Nathi joyu
જય શ્રીકૃષ્ણ સર. તમોએ Mjo ની જે લીન્ક જાડેજા સંજયસિહ, ગામ માલણકા વાળા ના જવાબ મા મુકી છેતે લીન્ક ઓપન કરતા તેમા લીલી લીટી વાળા મોટા ટપકા પછીના ટપકા તો ગોળ રાઉન્ડ ની અંદર જ બતાવે છે.
અને રમેશભાઈ બાબરીયા ગામ મોટામાચીયાળા ના પશ્ર ના જવાબ મા તમોએ જે mjo નકશો મૂક્યો છે તેમા લીલી લીટી વાળા મોટા ટપકા પછીના ટપકા ના છેલ્લા ચાર (4) ટપકા તો ગોળ રાઉન્ડ ની બહાર બતાવે છે તો તેમાં શુ સમજવવું ???
Abhyas chalu rakho
Fer far chalu hoy
Sir,,,weatherus ma lagbhag darek model ma 18/20 tarikh thi color purvanu chalu thai rahu che…ane us ma 25/26 tarikh ma saurastra pr saro avo varsad dekhade che. ..
Bus last 4/5 divs baki hoy ne am j color rahe …
Vima nu primiyam on line karavi leso .
Haal Arb na majboot pavano ane upla level ma less humidity varsad mate villain sabit thaya chhe?
22 pasi apadet Sari avase sourast mate metro
15 July pachi monsoon through South baju aavse 17 –18 July thi Gujarat ma varsad ni sakyata che
Am I right sir
sir have sistam Kyare banse
Alag alag naam ma comment na karvi
છાલું વરસાદે પણ આપણી ક્રિકેટ ટીમ જેવું કર્યું ઘણી ઘણી આશા જગાવીને સુરસુર્યું કર્યું
Sir Gujarat ma sarvtra varsad kiyare thase?.. Haal koi sistam ubhi thai? Varsad aave evi????
Haal moto varsad nathi. Asarkarak System haal Nathi.
Sir upar na leval no bhej ane niche na leval no bhej ovo hoy to kevi rite jovay
Nullschool ke windy ma level select karo… pachhi Humidity select karo.
Sir saurashtra ma koi aendhan che?
Haal koi moto varsad nathi
Vayu na varshad ma vaveli magfliye aaje antim viday lidhi
Yes made 3day pa6i viday aapvani6e
Toggle navigation Economy Agri Business Next ‘low’ in Bay may materialise in a week’s time Vinson Kurian Updated on July 10, 2019 Wind-field projections by the India Meteorological Department (IMD) suggest that a cyclonic circulation/low-pressure area may be in the making along the East Coast in about a week’s time. This corroborates the outlook by the Climate Prediction Centre of the US National Weather Services of a rain-driving system developing in the Bay of Bengal that could likely revive the monsoon. Differing outlook The two national forecasters, however, differ in terms of their choice of the exact location of genesis… Read more »
15 sudhi koi j shakyta nthi … All nino monsoon 2k19 par asar krse: skymet
સર windy માં 20 તારીખે પવન ધીમો એટલે કે 6kt બતાવે છે તો આ પવન ત્યારે ધીમો પડશે ને?
Yes 6 knot etle 11 km aaspaas pavan. te maape kahevay.
Sir good afternoon
Saurashtra ma varsaad khenchavanu karan alnino che k pachi vayu vavazoda na karne system sakriya nathi thati !!!!
Varsad Mumbai ma chhe te El Nin ne hisabe chhe ? ke Vayu ne hisabe ?
U.P.. Bihar ma varsad chhe te El Nino ne hisabe ke Vayu ?
Mj0 એટલે શું?
Madden Julian Oscillation https://www.cpc.ncep.noaa.gov/products/precip/CWlink/MJO/mjo.shtml
Sir Amaro jodiya talukano vistar dariya thi ak dam najik hova chata varshad nathi gaya varsh ma pan noto jodiya .bhadra. Keshiya balambha hamesha varshad ochho rahe chhe anu karan,
Koi bhag van nathi k varsad kayre thase k atle upar vala je kare 6 te j sachu
અશોકભાઈ તમારી જે આગાહી આવે છે તેમાં 2 થી 3 વખત તારીખ વર્ષ મુકવામાં આવે તો સારું જેથી કરીને ખોટી વાયરલ આગાહી થી બચી શકાય. તમારી અગાઉ ની આગાહી જોયાજાણ્યા વગર લોકો ઠોકમઠોક ફોરવર્ડ કરે છે….. આભાર
Mari darek aagahi ma Tarikh and varsh lakhel hoy chhe. Koi ne kharab irado hoy toe te tarikh pan change kari shakey.
Sir maru e mail id sachu 6!???
Pahela pagathiya ma ass chhe… havey bije pagathiye joshu !
Sir je agahi vayral thay che tema tarikhj gayb Kari nakhi Khali 11 thi 17 ma varsd padse em che je gay sal ni che
Public (Kheduto sahit ) ne ulta paate chave chhe te loko
Sir, gay sal ni 12 july ni update aavti kal ni bani jay to kevu saru….
સર તમો લાંબા ગાળા ની આગાહી નથી કરતા એ અમોને ખબર છે.પણ સર તમો ઘણી વખત આગોતરી આગાહી કરેલ છે.વરસાદ માટે.તો સર થોડુંક તો આગોતરુ એંધાણ તો કયો કે હજુ કેટલા દિવસ વરસાદ નહિ થાય.સર અમારે વાવણી થઈ ગઈ છે.તા.17 ના પણ સર હવે મગફળી ઓકસીજન ઉપર છે.જીલ્લો પોરબંદર plz ans sar
Sir date 14 thi pavan oso thay evu lage 6 vatavaran sudharse?
Pavan haju chalu j raheshe (vadhu)
sir..MJO કયી રીતે જોવાઇ તે સમજાવોને.
અહીયા મેનૂ મા કયા છે?
Aa App na Menu ni last item chhe MJO.
Baki MJO shu chhe te maate aajni badhi cooment vancho. aaje vigat thi samjavel chhe.
Khali aankda baaji rahi gai che jya sarkar ane havaman khatu fafa mare che evu batava ke dukal nathi. Baki satelite images and models juvo to chokkhu dekhay che ke varsad ni koi sambhavana j nathi avta 4 week ma.
Aaj rite chhella 3 varas thi jou chu juare pan ocho varsad ni vat ave sarkar aakda dekhadi de che.
News paper ma pan rahasyamay rite varsad ni achhat na samachar chhapata nathi.
Share mareket ane economy ne panic na thay e mate green pic j dekhadvama aave che.
Aa comment pan kadach nai chhapay.
100 % sachi vat
As per IMD, there is UAC in South Rajasthan, North Gujarat area. Will this benefit Sau-Kutch, Gujarat areas in terms of meaningful rainfall?
Moisture is low for that level. I do not see clearly any UAC at that level.
1. The cyclonic circulation over south Rajasthan & adjoining north Gujarat region persists and now seen between 5.8 & 7.6 km above mean sea level.
2. The cyclonic circulation over Gujarat region & adjoining north Maharashtra now lies over south Gujarat region & neighbourhood at 4.5 km above mean sea level.
I mentioned about UAC in point 1. This update is of 1.15 pm IST today.
South Gujarat UAC is there present.