Rainfall Activity To Decrease Over Gujarat State 25th-27th August & Increase During 28th-30th August 2020

25th August 2020

Rainfall Activity To Decrease Over Gujarat State 25th-27th August & Increase During 28th-30th August 2020

ગુજરાત રાજ્ય માં વરસાદી એક્ટિવિટી ઘટશે 25 થી 27 ઓગસ્ટ અને ત્યાર બાદ 28 થી 30 ઓગસ્ટ 2020 દરમિયાન વધશે

Rainfall during 20th morning to morning of 25th August 2020:

Average Rainfall during the above period are given below:
20 થી 25 ઓગસ્ટ સુધી માં થયેલ વિસ્તાર પ્રમાણે નો શરેરાશ વરસાદ:


Kutch 262 mm
Saurashtra 155 mm
North Gujarat 209 mm
East Central Gujarat 155 mm
South Gujarat 199 mm

The Seasonal Rainfall till 25th morning is given below as percentage of Normal Yearly Rainfall for Various areas:
આખા વર્ષ ની શરેરાશ વરસાદ ની ટકાવારી ની શક્ષેપ માં 25 ઓગસ્ટ 2020 સુધી માં થયેલ વરસાદ ની ટકાવારી:


Kutch 213.50%
Saurashtra 141%
North Gujarat 92%
East Central Gujarat 80%
South Gujarat 92%

Current Weather Conditions:

Few observations from IMD, other observations and weather parameters:

The Low Pressure Area over Southwest Rajasthan & neighborhood, now lies over Southwest Rajasthan & adjoining Sind with the associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. The UAC of this Low is expected to drift Westwards.

A Low Pressure Area that developed yesterday over North Bay of Bengal & neighborhood, now lies as a Well Marked Low Pressure Area over the same region. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean level tilting Southwestwards with height. It is very likely to move west-northwestwards during next 3-4 days. The UAC associated with this Low will be over Madhya Pradesh as the System tracks Northeastern parts of the State. 

The Axis of Monsoon Trough passes through center of Low Pressure Area over Southwest Rajasthan & adjoining areas, Churu, Narnual, Gorakhapur, Patna, Bankura, Canning and thence southeastwards to the center of Low Pressure Area over North Bay of Bengal & neighborhood.


Click the link below. Page will open in new window. IMD 700 hPa  & 500hPa charts shows location of UAC over Madhya Pradesh and adjoining areas on different days.

IMD 700 hPa Chart valid for 11.30 am. of 28th August 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 29th August 2020

IMD 500 hPa Chart valid for 05.30 am. of 30th August 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa & 500 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં મધ્ય પ્રદેશ અને આસપાસ ના વિસ્તારો પર સિસ્ટમ ના આનુસંગિક યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસે લોકેશન ફરશે તે દર્શાવે છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 25th to 31st August 2020

 

Windy conditions expected mainly blowing from the Arabian Sea during most days of the entire Forecast period.

Today the 25th August limited areas in proximity to the System over SW Rajasthan, will get rain. Decreased rainfall activity expected over most parts of Gujarat State during the period 25th-27th August.

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated Very Heavy rainfall during rest of the Forecast period with higher quantum on 28th/30th August. Some extreme rain centers could get cumulative more than 125 mm. during the entire forecast period.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 25th August 2020

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 25th August 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન


2.7 3 votes
Article Rating
864 Add your comment here
Inline Feedbacks
View all comments
Haresh morbi
Haresh morbi
31/08/2020 1:35 pm

Sir morbi ma kiyare ughad kar se te to kaho

Place/ગામ
Morbi
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
Reply to  Ashok Patel
31/08/2020 2:37 pm

અમારે આજ સારી વરાપ સે કાલ પૂછ્યું તું મે વરસાદ ક્યારે બંધ થશે તો સર તમે જવાબ આપ્યો તો કાલ થી રાહત થશે અને બન્યું પણ એવું ધન્યવાદ સર

Sanjay Patel unjha
Sanjay Patel unjha
31/08/2020 12:14 pm

Sir imd 10 day production jotA banaskatha. Kutch ane uttargujarat ne dt. 1 Na roj varsad Na chance khara

Place/ગામ
Vi.unjha mahesana
sanjay rajput
sanjay rajput
31/08/2020 11:53 am

sir banaskata diydar baju 1 kalak thi bhare varshad chalu che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Rønâk Pâtêl
Rønâk Pâtêl
31/08/2020 11:08 am

Hello Sir,
700 hpa nu Uac hoy to te Jaminthi 3.1 km ni unchaye hoy tevi rite low,W low ke Deppressur hoy te jamin par aavya pachi Jaminthi ketali unchaye hoy che?
Please reply Sir.

Place/ગામ
Chibhda(Lodhika),Dist-Rajkot
Rønâk Pâtêl
Rønâk Pâtêl
Reply to  Ashok Patel
31/08/2020 3:23 pm

Thanks Sir.

Kodiyatar hira
Kodiyatar hira
31/08/2020 10:03 am

Sar gya varsani jem aavese pan somasu vidai pasi vrsadna sans khra …????

Place/ગામ
Gam pastardi ta bhanvad
Prakash
Prakash
Reply to  Ashok Patel
31/08/2020 10:41 am

Sir bhur pavan normal kya mahina ma chalu thay( pacha farta mosmi pavan) ?

Mustafa vora
Mustafa vora
30/08/2020 4:38 pm

Amare bharuch city ma narmada river ma pur avelu che

Place/ગામ
Bharuch
CA Pratik Rajdev
CA Pratik Rajdev
30/08/2020 4:34 pm

Rajkot ma jordar andharu thyu chhe n chalu thyo chhe

Place/ગામ
Rajkot
Javid dekavadiya
Javid dekavadiya
30/08/2020 4:12 pm

Amare 1 pm 4pm suthi varsad chaluj che haji varsad gajvij sathe chaluj che

Place/ગામ
At arnitimba ta wankaner
Dipak patel
Dipak patel
30/08/2020 3:50 pm

Rajkotiyan bija round 20-20 mate tayar rehjo

Place/ગામ
Rajkot
Pavan varu
Pavan varu
30/08/2020 3:49 pm

જાફરાબાદ તાલુકામા 12વાગ્યા થી ધોધમાર વરસાદ શરુ સે. હવે વિરામ લેહે

Place/ગામ
જાફરાબાદ દુધાળા
Maheshbhai v. Patel
Maheshbhai v. Patel
30/08/2020 3:41 pm

Jsk Sir aj savrti sayla MA halva midim rada chalu and 1.5 to 2. Inch hji kal No day baki tamari aghai mujab ja bhag MA avas

Place/ગામ
Sayla
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
30/08/2020 3:25 pm

Sir amare 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો

Place/ગામ
Aamblgdh
Ashish patel
Ashish patel
30/08/2020 3:22 pm

Aware 1 ich padi gayo haji chalu che.

Place/ગામ
Halvad
patelchetan
patelchetan
30/08/2020 3:22 pm

Sir Himatnagar ma savar thi dhimo varsad chalu che…

Place/ગામ
Himatnagar
manbha Vaghela
manbha Vaghela
30/08/2020 3:20 pm

sanand ma 5mm pan varsad nathi ne 81mm batave chhe

Place/ગામ
sanand
vikram maadam
vikram maadam
30/08/2020 3:13 pm

aje svarno 5 vagyano lgatar chalu j chhe vrsad …
mara map mujab 70mm+ chhe vrsad

Place/ગામ
Tupani.Dwarka
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
30/08/2020 2:52 pm

Sir imd update ma satelight image ma LLC round ma lakhel chhe te su chhe LLC

Place/ગામ
Mundra(kutch)
રાસડ઼િયા અરવિંદ લીમલી. જી . સુરેન્દ્રનગર
રાસડ઼િયા અરવિંદ લીમલી. જી . સુરેન્દ્રનગર
30/08/2020 2:51 pm

સર સુરેન્દ્રનગર મા બપોરે 1:00 pm થી સારો વરસાદ ચાલુ ( ખેતી પાક માટે સારો ન કહેવાય) પણ પ્રભુ ની પ્રસાદી ગણી ને સ્વીકારવા સિવાય રસ્તો નહીં આભાર સર. આપની મહેનત બદલ

Place/ગામ
લીમલી . તા. મુળી
Zala Ajayrajsinh
Zala Ajayrajsinh
30/08/2020 2:47 pm

2 kalak thi bhukka kadhe che Surendranagar ma haji chalu j che.

Place/ગામ
Surendranagar
Pradip Rathod
Pradip Rathod
30/08/2020 2:39 pm

યાજ્ઞિક રોડ રાજકોટ પર મગર દેખાણી

Place/ગામ
Ramapir Chowkdi RAJKOT
Pradip Rathod
Pradip Rathod
30/08/2020 2:26 pm

રાજકોટમાં સવારથી એક વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો.હાલ મા બંધ છે.

Place/ગામ
Ramapir Chowkdi RAJKOT
manish virani
manish virani
Reply to  Pradip Rathod
30/08/2020 3:28 pm

11.30 સુધી માં 125 mm પડેલ

Rakesh Ankola
Rakesh Ankola
30/08/2020 2:14 pm

વંથલી (સોરઠ) તાલુકાના થાણાપીપળી ગામે ગ ઈ કાલ નો દિવસ રાત્રી અને આ લખુ છુ ત્યાં સુધી નો સાડા પાચથી છ ઈચ વરસાદ છે

Place/ગામ
થાણાપીપળી તા. વંથલી(સોરઠ) જિલ્લો જુનાગઢ
Rohit vadaviya
Rohit vadaviya
30/08/2020 2:01 pm

આજે 11 વાગ્યા થી 1.5 ઇંચ વરસાદ હજી ચાલુ જ છે.

Place/ગામ
To- khakhrala. ta&dist-morbi
દિલુભાઈ વરૂ
દિલુભાઈ વરૂ
30/08/2020 1:52 pm

જાફરાબાદ તાલુકાના હેમાળ ફાચરીયા માણસા લોર એભલવડ ના ગામો વરસાદ

Place/ગામ
ગામ લોર
જયંતીભાઈ મોડીયા..
જયંતીભાઈ મોડીયા..
30/08/2020 1:38 pm

અત્યાર સુધી સાચવ્યા હતા, પણ આજે બપોરના બાર થી એક વાગ્યા સુધી ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો…. ગાજવીજ પણ ખૂબ હતો. મેઘરાજા છેલ્લી બે દિવસની ઇનિંગમાં ખૂબ જ ઝડપી બેટિંગ કરીને બધા વર્ષનો રેકોર્ડ તોડવા માગે છે….. આ 2020 ના વર્ષે તો બહુ ભારે કરી હો..

Place/ગામ
સરવાલ, ધાંગધ્રા, જિ: સુરેન્દ્રનગર.
Rashid kazi
Rashid kazi
30/08/2020 1:37 pm

Morbi ma savar thi bapor sudhi ma saro varsad thay chhe..2 inch jetlo

Place/ગામ
Morbi
CA Pratik Rajdev
CA Pratik Rajdev
30/08/2020 1:26 pm

Windy Emcwf ni navi update ma system nabdi padi hoy evu lage chhe

Place/ગામ
Rajkot
Rambhai
Rambhai
30/08/2020 1:19 pm

Porbandar ma dhimi dhare chalu 1pm

Place/ગામ
Bhod, Ranvava,
Neel vyas
Neel vyas
30/08/2020 1:12 pm

સૌરાષ્ટ્ર ના મિત્રો ને જાણી ને નવાઈ લાગશે કે ભાવનગર ના 10 તાલુકા માંથી 5 તાલુકા માં હજી એવરેજ 100% પણ વરસાદ નથી થયો.

Place/ગામ
Ta palitana
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Neel vyas
30/08/2020 2:07 pm

સાચી વાત છે…પણ એવરેજ નજીક આવી ગયાં છો/આવી જશો

Sanjay virani damnagar
Sanjay virani damnagar
Reply to  Neel vyas
30/08/2020 3:21 pm

8 inch 29+30 hal salu se( bhalvav). Palitan side thodu khulu thayu hoi evu dekhai se hal

Jogal Deva
Jogal Deva
Reply to  Neel vyas
30/08/2020 4:30 pm

Saru se bhai… Jamnagar…dbd … porbandar vara ne puchho k hu kye varsad kevok to khabar pade. Average range ma chho te saru kheti mate… amare ta sav lilo duskal se.

Kapur
Kapur
30/08/2020 1:07 pm

આજનો વરસાદ. 75 mm

Place/ગામ
Patanvav
Mohit thakrar
Mohit thakrar
30/08/2020 12:59 pm

Sir junagadh ma 11am thi12pm sushi ma 40thi 50mm varsad padyo pan 2 hours ranin fall data ma 3 mm batve che

Place/ગામ
Junagadh
Dr viral R. Koradia, junagadh
Dr viral R. Koradia, junagadh
Reply to  Mohit thakrar
30/08/2020 2:12 pm

સાચી વાત વરસાદ તો સારો એવો પડ્યો છે.

Divyarajsinh zala
Divyarajsinh zala
30/08/2020 12:58 pm

Kondh gam ma bhare varsad ek kalak the hju pn chalu che.dhrangadhra na gramy vistar ma pn bhare varsad che

Place/ગામ
Dhrangadhra
Jayesh Chaudhari
Jayesh Chaudhari
30/08/2020 12:56 pm

મોડી રાત્રે અંબાજી, દાંતા, સતલાસણા અને આસપાસના અરવલ્લી ડૂંગર માળા વિસ્તારમાં ભારે વરસાદ થવાથી સરસ્વતી નદી બંન્ને કાંઠે ફૂલ વહી રહી છે, મુક્તેશ્વર ડેમમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે….

Place/ગામ
Navavas, satlasana, dist-mahesana
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
30/08/2020 12:56 pm

અમારે ૧ કલાકમાં ધોધમાર ૨ ઇંચ જેવો અને હજી ચાલુ છે.

Place/ગામ
Motimard
Hiren pancholi
Hiren pancholi
30/08/2020 12:48 pm

જસદણ આજુ બાજુ મા 3 ઈંચ જેવો વરસાદ હજુ ધીમીધારે ચાલુ 1 વાગયો છે

Place/ગામ
આટકોટ
Nilesh Ghoniya
Nilesh Ghoniya
Reply to  Hiren pancholi
30/08/2020 1:00 pm

From early morning to 1:00pm total 4 inch rain.

કેશવજી આર ધમાસણા
કેશવજી આર ધમાસણા
30/08/2020 12:48 pm

જય હિન્દ સાહેબ
અમારે સવારે એક ઝાપટુ પડી ગયુ બાકી વરસાદ નથી
કલાક ૧૨:૪૫સુધી

Place/ગામ
ગામ:દહીંસરડા(આજી)તા.પડધરી જી રાજકોટ
kacha manish d (shrinathgadh-gondal)
kacha manish d (shrinathgadh-gondal)
30/08/2020 12:36 pm

નમસ્કાર સર ભાદર ૧ નાં ૪ દરવાજા ૧ફુટ વહેલી સવારે ખોલેલા સે

Place/ગામ
શ્રીનાથગઢ
Jayesh Thummar
Jayesh Thummar
Reply to  Ashok Patel
30/08/2020 5:17 pm

So fani sr

k.d.mori {sihor-bvn}
k.d.mori {sihor-bvn}
30/08/2020 12:28 pm

બધાં મિત્રો થોડો ભાવનગર જિલ્લા બાજુ ધક્કો મારો અમારાં ડેમ હજુ બાકી છે.

Place/ગામ
સિહોર
Jayesh limbasi
Jayesh limbasi
30/08/2020 12:26 pm

Jsk sir savar na 5am thi 9am 1inch
9am thi 11:30am 7 inch varsad padyo

Place/ગામ
mota dadva ta. Gondal
Ramesh savaliya
Ramesh savaliya
30/08/2020 12:23 pm

Sir
Kal sanje 45mm & Aaje 5:00am thi 12:20mm sudhi no120mm.
Total 165mm

Place/ગામ
Motadadva
Bharat Jasoliya
Bharat Jasoliya
30/08/2020 12:22 pm

Sir 1 kakal thi madhyam bhare varsad bhadar nadi ma jordar poor avyu se

Place/ગામ
Kamathiya ta gondal
CA.Jiten R. Thakar
CA.Jiten R. Thakar
30/08/2020 12:22 pm

Rajkot City rain till 12 pm
Source RMC Website

Central Zone 150 mm
East Zone 144 mm
West Zone 131 mm

Place/ગામ
Rajkot
Alpesh Pidhadia
Alpesh Pidhadia
30/08/2020 12:19 pm

6:00am thi 12:15pm sudhima 4″ hal madhyam varsad chalu……….

Place/ગામ
At. Nadala TA. Babra Amreli
Arun Nimbel, Jamnagar
Arun Nimbel, Jamnagar
30/08/2020 12:17 pm

Aa varshe system game tya bne finally rain to Saurashtra ma j pade. Specially west Saurashtra and kutch.

Place/ગામ
Jamnagar
BHARAT CHHUCHHAR
BHARAT CHHUCHHAR
Reply to  Arun Nimbel, Jamnagar
30/08/2020 12:25 pm

Sachi vat chhe hu pan ej comment karva no hato. Aa varse arabian sea ane kutch na akhat ma kon jane ketli garmi hase k badha vadal ahiya j aavi jay chhe.

Jitendra Kanani
Jitendra Kanani
Reply to  Arun Nimbel, Jamnagar
30/08/2020 3:13 pm

તલ નું પાણીઢોર પતી ગયું .

મગફળી icu માં છે.

કપાસ ૧૦૮ માં લઈ ગયા…
ઉપર ઈન્દ્ર નીચે નરેન્દ્ર કોઈ ને છોડશે નહીં…
એક ભીના કરે એક કોરા કરે… .

Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
30/08/2020 12:17 pm

વિસાવદરમા 12pm થી મૂશળધાર વરસાદ શરુ થયો છે. ગજબની સ્પીડ પકડી છે.અંધારુ પણ રાત પડી ગઈ હોય એવુ હો..

Place/ગામ
Visavadar
Jogal Deva
Jogal Deva
30/08/2020 12:15 pm

Sir aaje 8 am thi 10 3 inch ane 10 thi 11:30 vadhu 3 thi 4 inch.. lagbhag 6….7 inch aaj no. Atyare bandh se pan vadhu var khalu ny aave avu lage se

Place/ગામ
Jashapar... lalpur.. Jamnagar
Bhargav_sir
Bhargav_sir
30/08/2020 12:15 pm

આજ નો વરસાદ જો હવામાન ખાતા માં 4 ઇંચ થી ઓછો બતાવશે તો હવામાન ખાતા ના આંકડા માંથી વિશ્વાસ ઉઠી જશે. 100% 4-5 ઇંચ રાજકોટ નો આશરે 3 કલ્લાક countinue. અત્યારે 12 વાગ્યે ધીમો પડ્યો

Place/ગામ
Rajkot
Bhargav sir
Bhargav sir
Reply to  Ashok Patel
30/08/2020 12:22 pm

સરસ sirji.. thx.. હજુ શક્યતા લાગે છે. Rain radar jota

Bhargav_sir
Bhargav_sir
Reply to  Ashok Patel
30/08/2020 12:41 pm

સર. ગઈકાલે મેં એક કોમેન્ટ માં લખ્યું હતું કે હવે લો ને satelite image જોતા અગાઉ ની રાજકોટ માટે ની આગાહી કરતા વધુ વરસાદ પડશે ને ખરેખર આજે એવું જ થયું. લો ની અસર ને લીધે કે પછી UAC ને લીધે? હજુ રાજકોટ માટે 12 કલ્લાક જોખમ ભર્યા કહી શકાય??

Prakash bhai
Prakash bhai
30/08/2020 12:13 pm

Aaje savar no dhodhmar varse gajvij sathe

Place/ગામ
Jam khambhalia dist Devbhoomi dwarka
Anilodedara
Anilodedara
30/08/2020 12:09 pm

સર આ વાદળ નો સમૂહ આટલો બધો ગુજરાત ઉપર આવવા નો નહોતો તો શું થયું કેમ બધા વાદળો ગુજરાત ઉપર આવી ગયા..રમકડાં તો દુર જતા બતાવતા હતા બે દિવસ પેલા.

Place/ગામ
ઈશ્વરીયા
Vinodbhai vachhani
Vinodbhai vachhani
30/08/2020 12:07 pm

Savar the avirt vrsad chhalu

Place/ગામ
Goladhar ta junagadh
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
30/08/2020 12:06 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા ધોધમાર વરસાદ પડે છે વાહ સર સલામ છે તમને હવામાન ખાતાએ કીધું હતુ હવે બહુમોટો વરસાદ નથી ત્યારે તમારી 125 mmઆગાહી આવી બધાને એમ હતુ હવે વરસાદ નહીં આવે
…….જય જય ગરવી ગુજરાત

Place/ગામ
જામજોધપુર
Yash Marthak
Yash Marthak
30/08/2020 12:05 pm

10 minutes thi extremely heavy rain chalu 6

Place/ગામ
Morbi
Kodiyatar hira
Kodiyatar hira
30/08/2020 12:05 pm

Sar jordar japtu pdigayu

Place/ગામ
Gam pastardi ta bhanvad
Tejash patel
Tejash patel
30/08/2020 12:01 pm

ઉપલેટા મા ફુલ વરસાદ ચાલુ થયો છે
11:45 થી

Place/ગામ
ઉપલેટા
Busa Ashish
Busa Ashish
30/08/2020 12:00 pm

ધોધમાર વરસાદ ચાલુ છે સવારના સાત વાગ્યાથી ક્યારેક ધીમો પડે છે

Place/ગામ
તાલુકો કાલાવાડગામ શિવનગર મકાજી મેઘપર
1 7 8 9 10 11 13