2nd July 2021
Saurashtra, Gujarat & Kutch Has To Wait For Good Round Of Rainfall – Gujarat State Will Have Better Prospects For Rain 9th To 16th July
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ ના સારા રાઉન્ડ માટે રાહ જોવી પડશે – ગુજરાત રાજ્ય માટે 9 થી 16 જુલાઈ દરમિયાન વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ થશે
Weather Parameters mostly IMD and some other Sources:
The northern Limit of southwest monsoon (NLM) continues to pass through Lat. 26°N / Long. 70°E, Barmer, Bhilwara, Dholpur, Aligarh, Meerut, Ambala and Amritsar.
Prevailing meteorological conditions, large scale atmospheric features and the forecast wind pattern by dynamical models suggest that no favorable conditions are likely to develop for further advance of southwest monsoon into remaining parts of Rajasthan, West Uttar Pradesh, Haryana, Chandigarh & Delhi and Punjab during next 5-6 days. Hence, subdued rainfall activity is very likely to continue to prevail over Northwest, Central and Western parts of Peninsular India during next 5-6 days. Isolated/scattered thunderstorm activity accompanied with lightning & rainfall is also likely over these regions during this period.
There is an UAC over West Rajasthan and adjoining Pakistan at 3.1 km above mean sea level.
સૌથી ઉપર ની બ્લૂ લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of blue line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red line shows the normal date of onset of Southwest Monsoon over various regions
IMD Monsoon Forecast for July
pressrelease_01_jul_2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 2nd to 8th July 2021
Isolated/Scattered showers/rain on some days of the forecast period over Saurashtra & Kutch. Gujarat Region could get Isolated/Scattered showers/rain on most days of the forecast period. Winds mainly from Southwest direction with speeds of 20-30 km speed in evening time next two days. 4th to 6th Winds of 15-25 km/hour speed and again 20-30 km/hour during 7th/8th July. Scattered clouds off and on during the day.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 2nd July 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
નવી આગાહી આવી છે સર ની અકિલા માં
IOD NEGETIVE CHALE K POSITIVE HAAL SAMAY ???
Negative
Thanks For New Upaldate
ખેડુતો આનંદો………
સર નવી અપડેટ આવી ગઈ
તમારી આગાહી અકિલા મા આવી છે?
Sir aaje imd , district wise forecast & state forecast 5 day update kem nathi thayu
Ahi Aapel chhe IMD nu
Sir . Amare dhimidhare varsad salu se
Thanks sir new update
Visavadar ma saru evu Zaptu..3:30pm
Jsk sar aaj to garmi bhuka bolave avi che have to japta chalu thay toy saru sar aaj thi vatavaran sudhir jase plz ans
Aavi gai che update akila ma .
આજે રેલગાડી ઊપડી હોય તેવુ લાગે છે
બસ તમારી લીલી ઝંડી ની વાટ જોઈછે
ઘાટ થયા છે સુના, ને ઉજ્જડ થઈ છે સીમ ;
વરસી જાને વાલા હવે, શું કામ કરે છે ઢીલ..
આવી ગઈ અપડૅટ.
Junagadh jilama varsad kyare aavse?
Thanks for new update sirji….
Update avi gai
Thank you sir, new update mate
Thanks sir, for today update ,now we happy .
બધાની આગાહી આવી ગઈ , હવે તમારે આગાહી નથી આપવી ?
Models are playing hide and seek for central Gujarat and north Gujarat
As well as north west Saurashtra
All will depend on position of low
Medium rainfall is promised for all though
But yet these dynamic models will keep on changing
We hope for the best
Amare lagbhag final se 100mm bhagma aavse.
sir thunderstorm ma aevu bane aa model batave tena karta vadhu varsad padi jay?
સર બસ તમારા પર ભરોસો છે હવે.
Sar aje bhajiya pirasho have bhukh bov lagiche
Sarji surastra ma kal thi japta chalu thy sake khara ?? please ans
Aaje chalu thaya chhe.
Ha sir ji thordi ma dhimi dhare varsad chalu 6
Jsk sir…amara location par windy ma next 5 day 180mm varsad batave se ane next 10 nu joyi to 160 mm batave se..avu ultu km sir..next 10 days ma first 5 day count na thay ?
Cursor je jagyaye hoy tyan j rahevu joiye….Lalpur par point hovi joiye.
નમસ્કાર સર પશ્ચિમ સૌરાષ્ટ્ર માં જૂનાગઢ જિલ્લા ના દરિયા પટ્ટી માં અત્યાર સુધી એક છાંટો પણ પડ્યો નથી અને અમારે આ બાજુ ઓરવેલ મગફળી ની બહોળું વાવેતર છે જે વાવેતર ને એક મહિના ઉપર થઈ ગયું અને હવે પિયત ની જરૂર છે પણ પિયત અને વરસાદ બંને એક સાથે જો થાય તો નુકસાની માં જાય ખેડૂત કહેવા નો મતલબ એટલો જ છે કે જો પિયત જોગો વરસાદ થાય આ રાઉન્ડ માં તો બચી જય્યે બાકી ભગવાન ભરોસે બધ્ધું..તમારા જવાબ જોતા અત્યાર સુધી એવું જ લાગ્યું કે પશ્ચિમ કાંઠા ને બોવ લાભ મળે એવું નથી લાગતું. જણાવજો
Tamarey sudharvu nathi… Tamaru email address shu chhe….?? aani pahela takor karel chhata kai amal nathi.
Aaje special case tarikhey aa comment prasiddh karel chhe…. jeno jawab nathi aapto… email address khotu chhe etle.
સોરી સર ઉતાવળ માં ત્યાં તમને આપેલ ઇમેઇલ ની જગ્યા એ બીજું લખાય ગયું સોરી
Email address shu hoy te Tamone khyal j nathi !
Mitro ne puchho…Sharmaavaay nahi !
GOOGLE Play ma aa email address chaley chhe ?
Ok sir
સર.
કાલે ગામડે થી ફોન આવ્યો તો કેતા તા કે ગામ મા માણસો વતું કરે છે કે રાજકોટ ના કોઈ તાંત્રિક કે વરસાદ બાંધી લીધો છે. (રમેશચંદ્ર ફેફર) તો આ મીડિયા વારા આ આધુનિક જમાનામાં આવા લોકો ને કવરેજ કેમ આપતા હસે?
ગામડે ફોન કરીને કહી દયો કે અશોકભાઈ ની અપડેટ આવે પછી વેફર બેફર ને આડું સુઇજાવું હોય તો સુઈ જાય વરસાદ તો આવશે જ બરાબર
કુદરત છે…એ કોઇના બાંધ્યા બંધાય નહીં… અને કોઇના રોક્યા રોકાય નહી…
હવા , પાણી , અગ્નિ. આ ત્રણેય કુદરત ની દેન છે.. ધારે તો પળ વારમાં મારી પણ શકે છે અને તારવી પણ શકે છે
એટલે આવી વાતો માં શ્રધ્ધા રાખો, અંધશ્રધ્ધા નય…
Jetli shradha tantrik ma rakhi atli shradha bhagvan ma rakhvathi kai nadatu nathi
ઈ શ્રદ્ધા છે પણ વાત આ વેચાયેલા મીડિયા ની છે.જે ૨૧ મી સદી મા પણ આવું કવરેજ કરે છે આમાં જેટોલો વાક આપડે વેફર ને આપી એટલું મીડિયા પણ જવાબદાર છે….
To to etlo bhej aavse ke vefar havai java ni
Media vada aavu badhu j sodhata hoy bhai potani TRP Vadharva mate
Rameshchandra to mental case hoy avu lage che.kale vigyan khata a tya red pn padi hati,bhai saab media same k vigyan khata same avya j nahi.potane kalki avtaar mane che
Sr jodiya ma kevi sakiyta varasad ni
Sir ni vat sachi che tayar bhajiya khav
કોલા વીક એક મા કલર પુરાણો હવે સર તમારી મહોર લાગે એટલે પાકુ.
Sir have tiyar bhajiyana ghano utarvani ketli var Che?bhuj bhukh lagi che…
Sir satellite image ma vadal no samuh alag jagya par hoy Ane windy ma red colour nu batave te pan alag jagya par hoy tevu Kem?
Satellite image actual hoy.
Sir aajni cola Ni apdet khedut mitrone mora PADI deshe
?????
Abhyas karvaney badaley Taiyar Bhajiya khav !
સર તમારી આ કોમેટ વાચી હમણા 4 5 દિવસ તમને કોઈ પ્રશ્ન ના પુછે તો સારુ.
મોડેલ દર ૬ કલાકે બદલતા રહેત્તા હોય છે તેમાં પણ શક્યતા દર્શાવી હોય બાકી વાસ્તવિકતા તો જમીન પર પડેલો વરસાદ જ હોય.
Varashad 12/13tarikhe dhrol ma Ave aevu se ke may
https://www.wunderground.com/forecast/in/dhrol
Tamaru su kehavu ae baki ame aa badhu joyu tamari update ni rah Jovi shi bija to Ghana aagahi karese pan Tamara jetali shachhot nathi hoti
sir ecmfw ni rat ni update ma to main varsad arbi maj padto btaveh to su ama change avse hji jethi varsad jamin upar ave gujrat ma??
Je joyu te Fari thi jovay !
Sar Junagadh ma rod bhina thaya
Ami chatana varsad na
Sir 1 inch e katla mm thay
Aasharey 25 mm
Actually 25.4 mm
Sir amare rod bhina thaya varshad na
Have kora thai gaya road
આજ થી ગુજરાત મહારાષ્ટ્ બોર્ડર પર શ્રી ગણેશ થાશે એવુ લાગે છે…..
Jsk sir. Application na tamam model Red, Yellow ane green thava lagya che gujrat upar. Pan GTH ne gujrat kem nathi dekhatu ? Update thaya bad pachi pan !!
Model Model ma farak hoy. te Normal batavey chhe.
Aaje aakash ma chitri jova mali…matlab upla level ma halchal sharu thay gay.
ધીમીધારે વરસાદ ચાલુ
east west sear zone kahevay tena koi mapdand khra ??
UAC ne oopar and nichechey thi chepi nakho etle East West Shear Zone jevo ghat thai jaay.
Toonk ma jyarey Pavano mukhyatve Poorva thi Pashchim and pachhi return ma Pashchim thi Poorva baju jata hoyu te East West Zear Zone.
Kyarek bey UAC ne connect karto bahodo bhag pan East West Shear Zone thay.
https://youtu.be/JQV59VbxErM
આ લિન્કમા વીડીઓના ટાઈટલમા તમારો ફોટો અને નામનો ઉલ્લેખ છે.
mitro have g 22 magfali vavi sakai ?
Yes
Aame rasha bandhan pr vevel hti 22 no vighe 20mn nu utpdan thyu tu 3o ni jari ma vavani krel
Ha vipulbhai vavi devay kai vandho nahi…
thank u bhai