19th July 2021
Isolated/Scattered Showers/Rain For Saurashtra, Gujarat & Kutch During 19th-22nd July 2021 – South Gujarat Expected To Get Higher Quantum Of Rain
છુટા છવાયા ઝાપટા /વરસાદ અમુક દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં – દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_190721Forecast For Saurashtra, Gujarat & Kutch 19th to 22nd July 2021
Isolated/Scattered showers Light/Medium Rain on some days of the forecast period over Saurashtra, Kutch, North Gujarat & East Central Gujarat. South Gujarat expected to get higher quantum of Rain on more days of the forecast period. Winds mainly from West/Southwest direction with speeds of 25-40 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ તારીખ 19 જુલાઈ થી 22 જુલાઈ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત માં આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે, એટલે કે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 25 થી 40 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
सर आगामी dt 27 मा बंगाल मा lo बने छे
????
27/28
Sar rajsthan baju lo btave te aapde faydo kare
Te Chomasu dhari na Pashchim chheda tarikhe kam karey chhe.
aaje suraj dada na darshan thaya Badha
વાદળ BOB ni jaan ma gaya…..
સર સીસ્ટમ કયા જીલ્લા માથે હોઈતો રાજકોટ જીલ્લામા વધારે વરસાદ આવે
System Gujarat par na avati hoy.
UAC kam kartu hoy 3.1 km 5.8 km vigere
Sir profile pic rakhva mate mobile version joye ke pachi desktop
Ek var laptop vapari ne profile picture set karo te sahelu raheshe.
pachhi gamey te version vaparo.
Badhey dekhashe photo
Sir.weather.us ma halta black colour thai jaay chhe. Tena jevu kaik navu ramkadu mukone.plz.
Te standard Ramakadu chhe. Tamare upay jovano.
અશોકભાઈ નમસ્તે ! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી.
Ventu skay માં સૌરાષ્ટ્ર કચ્છ માટે સારું બતાવે છે.તારીખ 25-26જુલાઈ માં .તો તેની વિશ્વસનીયતા કેટલી ગણી શકાય ?
Ventusky ma ICON model chhe three days maate pachhi automatic GFS chhe.
ICON weather.us ma pan vadhu varsad batave chhe
Ashok sir,
Aa season ma bay of Bengal ma system to bane 6e pan intense system nathi bani like WMLP/D/DD . Aanu reason ae hoy sake k system dariya Kantha ni najik ma bane 6e etle moisture feeding purtu na male and jo deep sea ma bane to intense system bane???
Te tark barobar chhe… pan normally Chomasa ma Depression sudhi ni SZystem bani shakey. Vavazoda ke evu bahu ochhu jova maday.
સર બની શકે આગળ ની બે મજબૂત સિસ્ટમ ભેજ ખેંચી લે તેના હિસાબે આ સિસ્ટમ વધુ મજબૂત ના બની શકે
Yes te vaat sachi chhe
Land depression pan banela j chhe.
Halni paristhiti jota saurashtra ma morbi, tankara, dhrol, Paddhari, wankaner, surendranagar, halved vistar ma saro varsad padse.
Sir,noaa ane Cola ekaj model chhe ke alag-alag
COLA GFS chhe.
NOAA ma NECP
Main GFS te loko nu.. pachhi badha thoda thoda fer hoy.
IMD pan main GFS chhe. Ema ECMWF nu essence nakhey chhe !
Sir imd 4 week ma saurastr mate 1week saru batave se pan imd 10 day precipitation ma kai khas batavtu nathi to imd forcast ma banne ma aavo virodhabhas kem che?
Laamba gadanu forecast and tunka gada banne alag hoy.
Jsk sir…sir windy & wonderground 2y ma gy kalthi ane aaje pan varsad thodo thodo batave se amara location par tarikh 24.. 25.. 26 ma ane ha tame kaho j so k model andaj aape tenathi vadhu aave varsad…to have 80 % chance gani sakay varsad aavva mate ?
Yes
24-25-26 ma kutch ne moj karave Eva endhan chhe.
50%-50% જેવી શક્યતાઓ છે..
જો અને તો જેવી સ્થિતિ કચ્છ માટે..
Congratulations..sir
Atyare jota evu lage se ke Rajkot sudhi sari asar rahse aa round ni baki hari iccha balvan
Part:2
જેના કારણે ગુજરાત મા 23 જુલાઈ થી વરસાદ નો રાઉન્ડ શરૂ થાસે જે 26 સુધી રેહશે.
જેમા ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ ના 75% વિસ્તારમાં હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી રહેલા વિસ્તારોમા છુટો છવાયો હળવો/મધ્યમ/એક બે વિસ્તાર મા ભારે વરસાદ ની શક્યતા. ભારે વિસ્તાર વાળા સેંટરો મા 50 થી 100mm સુધી નો વરસાદ પડશે.
મારા મુજબ અપડેટ બનાવી છે ભૂલ હોય તો જણાવજો
વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા જણાવો તો કેવાય! ☺️
ગુજરાત રીજન અને ઉત્તર ગુજરાત 50 થી 75mm કુલ માત્રા, કચ્છ 35 થી 50mm, સૌરાષ્ટ્ર વધુ મા વધુ 50mm સુધી ની કુલ માત્રા એ પણ અમુક વિસ્તારમાં…. ગુજરાત ના 25% વિસ્તારમાં 100mm બાકી ના વિસ્તારમાં હળવા ઝાપટાં થી માંડીને મધ્યમ વરસાદ…. અમુક વિસ્તાર આ રાઉન્ડ મા પણ કોરા રહી શકે ખાસ કરીને સૌરાષ્ટ્ર…. મને જેવુ લાગ્યું તેવુ કીધુ બાકી સર ની અપડેટ આવે પછી ખબર પડે.
Thanx bhaiii
Apni koshish mate,
Best of luck….
Bija pan koshish kari sake chhe…
Congratulation sir
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 જુલાઈ થી 27 જુલાઈ:
ચોમાસાની અક્ષીય રેખા હાલ પંજાબ થી યુ. પી, ઝારખંડ, ઓડિશા બંગાળ મા લો સાથે લંબાયેલ છે જે હવે નીચે આવવા લાગશે રાજસ્થાન ના બીકાનેર સુધી પહોંચી જશે.
5.8km ના લેવલે દક્ષિણ સૌરાષ્ટ્ર મા સરક્યુલેશન, 3.1km ના લેવલે ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાન ઉપર સરક્યુલેશન બનશે, રાજસ્થાન થી ઉત્તર ગુજરાત સુધી ટ્રફ 3.1km ના લેવલે બનશે.
બંગાળ ની ખાડી મા લો પ્રેશર છે તે ગુજરાત સુધી નહી આવી શકે પરંતુ સરક્યુલેશન અને ટ્રફ બનવા ના કારણે ગુજરાત મા સારા વરસાદ નો રાઉ
Check
Sir vagaries weather ma aaje vanchyu me ke …pune ane satara district .. maharashtra ma ..bahu extremely hevvy varsad thayo…. Mahabaleshwar ma 44 varsh juno record tuti gayi..450 mm krta vadhu ..24 kalak ma… western Ghat ma aatla jabarjast varsad nu reason sir ??
Windy ma Pavano dip mari ne funkata hata.
Baaki yogya paribad hoy te Varsad thata hoy.
This system will give comparatively better rainfall in central and north gujarat..
Low. Kem jovu te mane vindi ma nathi fhhav tu tame mane kayri te jovay te silhavado sr
Ahi na Mitro madad karey.
Windy ma jovo bey model tema surface lavel j hase bangal ni khadi ma jovo to ek ghadiyal thi ulti disha fartu motu ek goal round hase.dekhay to kejo.
Windy ma jay me preser isolation on Karo atle Orissa ni bay of Bengal ma ghumri batavse and low ketlu Che tenu Pera mitar batavse
Windy માં પ્રેશર આઈશોલેશન ઓન કરો એટલે પ્રેશર ની લાઈનો બતાવશે તેમાં ગોળ દોરેલુ હશે તેમાં L લખેલો હોય
લો પ્રેશર એટલે પ્રેશર અંદર થી બહાર આવો તેમ પ્રેશર વધતું જાય
ટુક માં લો પ્રેશર માં આજુબાજુ ના પ્રેશરથી નીચું પ્રેશર હોય છે.
Windy માં pressure isoline/presure chalu kro wtle kundalu dekhase
Ramod gam ma kyare padse varsad sir,
IMD four week jota evu lage che all gujarat ma saro Varsad padshe Aa week ma .
ભારતીય હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું.
Yes Morning Bulletin ma IMD ye declare karyu Low pressure thayu chhe.
લો પ્રેશર એરિયા બની ગયું છે.imd four week માં સમગ્ર રાજ્યમાં આ અઠવાડિયામાં સારો વરસાદ બતાવે છે.
Sir. Aaje Low thayu banne model maa dekhade chhe.. imd mujab aaje declare kari sake..?
Yes evu lagey chhe
Congratulations
Kiu modal sar
Windy banney model
Congratulations
અભી નંદન સર
Congratulations sir
પવન નુ જોર 3-4 ઓગસ્ટ સુધી તો રેસે સર
Pavan haju raheshe. Varsad time ma aa vakhate pavan ochho thay temporary… pan general Pavan vadhshe alad jata.
Congratulations sir
congratulations sir
Sui navin se sr
Model Low batavey chhe !
Cngretulasions sir
Abhinandan….
Check
Check pass chhe !
congratulations
Congratulations sir
Congratulations sir
લો થઈ ગયો લાગે છે
windy banne model ma batave chhe. IMD Mid-Day Bulletin ma Low declare karey tevo andaj chhe.
સર! અભિનંદન.
વંડર ગ્રાઉન્ડ જોતા અમારા ઈડર મા ૨૪/૨૫અને ૩૦/૩૧ તારીખ મા એક થી બે ઈંચ વરસાદ બતાવે છે… જોઈએ શૉ થાય છે !
Wunderground ma avati kale 24/25 ma hoy toe te andaj thi normally vadhu hoy.
મતલબ કે વરસાદ ની શક્યતા વધારે રહે એવો અંદાજ રહે…
Wunderground na sakshep ma
Real ma kevu raheshe ? Update ma kahejo sanje
Congratulations sir.
Congratulations sir
Congratulations air
Congratulations
Congratulations ashokbhai
Congratulations Sirji..