30th July 2021
Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021
તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_300721Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.
હાલ ની પરિસ્થિતિ:
એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.
બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.
ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.
તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.
IMD Two Week Precipitation Forecast
Map_extended_280721Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021
Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.
Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.
વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ફોટો સેક
સર તમે લમકડા ની લિકંદિધી પણકાય સમજાણુ નય એમા મહેરબાનિ કરી થોક સમજાવસો સર
Ahi website ni link ek pachhi ek jovo
Shu chhe te abhyas karo.
Aatlu aavade pachhi agad chalo
Sir, cola ma to saav Hva nikli gy panchar pdi gyu , week 1 and 2 bnne ma low rain saav
Sir foto rakhvama bov mathyo pan no med padiyo undo undo utriyo pan kay na varyu
Google Play ma WordPress App download karo
WordPress ma register thav..tema profile picture muko etle ahi dekhashe.
Sar mare WordPress ma profile picture kamplid mukay gayu se tema batavee thudik mahiti apo
Profile picture ni link vancho
Varsad thase bharoso rakhiye
Sir.satat 25 divas thi full vadalsayu vatavarn hova sata Varsad varsavanu praman ochu se tenu Karan Su hoy sake?
Bhej ochho upla level ma
Sir,tamo chemical engineeyar cho?
Yes
sar amare je vadada thi sury Ni farthe kundaru thay se Teva gat vadada avya se to 8 thi10 ma sakyata khari
kundadu thayu ?
Sir aaje pavan sav dhimo padi gayo che ane aje chitri pan sari hati. Vatavaran sudhara taraf che.
To Tarikh 8-11 ma je UAC thay che tenathi sara zapta to padi sake ne?
UAC jyan joyu tyan Varsad jovo
Mitro 2012 2015 2018 ma gujarat ma varsad khubaj ocho rahelo hato dar 3varshe varsad ocho thatho aviyo che a varshe je thya te ?
2009 ma pn ocho hato.
૨૦૦૯ માં ભાદરવા માં એક જ રાત માં જામનગરના ઉંડ સહિત મોટા ભાગના ડેમ ઓવરફ્લો કરી દીધાં હતાં… ભઈલા
2009 ma all India ma Dushkal hato
Sir..8 thi 10 August north Gujarat kevu Shakyat se?
Ochha vistar ma shakyata
8 thi 10 zapta sakyat se?
Sayla chotila vacche sara zapta chalu che.
Sar. Aaje Navo Mal aviyo. Ke. Su
Aaje amare chitari che aakasma
Mara anuman mujab 22/23/24 tarikh bhare thi ati bhare varasad padase
Haju thoda divas pahela Ekadiya Bagadiya ma hata..Pragati sari kari chhe !
very good sir haaaaa
Profile picture check
Pass
Aakash ma chitri chhe. East to west jay chhe.
*મિત્રો સીતારામ મોડલબેદીવસપહેલા 7.8.9.10મા જે બતાવતાં હતાં એ પ્રમાણે થોડુંક બતાવે છે એટલે કે જેરા ઝાપટાં એકલ દોકલ વીસતાર વળી સારો પડી જાય તો જે-તે મિત્રો પીયત ની સુવીધા વય જે-તે પાક જરૂર વય તો પાણી આપી દેજો કારણ કહવાલા મિત્રો નાં લીટ ઉપર થી જોકે એ મિત્રો નું ગણિત 17.18થી વાતાવરણ સુધરે એવું લાગે છે પણ મને નથી લાગતું કે 21.22.13સીવાય વરસાદી વાતાવરણ થાય આ મારુ ગણીત એલોકો નાં લીટ ઉપર થીં એમાય તે હજી આગળ આગળ મોડલ જેમ સોખવટ થાહે એમ કીલયર થાહે
ઓગસ્ટ મહીના મા કદાચ એન્ડ મા
aa comments yad rakhjo mitro 4thi 5 divash ma badha modelo positive thai javana
ભલે ભલે બાપુ વરસાદ થાય તો… હું હધાય ખોટા પંડે એનો ગર્વ થાહે મને ખુબ
Foto cheking
White T-Shirt ma Arjanbhai !
અરજણભાઈ મજાના ચા પીએ છે હ..હ..હ..
Chare baju nirashaj jevu vatavarn Che.
સર શક્ય હોય તો 8,9,10 વરસાદ નુ પ્રમાણ કેવું રહ છે,
મોડેલ જોયા પણ અંદાજ નૉ આવો.
GEM and China nu Model banney jor ma chhe… baaki ma khas nathi.
Haal Vadad sara thaya chhe… Dahod thi Junagadh via Bhavnagar.
જુનાગઢ માં ખાસ કાઈ વાદળાં છે નહીં, ઉપલા લેવલ માં ચીતરી જેવું આછું પડ છે અને નીચલા લેવલ માં ફોદા જેવા વાદળાં પવન હારે દોડ્યે જાય છે
Junagadh ma vadad thya e kya model ma btave? Ane aje vadal hta junagadh ma upla level ma
Weather.us
Weather US મા 6/62021 ની પોઝિશન બતાવે છે. ચેન્જ નથી થાતુ
https://meteologix.com/in/model-charts/standard/gujarat/accumulated-precipitation/20210806-1700z.html
Sir wonderground ma jota thunderstorm batave chhe ane rain accumilation ma 16mm batave chhe madyam varsad aavvani shakyata ketli sir
Batavey etle shakyata hoy
mitro kyay varsad se satelight image ma ghata vadad batave se
આજે બપોર પછી થી વાતાવારણ માં થોડો બદલાવ અનુભવાય છે….
વરસાદ આવી શકે ?
Vadad aavya chhe.
8/9/10 ma lottery wala varsado jova malse tevu mane lage che.
ઘી સાકર આપના મો માં…
હાલ ચોમાસું ધરી ક્યાં છે
Bikaner, Jaipur, M.P. nu Low tyanthi Digha and NE BOB
સર આવતા આઠ દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે
Andaj maate jovo https://www.wunderground.com/forecast/in/dhrol
Sir,maru profail picture reddy ???
Haju Fail !
Sir nullshool and gfs dt 9,10 ma uac batave che ane RH pan 65+ che to aa be divaso ma sara eva japta ni asha che pachhi na divso ma uac che pan RH nathi barobar che sir abhyas
Aavu badhu jova ne badaley Model ma Varsad jovo !
Besan chhe ke nahi ? Marcha chhe ke nahi ? Patri chhe ke nahi ?…..Tene Badley Bhajiya taraay gaya te jovo !
Ha ha ha ક્યારેક ક્યારેક રમુજ જવાબ વાંચવાની ખુબજ મજા પડે છે
Sir tame magfali pava nu chalu karyu??
Kapas
આ વર્ષે કપાસ ના ભાવ સારા રહેશે.. સરકારી ટેકાના ભાવ (૧૨૦૫/૧૦) થી ઉપર ભાવ રહેવાની સંભાવના છે..
રૂ ની ડિમાન્ડ જોતા ડિસેમ્બર ૨૦૨૧ સુધી કપાસ ના ૧૨૫૦/૭૫/૧૩૦૦ રહેશે..
2000 bhav thase
આગાહી કરવા વાળા ભૂગર્ભ માં ઉતરી ગયા કે શું ચોમાસું છે વરસાદ પડશે હળવો થી મધ્યમ અને ક્યાંક મધ્યમ થી ભારે ઓગોસ્ટ માં અથવા સપ્ટેમ્બર માં પડશે
બધા પુછે જ રાખે છે પણ મિત્રો કાઈ હોય તો સાહેબ અત્યાર સુધી ના રહી સકે અપડેટ આવી ગય હોય કયારની
અશોક ભાઈ આપનું મૂળ વતન માણાવદર ?
No
કેતન ભાઈ અશોક સર નુ મૂળ વતન મારા અંદાજે કોલકી છે
Kolki, Manavadar, Junagadh, Rajkot
Parsad mahasagar ma vava joda thi se to bharta ma mathu thi se
કોલા માં કોકા કોલા ગેસ ગયો…
એક વાર કલર પુરે
ત્યાં પાછું ફૂસ..
બધા મોડેલ જોતા જાજુ એવું મત મતાંતર છે
કોઈ ક્લીઅર નથી..
Sir thunderstorm activity ni sambhavna ketli ganay
Windy ma jovo
Morbi nu wankaner ni link appone joy sakay tevu satellite systam આય.એમ.ડી.satellit મા કયારેક વાદળ જાંખા હોય તોય વરસાદ ચાલુ હોય ,અને કયારેક ઘોરા વાદળ ફૂલ ઘટા હોય તોય છાટા પણ નથી આવતાં એવુ કેમ??
Evi koi link nathi
વિન્ડી માં સેટેલાઇટ જુવો એમાં 18/25 મિનિટ બાદ બતાવે
Sir saro varsad no round kedi avi sake tem che
Hu LGAKN
Sir 1low arbi ma utpan thay che 12dt ni baju je agad jata Je somaliya baju gati kare che to teno faydo ny male
Te low south hemisphere ma bane chhe, India thi ghanu dur.
South Golardh na vavazodu Equator cross na kri shakey
સર નમસ્તે ઉપલા લેવલ 700 hpa અને 500 hpa મા તા.8.9.10 મા અસ્તિરતા છે તે તો પાકુ ને
Last 2 update bad news.
Sir can u please predict tokyo’s weather for tomorrow..I m asking since our woman golfer aditi ashok is 2nd position…If it rains tomorrow then she will get silver as no play would be possible…
Tokyo ma 7th na light rain, 8th very heavy rain and 9th light medium rain
8th August aspas “Mirinae” naam nu storm Japan par landfall karse jene karane varsad avi shake chhe
સર ફોટો મુકવો હોયતો સુકરવુ પડે માહિતી આપજો સર
Forecast Menu ma link chhe.
Profile picture maate
Gfs 15 tarikhe 700 hpa ma 3 system batave che ek Gujrat upar ek vishakhapatan upar ane ek allahbad upar haju ghanu agotaru ganay
Mp valu maal avi shake??
Thoduk west move thayu to che
Vachhat
Ae bhi nathi
સર તમે પેલા માણાવદર હતા.
Yes
Atle tame manavadar rahi gayela ?
Manavadar Ice & Gin Mill Co.
b.o.b ma lo kedi bane chhe koy mitro ne khiyal chhe
Ecmwf મુજબ 15 તારીખે વિશાખાપટનમ નજીક.
Hasubhai hal kai bantu nathi pani hoy to pava mando..
ઈમેલ આઈડી ચાસું સે સર
Email ID tamaru chhe… tamone khyal hovo joiye.. sachu chhe ke shu !
પ્રોફાઈલ પિક્સર સેક
Fail
Sir Ecmwf ma 700 hpa ma surat pase 9 ane 10 ma nanu uac batave chhe bhej pan saro chhe icon ma bhavanagar thi akhat ane surat sudhi uac batave chhe gfs ma to pelethi batave chhe bhej ochho chhe te ek taklif chhe…baki ek system aaj ni update ma 14 /15 tarikhe vishakhapatanam pase ecmwf ma batave chhe je sara samachar chhe…sir w.d. kya level ma jovay te khabar nathi padati te janavo ne sir?
WD 5.8 km etle 500 hPa and 3.1km etle 700 hPa
Wd. માં ટપો પડે તોજ દેખાશે નહિતર બાજુ માંથી જશે.