14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર મોડલ નો અભિયાસ કરતા એવુ જોયા મળે છે કે cola week1@2 ને કોરોના થઈ ગયો છે જ્યારે ecfwf એ વેક્સિન લઇ લીધી લાગે
Pan Badhaay Model ne એક ભોંણ માંથી ગડકવાનું છે !
Saheb . System nu kyu location saurashtra ne vadhu faydo Aape?
System Location NW BOB ke tenathi Daksahine and Pashchim Chhedo Normal hoy
Sr jodiya ma kek sakiyata se
Ok sir
Haji aama locha jevu lage che
Last 20 Divash pacchi aje mumbai ma janata chalu thaya.vatavaran ma sudharo hoi avu lage 6e.
Jai Siyaram
Sir gsf to Pani ma besu gyu.
Lalach aapi ne badhuy Puru thay gyu.
Windy ecmwf મોડેલ જુવો, જેમ બિલાડી નાં બચ્ચાં નવ ઘર ફરે ત્યારે આંખ ઉઘડે, તેમ આ મોડેલ હજુ ૧૧વખત ફરશે
GFS & IMD GFS mujab toe next 10 days mate saurashtra ne khas kai labh nathi dekhato.
14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
Thanks for new information
Thanks for new information sir
Sir have bhajiya no ghanvo nakho
Chalu kadai ma hal ma kam Thai gyu….
ECMWF nu COLA hovu joiye
A to ger Marge dore che!!
Bauj sensitive model che American GFS
Sar 20/21/22 ma jamnagar taluka ma kavi k sakyta che
https://www.wunderground.com/forecast/in/jamnagar
have asha no rakhata cola ma dhoru thayu ane badha modal pan negetive thaya have asha no rakhay a varas kharab rahese avu lage chhe
Sir 17 dat lo bane che Tenathi sourastr Gujarat upar bahodu carculatan chavase?
Low baney pachhi khyal aavey tena Location par thi.
IMD GFS 10 Day Precipitation Forecast…. Update nathi thayu aaje.
IMD Update thayel chhe
Refresh karo
કોલ માતો અસ્તર ઉખડી ગયું
Dhrol taluka ma varsad ni sakyata chhe ke nahiy
Email Address khotu chhe
Sir.shearzone ane UAC no varsad raiin accumilation ma batave ke na batave?
Total badho hisab karine batavey
તેમાં ટોટલ બધા વરસાદ નો અંદાજો હોઈ ટોટલ. અંદાજ
20 21 22 kevi sakiyta se
DHROL aam lakhay !
Hahaha
Dhrol ma varsad sav nthi sav koru se
ઓહો સર મેતો આજ rainfall deficiency ના આંકડા જોયા ટાઢ ચડી ગઈ મને તો એમ હતું કે અમે બધા કરતાં વધુ તંગી ભોગવીએ છીએ પણ અમારા કરતા પણ વધુ deficiency વરસાદ ના હબ ગણાતા એવા અરવલ્લી,ગીર સોમનાથ, સુરેન્દ્રનગર વગેરે માં વધુ સે
North Gujarat Low pressure labh Shakyat se?
GFS તો પોઝિટિવ થયું પણ કોલા માં કેમ કલર ના પુરાણો ?(કોલા સિવાય ના બીજા બધા વેધર એપ્લિકેશન માં gfs સૌરાષ્ટ્ર માટે પોઝિટિવ બતાવે છે.)
COLA 12 kalake update thay
bjia GFS 6 kalake
Sir, COLA gai kal savarthi As it is che
Thoduk fari ochhu thayu
મિત્રો કોલા ફર્સ્ટ વિક માં કલર આવી ગયો છે
Ke Astar lagyu ?
astar j lagyu chhe sir
Astar j lagyu chhe sir ,bhagvan kre ne lalghum color thay cola ma
Namaste sir ,
aagotra tarike kahi sakia to 24tarikh aspas kumbkaran jage se atle k (arbi samudrama) ma nayu low bane se asha rakhia te Vadhu majbut bane Ane varsad Ni gat puri kare gujarat ma
Hello good morning sir…sir low kyare thay chee..andaj mujab..?
aashare 17th
Namste sar , comments Kem dekhati nathi
Comment Moderation ma hoy etle jyare hu Vanchu tyare tene prasiddh karu reply sathe ke vagar.
Sir varas nu chitra bagde che. To kaik agotru endhan apo to aa varse bahu ochho varsad che. Replay apso.
Endhan aapye varsad thato hoy toe dar roj endhan aapu !
Pakku Ashokbhai, tame kaho chho ke MJO no kai netho ny.atyare phase 2 circle thi dur, ati majboot position ma chhe.Toye varsad to chhe ny.etle mitro te ek Paribad tarike hoy ae barabar pan teni hajari hoy etle varsad aave j ae vaat ma maal ny.
Hamna thoda diwas pela Prashant magasagar ma vagar mjo ae Ghani systemo baneli..
આવી રીતે તો ઘણી વાર વરસાદ વગર નીકળી ગયો છે. mjo હોય એટલે વરસાદ થાય જ એ ફિક્સ નથી વરસાદી સિસ્ટમ બનવા નું પરિબળ ગણાય, પછી સિસ્ટમ બન્યા પછી જેના ભાગ્ય માં હોય તેને વરસાદ મળે. ભારત વિશાળ દેશ છે એક સિસ્ટમે આખું ભારત ન આવરી શકે.
અને ઘણી વાર સિસ્ટમ જોઈ ને mjo અડધે થી યુ ટર્ન પણ લીધેલો છે.
COLA ma color toe thik,astar pan barabar nathi lagyu haju.becoz tema GFS ni asar hve aavavi joiye..kaik kachru to nathi avi gyu ne?
COLA te GFS j chhe.
Have to varshad babat ma manaso ni dhiraj sav taliye aavi gai chhe….
Saheb . Gaya varshe monsoon axis vagar tarbol hata . Aa varshe khesa kheshi thay chhe !
સર uac થયું આવું લગે છે 700 hpa મા
Rajkot ma mavdi chokdi aaspas na area ma saro evo varsad padi gyo
Koy ne tay vrsad hoy to kejo …jiv ma oxijan malijay………
Photo check
Name lakhva ma toe bhul chhe
Email address toe sachu chhe ne ?
Haaa
2021 ma koru se avu lage se
ફાયનલી અત્યાર ની અપડેટ માં વિંડી gfs પણ ecmwf ના રસ્તે ચાલ્યું જોઈયે હવે આગળ શું થાય છે?
Sir . Bob ma 16 date Aaspaas je system banvani chhe te gujrat state ne ketla ℅ asar kare. thodu Aagotru chhe pan molat oxygen ma Aavti Jay chhe. piyat mate pani nathi . Saheb thodo k tamari bhasha ma prakash pado. Jay gurudev .
Andaaj maate https://www.wunderground.com/forecast/in/jasdan
sar chomasu dhari dakshin Rajasthan Uttar Gujarat border upar aave to Uttar Gujarat ma saro varsad aavesh sar
Toe avey
સર હવે ૨૦ ઓગસ્ટ આસપાસ વરસાદ ની શક્યતા કેટલીક ગણી શકાય?થોડું તમારી રેન્જ બહાર નું છે પણ તમે જરાક ઈશારો આપો તો બધા હિમંત માં આવી જાય
https://www.windy.com/-Show—add-more-layers/overlays?900h,rainAccu,21.627,73.323,6,i:pressure
સર એ અંદાજ ના હિસાબે દ્વારકા દરિયાઈ પટી મા કાઈ નય આવે
SR તમે દરેક ઓપ્શન ની લીંક અાપો છો તે કેવી રીતે કોપી કરો કે તમે જ લીંક આપી શકો કે અમે પણ લીંક શેર કરી શકીએ
Kai link ni vaat chhe. Ahi Menu ma link chhe te bija ne mokli shakay.
Tunku ne touch.. 19th & 20th aug na sara varsad ni shakyata che Gujarat region mate.
Mendarda ni aaju baju na gam ma hadva japta pan jog varsad se
Ashok sir
Sky met whether dirctor. Maheshpalavat sar ni update ma low pre…. MP sudhi Ave she e sachu che plese ans me
Aa triji vaar email address khotu chhe.
Comment havethi prasiddh nahi thay.
Sir
Andaje 15 Aug ae low thase. Avu jota lage chhe.
Ane sir avta divso ma La-nina ni ashar saru thase?
July Aakhar sudhi La Nina j hatu…. A Month end ma ENSO Nuetral thai shakey.
Sir tuku ne tach 21 22 maa 700 hpa Naa pavano wanka chuka thay che bhej pan Saro che abhyas barobar che?
Saruvatj Bhulti tay
તાલાલા ગીર ની આજુબાજુમાં ધીમીધારે અડધી કલાકથી પાણ જેવો વરસાદ
સર આજે સેટેલાઇટ ઇમેજ માં અમદાવાદ થી ઓમાન સુધી ગુજરાત ની વચ્ચો વચ્ચ એક વાદળ નો પટ્ટો છે અને એ પટ્ટા માં મારુ ગામ આવી જાય છે પણ એક ટીપુંય નહીં હો
કેવાનો મતલબ ઉપલા લેવલ માં એ વાદળ ના પટ્ટા ઉપર કચ્છ અને ઉ.ગુજરાત બાજુ અફઘાનિસ્તાન ના સૂકા પવનો અને પટ્ટા અને નીચેના ભેજ વાળા પવનો એમ સમજવું???
Patta ma vadad vadhu unchaye chhe
Amare saru avu japtu avu 12 .p m
Email Address ma Shu bhul hati ?
Gir smanath na kindrava gama ma 26 mm varasad
Jay shree krishna
Sir aaje savar thi sara Ava japta chalu j se