17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
વાહ શુ વાત છે કોલા માં ફર્સ્ટ વિક & સેકન્ડ વિક બંને માં કલર પુરાણો
aaje surface thi lai ne 400hpa sudhi 90% thi vadhu bhej chhe joiye aaje lotri jevu kai aave chhe ke nai
Namste sir,
Sir IMD satalight image ma CTBT ma 40.000/60.000 no matalab su thay che ane lighting image ma 10/20/30 evu kaik batave che te pan janavjo .A question me pachala varse pan puchel pan javab nahoto malyo jarak vistar thi samjavso
૧૦ વાગ્યા થી છા ટા ચાલુ થયા છે.
Aaje varshad aave aevu lagese
sir banaskata ma varshad ni sakyta che
Rajkot Kothariya vistar ma dhimi dhare varsad chalu
સર અમારે આજે 6:00 વાગે અંનદાજે 8 mm જેવો વરસાદ
1 kalak thya fuvara chalu che mota varsad ni aasha rakhi sakay ???
Sir aa tankero bharela che bhej pan vadhe che have 700 number no driver aaj bapor pacchi thi kal sanj sudhi tanker na kava marshe to thoda chalkai evu lage che paschim,daksin saurastra mate to abhyas sacha raste k nai sir javab apjo pls
Barobar
Dhimi dhare varsad chalu.
at Reliance Moti khavdi Jamnagar.
Sir aaje savar ma saru japtu aavi gayu..sir aajthi 3 diivas amare sara varsad ni aasha rakhi shkay?
Aje Savar thi Sabarkantha ane Arvalli na gana vistar ma Chuto-chavayo temaj halvo varsad chalu 6…Amuk vistar baki pan hase..
અમારે આજે વહેલી સવાર થી કસ જરે છે.(છાંટા આવે છે)
sir tame mara prashn no kyarey javab nathi aapyo.aaje please javab aapasho atyare amara daxin saurashtra thi laine mumbai sudhi darek level darel forecast model ma 90% thi upar bhej chhe 700 hpa ma ghumari etale ke truf chhe atyar nu vatavaran pan ekdam damdori rahyu chhe ane kalu kalu dibang thay gayu chhe aam chhata varsad kem nahi padato hoy?please sir matr javab aapajo please please please
Dhimi dhaer varsad 5 am chalu sir
Sr Vinci ma pani na tipa ne kilk kari ne je 225/270/280/k batave te 6u se
Tamey shu click karel chhe te khyal nathi padto.
Vindima pani na tips ne kili kari ne je satellite ma batave se te sr
કદાચ તમે વિન્ડી માં સેટેલાઈટ ની વાત કરતા લાગો છો જો સેટેલાઈટ ની વાત હોય તો વિન્ડી માં જે બતાવે તે વાદળ નું તાપમાન કેલ્વિન માં બતાવે છે.
માનો કે 225K બતાવે છે તો 225-273= -48°C આવે
તે તાપમાન સેલ્સિયસ માં થયું એટલે કે તમે જોવો છો તે વાદળ નું તાપમાન -48°C છે.
OK pratik bhai
Sir amare rat na 3-30am thi dhodhmar varsad padyo ane haju chalu se dhimi dhare ashre 1.5inch karta vadhare thayo hase
A kya ayu
Kyo taluka and district?
Chanta chalu thaya che.
Aaj savar na dhima dhima chhata chalu thya 6e joiye hve aagad su thay 6e
ઉપલેટા ધોરાજી નો વારો આવે એવુ દેખાય છે
Vadalchhayu vatavaran…tap…tap… Varsad ..savare…6:20… Padodar..ta..Keshod…dist..Junagadh
Sir
Windy ma atyare 850hpa.1500m.5000ft.
And naksha ma sw4kT batave chhe and
Dhimi dhare chhata pan ave chhe ekdam dhabadiyu vatavaran chhe to
Saral bhasa ma ano su matlab thay te
Samjavso?
850 hPa etle 1.5 km unchaye je 1500 meter ni unchaye je 5000 feet ni unchaye chhe and
SW4kT etle Southwest thi pavan 4 knot speed etle 7 km aashare pavan ni speed
Vah sir
Bejod chhe tamari seva fari fari ne aek ne aek javab deva ma pan ny koy jat no gusho k angamo vah selut tamri ni svarth seva ne koti koti naman Chata chalu thaya chhe be divash ma aasha pan jog varsad ni baki hari echha
5 AM thi dhimi dhare chalu thayo
Jamjodhpur ma dhimi dhare varsad chalu
Ahmedabad ma chanta chalu thaya che
Sir, ECMWF model 29 Aug tarikhe Visakhapatnam dariya kanthe low pressure confirm batave chhe
Kevi rite jovay bhai low ?
Aa year ma pehli vaar aavu weak monsoon joyu nai to vadodara Dahod side Bob ne lidhe varsad aavi j jay, Eagerly waiting for Good Rain!!!!!
Sir aaj no varsad chhtrachha zapodad dungri ghantiya bantiya ravni dhandhusar thodo pan jogvarsad na samachar chhe kalana ma Khali chhataj aviya
aaje tamo ane amo (gam- Vadodar) rahi gaya. Pan 2 divas ma aavi javo joi……
Sir,ek comment avi govindpur,dhari thi Tarun bhai ni dhodhmar varsad ni to tya windy gfs ma 700 hpa par 99% bhej batave se and pavan ni ghumari se to aa varsad ma gfs model ne sachot gani sakay?
Hu dar roj model nu rakholu nathi rakhto.
ચોમાસું હજી બાકી છે કે ચાલુ છે એવુ આશ્વાસન લઈ મન રાજી રાખી શકાય.પણ દક્ષિણ ગુજરાત સિવાય મોટા ભાગના જિલ્લાઓમાં ખરીફ પાકની પરિસ્થિતિ વણસી ગઈ છે ઍ હકિકત છે.
Aa varse varo nabla chomasa no chhe su thay have.
Dar 2 varse 1 nablu aave chhe.
2009,2012,2015,2018………….. 2021?
2012 ne thodu nabdu varsh kahi sko.. parantu 2015/2018 mara hisab thi nabda ma nthi aavta..
Aapde technology no upyog kri Ane kheti krvi jose.. baki chomasa ma amuk vistar ma 40 inch hoy to amuk ma 15 inch aavu to chalyaj krse
Ae vat sachi chhe Umeshbhai
Pan kal k 22 tarkhi ma tamaro varo to lagabhag avi jase
You are right
Sir 29 tarikhe bob ma ghumri se vishkhapatnam pase te low pressure se
Mitro atiyare ratre vijdi thay se kiyay
કોલા લાલ પીળો થયો
have Kay lagtu nathi varssad avse
Haju aavati kal ane param divas joi lyo ne bhai. Aatali rah joi to haju 2 divas to joi lyo kadach amreli- liliya jovo aavi jai!
Sir 2021 jevu varas biji bar na aave evi bhagvan pase prathna.
Sir
CAPE vishe thodu samjavo plz
Convective Available Potential Energy… etle Baspibhavan thi bhej ketli shakti thi oopar jaay tenu maap chhe.
Mitro kyay varsad hoi to Samachar apjo
sar amare 15mm pan aveto chalse bas vadada thi Akash dhoki rakyu se
Sir, Last 24 kalak ma all india ma Amreli ma soathi bhare varsad padyo 111mm ..
Koy pan agency agahi nhoti kari to Pan bhare varsad padyo epan Mota vistarma..
To sir & mitro Kudrat par vishvas rakho chokks varsad thase gujrat ma..
સર રાજકોટ જામનગર વીસતારમા વરસાદ ની શક્યતા છે?
કે રાહ જોવ રાવશે.
Dhodh mar varsad chalu thyo 10 minutes thi
તિબ્બેટ તો સામાન્ય રીતે સુકો વિસ્તાર ગણાય છે પણ ત્યાં વાદળાં જ વાદળાં છે અને આપણે અહીંયા ખેતી લાયક વિસ્તાર છે પણ ઠાગા ઠૈયા કરે છે
અમારા થી ઉત્તર અને પશ્ચિમ મા ટૂંકા વિસ્તારમાં સારામાં સારો વરસાદ પડી ગયો… રાત મા જોર પકડશે એવુ લાગે છે વાદળો જોતા.
Kodinar Diu pati ma jordar varshd 2.5 ins haju pan salu
Vah re vah
પાકિસ્તાન પર જે લો હોય છે તે bob વારી સિસ્ટમ ને ગુજરાત પર આવતા નબળી પડી શકે સર
Low nathi
UAC trough chhe
Pakistan Low etle dhari no Pashchim chhedo
સર&મિત્રો અમારે અત્યારે જોરદાર ઝાપટું પડીયું ગામ બારા પાણી કાઢ્યા,,,
Aje to bov garmi 6 garmi rese ie pachi varsad pan avse pavan pan aje suriyo vay 6 varhi ja mara vala tara khajane kya khot 6
A vakhte tibet upar ghumari marta vadalo bau vaar thaye che
Lotri lage avu lagtu nathi Hari kare khari