11th September 2021
Relay Low Pressure System From Bay Of Bengal Expected To Give Beneficial Rain For Saurashtra, Kutch & Gujarat – 13th To 18th September 2021
બંગાળ ની ખાડી ની રિલે લો પ્રેસર સિસ્ટમ થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદી ફાયદા ની શક્યતા તારીખ 13 થી 18 સપ્ટેમ્બર 2021
Current Weather Conditions:
The Low Pressure Area over Eastcentral & adjoining Northeast Bay of Bengal now lies over Central & adjoining North Bay of Bengal with Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move Northwestwards and concentrate into a Depression over Northwest Bay of Bengal off North Odisha-West Bengal coasts during next 48 hours. Then It is very likely to move West-Northwestwards across North Odisha and North Chhattisgarh
during subsequent 2-3 days.
The Low Pressure Area over East Rajasthan & neighborhood with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height persists.
The monsoon trough at mean sea level now passes through Jaisalmer, center of Low Pressure Area over East Rajasthan & neighborhood, Nowgong, Pendra Road, Sambalpur, Puri and thence Southeastwards to the center of Low Pressure Area over Central & adjoining North Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The trough from Northeast Arabian Sea to Eastcentral Bay of Bengal across Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Odisha extending between between 1.5 km & 7.6 km above mean sea level tilting Southwards with height persists.
The Western Disturbance as a trough in Mid-tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 64°E to the North of Lat. 32°N persists.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 11th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 13th to 18th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Beneficial rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 13th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 13 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફાયદાકારક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 13 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે મધ્ય અને લાગુ નોર્થ બંગાળ ની ખાડી પર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 48 કલાક માં આ સિસ્ટમ ડિપ્રેસન માં ફેરવાશે, નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ કિનારા નજીક. ત્યાર બાદ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે નોર્થ ઓડિશા અને નોર્થ છતીશગઢ પર થી ત્યાર બાદ ના 2-3 દિવસ માં.
પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો પર હજુ લો પ્રેસર છે અને તેનું યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી સી લેવલ પાર જેસલમેર, રાજસ્થાન વાળું લો, નાવગાવ, પેન્દ્ર, પુરી, બંગાળ ની ખાડી વાળું લો સુધી લંબાય છે.
નોર્થઇસ્ટ અરબી સમુદ્ર થી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી એક ટ્રફ 1.5 કિમિ થી 7.6 કિમિ ના લેવલ માં છે જે ગુજરાત, રાજસ્થાન, એમ.પી., છતીશગઢ, ઓડિશા પરથી પસાર થાય છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
આજે છાપા ની આગાહી નથી – No Forecast given to News Paper today.
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir …. જૂનાગઢ- ગિરનારની નદી ઓ મા ઘોડાપૂર આવ્યા છે
સરજી જામનગર નો જીવાદોરી સમાન એવો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થય ગયો છે. અને અમારા વિસ્તારમાં ગયકાલ થી હળવો-ભારે વરસાદ ચાલુ છે, અમારા વિસ્તારનો ફુલઝર-2 ડેમ અડધો ભરાયેલ છે, આશા રાખીએ કે આજે અમારો ડેમ પણ ઓવરફ્લો થય જાય.
facebook ma ek post ma lakhel che k jamngar na moti banugar gam ma 22 inch varsad padel che sir real ma aetlo varsad padi gyel hse aje rate??
Ek video farey chhe jema nama Makan na Khorda na Neva sudhi pani level chhe.
sir e jamnagar na naghuna gam no chhe
૯ હીંચ વરસાદ છે ૨૨ હીંચ નહિ ભાઈ
14 inch
Thanks God and thanks sir sachot agahi mate
tame kaheta hata 13pachi kejo aje maja karavi didhi andaje ketlo hase atyar sudhi no kal rat thi?
Badhi vigat niratey ahi joiy shakay chhe
Rain/Varsad vigat maate click karo
Bhavnagar ma 7am thi midiyam varsad
40mm thi vdhare hase
Sir Good morning
જામકંડોરણા ના જામ દાદર ગામ નો ડેમ ઓવરફલો થઈ ગયો
Mitro .. have badha inch ma map na deta fut ma apjo .. . Thx. God
રિલાયન્સ મોટી ખાવડી aaspas 2ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાક અને ટોટલ 4. 5 થી 5 ઇંચ છેલ્લા બે દિવસ મા, આભાર સાહેબ.
કોઈ પાસે મોજ અને પાનેલી ડેમ ના તાજા સમાચાર હોય તો જણાવશો.
આભાર
સરજી હવે તુંગેશ્ર્વર ફરવા આવજો ડેમ મા પાણી સારૂ એવું આવ્યું છે.
Paneli dem 50 fut bharano hamana over flow thy jase.
Moj dam overflow thay gayel chhe.
Moj overflow
Upleta no moj dem overflow
Ahmedabad ma ratre 11:30 thi 12
Ane pachi 5-7 ma dodhmar pdyo che
Speed jota 12 mm vada akda jode match nathi khatu @sarkhej
2 inch to kharuj vadhare bhi hoy shake
Average ochi ayi use??
આજે તો ધોય નાયખા 12ઈચ વરસાદ હશે હજુ અવિરત ચાલુ છે ગામ બેટ મા ફેરવાય ઞયુ
Have meghraja jya ocha hoi tya varse evi bhagvan ne prathna amne kalabad varav ne to dharvi didha have amare bov jarur nathi kal sanj sudhi em hatu k aa vakhte checkdemo nai bharay pan ekj night ma badha dem bhari didha thxs god and ashok bhai have amare khamaiya kyare karse sir sky hoi to ans aapjo
amare khamaiya kyare karse sir !!!
Kudarat chhe ek ratri ma shu kari shakey teno aa Jawab !
Ratna 1 am thi 7 .30 am cantinue varsad ane 9 a.m thi fari start midiam varsad ashare 70 mm
Ashok bhai imd em kahe che ke Bob ma je system che Te deep depression thase? Tame shu kaho cho
IMD kahe te j final hoy marey tema budhi marvani na hoy !
haji sahej intensify thai to cyclone bani jaat
Moj. Dem. Ovarfol
Sir junagadh ma savare 6 to 9 vagaya sudhi. Ma 3 thi 4inc varsad
Amara vistar ma saro evo 8 inch jevo varsad thai gayo nadi hokra avi gaya
Finally season no first saro varsad last 2 kalak thi medium varsad aave che thebachada gam ma
12.45 Thi 7.30. Sudhi. Akdharo varsad ….
have to cola ne koi jotu nathi mitro cola ma najar fervta rejo have to vrap ni rah jovi padse 22 date ma pachhu low
Hello sir
Jay sree Krishna
Lodhika district ni tamam nadiu bhay janak sapati upar Jay rahi che
Kangsiyadi. Makhavad. Dholara. Khambha. Ravki
પડધરી તાલુકા ના આજી 3 ખોડાપીપર સહીત ના ડેમ ઓવરફલો થઇ ગયા
Sar
10.pm thi 9.am.kantiniyu. Varsad chalu se. Moj. Dem 40 fit
સર અમારે આખી રાતનો જોરદાર વરસાદ ૪ થી ૫ હશે ક કદાચ
મીત્રો ધીરા ચ્યો બધાનો વારો આવી જશે
અમારેય એમ જ હતુ જરમર જરમર
સાજનો ચાલુ છે બંધ થાવ I નુ નામ જ નથી
આવવાધ્યો હરી ઇચ્છાઈખરી
Good morning sir
Aa West saurashtra ma j badho mal thalvay jashe k shu ? Panchal ma sharmato hashe .
Panchal ?
Amara vistar ne panchal key chhe bija vistar na liko
Panchal atale surendranagar thi chotila baju no vistar
સાંજે ૧૨ થી ૪ વાગ્યાનો ૧૦ ઇંચ થી વધારે પડી ગ્યો ભૂકા બોલાવી દીધા સર
Sir, we are waiting for good round of rain between bhavnagar and west saurashtra.
Bhavnagar & West Saurashtra etle Bhavnagar thi Dwarka sudhi.
Sir, particularly Jasaan and nearest area
Dwarika thi maliya miyana saurashtra no kyo vistar ganay
North Coastal Saurashtra
Sar jam kandorna nu charel gam. Rate 2 vagya no dhodhamar varsad pade 6e Haji 8:40am chalu 6e atyar sudhi Kay hatu nay ak j varsad ma dharvi didha
Sir amare keshod ma matr tah tah varsad aave chhe ane pavan bov j chhe to bija jevo aavashe ke aavoj rashe? Jay Shree Radhe Krishna Ji
Sir una thi diu baju katha vistar ma dar system ma oso varsad kem rahe se ?
Baju na Sutrapada ma toe bahu chhe aa varshe !
Una no average rainfall to 900 mm karta vadhare chhe
Haa sir pn diu side na gamda ma oso j se
Jam kandorna vada mitro fofal dem na su samachar che ketlo thyo
E aaje orfallo thay jase
14.5 ft
saheb jasdan ma kai j nti ….kai ave evu lage che ?
Vatavaran saru chhe
Sir
Amare kal ratre 1::00am thi4:00am sudhi ma 30mm varsad.
Sir kalavad taluka ne aaje dharvi didho thxs sir 10 inch uper total 24 hours no
Aaj Savar na 6.00 sudhi ma 176 mm Kalavad
Sir atyar sudhi ma 10 inch to pako nadio and hokrao gandatur thya che
Sir Tadko niklyo che Jordar…
Saru Nava maal ne jagya madey ne !
સર આ સેટેલાઇટ ઈમેજ મા જે વાદળ બતાવે છે .પશ્ચિમ
સૌરાષ્ટ્ર ઉપર .. સેન્ટર મા હોવા છતા વરસાદ કેમ ધીમો છે .કોક છાટા પડે ને ગાજવીજ બહુજ છે.
Varsad na center farye rakhta hoy.
કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે રાતના દસ વાગ્યાથી ચાલુ થયો હજુ પણ ચાલુ જ છે
Aaj ratre 1 vagyathi avirat chalu j 6e hji pn gajvij sathe. amaro dem und1 overflow thy gyo. 2 darvaja kholvama aavya.
Supedi no total last 24 kalak no 5.5 inch steel continue jordar pade se dhamrodi nakyha badhane MITRO HAVE KOI BAKE NA HOY AAJE
અશોકભાઈ નમસ્તે ! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
વડાળી દસ ઇંચથી વધારે વરસાદ છે.
Bhayo bhadar dem 1 na news hoy to janavso
Bhuka bhuka bolavi ditha.talav Nadi dem badhuj full.moj PADI gay.
સર જળ હોનારત beraja pasaya
13-04-2021
Last 22 Hours rainfall figures of top 54 Centers of Gujarat State.
સવાર ના 4 વાગ્યા સુધી ના 22 કલાક ના વરસાદ ના આંકડા ગુજરાત રાજ્ય ના ટોપ 54 સેન્ટર ના
સરજી ,અમારે ઈડર બાજુ તો એ ય ને સરસ મજાનો તડકો નીકળેલ છે… આજની આગાહી મા અમારી બાજુ ખાસ જણાવજો કે આગામી સમય મા કેટલી માત્રા રહી શકે છે…તળાવ ભરાશે કે નહિ ? હજુ પુરા ખેતરના કયારા પણ ભરાયા નથી જે અમારી બાજુની હકીકત છે….
હકારાત્મક છીએ અમે હજુ પણ કે અમારી બાજુ વરસાદનુ ખોટ પુરાઈ જશે .ઉત્તર ના મિત્રો પણ કમેન્ટ બહુ જ ઓછી કરે છે કારણ અમુક વિસ્તારો જ વરસાદ વધુ હોય એવા છે બાકી એવરેજ 2 ઈંચ સુધી જ છે ઉત્તર ગુજરાત મા..
Nava maal ni jagya thay ne !
Tadko hot to saru navo maal aavi Jase sanj sudhima jalsa karo.
Madhyam gatie varsad chalu se.pavanni jadap vadhu se.
Ta.manavadar
Dist.junagadh
Sarji aje surastra ma khub Saro varsad padi raryo se Kalyanpur taluka ma haju varsad Nathi ratno. Atlo najik varse se. Pan amare Matra chataj se.8 tarikh pachi varsad Nathi aviyo. Have Ave to saru.
Sir aaj ni agahi ma la nina al nina vishe thodo prakash padjo
Eno hal koi role nathi. La Nina Chhe j nathi and haal thavano pan nathi
સર નવી સિસ્ટમ માં પવન જોર રેસે જવાબ આપવા વિનંતી
ગુડ મોર્નિંગ ટુ સર & બધા મિત્રોને. રાજકોટ સહિત દક્ષિણ અને પશ્ર્ચિમ સૌરાષ્ટ્ર માં મોજ આવી ગઈ સિઝન નો સારવત્રીક અને ધોધમાર વરસાદ જોવા મલયો.
અમારે ગઈ રાતનો અઢી ઇંચ વરસાદ