26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
47_ae0b5c_10. National_Bulletin_20210926_0000UTC
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Nowcast ma time valid 1700 thi 2000 batave che to 5pm thi 8pm ne ?
yes 1200 baad karo etle sanj na time samajva
ભુજ રેડાર ચાલુ થય ગયુ છે મીત્રો ખુબ સારી બાબત છે.
ભુજ રડાર જોવું હોઈ તો કેમાં થી જોવા નું ભાઈ
Badhu ahi Menu ma chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=18936
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
http://www.gujaratweather.com/wordpress/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
Thank you sir
રાત્રે 1.30 વાગ્યાથી દે ધનાધન ભયંકર કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે
Junagadh ma addhi kalak ma andaje dodh inch
પેલી વાર આવું મજબૂત થન્ડરસ્ટોર્મ જોયું
પેન્ટ પીળા થઈ જાય એવા કડાકા ભડાકા થાય છે રાજભા
1 vagya thi jordar chalu kadaka bhadaka sathe very extremely rain with full wind(pavan sathe)
Rajkot ma dhodhmar kadaka bhadaka…
સર.. આને તો દિધીયુ . આડા સવડી દયે સે
કડાકા ભડાકા . પવન પણ હારે…
Aj ratre bhadar nay suvadiye.
Gaj vij – Kadaka bhadaka sathe Atibhare varsad chalu…
Very heavy rain with very heavy lightning and thunder at university road rajkot
Junagadh ma kadaka bhadaka sathe dhodhmar varasad chalu chhe
કડાકા ભડાકા અને પવન સાથે જોરદાર 1-15 થી ચાલુ
પવન પણ જોરદાર છે
એક વાગ્યા થી રામાપીર ચોકડી રાજકોટ મા ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
Lage che lagabhag savar sudhi ma all over gujarat
Sir 10:50 PM thi kadaka bhadaka sathe chalu thayel. Hal 1:20 AM haju chalu j chhe.
રાજકોટ ગામ હડાળા વરસાદ ચાલું કડાકા ભડાકા સાથે
Porbandar City ma Ratre 12:50 am Thi dhimdhare Varsad ni saruat
Rajkot ma kadaka bhadaka sathe dhodhmar vrsad chalu last 30 minit still continue
Moviya(gondal) 12 to 1am dhodhmar varsad
Najik na saga sambandhi na phone ava mandya k net bandh kri dyo…….jabardast lightning
Junagadh ma dhodhmar varsad chalu bijli na kadala bhadka sathe
12.45 AM thi dhimi dhare start and bhayankar gaj vij sathe
Kalavad thi paschim vala taiyari rakhjo
Swagat karvani
Sir,aa kadaka ane vijli sahan thay teva nathi,have to sathe pavan pn chalu thayo….varsad kyarek dhime to kyarek full ave che…..jabarjast lightning che…….aje to ungh ave avu nathi….light pn gul thai gai
Mitro saheb pan apni chintama jage chhe thenks sar you ar great Jay shree krishna
Chotila ma bayker vijedi na kadaka shate varsad se celi 30 minit thai
12:30 વાગે જાન માડવે પુગી !
Rajkot vda ghna weather lover aaj Rat jgvana che sara varsad mate ne bvvj Kadaka Bhdaka jova mate bik lgti hoi to pn
Atiyare12:30 se gaj vij thay se chata chalu thya che
Visavadar ma gajvij sathe heavy rain..11:45pm thi
કમળાપુર મા 11 વાગ્યા થી વરસાદ ચાલુ થયેલ 30 મીનીટ તો મુશળધાર પડ્યો હજી મધ્યમ ભારે ચાલુ જ છે
Heavy rain start last 30 minutes still continue and extremely heavy lightning ⚡⚡
રાજકોટ માં ચાલુ
ગિયર બદલે રાખે છે વીજળી પણ થાય છે
અતિ ભયંકર ગાજવીજ સાથે 11:30 વાગ્યાથી વરસાદ ચાલુ…
lage che aaj kok na bhukka nikadva na che…. Pray karo ke koi nuksan na thai farmers nu
તા. ૨૮/૧૧/૨૧ રાજકોટ માં રાતે ૧૧=૫૫ થી શરૂ થયો છે…
શરૂઆત ધિમી પણ મક્કમ છે….
આજે દિવસ દરમ્યાન ફુલ વરાપ સાથે તડકો હતો…
28/11/22???????
Motadadvama dhodhmarvarcad
છેલ્લી અડધી કલાક થી વીજળી ના ભયંકર ચમકારા અને ગડગડાટ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ,,,
Sar amare 12 vage kdaka bhadaka chalu thya Jay shree krishna
Su kye Saheb …. gya Time No Time Lidho che raat Na Time…..
Chatta Eva pade che Ke main kyre joya Pan Nathi….
Aav jav aav jaav kare che…..
Bhuka Kadhse lage
11:40pm thi varsad chalu
મોવિયા ગોંડલ, રાતના ૧૧:૪૫ થી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ
Sir ,8pm thi gajvij chalu and still conti…..
Varsad nathi…….
Bahu bhayanak vijli ane kadaka thay che n thodi sec pn band nathi thatu avi vijli ane kadaka thay che
Sir 30 minit thi bhare varsad saru se gajvij bhaynkar se
Jetpur..gondal vala jaan na samaiya karva tayar raho thodi var ma aavese…… dhol vagese…fatakda pan futese….
Sir bani sake to ek var veli savare badhani comments update karjo khabar pade su parishthi thi che sir
Aana thi vishesh have kevi seva joye dilipbhai mol pada ma taiyar hoy ane khedut na dikra ne nindar ave akhre sir pan ek khedut j che ne sir salam che tamari seva ne ratri na 12.15 pan comment prasiddh thai che kheduto na sacha margdarshak..
Mota dadva bhare varsad salu
Sir,11 pm thi ati bhare varsad pade se.. full gajvij sathe..
વીંછિયા પંથકમાં આ ચોમાસા નો પેલો સૌથી સારો વરસાદ આજે જોવા મળ્યો ગાજવીજ સાથે હજુ શરૂ જ છે.
Vah hareshbhai vaah
Bhayavadar ma 11:20 thi chata chalu gaj vij chalu
Sir aatla vadhu kadaka kem thay che ati bhayankar?
કેવોક સે ભાઈ વરસાદ