Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July -Update Dated 23rd June 2022

23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.





 

Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે

Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022


AIWFB_230622

During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022


South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of  South Gujarat could get higher quantum above 125 mm.

50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm  during the forecast period.

Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022

દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.

50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.

બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.

કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.

 

આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd June 2022

Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022

 

4.1 149 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
DINESH DETROJA
DINESH DETROJA
Reply to  Ashok Patel
01/07/2022 3:39 pm

સર ની akila માં updet

Place/ગામ
MORBI
ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
Reply to  Ashok Patel
01/07/2022 4:23 pm

Thx. Sir

Place/ગામ
Arni
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
01/07/2022 4:50 pm

Sir aaje સંતોષ કારક વરસાદ પડી gyo

Place/ગામ
Rajkot
SIRAZ RAJWANI (ALI FARM)
SIRAZ RAJWANI (ALI FARM)
Reply to  Ashok Patel
01/07/2022 5:02 pm

સૌરાષ્ટ્ર કચ્છ માટે આવતું અઠવાડિયું મેઘ મહેર કરે તેવું દેખાઈ રહ્યું છે..
બાકી મહોર તો સાહેબ જ મારી સકે…

Place/ગામ
લોહારીયા, અંજાર કચ્છ
Dharmesh Ahir
Dharmesh Ahir
Reply to  Ashok Patel
01/07/2022 8:09 pm

Aaj na chhapa ma k kal na

Place/ગામ
Amran morbi
Sanjay
Sanjay
Reply to  Ashok Patel
06/07/2022 12:08 am

ગામ:હડિયાણા

તા:જોડિયા

જી:જામનગર

સંજય પટેલ

Place/ગામ
Hadiyana
Last edited 2 years ago by Sanjay
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Ashok Patel
01/07/2022 8:33 pm

Ok sir….thanks

Place/ગામ
Nadala babra Amreli
Jivabhai
Jivabhai
28/06/2022 6:53 pm

અમારા માટે અલગથી પાંચ ઇંચનો સ્પેશિયલ રાઉન્ડ મજા પડી ગઈ

Place/ગામ
Padari bhammar ta talaja di bhavnagar
Jaspalsinh
Jaspalsinh
28/06/2022 6:36 pm

*રથયાત્રામાં ભારે વરસાદની સંભાવના:* સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ 

https://divya-b.in/Vu2ndt6zdrb 

Sachu se k khotu sir

Place/ગામ
Kodinar
Nagrajbhai khuman
Nagrajbhai khuman
28/06/2022 6:29 pm

Rain radar piy gu Lage se ?
Mara gamma bhare varsad batave se pan varsad nathi..

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Anand Raval
Anand Raval
28/06/2022 6:10 pm

Sir good evening ..sir date 1 to 6 ma west saurashtra ma good rain na chance chee..kem ke..prasang hovana karane sir..to te mujab prepared kariye…?… thanks sir ji

Place/ગામ
Morbi
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
28/06/2022 8:49 pm

Wah Good ans

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
28/06/2022 5:29 pm

Jsk સર….3…4 તારીખ માં 700&850 બેય લેવલ માં ભેજ 90% સુધી સે અને પવનો પણ ટર્ન મારે સે સિંધ પાકિસ્તાન વારા uac બાજુ થી.. કચ્છ.. ઉત્તર ગુજરાત.. અને ઉત્તર પક્ષિમ સૌરાષ્ટ્ર ને તેનો લાભ મળી શકે.. અભ્યાસ બરાબર સે સર… પ્લીઝ જવાબ આપજો.. આત્મવિશ્વાસ માટે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Hansraj Dhoriya
Hansraj Dhoriya
28/06/2022 5:15 pm

Chomasu saru Thai tyare har varshe Arabian ma cyclone banta hoy che to sir aa varshe kem nthi bnya chomasu to besi gyu and aagad pan cyclone na endhaan nthi laagta….

Place/ગામ
Mundra
parva
parva
Reply to  Hansraj Dhoriya
28/06/2022 7:32 pm

Aa vakhte IOD negative rahyu ena kaarane cyclone nahi banelu hoi. 2019 ma record break IOD hatu ane Arabian sea ma 5 cyclones banela

Place/ગામ
RAJKOT
Neel vyas
Neel vyas
28/06/2022 5:15 pm

જેસર,તળાજા પટ્ટી માં જોરદાર વરસાદ ચાલુ છે

Place/ગામ
Palitana
Kd patel
Kd patel
28/06/2022 5:08 pm

2 thi 5 july ma halavo mathayam and chuto chavayo ane 6,7,8 july bhare ane saravtrik samagra rajyama varasad these.

Aa mari agahi se.

Place/ગામ
Makhiyala
Nilang Upadhyay
Nilang Upadhyay
28/06/2022 5:00 pm

GFS moj ma avi gyu atyrni update ma

Place/ગામ
Rajkot West
Ketan patel
Ketan patel
Reply to  Nilang Upadhyay
28/06/2022 7:23 pm

કઈ તારીખો માં

Place/ગામ
Bardoli
B m
B m
28/06/2022 4:45 pm

Kache ma sarvatrik varsad mahol kiyare tha se

Place/ગામ
Maliay mi
Paresh ahir
Paresh ahir
28/06/2022 4:38 pm

અશોક સર બધા જ મિત્રો ની કોમેન્ટ વાંચી ને તેમાં તમારા જવાબ સાંભળી મને મારા સવાલોના જવાબ મળી જાય છે.છતા પણ આજે પહેલી વાર કોમેન્ટ કરવાની ઈચ્છા થઈ છે કે windy જોતા આવતા દિવસોમાં વાતાવરણમાં સુધારો આવશે બાકી ખરું તો તમારી અપડેટ ની રાહ જોઈ ને બેઠા હોય છે.

Place/ગામ
Aliyabada jamnagar
Devraj jadav
Devraj jadav
28/06/2022 4:21 pm

lage se cola comma ma jatu rahyu se

Place/ગામ
mulii
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
28/06/2022 4:10 pm

જૂલાઇ ઓગસ્ટ બધા મૉડેલો પરફેક્ટ વરસાદ બતાવે પણ ચોમાસુ બેસતું હોય ત્યારે અને ચોમાસુ વિદાય લે ત્યારે બધા મૉડેલ ગોટે ચડે છે એનુ સુ કારણ હોઈ શકે સર

Place/ગામ
Paddhari
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
28/06/2022 6:23 pm

Monsoon whole country ma set na thayu hoy tya sudhi prediction ma variation aavtu hoy chhe.upla level na pavano astvyast hoy and khas to DhakaaGaadi hoy tyare evu hoy ane lagey pan khara!!

Place/ગામ
Visavadar
Karan
Karan
Reply to  Ashok Patel
28/06/2022 9:03 pm

Haa evu thai che monsoon aakha india ma set thai pachi model sarkhu batave che bov gotade chadta nathi. Khas to monsoon starting ma modelo bahu gotade chade che

Place/ગામ
Porbandar
Pratik
Pratik
Reply to  Ashok Patel
28/06/2022 9:19 pm

ઋતુ બદલતી હોય ત્યારે વાતાવરણમાં ફેરફાર ઝડપી આને વધારે થતાં હોય છે

Place/ગામ
Rajkot
Ketan patel
Ketan patel
28/06/2022 2:28 pm

સાહેબ 7-07-22 નજીક Ecmwf model મુજબ BOb ના લો પ્રેશર/uac ભારતના ઘણાં રાજયોમાં સારો વરસાદ આપશે.

Place/ગામ
Bardoli
Gopal ahir
Gopal ahir
Reply to  Ketan patel
28/06/2022 11:27 pm

Yes.gujrat ne pan labha malse

Place/ગામ
Bagdadiya kotda sagani ji Rajkot
Arun Nimbel
Arun Nimbel
28/06/2022 2:22 pm

IMD charts are not updated update is delayed on main website also.
COLA is also showing error.
Even Windy GFS upadate around 12.30 PM instead of 11AM.
means overall Global GFS model is delayed today.

Place/ગામ
Jamnagar.
hardik
hardik
28/06/2022 2:09 pm

bhavnagar city ma saro varsad saru last 10min thi ane haji saru che

Place/ગામ
bhavnagar
Rajendra
Rajendra
28/06/2022 2:09 pm

Imd vala badhu khotu dekhade che

Place/ગામ
Surendranagar
Arun Nimbel
Arun Nimbel
Reply to  Rajendra
28/06/2022 2:44 pm

IMD khotu nathi dekhadtu pan thodu delay chale che. Roje vatavaran ma change thata hoy ne prmane update malti hoy che.
Ashok sir e already update aapi ema badhu aavri lidhu hoy.

Place/ગામ
Jamnagar
Dipkaranrathod
Dipkaranrathod
Reply to  Arun Nimbel
28/06/2022 3:44 pm

Ha

Place/ગામ
Patelka
Retd Dhiren patel
Retd Dhiren patel
28/06/2022 1:49 pm

Jsk sir. 5 Jul 22 700hpa BOB ma system no koto futiyo hoy evu Lage che. Baki tamari update ni rah joye chi.

Place/ગામ
Bhayavadar
Ketan patel
Ketan patel
Reply to  Retd Dhiren patel
28/06/2022 4:22 pm

Bob માં લો પ્રેશર હોય અને તે mean sea level pressure( mslp ) માં જોવુ પડે,700hpa એ uac નો ખ્યાલ આવે.

Place/ગામ
બારડોલી
Karmur lakha
Karmur lakha
28/06/2022 1:21 pm

Sir cola Kem khultu nathi?.. mare j problem cheke bdhane nathi khilati?

Place/ગામ
Kolava, khambhalia
Paras
Paras
Reply to  Karmur lakha
28/06/2022 2:41 pm

બધા ને

Place/ગામ
Jamnagar, vavberaja
Ahir
Ahir
28/06/2022 12:52 pm

Ghana divas pachi aakas crystal clear thayu.

Place/ગામ
Movan, khambhalia
Nitin patel
Nitin patel
28/06/2022 12:40 pm

Sir cola Kem khulti nathi kay problam 6?

Place/ગામ
Morbi mahendr nagar
Tushar
Tushar
28/06/2022 12:22 pm

7. Tarike Ave che megh Savari taiyar rejo

Place/ગામ
Hadmatiya
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Tushar
28/06/2022 1:43 pm

Roj badlaya karse etle joya karvanu 7th tarikh ne haji ghani vaar che!!

Place/ગામ
Vadodara
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
28/06/2022 11:56 am

Jay matajii sir … Sir kora bhina ma kale magafali nu vavetar karyu .. 30 June nd 1 July thii varsad ni gatividhi vadhse ???

Place/ગામ
Satodad - jamkandorna
રણજીત વનાણી
રણજીત વનાણી
28/06/2022 11:30 am

કોલા આજે કવરેજ એરિયા ની બહાર ચાલ્યુ ગયુ….

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Rayka gigan
Rayka gigan
28/06/2022 11:19 am

આજે 700hpa ના પવન સૌરાષ્ટ્ર પર થી ટર્ન મારે છે જોઈએ હવે શું થાય છે.ecmwf

Place/ગામ
Motimarad
Anwar
Anwar
Reply to  Rayka gigan
28/06/2022 12:58 pm

Sachu bhai pan haji bapor ni update ma su aave te jova nu se pasi khabar pare sachi 700 hpa ma saru batave se ecmwf aapre joy su thay se ok

Place/ગામ
Wankaner.morbi
Asif
Asif
28/06/2022 10:47 am

Model jota evu lage che ke Sara varsad mate Haji ghani rah Jovi padse

Place/ગામ
Rajkot
Mustafa vora
Mustafa vora
28/06/2022 10:16 am

Aje svare bharuch city ma saro varsad pdyo

Place/ગામ
Bharuch
Pratik
Pratik
28/06/2022 10:14 am

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 28 જુન 2022 મોર્નિંગ બુલેટિન  ♦ દક્ષિણપશ્ચિમ ચોમાસું ગઈકાલે, 27મી જૂન, 2022ના રોજ અરબી સમુદ્રના મોટાભાગના ભાગોમાં અને ગુજરાત રાજ્યના મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું. ચોમાસાની ઉત્તરીય રેખા ડીસા, રતલામ, શિવપુરી, રીવા, ચુર્ક સુધી પહોચ્યુ છે ♦ અરબી સમુદ્રના બાકીના ભાગો અને ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગો, મધ્યપ્રદેશ અને બિહારના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે આગામી 2/3 દીવસ સ્થિતિઓ અનુકૂળ છે.    ♦ ઉત્તરપૂર્વ અને સંલગ્ન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર UAC મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી વિસ્તરે છે.   ♦… Read more »

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Pratik
28/06/2022 10:24 am

Pratik bhai saurastr ma Aaj kal ma વરસાદ ni sakyta કેવી rese પ્લીઝ ansra

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Sojitra kaushik
28/06/2022 12:57 pm

હાલ હજુ છૂટો છવાયો 3/4 જુલાઈ સુધી.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Pratik
Pratik
Reply to  Sojitra kaushik
28/06/2022 3:25 pm

2 જુલાઈ પછી સારી શક્યતા લાગે છે

Place/ગામ
Rajkot
VIRENDRASINH jadeja
VIRENDRASINH jadeja
Reply to  Pratik
28/06/2022 11:20 am

Pratikbhai . AAbhar gujarati anuvad kari ne janava mate.

Place/ગામ
Vachalighodi (paddhari)
મિલન સભાયા
મિલન સભાયા
Reply to  Pratik
28/06/2022 11:43 am

બોવ મસ્ત કામ કરો છો પ્રતિક ભાઈ હવામાન બુલેટિનનું ગુજરાતી અનુવાદ કરવાનું.. આભાર

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Vajshi bhai
Vajshi bhai
Reply to  Pratik
28/06/2022 2:11 pm

પ્રતીક ભાઇ તમારો ખુબ ખુબ આભાર

Place/ગામ
દેવ ભૂમિ દ્વારકા હડમતીયા
Rajesh patel
Rajesh patel
28/06/2022 8:21 am

Sir havaman vibhag ni aagahi parmane evu kai lagtu nathi sir low hatu te pan aaje nablu padi gyu chhe sir tamaro abhipray su kahe chhe

Place/ગામ
Morbi
Rajesh patel
Rajesh patel
28/06/2022 8:19 am

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ, વાવઝોડાની આગાહી : નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ

(Deleted link by Moderator)

Place/ગામ
Morbi
Jaspalsinh
Jaspalsinh
Reply to  Ashok Patel
28/06/2022 9:30 am

Fekafek thaya se abp asmita

Place/ગામ
Kodinar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
27/06/2022 11:52 pm

Sir aaje goriyavat ane patdi game tornado type vavajodu fukavana samachar mara ek friend pase thi madya vdo uplod na thyo nahitar ahiya mukat

Place/ગામ
Supedi
Anil Pithamal
Anil Pithamal
Reply to  PRAVIN VIRAMGAMA
28/06/2022 5:33 pm

https://youtu.be/a39baO9iOBY

https://youtu.be/aADdJorVNDg

આ બન્ને ન્યૂઝ ચેનલની ક્લિપ છે

Place/ગામ
Tarana (ta.jodiya, dist.Jamnagar)
ભરતભાઇ ધાધલ
ભરતભાઇ ધાધલ
27/06/2022 11:40 pm

સર ભાવનગર જિલ્લામાં ઉમરાળા ધોળા જકસન આ જાજા વીસતાર માં કાય નથી કપાસીયા બગાડે એવું છે બે વાર ફેલ ગયા કપાસીયા હવે સારાં વરસાદ ની કેટલીક રાહ જોવી પડશે

Place/ગામ
સાડા
Parag kotecha
Parag kotecha
27/06/2022 11:37 pm

Sir aaj nu vatavaran jota agahi chalu che. Te barobar chhe.ke kai ferfar samjvo replay sir

Place/ગામ
Jam khambhalia
Sanjay virani damnagar
Sanjay virani damnagar
27/06/2022 11:25 pm

Sir .have coment karta pan saram lage se kyare avse amara vistarma.10km no vistar baki rahi gayo se baki varsad aju baju ma saro se.gariyadhar

Place/ગામ
Bhalvav
Raviraj Bhai jagubhai khachar
Raviraj Bhai jagubhai khachar
Reply to  Sanjay virani damnagar
28/06/2022 7:41 am

ભાઈ અમારે તમારી જેવુજ સે બાબરા થી જસદણ વચે ના પટ્ટા મા સાવ નથી અને ઘણી જગ્યા એ વરસાદ નથી એટલે બોવ મૂંઝાવા જેવુ નથી વાતાવરણ સારુ જ સે જુલાઈ ની સરૂઆત મા આપડો વારો આવી જસે પોઝિટિવ રયો વાતાવરણ બોવ સારુ સે જુલાઈ શરૂઆત મા

Place/ગામ
Amreli
Parag kotecha
Parag kotecha
27/06/2022 10:32 pm

Aaj nu vatavaran jota sir agahi mujab barabar che ke kai ferfar ganvo halnu ane agotra endhan nu? Sir replay apso jarur.

Place/ગામ
Jam khambhalia
Mayur Desai
Mayur Desai
27/06/2022 10:04 pm

Sir

Aaje North Gujarat mate Windy, IMD GSF , IMD Cola, IMD bulletin thi mandi bija badha Ramkda pan khota padya ?

Place/ગામ
Palanpur
Last edited 2 years ago by Mayur Desai
Kuldipsinhrajput
Kuldipsinhrajput
Reply to  Mayur Desai
28/06/2022 8:15 am

Ha mayurbhai tamari AEK dam sachi vat….gaikale kai pan na thayu…aaje aave to saru…aasha rakho….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Last edited 2 years ago by Kuldipsinhrajput
Mayur Desai
Mayur Desai
Reply to  Kuldipsinhrajput
28/06/2022 1:26 pm

Have 1Jul pachi j sara Asha rakhvi

Place/ગામ
Palanpur
Ramkrishna Rabari
Ramkrishna Rabari
27/06/2022 10:04 pm

સર હવે 30 આસપાસ આનંદો ની અપડેટ ની આશા છે…3 જુલાઈ એ જે યુએસી રાજસ્થાન ,સિંધ કચ્છ આસપાસ આવતું બતાવે છે… એ મુજબ…અમે તો લાસ્ટ 5 દિવસ ભયાનક ગરમી લુ ખાઈ ખાઈ ને મરી ગયા….

Place/ગામ
Vanki,mundra- kutch
Rajesh takodara
Rajesh takodara
27/06/2022 9:43 pm

સવાર થી વાદળ હતા પણ વરસાદ નુ એક ટીપું પણ ના પડીયુ બપોર બાદ તડકો ને વાદળ બધે વીખેરાઈ ગયા ઉપલેટા માં બે દિવસ થયા વરસાદ નથી બાકી તો સાહેબ કહે તે સાચું ન્યુઝ વારા પર બોવ ધ્યાન કેન્દ્રિત ના કરવું સર આગાહી સચોટ આપે છે કોઈ સક

Place/ગામ
ઉપલેટા
Jaspalsinh
Jaspalsinh
27/06/2022 9:28 pm

Abp asmita vala kaymi bhare thi atibhare varsad ni agahi ape se pan avto j nai

Place/ગામ
Kodinar
Sandip Trambadiya
Sandip Trambadiya
27/06/2022 9:20 pm

સર અમારા ગામ Gomta માં કાયમ વરસાદ આવે છે આજે થોડો વરસાદ છે કાયમ ખેતર બહાર પાણી કાઢી નાખે છે મગફડી પીળી પડી ગઈ છે

Place/ગામ
Gomta
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
27/06/2022 9:20 pm

આજ તો વાતાવરણ સાવ રસ કસ વગર નું થઈ ગયું

Place/ગામ
JUNAGADH
Kanaiya sojitra
Kanaiya sojitra
27/06/2022 8:56 pm

આજ તો ફેસબુક મા રોજે રોજ આગાહી વાળા નુ સુરસુરયુ થય ગયું……!!!!

Place/ગામ
સુરત
Piyushkumar Patel
Piyushkumar Patel
27/06/2022 8:49 pm

Sabarkantha મો તો આજે પણ વરસાદના પડયો હવે કયારે વરસાદ આવશે અહી?

Place/ગામ
ઈડર, તાલુકાના Ranodara ગામ
nik raichada
nik raichada
27/06/2022 8:17 pm

arab nu Low dur to gyu bhegu varsad pan bandh thai gyo aje porbandar ma clear thai gyu akash.

Place/ગામ
Porbandar City
Last edited 2 years ago by nik raichada
parva
parva
27/06/2022 7:57 pm

IMD Satellite images ma kai vandho hoi tevu lage chhe. Latest IMD ane Himawari satellite images alag alag chhe.

Place/ગામ
RAJKOT
Prakaash ahir
Prakaash ahir
27/06/2022 7:54 pm

Je usc arbi samudr ma diu baju hatu te vikhay Jay avu lagese

Place/ગામ
Magharvada. Keshod
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
27/06/2022 7:46 pm

અશોકભાઈ

અત્યારે ગુજરાત વેધર માં IR1 ની ઈમેજ માં ફોટો જૂનો હોય તેવું લાગે છે અને તારીખ – સમય આજ નો છે તો સુ કોઈ ભૂલ થઈ ગઈ હશે કે?

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Kirit patel
Kirit patel
27/06/2022 7:20 pm

Sir imd GFS ma aaje amare varsad batave che thse k nai?

Place/ગામ
Arvalli
Jaskubhai vank
Jaskubhai vank
27/06/2022 7:04 pm

Aje ek varsad no satoy nathi

Place/ગામ
Kharchiya vankna
Paresh Chaudhary
Paresh Chaudhary
27/06/2022 6:28 pm

Sar chaumasu besadi didhu bahar varsade 25 mm pan varsad na padyo ne

Place/ગામ
Paldi ta Visnagar
1 7 8 9 10 11 15