1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
અમારે આજે વાવણી લાયક વરસાદ થયો,
Shachi vaat se Vikram bhai kalyanpur taluka na naranpur, kesupar,bankodi ma 8thi 10 inch varsad se . Amare 4 thi 5 inch ajno.amara sindhni dam ma aje uparvaas thi pani ni khub avak se. Vaah sarji vaah. Mitro je loko haju baki se temno varo pan avi jase. Jay dwarkadhish.
સર લાગે છે.કે આવનારા 7 થી 10 દિવસ મધ્ય ભારત મા વરસાદ નુ પ્રમાણ વધુ રહેશે.એટલે ગુજરાત અને સૌરાષ્ટ્ર ને સારો વરસાદ મળશે.
માણાવદર વિસ્તારમાં આજનો ૩ ઈંચ જેવો વરસાદ.
☔ ☔ ☔ ☔ ️ ️ ️ ️ ️ ️ ️ ️
સર અમારે આજે વારૉ આવી ગયૉ 2 ઇંચ પડી ગયૉ
જોરદાર કડાકા ભડાકા ચાલુ છે, ધીમીધારે વરસાદ ચાલુ થયો છે…
Sir gujrat ghabar ma aavyu6 jamnagar jila ma orenj signal lagavyu 6 and 5 દિવસ ATI bhare વરસાદ ni aagahi 6 please janavo
Te babat tene khyal hoy. Maney te babat ni khabar nathi.
Jay mataji sir….dhimi dhare varsad ni sharuvat thai gai 6e… Aaje vijdi aek second pan bandh nthi thati….bhu bhayankar gajvij chalu 6e…hve joiye varsad ketlu jor mare 6e…
Jasdan ma dhodhmar varshad hato
Sir
Aaje Amare 3:15 thi 5:00 sudhi ma Andaje
20mm varsad.
Sir, 4-5 inch Ago have aaj lagbhag.
Namate Sir Bhuka Kadhi nakhya …. 4 5 inch kharo varsad ho Hal bandh thyo
Danta
Sir ajno 1 pm 6 pm sudhi 13 ech pako આભાર માનું છું
આજે રાતે આવે તો આવે બાકી સુરસુરીયું પૂર્વ સૌરાષ્ટ્રમાં!
બીજું લો પ્રેશર એક્ટિવ થય ગયુ કે હવે થશે?
Biju haju nathi
આજે બપોરે ૧ થી ૪ વાગ્યા દરમિંયાન સારો એવો વાવણી લાયક ૨.૫ ઈંચ જેવો વરસાદ આવી ગયો ટુંપણી તા. દ્વારકા
બાકી ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના ગામો માં આંકડા મોટા છે ..આજે એમને વરસાદ ઘણો છે
Sar atiyare low Kai jagya che
Bhopal aaspaas
Sir vadad no samuh rajsthan najik pahochi gayo to aa system no track chenge thayo chhe?
Vadad and System alag hoy
અશોક સર, કુલ ૩ કલાક ના વરસાદ માં ધ્રોળ અને આજુબાજુના અનેક ગામો માં ખૂબ સારો વરસાદ આવી ગયો.હવે વાવણી કરવામાં કોઈ ખેડૂત ને ચિંતા નહિ રહે કે વરસાદ ખેંચાશે તો મોલ નું સુ થશે, કારણ કે નાના વોકળા તથા નાના મોટા તળાવ પણ ભરાય ગયા.આભાર.
અમારે હજુ વાવણી થાય તેવો નથી
માફ કરશો મિત્ર, તમારી સાઇડ વરસાદ ની જાણ મને ન હતી, પરંતુ તમારે પણ આગાહી સમય માં જરૂર આવી જશે.
એટલો બધો ધ્રોલ મા,વરસાદ નથી દેવેન્દ્ર ભાઈ
Sir windy gsf jota am lage6 amare ratre 12 thi savar na 12 sudhi saro varsad padi sake am lage6 barabar ne sir ? Javab apava vinanti sir
Model ghana chhe
Badhay alag taran aape
Jay mataji sir….aaje aakha divas na bhayankar bafara bad north and purv disha ma jordar gajvij chalu thai 6e….sajna 5 vagya nu andharu karyu 6e….hju varsad nthi aavyo…
સર
આજનો વરસાદ 05/07/22
ઢસા વિસ્તાર જલાલપુર ઉમરડા વિકળીયા ઢસાગામ ભંડારીયા માંડવા અનીડા ખીજડીયા રંઘોળા પાટણા નવાગામ કાચરડી આંબરડી ઢસાજં આજુબાજુ ના વિસ્તારમાં આજે બપોર પછી 1.30 pm થી ભારે વરસાદ પડયો નદી ચેકડેમ છલકાયા અંદાજે વિસ્તાર વાઇઝ 2.50 ઇંચ થી 5.50 ઇંચ 6.02 pm સુધી અનરાધાર વરસાદ….
સર જય શ્રીકૃષ્ણ લો પેસર બનીને સીધુ ઘરી મા ભળીજાવાનુ કારણ શુ?
Bhadi javani vaat nahi pan dhari par chaley.
Dhari etle Saam saama pavan ni rekha
Ahmedabad maa varsad kyaare aavse
O bhai bhuka bola ve se ho bhai rajesthan na udaipur and himatnagar baju jordar thundomstorm jaymu se ho e have uttar gujrat baju aavse avu lage ae
Himatnagar Baju khali vadal ane Gajvij 6..varsad nathi khali chhata pade 6..
આજનો વરસાદ અમારે પટેલકા મા 190 mm હસે
Sar Aje Hamare varo avese Visnagar upar vadar to se pan varasta Nathi to Aje ratrye varo ave
General vatavaran saaru chhe
Amare 15 junthi salu se kokdivasa 15 mm to kok divas 35. 40 mm. 20 divash ma orvel magafadi pili padi gay kul 200.mm taluko mendarda
Finally Vadodara ma chella dodh kallak thi dhimi dhare varsad ni sharuat constant padi rahyo che medium varsad.
Yes chalu che ahi pan
2:30pm સારો વરસાદ વરસી રહ્યો છે 6:25 pm હજુ પણ ચાલુ છે
Akhre Aaj varo litho.vavni layak varsad thayo.
Sir settelight ma paschim m.p. ma je vadad che ane teni agad purv baju khalu se to tya low se ?
Yes
જાન માં જાનૈયા આગળ ડિસ્કો કરતા આવે છે
sri amare haji aajno pan sav varsad nathi ratre sakyata kevi che sri gam.kherdi ta.rajko anw pliz aapje
Rajkot ma chhe
Taluka ns gaam amuk haju rahi gaya chhe.
Aavi jashe varo
2.pm.no varsad chalu che aasre 75mm.jevo padiyo haju dimi dare chalu che
અમારે સર 2pm Thi 3pm સુધી ધોધમાર ખેતરો બારા પાણી કાઢ્યા ત્યારે પચી ધીમીધારે 5.45pm સુધી છેલ્લા 4દિવસથી ડેઇલી વરસાદ અરબી વળી ખોટ bob એ પૂરી કરી
Lalka baju avva dejo
sir amare Sayla (Surendranagar) na gamda ma varsad Ni sakyta kevi rahese 6-7-8 ma
Amare haju vavni layak varsad nathi
હુએ સુરેન્દ્રનગર નો છું લાગે તો લોટરી બાકી અત્યારે તો બધું ઉત્તર બાજુ જાય છે
sir amari baju varsad ni kevik sakyta se?
મોરબી શહેર આજુબાજુ ના ગામડા માં સરેરાશ એક દોઢ ઇંચ.. દરિયા કિનારા ના ગામડા માં થોડો વધુ.., આનંદ આનંદ
એક કલાક થી મધ્યમ વરસાદ ચાલુ છે
Sir Amari aajubaju na taluka maliya,mendarada,visavadar,junagadh,vanthali,manavadar badha j najik na talukaoma shanivar ane aaj pan saro varsad padyo ane nadi nala vahi gaya pan amare keshod ma akho divas kem tahak tahak thay ane 12mm jetlo j varsad padto hashe? Aa varshe kai samjatu nathi keshod ma haji ek vakhat pan nadi nala nathi gaya…
Jsk sir 5 pm thi dhimi dhare japta chalu thay che At jashapar ta kalavad
Kal thi saro
2.30 aas pass thi varse chhe kyarek dhimo kyarek full 2 var khetar bara pani nikada hji dhimo dhimo chalu chhe.
સરજી આજે અમારા આસપાસનાં ગામડાઓમાં સારો એવો વરસાદ છે, અમારાં ગામમાં અંદાજીત 2-3 ઈચ જેવો વરસી ગયો છે ને હજુ ધીમી ધારે ચાલુ છે.
5:15 pm thi madhyam varsad chalu. Sir, tamare vavni mathe varsad thayo?
Yes 15 mm
અમારે ૩૦ મિનિટ થી ધોધમાર વરસાદ ચાલુ છે અને હજી પણ ચાલુ જ છે
Ser amre atire dhod Mar chalu 5’inch
Dhimidhare varsad chalu chhe.
Last 30miniuts thi.
રાજકોટ આજ (05/07/22) ના વરસાદ ના સાંજના 5:00 વાગ્યા સુધીના
☔☔☔☔☔☔☔☔☔☔
Central Zone – 68 mm
East Zone – 47 mm
West Zone – 45 mm
☔☔☔☔☔☔☔☔☔☔
Today 2.30 pm to 4.00 pm 90 mm rain…
Dhimi dhare varsad chalu last 30 mnt thi!!