8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Adadha kalak thi bhukka bolavya chhe.
Vadodara ratre ghana area ma varsaad sauthi vadhu airport ni as pass 59mm 1 kalak ma Vadodara city average 10mm padyu gaj vij saathe.
Sar aajno bav saro vrsad haji salu sanjno.
Sir amare aliabada dist tal jamnagar aa around no varsad pan jogo pan nathi varo avi jase ke su ???
અશોકભાઈ કેશોદ માં કેમ વરસાદ નથી.કેશોદ માં નબળૂ બતાવે છે કે છૂ
સુત્રાપાડામા સવાર ૮ વાગ્યાથી ધીમીધારે વરસાદ ચાલુ છે. જય સોમનાથ
Vadodara ma gai kale rate 2 thi 3 vagya sudhi bhare gajvij ane pawan sathe dhodhmar varsad padyo
આ g f s તો ફુલ ફોર્મમા આવ્યુ છે લાગે છે સર ની આગાહી છેલ્લા દિવસોમાં ગુજરાત ને ધોઈ નાખસે
Sir ajya 8 cage thi chalu
Sarkhu lakho
Aaje 8 vagye thi chalu chhe
12/9 /2022 ratri na12:00 sudhi no 43 mm, hal 7:00 am thi saro varsad chalu chhe.
Ratre 1 vagya ni aspass Ahmedabad @ Sarkhej ma gajvij jode dodhmar varsad .. 10-15 min..
Pachi dhimi dhimi padyo savar sudhi
Yes, thodi thodi mja pdi 🙂 Expected notu 🙂
Amara aju baju na vistar ma 12 Sept na sanj na 4:30 thi 12 vagya sudhi ma 9 thi 10 inch varsad. Jordar varsad padi gyo.
સર, સૌરાષ્ટ્ર માટે આગાહીમાં કોઈ ફેરફાર છે?
Sandarbh kai?
૧૫ pachhi pan varsadi vatavaran rahese.
Savare 7:30 varsad saru….neva ni dhar tutati nathi…Jay Varunay namh…
savar na 7am thi chalu thayo che
Gam padvla bhayavdar
Sir amare gai kal no total varsad 5 inch upar
સર અમારે કાલે 7 વાગે સાંજે એક કલાક સારો વરસાદ થયો 2 ઇંચ જેટલો આજે સવાર ના પણ એક રેડો આવિયો જય શ્રી કૃષ્ણ
sir … amare rate 8 to 9 gajvij htiii pn pvan nyyy varsad mota chate 1 klak dhodhmar …
સર જય શ્રી કૃષ્ણ
સમઢિયાળા ગીર તા. મેંદરડા
12-9-2022 નો વરસાદ
3″
Hmna Vadodara upar kadaka bhadka thaaye che varsaad padvani raah joiye che.
Rate 2 vagya pachi saro padyo varsad pawan ane bhare gajvij sathe lagbhag 2 kallak sudhi padto rahyo hato madhyam gati thi
lilapur ma saro varsad
કોઈ મિત્રોને કપાસમાં નુકશાન કેવુક થયું છે જણાવજોને!
Kapas suy gyo ane fal ful badhu khari gyu
Amare kay nuksan nathi
11:15 PM thi 11:50 PM sudhi 1″ upar padi gayo bhayankar kadaka bhadaka sathe. Season no 45″
ભાદર-1 ની શુ સ્થિતિ છે…??
Overflow.
*સૌરાષ્ટનો સાગર જેવડો ડેમ ભાદર
*ભાદર 1 ડેમ 100% ટકા ભરાયો*
*ભાદર 1 ડેમની સપાટી 34 ફૂટ પહોંચી*
*ભાદર 1 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા*
*ભાદર 1 ડેમ ઉપર વાસમા વરસાદને લઈ ડેમમાં 15930 ક્યુસેક પાણીની આવક ચાલુ હોય ડેમ ઓવર ફલો થતા 8 દરવાજા 3 ફૂટ ખોલવામા આવ્યા*
*ભાદર 1 ડેમમાં 10345 ક્યુસેકની આવક સામે 10345 ક્યુસેક પાણીની જાવક*
*ભાદર 1 ડેમની કુલ સપાટી 34 ફૂટમાંથી 34 ફૂટ પહોંચી*
*ભાદર 1 ડેમ 100% ટકા ભરાતા ડેમ સાઈટ દ્વારા એલર્ટ મેસેજ આપવામાં આવ્યો*
ગુજરાત માં કિયા જીલ્લા માં કેટલો વરસાદ પડીયો એ કેમાં જોઈ શકાય મિત્રો જરાક સમજાવો મને
વિજય ભાઈ. અહીં ડાબી બાજુ ઉપર ત્રણ લીટા છે. એ ક્લીક કરો એટલે rainfall લખાયેલુ દેખાશે.એ ક્લીક કરશો એટલે વરસાદ ના આંકડા ની ખુબ જ સારી વિગતો જોવા મળશે
મેનુ માં Rainfall ઓપ્શન પરGujarat Rainfall ma તાલુકા પ્રમાણે છે
પછી Daily Rainfall ઓપન કરો..
Daily rainfall ઓપન કરું એટલે ઇન્ડિયા નો મેપ આવી જાય છે ભાઈ
http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Rainfall data ni link
અમરેલી જિલ્લા વાળા હવે નય કેય ક અમારે વરસાદ નથી આવતો કે હજી અમારો વારો બાકી….!!!
1 દિવસ માં બધી કસર પુરી કરી નાખી અમરેલી,લાઠી,બાબરા અને લીલીયા ચારેય વિસ્તાર માં રીતસર નું મેઘતાંડવ રચાયું હતું આજે…૧.૫૦ થી ૪ ઇંચ સુધી પાણી પડ્યુ.
Amare Nathi fakt sata j Bhai hooo
Kal thi ochho thashe?
8:55 pm thi 9:30 pm bhare varsad, bhayankar gajvij sathe, saruat ma 10 minute bhare pavan hato, haju dhimi dhare chalu chhe.
Sir aje bhuka kadhi nakhya….
સર અમારે તો આજ બોવ કડાકા ભડાકા થયા બીક લાગે એવા વરસાદ પણ બોવ હતો ૭ pm to ૮ pm આવા વીજળીના કડાકા ભડાકા કોય દી જોયા નથી આવા કડાકા નો થાય તો સારું કેટલા દિવસ સુધી થાસે સર જવાબ આપવા વિનંતી.
Have Amaro varo aavo full gajvij Thai se varsad nathi taiyari kare se.
સર 19 20 તારીખ વાળી સીસ્ટમ વિશે થોડી જાણકારી આપો મગફળી પાડવા ની ખબર પડે
Jaankari windy 10 divasni aape chhe
Jordar gaj vij sathe andaje. 1.5 thi 2 inches jetlo varsad…
8:30 pm to 9:45 pm
Sir agahi samay pachi daxin sourastra ma varap thai sake ??
Aje saro varsad ayvo 40mm andajit
rainfall data kyare update thase?
8 vagya sudhi na update chhe
Sir Junagadh ma 4 inch jevo andaje Dhodhmar varsad
આજે લીલીયા તાલુકાના લીલીયા ગામમાં નાવલી બજારમાં આવેલી દુકાનમાં પાણી ઘુસિયા
full pavan ne vaj gaj sathe varsad shuru thayo che,purv mathi avyu badhu pachim taraf jai che mitro
Juhapura Ahmedabad ma aje bapore pn dhodhmar varsad .,…andaje 2 inch
ધોરાજીમાં ધોધમાર એક કલાક વરસાદ
7.30 pm to 8.pm Dhodhmar pavan ane kadaka sathe. Hal dhimi dhare varsad chalu che.
Sir Porbandar City Ma Bapore 2 thi 4 vache 2 inch thi vadhu varsad pdyo che sarkari akda ma 3 mm j kidhu sarkari akda khota che aaj na porbandar city na porbandar local news vara e pan kidhu k akda khota che .
Hju porbandar city ma varsad chalu che.
aa link news ni https://m.facebook.com/story.php?story_fbid=pfbid034FWSPc5ShQYCdk9smZYAjd6zGPMAi4XUNvgGPKzM4DrCc5sPPncRARcstyBV3Q79l&id=100063908941910
News ma ratri na 8 sudhi 8 inch kidhu hoy toe tema bhul samjo.
Sarkari 8 mm chhe.
mm na inch thai gaya!
Sir news vara 8 mm lkhva magta hta pan 8 j rai gyu che sir 8 mm nathi vadhare che aaj no varsad sarkari aakda ma Wrong che 2 inch varsad thyo che ane atyare ratre 10 vaga thi fari pacho Bhare varsad chalu thyo.
Porbandar Na loko hoi e kehjo porbandar city ma andaje aje ketlo varsad pdyo hse.
8 vagya pachhi na aakada ahi aapel chhe 10 vagya sudhina
છેલ્લા લેવલની વિજળીયું તોતિંગ અવાજ સાથે અવિરત ચાલુ
Bhayankar vijdi thay chhe
આજે અમારા ગામ હાથીગઢમાં ત્રણ ઇંચ વરસાદ ત્રણ દિવસનો થઈને કુલ સાત ઇંચ વરસાદ થયો અને હજી ધીમીધારે ચાલુ .
Sir aaje 5.45 pm thi continue chalu dhodhmaar to kyarek dhimo andaje 100mm upar hashe full pavan sathe
Jsk sir. Sari evi moj karavi didhi. Kai na ghte
જુનાગઢ મા 1કલાક થી વરસાદ ચાલુ…
30 minid thay haji salu se varsad
Bov bhare varsad વીજળી sathe
Minutes
હવે આ બંધ થાય તો સારું કપાસ બગડે છે હાથ મા આવેલો કોળિયો છીનવાય જાય છે.3 દિવસથી રોજ રાત્રે વરસાદ આવે છે