27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Sir have surendranagar no varo lage se madhyam gati a varsad chalu
Sir, daily Rainfall data show nathi karto ke mara mobile ma j aavu thay che???
Daily Rainfall Data ma 2 Hourly chhe< Descending Data chhe and Daily Rainfall data chhe. Aa badhu aa link par chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Ha sir 2 hourly ane descending show thay che but jilla wise data daily rainfall 3 ja number nu nathi thahu
Refresh karo
અમદાવાદ થી વિજાપુર બાજુ વરસાદ સારો છે…
અમારે આજે રાત્રે શક્યતા ખરી કે sir ?
Jene varsad thay te khovay jaay etle khyal na aavey… Visnagar baju nu shu thayu ?
વિસનગર વાળા બાપુ કહો ૪ વાગ્યા આસપાસ નો હળવો મધ્યમ વરસાદ પડી રહ્યો હતો હું ૫ વાગ્યે માંઢીએ ટમેટી રોપ લેવા આવ્યો ત્યારનો તમારા બાજુ ચાલુ રહ્યો છે તો કહો હવે શું હાલ છે ?
Harij Nareshbhai ?
સર અમે નથી ખોવાણા કોટડાસાંગાણી માં સારો વરસાદ છે
Amare bhanvad ma pan nathi varsad toy ame roj sir coment vachva aviye
Juhapura sahit samagr passchim Ahmedabad ma jordar ….Pani j Pani chhe.
Sar windy jaja divasnu kem kultu nathi.? Kay vikalp kharo.
10 Days nu batavey chhe.
ગામ ધંધુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ તારીખ 29/6/23 થી શરૂ થયેલા વરસાદનો અતિ ભારે રાઉન્ડ આજે એટલે કે તારીખ 30 /6/ 2023 સાંજના નવ વાગ્યા સુધીમાં લગભગ 13 ઈચ વરસાદ ખાબકી ચૂક્યો છે ભારે વરસાદના કારણે સતત પૂરની પરિસ્થિતિ અને ઉબેણ નદી ઉપરનો પુલ ક્ષતિગ્રસ્ત થવાના કારણે જૂનાગઢને જોડતો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે
Sir kyarey evu banyu che ke chomasa darmiyan western disturbance na lidhe Gujarat ma sara varsad no round aavyo hoi?
WD and Chomasu System na interaction thi varsad avey..kyarek vadhu aavey.
Sir Porbandar city ma aje night ke avta 24 kalak ma aa round ma saro santoshkarak Varsad avse ??Aaj no divas ma pan kai na avyu.
Aa raund ma dwarka baju na vistaro ma varsad ocho se. Pan mitro ajnu windy nu ecmwf atleke main model 7 thi 9 tarikh nu juo dwarka Vara .Jo avu thay to maja padi Jay. Me 25 tarikh aspas ak comment Kari hati ke ecmwf modal amari baju varsad batavtu nathi 28 thi 3 ma Ane hal avuj dekhay rahiyu se mitro.
sir banaskata ma varshad sakyta che bilkul nathi
Yes Banaskantha ma khas kai nathi thayo.
Haju Vatavaran chhe.
પડધરી ના ખાખડાબેલા મા ૪ વાગ્યા થી ધીમીધારે વરસાદ ચાલુ મોજ પડી ગઇ અમારે આજી ૩ ડેમ છે તે પણ અડધો ભરાઈ ગયો છે
નમસ્કાર સર જામનગર તાલુકાના ફલ્લા ગામ ના કંકાવટી ડેમ ના આંકડા. મુજબ 6 pm સુધી(24કલાક) માં 11ઇંચ વરસાદ નોંધાયેલ છે અને કંકાવટી ડેમના 6 ગેટ 5ફૂટ ખોલેલા છે હજુ વરસાદ ચાલુ છે ભગવાન ને પ્રાથના કરી કે જે વિસ્તાર બાકી છે તે બધા વિસ્તાર માં સારો લાભ મળે
Snagar no varo avse
Dear Sir.
વરસાદ અમુક જગ્યાએ પડે છે ત્યાં ભુક્કા કાઢે છે અને અહિયાં ખાલી કહ જરે છે આવું કેમ? હજી આશા રાખી શકાય? બેટિંગ કરવા આવે તો છે પણ ટેસ્ટ ની જેમ. કદાચ ધીમે ધીમે અળધુ સોયુ મારી દે
Batsman set Thai se
Aavi jase varo
ભાઈ ગઈકાલે રાત્રે ૧૨:૩૦ સુધી અમને જામનગર અને જોડાયા વિસ્તારમાં પણ આવું જ લાગતું હતું. પણ આ સેહવાગ જેવી બેટિંગ કરી ગયા મેઘરાજા અંદાજે ૧૧ ઈંચ, આમ જોઈએ તો સિઝનનો વાવણી નો પહેલો વરસાદ કેવાય જેમાં ડેમ ઓવરફ્લો થયા એવું ઓછું બનતું હોય છે. જે થયું ખુબ સરસ પરંતુ ખેતી અને પાકોને નુકસાન થાય એવું છે. માટે આ લાંબા દિવસના રાઉન્ડમાં માટે મેળે થાય તો સારું જ હાલમાં તમારે છે. બાકી આમને તો આજે સપ્ટેમ્બર ૨૦૧૩ ની યાદ આવી ગઈ.
Jitendra bhai
બોવ સારુ કહેવાય સારો વરસાદ હોય તો બાકી
Hachi vat che 3 divas thaya amj aave che bhai
Amdavad ma chhela 3 kalak thi dhodhmar. Lagbhag 4 inch padi gayo.
2 kalak thi road pr chu vehicle ma etla pani bhraya che ane etlo traffic che bhai aa babate jaray moj nthi 🙂 hahaha hju 15 20 min lagse ghre phochta
Anjar , gandhidham and Bhuj ma Jordar varsad
Sir aa aakda ane ahi je aave aema different hoy che aem kem
Hu bahar chhu
Visavadar ma betha hoy evi feeling aave che!
Ha ho Tamara Ahmedabad ma100mm ma jalbambakar thai jaay
ધોળકા તાલુકામાં વરસાદ આવ્યો ખરો હો…4 વાગ્યા થી સારો વરસાદ ..હાલ પણ સારો વરસાદ ચાલુ છે …. સૌરાષ્ટ્ર માં અનરાધાર વરસાદ ચાલુ છે …ખાસ કરીને જૂનાગઢ જામનગર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે..જ્યાં બાકી હોય ત્યાં આવી જાય..ભગવાન ને પ્રાથના..
Khub j varsad Ashok sir kalak dodh kalak thi 🙂 Moj ane fakt moj 🙂
Sir amare have aa round ma varo aavse
સર
વરસાદ 30/6/23
ઢસા વિસ્તાર સતત ત્રીજા દિવસે
( ઢસા ઢસાગામ પાટણા ધોધાસમડી નવાગામ કાચરડી દામનગર ભંડારીયા અનીડા માલપરા માંડવા અનીડા ઉમરડા ગઢડા વિસ્તાર) મા જોરદાર વરસાદ અંદાજે 3 ઇંચ થી 6 ઇંચ વરસાદ નદી તળાવ ઓવરફલો
Sir apde jamnagar ane dwarka ma kalno chaluj che to kyarthi ocho thase kai sakso?
Vijapur ma varsad 15 minit thi chalu che
Rajkot ma aaje sakyata khari ?
Makhavad. Khambha. Vidi ma last 1 kalak thi varshad chalu che
Lodhika district
Sir આજ રાત થી અત્યાર સુધીમાં અંદાજે બાર ઇંચ વરસાદ પડી ગયો હજુ પણ ચાલુ છે આ વરસાદ માટે મુખ્ય 600,500hpa ના ભેજ યુક્ત ટ્રફ ને લીધે પડિયો ને?
એ અશોક ભાઇ અમારે કાલાવડ ના મોટા વડાળા આસપાસ ના કેમ વરસાદ નથી પડતો. આવશે કે નહિ આવે
Bhai santi rakho avi jase, amare dhutarpar ma kal ratno chalu thai gyo 6e ti haji sudhi chalu j 6e, thodi santi rakho tamare pn aaj rate ke kal na divas ma jordar varsad avi jase
Vadodara ma pawan sathe dhodhmar varsad chalu che
સર હવે દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ ક્યારથી થાસે ???
Hji var chhe
હજી અમારે વરસાદ નથી અજયભાઈ
To aa baju moklo…..amare talav,nadi dem badhu khali Kham padu che…..
https://www.pmviroja.co.in/damini-lightning-app/ sir aa damini app chhe je vijdi padvani hoy tena agayu 30 minit pahela chetvani aape chhe je bharat sarkare lonch kari chhe evi mahiti mali chhe, plese tamaro abhipray aapso sir
Check karish
30 minute pahela khyaal aavey te magaj ma na besey.
આ એપ મારા મોબાઇલ માં છે એમાં એવું છે લોકેશન થી ૪૦ km ના એરિયા માં ગાજવીજ થાય તો ચેતવણી આપે છે બાકી પડવાની છે એવી કોઈ ચેતવણી નથી આપતી.
રાઈટ મારા મોબાઈલમાં પણ આ એપ છે 40km ની અંદર ગાજવીજ હોય તો એલર્ટ કરે છે
Mari pase app chhe sir . Worning aape aapdi aaju baju 20km ke 40km vijdi thay to alert kare ke salamat jagya ye raho vijdi ni sambhavna chhe
30 min pehla alert na aape. I am using same since last 2years
લોકેશન થી અમુક કિમી. ના એરિયા માં વીજળી થતી હોય એટલે લોકેશન ના એરિયા માં સાવચેત રહેવુ એવુ એલર્ટ આપે. બાકી ક્યાં વીજળી પડવા ની છે એ ચોક્કસ નક્કી ન હોય.
Bapor na 12 thi ak dharo dhimi fool varsad chalu se.aabhar sir.
Mehuliya a to gujrat par khub het varsaviyu se. Pan haju Ghana vistaro baki pan se. Amara dwarkadhis ni nagri haju varsad ocho se aa raund ma. Ane 50 taka gamdao ma to varsad sej nai. Pan thakar kare e thik . Haju 2 divas baki se.jay sree Krishna
Sir, Gir vistarma aaj jordar varsad aaj savarthi avirat chalu chhe.
Sar
Junagadh ma 2 thi 4 na time ma rainfall 10 mm batave 6
Jema khub moti bhul 6
Barobar che 2thi 4 ma minimum 50 mm plus hase.
Sir Dhrol na mansar gam ma jordar varsad chalu chhe aaju baju na gam ma pan bav Saro varsad chhe 2 pm thi chalu chhe jay dwarkadhis
Jsk sir, Bhayavadar West savar na 1100h thi till time 0.417 feet mehulaye het varahviyo. Forcast vakyo hakikat ma parivartan. Khub khub aabhar.
સર આજે સવારથી બરાબર વરસાદ ચાલુ છે ધીમો ભારે એવી રીતે આવો ક્યાં સુધી રહેશે વાતાવરણ બિલકુલ અંધારું જ છે સવાર થી સિસ્ટમ ક્યાં છે અત્યારે આવો વરસાદ હજુ કેટલા સમય ચાલુ રહેશે
Visavadar ma aje 300mm+ Thai Jase evu chhe
Haji chalu che umesh bhai
Ane aaje aakha divas no ketlo e kyo bhai kem k andaj aave ahiya ojat na vistar ma paristhiti gambhir che
Atyare thodo dhimo padyo chhe.nadiyu be kanthe Jaay chhe visavadar taluka ma sarvtr jalbambakar chhe
6AM TO 6PM 349 mm bhukka kadhi nakhya bhai
Hello sir, Good evening, Vadodara ma 25 minutes heavy rain hato 5:05 pm thi 5:30 jevu , mara akota area ma to che j ….. baki na areas ni khabar nathi…..
Bhuka kadhe che sama vistaar ma 30min thi
Haa Shubham bhai pacho chalu thai gayo hato bhare varsad amna light rain che…….
ઉંડ૧ ની માહીતી હોયતો આપજો
Dam storage ni mahiti savar sudhi ni chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=14688
Canal vistar no 45% bharay gayo baporna 3 vagye
અત્યારે ધ્રોલ, ફલ્લા, લિંબુડા, જોડિયા જોરદાર વરસાદ પડે છે.
Sir 4 vagya sudhi na rainfall deta updeat karo ne
aavey mahiti tyare update thay ne ?
Update thayel chhe atyare
શર અમારે dhrol બવશારો વરસાદ પડેછે
Sir ame junagadh ni najik chhiye aam chhata amare varsad junagadh thi ochho chhe e saru chhe atyare junagadh ane visavadar na varsad na karane amara keshod na ghed panthak ni sthiti khub j kharab chhe…મેહુલા માપે વરસ્યા ભલા…varsad mape aave te j saru…jay shree radhe krishna ji
Movana, Handla, Padodar vigere badha gaamda joyela chhe.
એની એકદમ બાજુ માં છે સર અમારું ગામ તમે જે નામ લખા તે હજુ ઊંચા વિસ્તાર છે ગંભીર પરિસ્થિતિ તો બાલાગામ ઇન્દ્રાણ તથા બામણાસા ની છે અત્યાર કેમ કે એ ગામો ચાર બાજુ પાણી થી ઘેરાય છે
Sir to have pachha jova aavo.Ane aavo tyare malo.tame aavya hasho tyare to ame ghana nana hayhu…jay shree radhe krishna ji
Bs..aek vakhat ma j dharai gya?
ojat Nadi na Pani temaj biji Nani nadina Pani ghed ma j jaay
Heavy Rain started in Ahmedabad
Visavadar ma 15 minutes na viram bad extremely heavy rain chalu.tamam dams overflow
Model game te kahe parantu jyare jamin par pade e sacho varsad..amaru ranavav bicharu Garib rahi gayu varsadma..
Ashok Sir, 10sek min khub dhodhmar pdya pchi dhimo dhimo chalu che hve a japtu che k varsad wo to waqt hi btayega 🙂 hahaha
sir amare matra japta j ave se haji khetar bara pani nathi gaya
Sir kalavad talukama aa raund ma varo nay aave evu lage 6 roj aakash rup dekhade pan aavto nathi enu su karan hoy shke ans please
Kalavad Taluka ma 64 mm gai kale chhe
Parantu Kalawad na Rajkot road vada gamda ma nathi…
Jeva ke Pipar, Nikava, Vadala, Aandpar, Bhadukiya, Kharedi ma ek sim.. vagere
અમારે તો 28, 29 અને 30 તારીખ રોજ નદી નીકળી જાય છે. એમાં ય કાલે રાત્રે તો બીજો રાઉન્ડ આવ્યો એમાં નદી ભયંકર રૂપે આવી હતી
2 4 gamda ma 6