Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd -30th June 2024 – Update Dated 22nd June 2024

22nd June 2023

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30

જૂન 2024 – અપડેટ 22 જૂન 2024

જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.


 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024

Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:

કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.

Current Weather Conditions:

IMD Press Release Dated 22-06-2024

Press Release 22-06-2024

.

The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.

The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.

There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.

During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.

East West shear zone expected over Mumbai level at 3.1 km height.

The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:

ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ


ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period. 
Windy conditions can be expected some times during the Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024

 

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd June 2024

Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024

 

4.6 81 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Ronak patel
Ronak patel
26/06/2024 5:23 pm

Sir amaru kaik kaho kyare avse?

Place/ગામ
Dhansura,aravalli
Ronak patel
Ronak patel
Reply to  Ashok Patel
26/06/2024 6:27 pm

Thankyou sir

Place/ગામ
Dhansura,aravalli
Motabhadukiya
Motabhadukiya
26/06/2024 5:17 pm

De dhana dhan 1kalak gam motabhadukiya ta kalavad dis jamanagar

Place/ગામ
Kalavad
Ranjeet Jethva
Ranjeet Jethva
26/06/2024 5:01 pm

1.00 thi 2.00 varsad 45 mm…Gam- Padodar….Ta… Keshod….Dist…. Junagadh

Place/ગામ
Padodar...Ta... keshod...dist... Junagadh
Vimal kotu
Vimal kotu
26/06/2024 4:52 pm

Durdur sudhi varshad dekhato nathi

Place/ગામ
Jasdan
Dharmesh
Dharmesh
26/06/2024 4:41 pm

Haresh bhai zapadiya apda vistar ma vavni layak varsad kyare thai avu lage che ?????

Place/ગામ
Jasdan dist. Rajkot
Dipak Goswami
Dipak Goswami
26/06/2024 4:38 pm

સર આજે આજુ બાજુ બધી જગ્યાએ સારો એવો વરસાદ છે અને અમારે આજે પણ ફક્ત રોડ રસ્તા જ ભીના થયા. અમારા આજુ બાજુના ગામોમાં ૨-૩ રાઉન્ડ આવી ગયા અમારે હજી વાવણી લાયક વરસાદ નથી સર કંઇક તો કહેજો અમારે ક્યારે વાવણી લાયક વરસાદ થશે હવે રાહ જોઈ ને થાકી ગયા

Place/ગામ
ઈશ્વરીયા તા. કુતિયાણા જી. પોરબંદર
Gami praful
Gami praful
26/06/2024 4:34 pm

4:15 pm thi madhaym gati thi second round chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
26/06/2024 4:31 pm

Jsk sir & Mitro, Forcast mujab spell pachi spell. Mast vavani layak varsad aavigayo. Moj padi gai, kale pan aasha

Place/ગામ
Bhayavadar (west)
kalpesh Sojitra
kalpesh Sojitra
26/06/2024 4:28 pm

Rajkot greenland chokdi ,morbi road ,kuvadva road vistarma meghrana ni dhmakedar batting chalu last 20 minit

Place/ગામ
rajkot
Neel vyas
Neel vyas
26/06/2024 4:28 pm

Sir

UAC madhya gujarat par che ke coastal saurashtra par?

IMD madhya gujarat par kahe che

Place/ગામ
Ahmedabad
nik raichada
nik raichada
26/06/2024 4:23 pm

Porbandar City Ma Bapore 4 vaga thi Gajvij sathe varsad chalu.

Place/ગામ
Porbandar City
Kaushik Sidapara
Kaushik Sidapara
26/06/2024 4:22 pm

Jetpur Navagadh ma varasad chalu

Place/ગામ
Navagadh
Nishant vachhani
Nishant vachhani
26/06/2024 4:20 pm

Junagadh city ma baporna 2 vaga thi 4 sudhi no andajit 2inch ane haju chalu chhe..

Place/ગામ
Junagadh
Dipak parmar
Dipak parmar
26/06/2024 4:03 pm

માળિયા હાટીના માં તેમજ ગીરમાં ગામડાઓ માં વાવણી લાયક વરસાદ પડી ગયો છે

Place/ગામ
માળિયા જૂનાગઢ
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
26/06/2024 4:01 pm

Sir aapna jawab thi santosh thayo thanks, atyate city baju jordar zaptu padyu amari baju khali chanta padya.surat ma.

Place/ગામ
Surat
Pravin khimaniya
Pravin khimaniya
26/06/2024 4:00 pm

Sir તમે વાવણી કરી? કયાં કયાં પાક નું વાવેતર કર્યું છે?અથવા તો વરસાદ ના થવાને લીધે બાકી છે.

Place/ગામ
Beraja falla
Kd patel
Kd patel
26/06/2024 3:58 pm

Amare aje 2 pm thi 2:30 pm bhare kadaka sathe bhare varasad pacho 3:30pm thi madhayam gati thi chalu j se 2″ + thai giyo 23 tarikhe 1.5″ hato.

Place/ગામ
Makhiyala ta junagadh
Pinakparmar
Pinakparmar
26/06/2024 3:57 pm

30 minit thaya bhuka bolave chhe Sri gajvij sathe

Place/ગામ
Bhayavadar
Kishan
Kishan
26/06/2024 3:43 pm

અડધી કલાક મધ્યમ ગતિએ વરસાદ

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
26/06/2024 3:43 pm

Sir jay shree krishna aaje amare supedi ma vavni layak varsad aasre 40 mm pako khetaro bar pani nikdi gya kadaka bhadaka ane vavajoda sathe

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Bhavesh Patel
Bhavesh Patel
26/06/2024 3:32 pm

Sir amare 20 minute thi amare gajvij sathe…saro varsad padi rahyo chhe

Place/ગામ
Upleta
K.G.Ardeshana
K.G.Ardeshana
26/06/2024 3:27 pm

આજે સતત ત્રીજા દિવસે તાલાલાગીર પંથકમાં મેઘરાજાનું આગમન

Place/ગામ
Talala
Rayka gigan
Rayka gigan
26/06/2024 3:25 pm

Amare aaje 1.5 is jevo aavi gýo .20 minut ma gajvij sathe

Place/ગામ
Mòtimarad
Yashvant Gondal
Yashvant Gondal
26/06/2024 3:21 pm

ગોંડલ મા ધોધમાર વરસાદ ચાલુ થયો.

Place/ગામ
ગોંડલ
Nilang Upadhyay
Nilang Upadhyay
26/06/2024 3:13 pm

Rajkot 15-20 minit na japta badd hal full chmkilo tdko nikdo

Place/ગામ
Rajkot West
Jatin Patel
Jatin Patel
Reply to  Nilang Upadhyay
26/06/2024 4:10 pm

Haa thodi var varsad taki gayo hot to saru hatu

Place/ગામ
Rajkot east
Naren Patel
Naren Patel
26/06/2024 3:13 pm

Sir, aaj na IMD bulletin ma Gujarat na alag alag vistat ma Bhare varsad nu k che 26 to 30 june & Saurashtra & Kutch ma 26 to 27 june k che. to etlo ferfar km hase?

Place/ગામ
Rajkot
Hareshbhai
Hareshbhai
26/06/2024 3:11 pm

Virampur ambaji vistar ma varsad kyare aavse

Place/ગામ
Virampur
J.k.vamja
J.k.vamja
26/06/2024 3:08 pm

સર અમારે તો ખાલી પૂર્વ દિશામાં થી પવન જ ફૂકાય છે વરસાદ થશે એવું વાતાવરણ જ નથી લાગતું

Place/ગામ
Matirala Lathi Amreli
Dabhi ashok
Dabhi ashok
26/06/2024 3:06 pm

સતત બીજા દિવસે પણ વરસાદ આવ્યો આજે 15 મિનિટ આવ્યો ખેતરોમાં પાણી ભરાઇ ગયા અને આગલે દિવસે વાવણી થય ગય તમારી આગાહી પ્રમાણે સર વારા ફરતી વારો બધા નો આવી જાહે

Place/ગામ
Gingani
Ronak patel
Ronak patel
26/06/2024 3:06 pm

Sir amare kyare aavse varsad?

Place/ગામ
Dhansura,aravalli
Vinod Vachhani
Vinod Vachhani
26/06/2024 2:57 pm

Sir amare 2.30 p.m. thi varsad chalu chhe 25 mili jetlo pdi gyo hju chalu chhe Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Gami praful
Gami praful
26/06/2024 2:56 pm

2:30 pm thi 2:45 pm bhare zaptu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Hitesh Bakori
Hitesh Bakori
26/06/2024 2:39 pm

સર જયશ્રી કૃષ્ણ જામજોધપુર મા કડાકા ભડાકે વરસાદ ચાલુ….

Place/ગામ
Jamjodhpur
bhavesh sanghani
bhavesh sanghani
26/06/2024 2:38 pm

Rajkot ma dhimidhare varsaad chalu thayo mayani chowk ma

Place/ગામ
Rajkot
Paresh chandera
Paresh chandera
26/06/2024 2:27 pm

Sir amare atyare 30minite Saro varsad aavi gayo khetar ma Pani zabki Gaya.

Place/ગામ
Menaj ta-mangrol dist-junagadh
Anand Raval
Anand Raval
26/06/2024 2:22 pm

Good afternoon sir..sir morbi and tankara side sir rain aavse aagahi samay ma chance che.. please sir answer aapjo

Place/ગામ
Morbi
Pratik
Pratik
26/06/2024 2:13 pm

તારીખ 26 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 23°N/60°E, 23°N/65°E, મુન્દ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, લલિતપુર, સિદ્ધિ, ચાઇબાસા, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલમાંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત રાજ્ય, મધ્યપ્રદેશના બાકીના ભાગો રાજસ્થાનના કેટલાક વધુ ભાગો; છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો; પૂર્વ ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગો; પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો;  ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, પંજાબના ઉત્તરીય ભાગો અને હરિયાણાના ઉત્તરીય ભાગોના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ થવાની સંભાવના છે.   ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના… Read more »

Place/ગામ
Rajkot
Fevin Sojitra
Fevin Sojitra
26/06/2024 2:03 pm

1 વાગ્યાનું ભાયાવદર બાજુ કાળું ડિબાંગ થયું છે

Place/ગામ
ઉપલેટા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
26/06/2024 2:00 pm

Bhayavadar (west) Amee chata. Kapasiya magfadi mate 50%50%

Place/ગામ
Bhayavadar (west)
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Retd Dhiren Patel
26/06/2024 2:16 pm

kukar jevu vatavar ubhu karva halo full tadaki aavi!!

Place/ગામ
Bhayavadar
Jogal Deva
Jogal Deva
26/06/2024 1:16 pm

Jsk સર…. 24 તારીખ ના વાવણી નો વરસાદ થ્યો અમારે.. પાસો ગઈકાલ સાંજે અંદાજે 25 mm… અત્યારે વાવણી કાર્ય પૂર્ણ… હવે કેટલું આપવું ઈ હરિ ઈચ્છા બલવાન… અને છેલ્લી અપડેટ પ્રમાણે વિન્ડી ના ત્રણેય મોડલ ( ecmwf… Gfs.. Icon ) નું સોડાલેમન કરતાં અમારા લોકેશન પર 70 mm વરસાદ બતાવે આવતા 5 દિવસ માં… જોયી હવે જમીન પર કેટલો પડે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Odedara karubhai
Odedara karubhai
26/06/2024 1:05 pm

Sir Aaj IMD update km nathi thayu ?

Place/ગામ
Kutiyana
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
26/06/2024 12:30 pm

Jay mataji sir
Sir Amare aya dhrol ma freemeteo ma 167 mm batave chhe to teni sakyata
50% gani sakay.. ?

Place/ગામ
Dhrol jabida
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
26/06/2024 12:17 pm

Morbi no varo kyare aavse!

Place/ગામ
Navagam
Ankit Shah
Ankit Shah
26/06/2024 12:14 pm

Ahmedabad ma tadko nikado chhe, Aje kya y varsaad lagto nathi!!

Place/ગામ
Ahmedabad
Rajendra
Rajendra
26/06/2024 12:08 pm

sir surendranagar ni kaink comment aave rply apva vinanti che , kaink agal no prakash padva vinanti che

Place/ગામ
surendranagar
ધીરજ રબારી
ધીરજ રબારી
26/06/2024 12:05 pm

સર તથા મિત્રો કંઈક મને પચ્છિમ સૌરાષ્ટ્ર વિશે જણાવો અત્યાર સુધી નું દરિયાય પટ્ટી માં ટીપું પકન નથી વરસાદ નું લગભગ 21 તારીખ થી બાફે છે મતલબ ભેજ નું પ્રમાણ બોવ છે બફારો અસહ્ય રહે છે અને આજે તો ખુલ્લું પડ્યું વાતાવરણ.. આપડા તો વિદ્યાર્થી તરીકે સાહેબ પાસે થી જે શીખ્યા હતા એના બધ્ધા પેરામીટર્સ પુરા થાય છે પહેલી બેન્ચ વાળા સહ અભ્યાસુ કંઈક જણાવો અથવા શીખવાડો…
આભાર…..

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  ધીરજ રબારી
26/06/2024 6:09 pm

Dhiraj bhai BBC track ma docu kadho, varo aavi jase. sara ma sari vavani thase.

Place/ગામ
Bhayavadar
Mustafa vora
Mustafa vora
26/06/2024 11:03 am

Sir NOAA-CPC pn update nti tatu

Place/ગામ
Bharuch
Lagariya hitesh
Lagariya hitesh
26/06/2024 10:55 am

Sir, devbhumi dwarka, taluko, kaliyanpur,ma varsad na chances ketala chhe , Kora ma magafali vavi didhi chhe

Place/ગામ
Gaga
Divyesh
Divyesh
26/06/2024 10:48 am

Sir windy ma sarface level pramane gujrat dariya kathe ek maynor low pressure jevu lage che

Place/ગામ
Rajkot
Last edited 4 months ago by Divyesh
Shashwat Pandey
Shashwat Pandey
26/06/2024 10:21 am

Good morning Sir,occhi varsad thayu je rite weather models batavi reya hata,to su have ek lambo brake lagse varsad ma

Place/ગામ
Ahmedabad
1 7 8 9 10 11 16