Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 15th July 2024 Morning 08.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.
The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.
Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 15th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે. … Read more »
તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે. જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »
Jsk pratik bhai, New WMLP mahiti aapva badal aabhar.
Sutrapada ma aaje saro varsad hto
12 thi 7 vagya sudhi
અમે ભારે વરસાદ ની રાહ જોય છીએ. આજુબાજુ વાળા ની કમેન્ટ જોય ને અહક થાય છે.
Sir amare sajna 6 vagyathi dodhmar varsad salu j se andaje 10 inc pako.
Te 8 vagya sudhi na Data ma nathi batavatu.
Sir eto vandho se je hakigat se te nathi batavtu.
Sarapadad ma 4 inch varsad ta.paddhari
ડુમિયાણી જોરદાર વરસાદ ચાલુ એક કલાકથી અંદાજે અઢીથી ત્રણ ઇંચ
Sir imd gsf dt-22 thi 26 ma saro raund batave Che.
To te ketala % sachu ganay?
Yaadi rakho and anubhavo shu thay chhe. etle tamoney khyal aavey.
Ahi 24 kalak pachhi nu update MAP drwara kayam maate aapel chhe. Haal nu je update chhe tema badha charts aapel chhe je AUtomatic aavati kaasl maate na andajo aapey chhe.
Sir amare Maliya hatina ma bahu Saro varsad..
Sir amaro varo aaj aavi gyo.
40 mm jevo hase andaje.
Porbandar ne ritchar nu dhoy nakyu 10 inch plus na aakda aavshe savare haji pan bhayanak varsad chalu
Te 8 vagya sudhi na Data ma nathi batavatu.
Sir rain fall deta upedeat karo ne
Updated chhe
કેશોદ માં આજે સારો વરસાદ પડ્યો
Sir dt22 pachi pan varsad chalu rese k nahi ?? Chalu rese
Zapta
અમારે આજે આગાહી પ્રમાણે સારો વરસાદ ચાલુ છે, વીજળી ખૂબ વધારે છે.
sar Rajasthan mathi gajvij na vadar uttar Gujarat ma kem nathi avta kaya karan ubha thai gaya se tembe kon roke se
Rajasthan nahi pan M. P. baju thi aavey
Sir 8 vagya sudhi na rainfall deta updeat karo ne
સર મોરબી માં 7.10 pm થી વરસાદ ચાલુ થયો અને 8 વાગ્યા સુધી જોરદાર વરસાદ પડ્યો અને હજી ધીમી ધારે વરસાદ ચાલુ છે
અશોક સર તમારો દીલથી આભાર આજે તમારી આગાહી પ્રમાણે અમારે સારો વરસાદ થયો ૫૦mmહસે હવે વધુ આવે તો પણ સારું આભાર સર
સાંજે ૪:૩૦ થી ૫ સુધી ધોધમાર વરસાદ
પાછો ૮ વાગ્યાથી શરૂ.
Jay mataji sir Amare aaje bhukka kadhi nakhya 1 kalak ma 3 inch varsad haji dhimi dhare chalu chhe
Tamaru jabida gam lucky che aa varse!!
6:00 pm thi 7:05 pm,tofani pavan sathe tofani ining 88 mm,gam thi North baju 3 Km pachhi pachhediva, South ma 2.5 Km pachhi 130 mm thi vadhare chhe.
1 kalak ma 100mm+ thay to cloudburst kevay. Atyare aatla ochha vistar ma atlo difference vichitra kevay.
Rain gauge
Sir dhrol ma kadaka bhadaka thai che pan picture ma nathi hero k vilan kore Kori hake che
Varsad nathi
Sir…amare…savare 8 thi sanje 8 sudhima…75mm…atyare 8 vagyathi pachho dhodhamar chalu chhe…!
Aje 6.50 thi gajvij thay che tyare dhimo dhimo avtoto pachi atiyare 7.40 thi vadhare chamkara thay che varsad dhimoj che
ધ્રોલ માં ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ લગભગ પોણી કલાક થયા ચાલુ છે હજી ચાલુ છે
નમસ્કાર.. આમરણ આજુબાજુ ભયાનક કડાકા ભડાકા અને વિજળી ના ચમકારા.. કુદરત નુ રૌદ્ર સ્વરૂપ..
રાજકોટ રેલનગર બાજુ 6.40 to 7.20 સુધી મુશળધાર વરસી ગયો…પણ એમ લાગે છે આખા રાજકોટ માં નહિ હોય..
Amare south ma kai j nti
Alag Alag vistar ma alag alag divase Varsad padto hoy chhe….Paribad Shear zone ke UAC hoy….kyanthi bhej yukt Pavano paas thay te mujab Varsad aavato hoy chhe.
આજે સવારમાં 10:30 સુધીમાં અઢી ઇંચ પછી વિરામ અત્યારે સવા સાત વાગ્યા થી ધોધમાર વરસાદ ચાલુ છે અત્યારે કંટીન્યુ
માળિયા હાટીના 4ઈંચ ઉપર વરસાદ અવિરત મેધ સવારી
5 pm થી ધોધમાર વરસાદ ચાલુ
Sir amare atyare bhare varsad chalu se dodhek kalak thi
Sir have jamnagar ma to had thai 6e, varsad avvanu name j leto nathi, have ame asha rakhiye ke amara nasib ma garmi j rese?
Jamnagar ma 34.1 C taapmaa hatu. Yes te normal thi vadhu chhe. Humidity vadhu hoy etle vadhu Bafaro lagey…. toe j Varsad aavey ne ?
Nay Ave varshad Mari coment no javab Kem nathi apta
Time madey tyare vancho http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Maro prasna VISHAL SHIKHALIYA jevoj hato me bijo prashna nathi puchiyo
Divas na to thik rate e evi garmi thay chhe
Karan ke bhej vadhu chhe.
સરપદડ અને આજુબાજુના ગામોમાં પવન વગર ભારે વરસાદ પડે છે
Dondi be kanthe aavi jai evu kyo
Aama ugmni sim ma hoi Ane athamni sim ma nathi evu thai chhe
Aamodlma 7:30 dekhadto to ne aaviyo ho
Tamoye mukel MAP delete karel chhe…General load na liye etle.
Abhyas karya rakhay… khyal aavey.
Aa vadlo aya j ghumara mare !!
Porbandar City Ma Savar na 3 inch varsad baad Bapore 4 vagya thi Gajvij bhare pavan sathe Sabeladhar Bhare varsad chalu Che
કડાકા ભડાકા સાથે ધીમીધારે સરુવાત કરી છે ૭:૧૫
Kalavad (shitla) ma pan aaj no saro evo varsad padyo
Amare dhodhmar 30mm padi gayo
અમારી બાજુ નો વાલ ક્યા છે કોઈને ખબર હોય તો કહેજો બંધ કરવો છે
આજ તો ભૂકા બોલાવી દીધા
6:25 thi full varsad Crystal mall side prmdi hto emj chlu thyo che joi ketlo tke ee
Nilangbhai greenland chokdi baju moklo,aa baju to meghraja nvi vhu ni jem sarmay6 varsvama.
આજ નો આખા દિવસ નો 15 ઇંચ +પાકો સવારે 7 વાગ્યા થી ચાલુ થયો બપોરે 2 કલાક વિરામ કરી હજી સાંબેલા ધારે ચાલુ જ છે
Kutiyana ma 6 vagya sudhi 55 mm batave chhe…Tamara mapiya ma kaek locho lage.
Kutiyana ni baju na gaam sindhpur.malanka Ane upleta taluka na gaam mervadar maa 2 kalak ma 12+ inch rain che 3pm to 5 pm .bov niksani che ek limited area ma nanu centre hovathi measurement news ma kya y pn ny ave
માપિયા માં લોચો નથી મારું ગામ કુતિયાણા થી 18 કિમી દૂર છે ત્યાં કદાચ હસે 55mm પણ અમારા વડીલો એમ કહે છે આવો વરસાદ અમે નથી જોયો અને એક કૉમેન્ટ્સ ઇશ્વરિયા થી હતી તમે વચી હોય તો ત્યાં અમારા જેવો છે
મારી વાડી ન્યા મલનકા મેરવદર ની સીમ વાધારા માં છે એટલે મને ખબર છે કે તમે સાચા છો ..મે વરસાદ લાઈવ જોયો છે નુકસાની પણ લાઈવ જોય છે .
Tamaru mapiyu lay ne aavo
સર અમારે સવાર નો આખા દિવસ નો 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો અત્યારે છાટા ચાલુ છે જય શ્રી કૃષ્ણ
Visavadar ma 5:45 thi saro varsad..Atyare 6:40 pan saro varsad chalu j che
સર જય શ્રીકૃષ્ણ જામ જોધપુર મા સુપડાનીધારે વરસાદ ચાલુ થયો 6/25 pm…..
Jsk sir nd Mitro. aaje varo aavigayo forcast mujab.
Sar aajno jordar vrsad 4ins aaju baju …
સાહેબ રાજકોટ નો વારો આવશે ?
Sir rajkot ma koi varsad ni shakyata chhe ke pachhi rajkot na bhagya ma garmi j chhe
Varsad 24 kalak and dar roj aavey evu na hoy.
Sir a maro 4 vakhat prasna che Ane have cheli vakhat puchuchu aa garmi mathi kedi Rahat malse???
Hamana j Jawab aapel chhe. Humidity hashe toe j Varsad thay ne ?