JTWC Issues Tropical Cyclone 04A.FOUR Warning Number 1

Current Weather Conditions on 25th October 2014 @ 9.00 pm.

1. TROPICAL CYCLONE 04A (FOUR) WARNING NR 001    
   01 ACTIVE TROPICAL CYCLONE IN NORTHIO
   MAX SUSTAINED WINDS BASED ON ONE-MINUTE AVERAGE
   WIND RADII VALID OVER OPEN WATER ONLY
    ---
   WARNING POSITION:
   251200Z --- NEAR 13.4N 62.5E
     MOVEMENT PAST SIX HOURS - 045 DEGREES AT 13 KTS
     POSITION ACCURATE TO WITHIN 060 NM
     POSITION BASED ON CENTER LOCATED BY SATELLITE
   PRESENT WIND DISTRIBUTION:
   MAX SUSTAINED WINDS - 035 KT, GUSTS 045 KT
   WIND RADII VALID OVER OPEN WATER ONLY
   REPEAT POSIT: 13.4N 62.5E

JTWC Tropical Cyclone Warning No. 1

io0414_1

NRL IR Satellite Image Dated 25th Ocotber 2014 @ 1530 UTC

04AFOUR.35kts-996mb-134N-625E.100pc

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

આગાહી તારીખ ૨૫ થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૪:

 

અરબી સમુદ્ર માં વેલ માર્કડ લો પ્રેસર હતું તે હાલ ડીપ્રેસન ની માત્રા એ પોંચ્યું છે. ૧૨.૦ N. અને ૬૧.૨ E. ઉપર છે. ૩૦ નોટ ના ( ૧ નોટ = ૧.૮૫ કિમી ) પવનો ફૂંકાય છે અને ૧૦૦૦ મિલીબાર પ્રેસર છે. આ સીસ્ટમ હજુ મજબૂત બનશે અને બે દિવસ માં વાવાઝોડામાં પરિવર્તિત થશે. હાલ માં સીસ્ટમ ઊત્તર ઊત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે જેથી પહેલા ઓમાન બાજુ જશે. ત્યાર બાદ બંને ફોરકાસ્ટ મોડલ માં મતમતાંતર છે.
એક મોડલ ઓમાન તરફ લઇ જાય છે જયારે બીજું મોડલ તે ઓમાન બાજુથી ૩૦/૩૧ તારીખ આસપાસ પાકિસ્તાન અને ગુજરાત આવે તેવું બતાવે છે. આ સીસ્ટમ પહેલા ઓમાન બાજુ જતી હોઈ સૌરાષ્ટ્ર ગુજરાત તરફ કઈ રીતે આવશે તે જોવાનું છે. હાલ માં આ સીસ્ટમ ની ચાલ કઈ તરફ રહેશે તેમાં ચોક્કસતા નથી લાગતી. હજુ ૨૪ થી ૪૮ કલાક આ સીસ્ટમ નો અભ્યાસ કરી ફોરકાસ્ટ ટ્રેક ની ચોક્કસતા જાણવા મળશે.

 

ટૂંક માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સજાગ રહેવું કારણ કે જો ફોરકાસ્ટ મોડલ પ્રમાણે આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બાજુ આવે તો પવન અને વરસાદ નું નૂકસાન પણ થઇ શકે. આ સીસ્ટમ ના અનૂસંગિક વાદળ સમૂહો બહુ મોટા વિસ્તાર માં ફેલાશે અને ક્યારેક ક્યારેક તેની પૂછડીયો સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર થી પસાર થશે. રવિવાર થી વાદળો નું પ્રમાણ વધશે.

 

નોંધ: વાવાઝોડા અને આવી સીસ્ટમ માટે હવામાન ખાતા ની માહિતી ઉપર મદાર રાખવો.

Forecast_251014