Severe Cyclonic Storm ‘NILOFAR’ Quasi Stationary Over West Central Arabian Sea

Current Weather Conditions on 27th October 2014 @ 8.30 am.

 

Current location at 0000 UTC on 27th October 2014 is Lat. 14.8 N. & Long. 62.8 E. with 65 knots winds and 974 mb. Central Pressure.

JTWC Tropical Cyclone Warning No. 7 Dated 27th October 2014 @ 0300 UTC

 

io0414_7

 

NRL IR Satellite Image Dated 27th October 2014 @ 0200 UTC

04ANILOFAR.65kts-974mb-148N-628E.100pc

 

NRL Water Vapor Satellite Image Dated 27th October 2014 @ 0200 UTC

 

04ANILOFAR.65kts-974mb-148N-628E.100pc_vapor

 

UW-CIMSS Automated Satellite-Based
Advanced Dvorak Technique (ADT)
Version 8.2.1
Tropical Cyclone Intensity Estimation Algorithm
Current Intensity Analysis
                     UW - CIMSS                     
              ADVANCED DVORAK TECHNIQUE       
                  ADT-Version 8.2.1                
         Tropical Cyclone Intensity Algorithm       

             ----- Current Analysis ----- 
     Date :  27 OCT 2014    Time :   020000 UTC
      Lat :   14:53:13 N     Lon :   62:53:27 E

     
                CI# /Pressure/ Vmax
                5.5 / 959.7mb/102.0kt

     
             Final T#  Adj T#  Raw T# 
                5.5     5.6     5.6

 Estimated radius of max. wind based on IR :N/A km

 Center Temp : -44.9C    Cloud Region Temp : -73.2C

 Scene Type : EYE  

 Positioning Method : SPIRAL ANALYSIS 

 Ocean Basin : INDIAN        
 Dvorak CI > MSLP Conversion Used : PACIFIC   

 Tno/CI Rules : Constraint Limits : NO LIMIT 
                   Weakening Flag : OFF   
           Rapid Dissipation Flag : OFF   

 C/K/Z MSLP Estimate Inputs :
  - Average 34 knot radii :   85km
  - Environmental MSLP    : 1010mb

 Satellite Name :    MET7 
 Satellite Viewing Angle : 18.7 degrees 

****************************************************

 

 

Forecast: 27th October to 1st November 2014

Cyclonic Storm ‘NILOFAR’ is now a Sever Cyclonic Storm ‘NILOFAR’ over West Central Arabian Sea and has been quasi stationary for 12 hours yesterday. The System is expected to strengthen to 90 knots (1min. ave. speed basis) by 28th/29th.  It will track North Nortwestwards for next two days and subsequently re-curve towards Pakistan/Kutch/Saurashtra and reach near these regions around 31st October.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

આગાહી તારીખ ૨૭ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૧૪:

 

મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર માં ‘નીલોફર’ નામનું વાવાઝોડું હાલ 14.8 Lat. N & Long. 62.8 E ઉપર કેન્દ્રિત છે. પવનો ૬૫ નોટ (૧૨૦ કિમી પ્રતિ કલાક ની ઝડપ ના પવનો જે ૧ મિનીટ ની એવરેજ મૂજબ ) અને ૯૭૪ મિલીબાર પ્રેસર છે. હવે સીસ્ટમ ઊત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે જેથી પહેલા ઓમાન બાજુ જશે અને ત્યાર બાદ દિશા બદલી અને પાકિસ્તાન/ગુજરાત બાજુ ફંટાશે. આ વાવાઝોડા ની પવનની ગતિ હજુ વધી ને ૧૫૦ કિમી પ્રતિ કલાક ની થશે (૧ મિનીટ ની એવરેજ મૂજબ). આ સીસ્ટમ જમીન નજીક આવશે ત્યારે થોડી નબળી પડશે તેવું હાલ ના ફોર્કાસ્ક મોડલો દર્શાવે છે. ૩૧ ઓક્ટોબર ના આ સીસ્ટમ પાકિસ્તાન/કચ્છ/સૌરાષ્ટ્ર નજીક પોન્ચશે.

નોંધ: હવામાન ખાતા પ્રમાણે પવન ની ઝડપ પ્રતિ કલાક ની હોઈ પરંતુ તે ૩ મિનીટ ની શરેરાશ સ્પીડ મૂજબ હોઈ છે એટલે તે ઝડપ ઈંટરનેશનલ એજન્સી થી ઓછી હોઈ છે.

ટૂંક માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાવચેતી રાખવી કારણ કે જયારે આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બાજુ આવે ત્યારે પવન થી અને વરસાદ થી નૂકસાન થવાની શક્યતા છે.

અત્યાથી કેવો પવન રહેશે કે કેટલો વરસાદ થશે તે કહેવું મૂશ્કેલ છે. હજુ આ સીસ્ટમ ને ઓમાન બાજુ જતી હોઈ, તે તરફ થી પાકિસ્તાન/કચ્છ/સૌરાષ્ટ્ર બાજુ ફંટાય પછી વજૂદ વાળું અનુમાન થઇ શકે.

આ આગાહી http://www.gujaratweather.com – અશોક પટેલ ની છે.

નોંધ: વાવાઝોડા અને આવી સીસ્ટમ માટે હવામાન ખાતા ની માહિતી ઉપર મદાર રાખવો.

Forecast_271014