Current Weather Conditions on 8h June 2015 @ 1.30 pm. IST
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં “ASHOBAA” નામ નું વાવાઝોડું છે.
તારીખ 9 રાત્રી સુધી માં આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ની પશ્ચિમે 400 થી 500 કિમી દૂર થી પસાર થશે તેવું ફોરકાસ્ટ ટ્રેક માં જણાય છે.
હાલ સીસ્ટમ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા થી 450 કિમી દૂર છે.
સૌરાષ્ટ , ગુજરાત અને કચ્છ ને બે ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ નો લાભ મળશે. ત્યાર બાદ પણ આ સીસ્ટમ ના પૂછડિયા વાદળા તારીખ 14 સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને થોડો ઘણો ફાયદો કરશે. આ બોનસ વરસાદ છે કારણ કે ચોમાસું હજુ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બેઠું નથી.
સુચના: માટે “અમારા વિસ્તાર માં ક્યારે અને કેટલો વરસાદ પડશે?” તેવા સવાલો પૂછવા નહિ અને તે પ્રશીધ્ધ નહિ થાય.
Note: 1 knot =1.852 Kms.
Cyclonic Storm “ASHOBAA” Over East Central Arabian Sea
For details click the link TROPICAL CYCLONE ADVISORY
From: RSMC – TROPICAL CYCLONES, NEW DELHI
JTWC Tropical Cyclone 01A.ONE Warning Number 5 Dated 8th June
JTWC Location 18.2N & 66.7E. with 40 knots Winds & 993 mb. Central Pressure on 8th June 2015 @ 0600 UTC (11.30 am. IST)
NRL IR Satellite Image on 8th June @ 1200 UTC (05.30 pm. IST)
NRL Water Vapor Satellite Image on 8th June @ 1130 UTC (05.00 am. IST)
Weather Forecast In Akila Daily Dated 8th June 2015