Deep Depression Over East Central Arabian Sea As Per IMD – JTWC TC 01A.ONE Warning Number 4 Dated 8th June 2015

Current Weather Conditions on 8h June 2015 @ 11.30 pm. IST

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં જે ડીપ્રેસન સીસ્ટમ ગઈ કાલે સક્રિય હતું તે મજબૂત બની હાલ ડીપ ડીપ્રેસન માં પરિવર્તિત થયું છે. હજુ આવતા 24 કલાક માં વધુ મજબૂત બની વાવાઝોડા માં પરિવર્તિત થશે તેવો પ્રાથમિક અંદાજ છે.

તારીખ 9 સુધી માં આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ની પશ્ચિમે 400 થી 500 કિમી દૂર થી પસાર થશે તેવું ફોરકાસ્ટ ટ્રેક માં જણાય છે.

હાલ સીસ્ટમ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા થી 450 કિમી દૂર છે.

સૌરાષ્ટ , ગુજરાત અને કચ્છ ને બે ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ નો લાભ મળશે. ત્યાર બાદ પણ આ સીસ્ટમ ના પૂછડિયા વાદળા તારીખ 14 સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને થોડો ઘણો ફાયદો કરશે. આ બોનસ વરસાદ છે કારણ કે ચોમાસું હજુ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બેઠું નથી.

સુચના: માટે “અમારા વિસ્તાર માં ક્યારે અને કેટલો વરસાદ પડશે?” તેવા સવાલો પૂછવા નહિ અને તે પ્રશીધ્ધ નહિ થાય.

Note: 1 knot =1.852 Kms.

For Latest Bulletin from REGIONAL SPECIALISED METEOROLOGICAL CENTRE-TROPICAL CYCLONES, NEW DELHI click here…

 

JTWC Tropical Cyclone 01A.ONE Warning Number 4 Dated 8th June

 JTWC Location 17.7N & 67.7E. with 40 knots Winds & 993 mb. Central Pressure on 8th June 2015 @ 0000 UTC (05.30 am. IST)

io0115_4

NRL IR Satellite Image on 8th June @ 0600 UTC (11.30 am. IST)

01AONE.40kts-993mb-177N-677E.100pc_ir

NRL Water Vapor Satellite Image on 8th June @ 0600 UTC (11.30 am. IST)

 

01AONE.40kts-993mb-177N-677E.100pc_vapor

 

 

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.