Current Weather Conditions on 13th June 2015 @ 4.30 pm.
Forecast: Dated 11th June still valid till 16th June so scattered rain will continue. In short this forecast is till that date and does not construe that there will be no rain after that period.
11 જુન ના આપેલ આગાહી હજુ અમલમાં છે.. 16 તારીખ સુધી વરસાદ નું વાતાવરણ છે એટલે ચાલુ રહેશે . એનો મતલબ એમ ના સમજવો કે 16 તારીખ પછી વરસાદ નહિ પડે. આગાહી નો સમય 16 તારીખ સુધી નો છે.
NRL Water Vapor Satellite Image on 13th June 2015 @ 1000 UTC ( 03.30 pm. IST)
The southwest monsoon has further advanced into some parts of North Arabian Sea, south Gujarat region, remaining parts of Konkan, most parts of Madhya Maharashtra, Marathawada, some parts of Vidarbha, south Chhatisgarh, south Odisha, remaining parts of north interior Karnataka, Rayalaseema, entire Telangana, most parts of coastal Andhra Pradesh, remaining parts of central and northeast Bay of Bengal, Sikkim, some parts of northwest Bay of Bengal and West Bengal.
The Northern Limit of Monsoon now passes through Lat 20.5°N/Long. 60.0°E, Lat. 20.5°N/Long. 70.0°E, Valsad, Aurangabad, Chandrapur, Jagdalpur, Kalingapatnam, Lat. 20.0°N/Long. 89.0°E, Krishnanagar and Darjeeling.
Conditions are favorable for further advancement of southwest monsoon into some more parts of north Arabian sea, south Gujarat, remaining parts of Maharashtra, coastal Andhra Pradesh, northwest Bay of Bengal, West Bengal, some more parts of Chhatisgarh, Odisha and some parts of Madhya Pradesh, Jharkhand and Bihar during next 3-4 days.
IMD Advance Of Southwest Monsoon 2015 on 13th June 2015
લીલી લીટી છે તે ચોમાસું રેખા છે. આજે દક્ષીણ પશ્ચિમ ચોમાસું માં વલસાડ સુધી બેસી ગયું. આવતા 2-3 દિવસ માં દક્ષીણ ગુંજરત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારો ચોમાસું બેસે તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્ર ના ઘણા વિસ્તાર માં વરસાદ છે પણ ચોમાસું ડિક્લેર કરવાની મૂન્સુફી હવામાન ખાતા પાસે છે. આજે ચોમાસાની ઉત્તરી રેખા સૌરાષ્ટ્ર ના કાંઠા ના વિસ્તાર થી ફક્ત 40 થી 50 કિમી છે.
સામાન્ય રીતે ચોમાસું કઈ તારીખે ક્યાં પોંચે તે પણ દર્શાવેલ છે
IMD Map Showing Animation Of Normal Onset Of Southwest Monsoon Over India
Weather Forecast In Akila Daily Dated 13th June 2015
Weather Forecast in Sanj Samachar Daily Dated 13th June 2015