Current Weather Conditions on 15th June 2015 @ 8.30 pm.
Forecast: Dated 11th June still valid till 16th June so scattered rain will continue. In short this forecast is till that date and does not construe that there will be no rain after that period.
11 જુન ના આપેલ આગાહી હજુ અમલમાં છે.. 16 તારીખ સુધી વરસાદ નું વાતાવરણ છે એટલે ચાલુ રહેશે . એનો મતલબ એમ ના સમજવો કે 16 તારીખ પછી વરસાદ નહિ પડે. આગાહી નો સમય 16 તારીખ સુધી નો છે.
IMD Advance Of Southwest Monsoon 2015 on 15th June 2015
લીલી લીટી છે તે ચોમાસું રેખા છે.
આજે દક્ષીણ પશ્ચિમ ચોમાસું ક્યાંય નથી ચાલ્યું। એનો મતલબ એમ છે કે ગઈ કાલે ખાસ નવા વિસ્તાર માં વરસાદ ના હતો એમ સમજવું.
આજે દેશ માં નવા વિસ્તાર માં વરસાદ હશે તો આવતી કાલે વિસ્તાર ને આવરી ચોમાસું આગળ ધપાવશે. આ બધું હવામાન ખાતું કહે તેમ ચાલે.
રાજકોટ, ગોંડલ, અમરેલી ના ઘણા ગામો માં સારો વરસાદ છે. રાજકોટ ની દક્ષીણે ઘણા સેન્ટરો રહી ગયા છે એટલે રાજકોટ સુધી ચોમાસું ડિક્લેર કરવું મૂશ્કેલ પડે.
સામાન્ય રીતે ચોમાસું કઈ તારીખે ક્યાં પોંચે તે પણ દર્શાવેલ છે
IMD Map Showing Animation Of Normal Onset Of Southwest Monsoon Over India
Weather Forecast In Akila Daily Dated 15th June 2015
Weather Forecast In Sanj Samachar Daily Dated 15th June 2015