Southwest Monsoon Sets In Over Southern Parts Of Saurashtra On 23rd June 2015 – NML Passes Through 22N , Porbandar, Bhavnagar, Vadodara In Gujarat

Current Weather Conditions on 23rd June 2015 @ 2.30 pm.

 

 

IMD Advance Of Southwest Monsoon 2015 on 23rd June 2015

monsoon_230615

 

 લીલી લીટી છે તે ચોમાસું રેખા છે. આજે દક્ષીણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર ના પોરબંદર થી ભાવનગર ની  ગયું. એટલે ગોંડલ સુધી પણ આવી ગયું કહેવાય. ત્યાંથી વડોદરા સુધી બેસી ગયું. રાજકોટ થી ચોમાસું રેખા ફક્ત 30 કિમી દૂર  છે.