NRL IR Satellite Image on 23rd June 2015 @ 0630 UTC ( 12.00 pm. IST)
Forecast: 23rd June to 25th June 2015
Saurashtra, Kutch & Gujarat
The Rainfall amount and areas will vary on day to day basis as the System tracks towards and over Saurashtra & Gujarat during 23rd June to 25th June. Medium, heavy and very heavy rainfall expected over different parts of Saurashtra, Kutch & Gujarat during this period.
ટૂકું તને ટચ : ડીપ્રેસન હવે ડીપ ડીપ્રેસન માત્રા એ પોંચ્યું છે. હવામાન ખાતા એ પુષ્ટિ આપેલ છે.
હાલ દીવ થી 50 કિમી પશ્ચિમ દક્ષીણ પશ્ચિમે સીસ્ટમ સેન્ટર છે.
ચોમાસું હવે બેસવા ના સંજોગો થયા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના મોટા વિસ્તાર માં ચોમાસું નોતું બેઠું, ભલે છૂટો છવાયો સારો વરસાદ થઇ ગયો હોઈ. અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા જુદી જુદી રહેશે કારણ કે આ સીસ્ટમ આધારિત વરસાદ છે. તારીખ 23 થી 25 માં અલગ અલગ વિસ્તારો માં મધ્યમ, ભારે, અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.