Current Weather Conditions on 24th June 2015 @ 5.00 pm.
NRL IR Satellite Image on 24th June 2015 @ 1100 UTC ( 04.30 pm. IST )
IMD Advance Of Southwest Monsoon 2015 on 24th June 2015
લીલી લીટી છે તે ચોમાસું રેખા છે. આજે ગુજરાત ના મહત્તમ ભાગો માં ચોમાસું બેસી ગયું.એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય ગુજરાત માં પણ ચોમાસું બેસી ગયું. તેમજ ઊત્તર ગુજરાત ના મહત્તમ ભાગો માં બેસી ગયું.