Current Weather Conditions on 19th September 2015 @ 05.30 pm. IST
Weather Conditions As per IMD:
Time of Issue: 1630 hours IST Based on 1430 hours IST Observations
(02.30 pm IST Observations)
The well marked low pressure area over north Madhya Maharashtra & adjoining areas of southwest Madhya Pradesh and Gujarat region now lies over south Gujarat. Associated upper air cyclonic circulation extends upto 4.5 km above mean sea level.
The low pressure area over central Bay of Bengal & neighbourhood persists. Associated upper air cyclonic circulation extending upto mid¬tropospheric level also persists.
The Western Disturbance as a trough in mid¬level westerlies roughly along Longitude 64.0°E and north of Latitude 28.0°N persists.
My observation: Well Marked Low Pressure is over Central Gujarat & vicinity on 19th Evening at 1500 UTC ( 08.30 pm.).
Wunderground Map Showing the Most High/Dense Clouds
on 19th September 2015 @ 8.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 19 તારીખ રાત્રે 8.30 વાગ્યે ઘટ વાદળો
Wunderground Map Showing All Clouds
on 19th September 2015 @ 8.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 19 તારીખ રાત્રે 8.30 વાગ્યે બધા વાદળો
Wunderground Map Showing All Clouds & Well Marked Low Pressure Center
on 19th September 2015 @ 8.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 19 તારીખ રાત્રે 8.30 વાગ્યે ઘટ વાદળો અને આછા વાદળો તેમજ વેલ માર્કડ લો પ્રેસર નું સેન્ટર
My observation: Well Marked Low Pressure is over Central Gujarat & vicinity on 19th Evening at 1200 UTC ( 05.30 pm.).
Wunderground Map Showing the Most High/Dense Clouds
on 19th September 2015 @ 5.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 19 તારીખ સાંજે 5.30 વાગ્યે ઘટ વાદળો
Forecast Dated 17th September for Saurashtra, Gujarat & Kutch can be referred by clicking here Forecast Dated 17th September 2015
તારીખ 17 સપ્ટેમ્બર ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આપેલ આગાહી વાંચો અહી ક્લિક કરો તારીખ 17 સપ્ટેમ્બર ની આગાહી
અપડેટ 19 તારીખ સાંજે 5.30 વાગ્યે:
ડીપ્રેસન સીસ્ટમ થોડી નબળી પડી અને હવે વેલ માર્કડ લો માં પરિવર્તિત થઇ છે. આજે સાંજે તે મધ્ય ગુજરાત અને આસપાસ ના વિસ્તારો માં હતી. તેના અનૂસંગિક વાદળ સમૂહો અત્યારે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છે. વાદળો સામાન્ય રીતે સીસ્ટમ સેન્ટર થી પશ્ચિમે અને દક્ષીણ પશ્ચિમે હોઈ છે. વાદળો વરસી જાય અને નવા બનતા હોઈ છે. વાદળો અરબી સમુદ્ર માં વયા ગયા એટલે સીસ્ટમ અરબી સમુદ્ર માં ચાલી ગયી છે એવું ના હોઈ. તારીખ 17 ની આગાહી હજુ અમલ માં છે. નવું કઈ નથી.
સીસ્ટમ સેન્ટર ક્યાં છે તે જાણવા માટે સહેલું ઇન્સેટ માં જોવું અને વાદળાની પૂછાદીયું કઈ બાજુ જાય છે ત્યાં હોઈ. સામાન્ય રીતે ત્યાં વાદળો ઓછા હોઈ અને પશ્ચિમે અને દક્ષીણ પશ્ચિમે વધુ વાદળા હોઈ. આ બધું અનૂભવે ખ્યાલ પડે માટે અભ્યાસ કરો.