Southwest Monsoon Advances Over Some More Parts Of BOB, All Northeastern States & Some Parts Of Sub-­Himalayan West Bengal & Sikkim On 14th June 2016

Weather Forecast In Sanj Samachar Daily Dated 15th June 2016 & Advance Indication

15 જૂન 2016 સાંજ સમાચાર માં આગાહી અને આગોતરું એંધાણ

 

SanjSamachar_150616

Weather Forecast In Akila Daily Dated 15th June 2016 & Advance Indications

Akila_150616


Current Weather Conditions on 15th June 2016 @ 10.00 am.

On 14th June 2016 the Southwest monsoon further advanced into remaining parts of East­central Bay of Bengal, some more parts of West Central
Bay of Bengal, some parts of Northwest Bay of Bengal, entire Northeast Bay of Bengal and Northeastern States and some parts of Sub-­Himalayan
West Bengal & Sikkim.

The Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 15.0°N/ Long.60.0°E, Lat. 15.0°N/ Long.70.0°E, Karwar, Gadag, Ongole,
Lat. 16.0°N/ Long. 85.0°E, Lat. 20.0°N/ Long. 90.0°E, Lat. 22.0°N/ Long. 90.0°E and Gangtok.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Central Arabian Sea, entire Goa, some parts of
Konkan, South Madhya Maharashtra and Marathawada, remaining parts of North Interior Karnataka, Rayalaseema and Coastal Andhra Pradesh,
some parts of Telangana, remaining parts of Bay of Bengal and some parts of Odisha, Gangetic West Bengal, Jharkhand and Bihar by 18th/19th June.

14 જૂન ના દક્ષીણ પશ્ચિમ ચોમાસું બંગાળ ની ખાડી ના ઘણા ભાગો માં તેમજ પૂર્વોત્તર રાજ્યો માં આગળ ચાલ્યુ, તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ના અમૂક ભાગો માં આગળ ચાલ્યુ.

તારીખ 18/19 જૂન 2016 સુધી માં દક્ષીણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર ના અમૂક ભાગો માં, ગોવા, કોંકણ તેમજ દક્ષીણ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અમૂક ભાગો માં આગળ ચાલશે. તેવી રીતે અંદરૂની કર્નાટક , રાયલસીમા અને કોસ્ટલ આન્ધ્ર પ્રદેશ ના બાકી રહેતા ભાગો માં, તેલંગાના ના થોડા ભાગો માં અને બંગાળની ખાડી ના બાકી રહેતા ભાગો માં અને ઓડીશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર ના થોડા ભાગો માં આગળ ચાલશે.

 

IMD Advance Of Southwest Monsoon Till 14th June 2016

 

mon-prog_140616

લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.

Weekly Weather Forecast dated 13th June 2016 is available here Weekly Weather Forecast dated 13th June 2016

 

13th જૂન 2016 ની આગાહી વાંચો ક્લિક કરો અહી  13th જૂન 2016 ની આગાહી વાંચો

 

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat.

કમેન્ટ માટે માર્ગદર્શન:

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે.