Arabian Branch Of Southwest Monsoon May Stand Still For Few Days – Update Dated 13th June 2017

Current Weather Conditions on 13th June 2017

 

Monsoon Status as per IMD:

The Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 20.5°N / Long. 60.0°E, Lat. 20.5°N / Long.70.0°E, Valsad, Nasik, Parbhani, Adilabad, Narsapur, Paradip, Digha, Kolkata, Krishnanagar and Lat. 27.4°N / Long. 87.7°E.

Favorable conditions are developing for further advance of southwest monsoon into remaining parts of Coastal Andhra Pradesh, west, central & northwest Bay of Bengal, some more parts of Odisha and some parts of south Chhattisgarh during next 48 hours.

The off shore trough from south Maharashtra coast to off Karnataka Kerala coast persists

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની અરેબિયન પાંખ હાલ થોડા દિવસ સ્થગિત રહે તેવી સંભાવના.

 

 

As per IMD:

 

IMD Advance Of Southwest Monsoon Map

 

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.

 

 

Weather Forecast For Saurashtra, Kutch & Gujarat 13th June to 19th June 2017

 

Saurashra expected to receive scattered showers or light rain with isolated medium rain on day or two over different places on different days during the forecast period.

South Gujarat & Central Gujarat expected to receive scattered showers or light to medium rain rain on 1 to 3 days over different places on different days during the forecast period.

North Gujarat & Kutch expected to receive scattered showers or light rain on a day or two in different places on different days during the forecast period.

Conditions expected to improve can be expected from 18th/19th
 

આગાહી 13 જૂન થી 19 જૂન 2017

 

સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ અને એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના 1 થી 2 દિવસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા ઝાપટા, હળવો – મધ્યમ વરસાદ આગાહી સમય ના 1 થી 3 દિવસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે પડવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ આગાહી સમય ના 1 થી 2 દિવસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે પડવાની શક્યતા છે.

18/19 તારીખ થી વાતાવરણ માં સુધારો જણાય.
 

Please follow these guidelines or else comment facility will be disabled for some time.

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. When will we have ‘Good rain for Sowing seed ? Monsoon onset date has nothing to do with Sowing seeds. The latter  is individual farmer’s discretion.

6. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.

7. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

8. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.

6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.